Twistwalo love - 7 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 7


અને પૂજા પતિ ગયા પછી મોક્ષિતા પણ વિચાર કરતી હતી કે.... આભાસે પેલી વાર મારી જોડે વાત કરી...... ત્યાં ફોન... પર....

"હેલો.....હાય... કેમ છે... તું કયા હતી... મારે તને ક્યાર ની વાત કેવી હતી પણ તું... ફોન ઉપાડે તોને..... બહુ જ મજા આવી યાર..... હું બહુજ ખુશ છું.... યાર.... "- મોક્ષિતા..બહુ જ ઉત્સાહ માં કહે છે..... બહુ જ ખુશ થઈને....

" હેલો... તું ઠીક તો છેને મોક્ષિતા... યાર... રાતનાં 2 વાગ્યે તું કોલ કરસ મને.... શું વાત છે...સવારે પણ કહી શક્તિ હતી તું... યાર ... "- રિયા થોડી નીંદર માં એન્ડ થોડા ગુસ્સા માં....

" અરે વાત જ એવી છે... યાર.... નહિ તો હું તને અત્યારે ના કરત ફોન ... "- મોક્ષિતા.

" હા એતો લાગ્યું જ.. મને.. હા બોલ હવે શું વાત છે... " - રિયા

" અરે.... બહુજ.. જે......... મેં તો શું... તે પણ નહિ વિચાર્યું હોય... એવુ.. યાર.... "- મોક્ષિતા...

" અરે હવે એમ પહેલી ના બુજાવ... ઓકે.... સીધું સીધું કહી દે .. શું કેવું છે તારે.. " - રિયા

" આજે મેં એના જોડે વાત કરી..... ના... ના.... એને મારાં જોડે વાત કરી.... અને મારી તારીફ પણ.... ... બોલ... "- મોક્ષિતા ખુબ જ ઉત્સાહ માં...

" શું.... આભાસે.... તારી જોડે વાત કરી એમ.... ના હોય..... સાચું... વોવ..... "- રિયા આશ્ચર્ય સાથે....

" હા.. હા... હા....આભાસે... છેને બ્રેકીંગ ન્યૂઝ... " - મોક્ષિતા....

" સારુ ચાલુ... તામારી સ્ટોરી આગળ તો ચાલી.... "- રિયા.

" હા.... હું બહુ બહુ બહુ ખુશ છું... "- મોક્ષિતા

" હા એતો લાગ્યું જ મને ... કારણકે 2 વાગ્યે કોલ કરો છો તમે મેડમ... "- રિયા

" ઓકે.... ઓકે... ટોન ના મારીશ ઓકે.... ચાલ શુંઈ જા હવે.... "- મોક્ષિતા...

" વાહ... તમે રાતનાં 2 વાગ્યે કોલ કરો અને અમે તમને 1 ટોન પણ ના મરી શકીએ.... ઓકે ઓકે બાય હો હું શૂઈ જાવ... નીંદર આવે છે... ઓકે ગુડ નાઈટ " - રિયા

" ઓકે ઓકે બાય... gn, " - મોક્ષિતા..

......

અને બપોર ના ...2 વાગ્યે.... ફોન આવે છે.....

" અ.. મ.. હે... લો... "- આભાસ ઉઠીને બગાશું... ખાતા ખાતા બોલે છે....
રાત્રે... મોડો શુતો હોવાથી... તેની સાવરે ઊંઘ જ ઉડી હોતી નથી.....

" અરે યાર ક્યાં છે.... તું.......... હું.... તને આજ સાવર નો કોલ કરું છું.... યાર...."- કુલજીત...

" હા...... સોરી... હું... કાલે મોડો શુતો હતો.. એટલૅ ઊંઘ જ ના ઉડી..... હા બોલ શું કામ છે....અને કેમ કેટલા વાગ્યાં.... " આભાસ ની હજી પુરી ઊંઘ ઉડી નથી.... બેડ પર શુંતા... શુંતા... બોલે છે....

