Twistwalo love - 2 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 2

ક્લાસ માં ગયા પછી..... એ જ છોકરો એની બાજુમાં આવી ને બેસ સે એની એને ધારણા પણ નોતી કરી.... કારણકે એ એટલો હેન્ડસમ.. ગુડ લુકિંગ... અને પોતે.... એમ વિચાર કરતી.... એ એની સામું જોવે છે... અને પછી તરત જ પોતાની નઝર ફેરવીલે છે... પણ એ આખા ક્લાસ માં થોડી થોડી વાર માં એની સામું જોવે છે...

અને રિયા એની સામે ની બેન્ચ માં બેઠી હતી.. એટલે એને પણ થયું કે નક્કી કઈક તો છે જ...કારણકે રિયા એને એકદમ સારી રીતે ઓળખતી હતી... અને બધુજ જાણતી હતી... મોક્ષિતા રિયા થી કઈ છુપાવી શક્તિ નહિ... અને એ બને હોસ્ટેલમાં પણ એક જ રૂમ માં રહેતા... એકદમ બેસ્ટ ફ્રેન્ડ...

ક્લાસ પૂરો થયો.. અને બેલ વાગ્યો એટલે બધા બહાર નીકળ્યા.. અને રિયા અને મોક્ષિતા પણ કેન્ટીન માં ગયા... અને એ હજુ એ જ વિચારતી હતી કે એ મારી બાજુ માં બેઠો.....

" અ..મ.....ક્યાં ખોવાઈ ગઈ... "- રિયા

" અ.અ....કઈ નઈ... " - મોક્ષિતા

અને એ વચ્ચે.... આભાસ એના ફ્રેન્ડ સાથે કેન્ટીન માં આવે છે... અને એ પણ એની સામે બેસે છે... મોક્ષિતા એને જોવે છે પણ પછી એ પોતાની નઝર ફેરવી લે છે..... પછી... રિયા કહે છે...

" ઓકે.. ચા... પીવી છે કે જવું છે...? " રિયા

" ચાલ જઈએ... " મોક્ષિતા

" ના.. તારે રેવું... હોય તો.. " - રિયા મસ્તી માં બોલે છે

" હવે ચાલ ને ચીબાવલી... હવે.. " - મોક્ષિતા

" ઓકે.. " - રિયા

પછી એ બને હોસ્ટેલ જાય છે.. અને બને રાત્રે રૂમ માં બેઠા હોય છે.. ત્યાં મોક્ષિતા બોલે છે

" હવે ચાલો ગુડ નાઈટ... શૂઈ જઈએ " -મોક્ષિતા

" ના.. આજે તારે મને જવાબ દેવો જ પડશે.... કે પછી કાલ ની જેમ.. જાગવું છે.. એના ખયાલો માં...." - રિયા મસ્તી માં

" હવે રેવાદે.. એવુ.. " - મોક્ષિતા

" હાં હાં.. હવે રેવાદે.. એવુ કઈ નથી.. એવુ મારે કઈ જ નથી સાંભળવું... મને ખબર છે એજ બોલવાની હતી ને.. પણ મેં બે દિવસ થી નોટિસ કર્યું છે.. કે.. તું પેલા છોકરાના વિચાર માં છે ને... " રિયા મસ્તી માં

" હાં. જવાદે ને એ વાત.. હવે.. શૂઈ જઈએ.. " મોક્ષિતા રિયા ને અટકાવતા બોલે છે..

" પણ તું આમ કન્ફુઝ કેમ છે..? જે હોય.. એ કહી દે " - રિયા

" ખબર નઈ પણ... એ સામે આવે છેને તો કંઈક મને વિચિત્ર ફીલિંગ આવે છે... કે કંઈક છે.. એ... મારાં માટે છે.. કંઈક.. પણ શું એ નથી સમજાતું.. " - મોક્ષિતા

" ઓકે.... તો અહીં થી લવ ચેપ્ટર ચાલુ એમ ને.. ! " - રિયા.. મસ્તી માં..

" એવુ બધું હજુ કઈ નથી હો.. !.. " - મોક્ષિતા..

" હાં.. હાં.. એતો તારો ફેસ કહી દેછે..... " - રિયા હજુ મસ્તી ના મૂડ માં..

" હવે રેવાદે ને ચીબાવલી..મારે શૂઈ જવું છે.. " - મોક્ષિતા

" હાં હાં.. શૂઈ જા... પણ.. ઈસ્ક દા રંગ... " - રિયા..

" બહુ થઇ તારી આ મસ્તી... હવે તારે સુવા દેવી છે કે નઈ મને... " મોક્ષિતા

" હાં.. હાં... શૂઈ જાવ... હું તો જસ્ટ મસ્તી.. કરતી હતી... શૂઈ જા હો... ગુડ નાઈટ " - રિયા..

" ઓકે ગોડ નાઈટ... " - મોક્ષિતા

...પછી એ બને શૂઈ જાય છે... અને આ બે.- ત્રણ દિવસ એવુ જ ચાલે છે.... અને પછી.. 4 દિવસ પછી રવિવાર ની રજા હોય છે..... અને મોક્ષિતા સૂતી હોય છે.. રાત્રે ઊંઘ આવતી નોતી.. એને.. એટલે એ મોડી સૂતી હતી... અને ત્યારે જ રિયા ફટાફટ આવે છે..અને મોક્ષિતા ને જગાડે છે...

