Adhuri astha - 10 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૧૦ 


અધુરી આસ્થા - ૧૦
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલ માનવ અને મેરીની અદ્રશ્ય શક્તિ દ્વારા હત્યા થઈ જાય છે.
નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે.તેને કોઇ અજ્ઞાત સ્ત્રી દ્વારા બચાવવામાં આવે છે.અજ્ઞાત શક્તિ દ્વારા માર વાગેલા ગુડાઓ રઘુ અને પોકીયો ભુતિયા બંગલાની અંદર પહોંચે છે. ત્યાં તેઓને માનવ અને મેરીની મુલાકાત થાય છે.રાત્રે પકીયાનો મેરી ચુડેલ સાથે સંઘર્ષ થાય છે‌.

હવે આગળ

રાત્રે ૧૦:૩૦ વાગ્યે

માનવ અને રઘુ દારૂની મહેફિલ મહેફિલ માણી રહ્યા છે.
રઘુ "માનવભાઈ આપ ગ્રેટ હો, જો હમ અજનબીઓ કી ઇતની ખાતિરદારી કર રહે હો'
માનવ "અરે દોસ્ત આમાં અહેસાન કી કોઈ બાબત નહીં હૈ,યે બંગલા, ગાડી ફર્નિચર યહાં તક કે ખાવાં ભી સબ સર જી કા હી તો દીયા હુઆ હૈ."

રઘુ નશામાં બન્ને હાથ જોડીને એક પગ પર ઉભો થઇ ને બોલ્યો " જય હો સર જી બાબા, જય જય સર જી બાબા "
માનવ હસતાં હસતાં બન્ને હાથ જોડીને "હાં હાં હાં , જય જય સરજી બાબા"
પછી બન્ને જણાએ ચાર બોટલ વોડકા સોંગ પર ડાન્સ કરી ને થાકી ગયા ત્યાં સુધી ડાન્સ કર્યો.
રઘુ"માનવ ભાઈ આપ એકદમ લક્કી હો આપકી મેરી જૈસી હોટ ઔર સેક્સી બીવી હૈં ઔર સર જી જૈસા ગોડફાધર"
માનવ"અંબે હરામખોર,હલકટ,કમિને મેરી કો તું હોટ ઔર સેક્સી બોલતા હૈ,મેં તેરે પીછવાડે પર લાત માર કે ભગાડી દુંગા."
રઘુ"સોરી બોસ આપકો કુછ બુરા લગા હો તો, જહાંપનાહ તુસ્સી ગ્રેટ હો તોહફા કબુલ કરો એમ કરી તે થ્રી ઈડીયટનાં સિન ની નકલ કરતો ઉભો રહી ગયો.
"સાલે પિક્ચર કી નકલ કરતા હૈ" એમ કહી માનવે રઘુની દુકાન પર ધૌલ મારી.
રઘુ "આપ તો બુરા માન ગયે બોસ લેકીન નશે મેં નાં તો મેં પુરી બાત બોલ પાયા ઔર નાં આપ પુરી બાત સુન પાયે એ હે હે હે"
"મેં કહ રહા થા કે આપ જૈસે હેન્ડસમ જવાન ઔર ભાભી ઇતની હોટ દોનોં લક્કી જોડી નંબર વન હૈ ઔર સર જી એ વન હૈ એ હેહેહે"
માનવ "સોરી સોરી રઘુ માય ફ્રેન્ડ એક તું હી હૈ જો સમજતા હૈં કિ મૈં નશે મેં હું યે હીચ્ચ"
યારો મુજે માફ કરો મેં નશે મેં હું"

**** દારૂ પીને લોકો પોતાની અધુરી સગવડો કે વ્યક્તિગત અપુણૅતાની ભાવનાઓની કટુતા ધોવાઈ જવાનો ભાસ મેળવે છે.અને મોટા ભાગે તેનાં લક્ષણો અથૅહીન બકવાસ કે નાચવું/નાટકો જ હોય છે.દારૂથી તેઓ આખી દુનિયા ફરી લે છે.પણ પહોંચતાં ક્યાંય પણ નથી.


થોડી ઉતરી ગયા પછી બન્ને વાતે વળગ્યાં હજુ પણ તેઓને દારૂનાં સુરુર માં હતા.
રઘુ"એક બાત બતોઓ આપ દોનોં હિરો-હિરોઈન કી સેંટીગ કૈસે હુઈ
માનવ"સેંટીગ બેવફા હે સારી લાલચી ,હર કીસીપે વાળ ટપકાતી હૈ સાલી"
રઘુ "આપ દોનો મેં તો ઈતના પ્યાર હૈ"
માનવ"હમ દોનોં કોલેજ મેં એક દુસરે સે પ્યાર કરતે થે પર કમિનીને લાસ્ટ યર કી શરૂઆત મેં મેરે પાસ આઈ ઔર બોલતી હૈ,વો કીસી રઈશ બિઝનેસમેન કે સાથે મેરેજ કરી રહી હૈ, માનવ તુમ્હારે ફ્યુચર મેં, જ્યાદા સે જ્યાદા તુમ સરકારી ઓફીસર બન સકતે ઔર વો ભી કમ સે કમ ૩-૪ સાલ બાદ"

રઘુ"મેં હોતાં તો વહી તેજાબ સે ચહેરા જવા દેતા, લેકીન ફીર આપને ક્યાં કિયા?"

****લોકો ઘણાંબધાં કારણોથી ઓવર એકટીગ કરતા હોય છે.તેમાથી એક વાત કઢાવવા માટે અને બીજું ચાપલૂસી કરીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા હોય છે.

માનવ"મેં બનીયા હું રઘુ હર એક ચીજ કી એક કિંમત હોતી હૈ,ઉસ ટાઈમ પે મેરે પાસ વો કિંમત નહીં થી, મૈંને ઉસી દીન કોલેજ છોડી દીધા"

"મેરે દાદા હરબાર કહેતે થે વો બાત સહી થી હમ વૈષ્ણવ વણિક ધંધા કરવા માટે જ બને હૈ"
વિરામ

શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલાનું શું રહસ્ય છે? માનવ અને મેરીના ગોડફાધર સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાને ગજવી નાખતી ચિસો શું પકીયાની હતી?માનવ અને રઘુનો શું અંજામ થયો ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.