" અરે ...ઘડિયાલ તરફ જોવો... ભાઈ.... કેટલા વાગ્યાં... અને.... અત્યાર શુધી સુવાય.... "- થોડા ગુસ્સામાં કુલજીત બોલે છે..
ત્યારે...... આભાસ ઘડિયાળ માં જુવે.... છે...

" ઓહ.... માય ગોડ... 2 વાગી . ગયા.... મને ખબર જ ના પડી....મારે તો આજે.... કેવાનું હતું.... "- આભાસ પોતાને જ કહે છે....

" અરે.... હા.. 2 વાગ્યાં.... અને કોને શું કેવાનું હતું.... "- કટાક્ષ માં કુલજીત બિલે છે...

"અરે કઈ નય.... તું ક્યાં છો હું.... હું.. અડઘી કલાક માં તને મળું.... હો... " - આભાસ

" અરે ના... ના કઈ જરૂર નથી... હવે મને મળવાની..... " -કુલજીત...

" કેમ યાર શું થયું.... યાર.... મારી નીંદર જ ના ઉડી... સોરી.... હું મળું છું તને.... યાર... "- આભાસ..

" ના.. હું તને મળવા જ બોલાવતો હતો...પણ હવે કઈ જરૂર નથી... "- કુલજીત..

" પણ કેમ.. એવું કેમ બોલે છે તું..... "- આભાસ

" ના કઈ નઈ.... હવે હું... મારાં મામાં ના ઘરે જાવ છું.... એટલે.. હવે 2 વીક પછી મળશું... એમ... અને અતારે હું ગાડી માં છું... ઓકે... " - કુલજીત...

ત્યારે... આભાસ ને દિલ માં જાણે ફાડ પડી..... કઈ.. એ પણ તો નથી ગઈ ને.....
ત્યારે.... માંડ કરી ને એ પૂછે છે...

' કોણ કોણ.... "- આભાસ.

" હું... ને મોક્ષિતા... " - કુલજીત...

" ઓહ... જેનો સક હતો એજ થયું... કેમ હું વેલો ના ઉઠ્યો... હું આ વખતે પણ ના કહી શક્યો... એ જતી રહી.... હવે ક્યારે મળશું...... હું કયારે કહીશ.... ઓહ ઓહ....... "- આભાસ મનમાં વિચારે છે... પછી વિચાર માંથી બહાર નીકળી. ને પૂછે છે...

" કયારે આવીશ.... પાછો... " આભાસ...

" હવે બસ... 2 વીક પછી... ઓકે બાય હવે તને પછી કોલ કરું... ઓકે
" કુલજીત...

"ઓકે ઓકે... બાય... "- આભાસ...

ઓહ.... જે વાત કેવા આટલી વાટ જોઈ... હવે 2 વીક હજુ.. ઓહ માય ગોડ... રજા પુરી થવામાં માત્ર 1 જ મહિનો છે હવે.. બસ આ વખતે એને કેતો જાવ તો સારુ રહેશે.. નહિ તો પછી ખબર નઈ કે કયારે ટાઈમ મળે..... હું પાછો ક્યારે આવું અને... ત્યાં શુધી માં એને બીજું કોઈ મળી જાય તો.... ના... ના... ના મળે... એમ કયાંથી મળે.... હું છું ને... એનો નાનપણ નો લવર.... આવા ઊંધા સીધા વિચાર કરતો... એ બેડ પર જ શુતો રહે છે....

.....

અને આ બાજુ... મોક્ષિતા.. પણ માંડ મારી લવ સ્ટોરી આગળ વધી ને... ત્યાં જ આ શું....... મારે કેમ જવાનુ થયું... હજુ તો કાલે જ અમે વાત કરી ને..... ઓ.... હો .. આ શું થાય છે મારી લાઈફ માં.. ગમે ત્યારે કેવી મોડ લે છે મારી જિંદગી....