" ઓય.. ઉઠ.. એક વાત કેવી છે.. " રિયા.

" ચીબાવલી.. સુવા દેને.. સવારમાં.... નથી ઉઠવું... " - મોક્ષિતા

" ઉઠશ કે નઈ... ઉઠને વાત કેવી છે... યાર " - રિયા જોરથી એનું ગોદડું ખેંચતા બોલે છે..

" શું છે.. આમ જો હું 8:30 ઉઠીશ.. ત્યારે કેજે.. યાર... અત્યારે મગજ ના ખા... અને સુવાદે મને.. " - મોક્ષિતા પછી શૂઈ જાય છે..

" ઓકે.. શૂઈ જા નથી કેવી વાત.. પછી કેતી નઈ કે.. પેલા બોય ની વાત ના કહી.. ઓકે.. ને.. " રિયા

" શું... એ બોય...વિશે.. " -મોક્ષિતા તરત જ ઉઠી જાય છે..

" ના. ના.. તું શૂઈ જા... હું પછી કહીશ " - રિયા

" બોલને હવે ચીબાવલી.. " - મોક્ષિતા

" ઓકે.. બોલું છું..બાલીકે... . " રિયા.

" અરે બોલને હવે યાર.. " - મોક્ષિતા

" ઓકે ઓકે.. તો સંભાળ.. એ બોય નું નામ આભાસ છે.. એ પણ આજ કોલેજ માં કોલેજ કરે છે.. અને એનું પણ ફર્સ્ટ યર છે.. અને એનો ભાઈ આ કોલેજ માં પેલા કોલેજ કરતો એટલે આ કોલેજ માં પણ એ ઘણી વાર આવેલો છે.. અને એ ક્રિકેટ માં એક્સપર્ટ છે.. એ એક સિંગર પણ છે.. અને એ પણ બોયસ હોસ્ટેલ માં રહે છે... " રિયા..

" ઓહકે.. થૅન્ક્સ... આભાર આપનો.. " - મોક્ષિતા બેડ પરથી ઉભી થઇ ને નાહવા જતી જતી બોલે છે..

" જાણે હવે આભાર વાળી.... અને હાં.. મેડમ જલ્દી તૈયાર થઇ જાવ.. " - રિયા

" કેમ.. શાંતિ રાખ.. થોડી.. "- મોક્ષિતા

" અરે શાંતિ વાળી.. અત્યારે 8 વાગ્યાં છે.. એ 8:30 વાગ્યે બ્લુ પાર્કમાં આવવાનો છે.. અને હાં.. ત્યારે એના કોઈ ફ્રેન્ડ પણ નહિ હોય તો. જો તારે એની સાથે ફ્રેન્ડશીપ કરવી હોય... તો.. જજો.. " - રિયા..

" ઓહ.. એમ... થૅન્ક યુ... થૅન્ક યુ... યાર.....માય બેસ્ટી .. ! " - મોક્ષિતા

" મસ્કા ના માર અને જા... તું.. " - રિયા.

" હાં.. ઓકે.. " -- મોક્ષિતા

પછી મોક્ષિતા ત્યાં જાય છે.. અને તે પણ ત્યાં જ બેઠો હોય છે.. પણ એની હિંમત જ ના થઇ કઈ કેવાની... એતો બસ.. સામેના ટેબલ પર બેઠી એને જોઈ રહી... પછી એ આવી ગઈ હોસ્ટેલ માં ત્યારે..

" શું થયું.? . કઈ કીધું? .. " - રિયા

" ના.. મેં વાત ના કરી... હિંમત જ ના થઇ..... "- મોક્ષિતા

" લ્યો... અરે... શું કરવું તારું..? " - રિયા

" કઈ નઈ થાય મારું... " - મોક્ષિતા..

પછી આમ ને આમ આભાસ જ્યાં જવાનો હોય.. ત્યાં એ જાય દૂર થી એને જોવે.. અને વાત કર્યા વગર જય આવતી રહે...

" હાઈ... " મોક્ષિતા..

" હાઈ..અને બાય "- રિયા..

" તારે પૂછવું નથી કે આજે મેં કીધું કે નઈ.. " - મોક્ષિતા..

" એમાં નવું શું છે... તું.. પૂછી ને આવી જ નથી... એ મને ખબર છે.. એટલે ના પૂછ્યું... આ તારું દરરોજ નું છે... તારી હિંમત જ નથી થતી.. એને કેવાની.. "- રિયા..

" તું કેમ આમ કરસ.. કહી દે એને.. એ પેલા તારા થી બહુ દૂર ના થઇ જાય એ પેલા કહી દે એને.. " - રિયા..

" ઓકે.. ચાલો શૂઈ જઈએ " -મોક્ષિતા

" બસ કઈ કહીએ.. એટલે.. ગુડ નાઈટ કહી ને શૂઈ જવાનુ.... બરાબર.. ઓકે.. શૂઈ જાવ.. ગુડ નાઈટ.. " - રિયા ચીડાઈ ને શૂઈ જાય છે...

" ગુડ નાઈટ.. " - મોક્ષિતા..

.......