Twistwalo love - 4 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 4


આભાસ ના ગયા પછી મોક્ષિતા ના ઘરે તેના મમી એન્ડ પાપા આવે આવે છે... એન્ડ આમ આવી રીતે.... બધો... નાસ્તો.... જ્યુશ... ને બધૂ જોઈને... પૂછે છે...

" આવી ગઈ મારી ઢીંગલી... " પાપા

મોક્ષિતા દોડી ને એના મમી એન્ડ પાપા ને ગળે મળે છે.....

" હા પાપા, આવી ગઈ..... તમે કેમ છો બને.....?.. " મોક્ષિતા....

" સારુ છે દીકરા "- મમ્મી

" અને આ શું ચાલુ થઇ ગયું તમારું.... ભાઈ બહેન નું..... નાસ્તો.... ને જ્યુસને.... " મમ્મી

" અરે મમી આ નાસ્તો... મેં આ ચિબાવલી માટે નથી મંગાવ્યો.... " કુલજીત તેની બેન ને માથે ટપલી મારતા કહે છે....

" અ.... મ... વાગ્યું ભાઈ.... પાપા જોવોને... ભાઈ ને... " - મોક્ષિતા...

"કુલજીત.... એમ ના કર મારી ઢીંગલી ને..... "- થોડું... મજાક માં ખીજાતા.. એના પાપા બોલે છે....

" તો આ બધું..... શું છે '"-મમ્મી

" અરે મમ્મી મમ્મી મમ્મી ....... તને એક ખાસ... વાત કેવી છે..... મારો બેસ્ટ ફ્રેન્ડ આવી ગયો.... છે.... મમ્મી મારો બેસ્ટ..... ફ્રેન્ડ..... આભાસ.... " - કુલજીત તેની મમ્મી ને બહુ જ ઉત્સાહ થી કહે છે....

" એમ...... સારુ... એતો બહુજ ખાસ ખબર છે..... તો એને કાલે આપડા ઘરે જમવાનું..... કહી દેજે.... ઓકે .... " - મમી...

" ઓકે મમ્મી ... પાકું... ચાલ હું આભાસ ની જોડે જાવ છું ઓકે... બાય.. "કુલજીત ઘર ની બહાર નીકળતો.... નીકળતો.... બોલે છે....

અને... આ બાજુ મોક્ષિતા એટલી બધી ખુશ થઈ ગઈ હતી...... કે..... કાલે એ આવશે હું શું બનાવીશ.. એના માટે.... હું શું પહેરીશ.... ઓહ માય ગોડ.......... એવા વિચાર મોક્ષિતા કરે છે...

એમ આ બાજુ આભાસ પણ રાત્રે શુતો શુતો..... એજ વિચાર કરતો હોય છે.... કે કોણ હતી... એ........ પછી એને યાદ આવે છે કે..... એ... પેલી જ છે.. જે હું........................

.....

બીજા દિવસે મોક્ષિતા બધું જમવાનું બનાવી રાખે છે...... અને... આભાસ આવે છે... આજે એટલી એ...સુંદર લાગે છે.... કે.. ... આભાસ તો... તેને જોઈને ત્યાંજ ઉભો રહી જાય છે.... .. પણ મોક્ષિતા ને ખબર પણ હતી... તે ડાઇનિંગ ટેબલ પર બધું ગોઠવતી હતી... ત્યારે....

" અરે અંદર આવી જા.... બેટા... બહાર શું ઉભો છે... " મોક્ષિતા ના પાપા..

" અ.... હા..... અંકલ. . કેમ છો.... આંટી ... કેમ છો...... " - આભાસ

" બસ આ રહ્યા જો..... તું કે... શું ચાલે ભણવાનું....? . અને.. . આ વખતે... વધારે રોકાઈ સ ને..... " - મમી

" હા આંટી.. 10 વર્ષ પછી આવ્યો છું.... આ વખતે રોકાવું છે..... " - આભાસ....

" ઓહો.... એટલે અમારે આ વખતે... તારી માટે થઇ ને તકલીફ લેવાની.... નઈ.. " - કુલજીત આભાસ ના પીઠ પર... હળવો ધબ્બો... મારતા હસતા હસતા કહ્યું....

" એતો લેવી જ પડે ને..... ફ્રેન્ડ છે તું.... " આભાષ

" જમવાનું તૈયાર થઇ ગયું છે.... ટેબલ પર... ગોઠવાય ગયું છે..... જમી લો.... " - મોક્ષિતા...

" હા . ચાલ... બેટા... "મમ્મી આભાસ ને કેહતા...

જયારે મોક્ષિતા... પીરશતી હોય ત્યારે આભાસ પણ તેને જ જોતો હોય છે..... એન્ડ એની સામું... થોડું હશે છે..... પણ....

" જમવા માંડ.. "... કુલજીત

" અમમમમ... આંટી તમારા... હાથ નું જમવાનું બહુજ મિસ કરતો... હોસ્ટેલ માં.... પણ..... આ વખતે વધારે સ્વાદિષ્ટ બન્યું છે..., " - જમવાનું જમતા જમતા... બોલે છે આભાસ

" મેં જમવાનું નથી બનાવ્યું.... " - મમ્મી

"હા..... તો.... અંકલ ... મને ખબર છે....તમારી સારી એવી હોટલ છે અને . તમેં સારા એવા કૂક છો.... તો તમે જ બનાવ્યું હશે.... કારણ કે.... આ ઉલ્લુ... તો કઈ બનાવે નઈ..... નઈ કુલજીત... "- આભાસ.... કુલજીત ની.. પીઠ પર ધબ્બો મારતા કહે છે....

અને બધા જોરથી હશે છે... શિવાય કુલજીત..

" જાને હવે વાયડા.... જાણે તને તો એવોર્ડ મળી ગયો હોય....... " - એની સામુ જોતા જોતા ફુલજીત કહે છે....

" હા હા........ " હશે છે બધા ....

" ના ના.... મોક્ષિતા એ બનાવ્યું છે..... "પાપા...

આભાસ એની સામું જોઈને.... હશે છે.... અને આંખથી.. ઈશારા માં જ જાણે.... એની તારીફ કરે છે .... એવી રીતે એની સામું જુવે છે......

.... જમવાનું પત્યું.... પછી.... આભાસ અને કુલજીત કુલજીત ના ઘર ની આગાશી પર ઉભા હતા... અને.

" એય રાત્રે નીંદર પણ આવતી નથી...કારણકે હોસ્ટેલ માં તો બધા મસ્તી કરતા હોય... . એન્ડ અહીં બધા કેટલા વેલા શૂઈ જાય છે.... "- આભાસ નિરાશ થઇ ને બોલે છે...

" અરે તું નિરાશ ના થઇસ હું છું ને તારો..... ફ્રેન્ડ.... તું આજે રાત્રે આવજે . બેશવા મારાં ઘરે.... મારાં બીજા ફ્રેન્ડ ને બોલાવીશ..... અને.... જોડે મસ્તી કરીશું..... બરાબર... " - કુલજીત...

" ઓકે સારુ.... હું પાકું... આવીશ... બાય ચાલ હું જાવ હવે.. " - આભાસ

એને તો... મોક્ષિતા ને મળવા આવુંજ તું... મળી ગયું.... જે એને જોતું હતું..... પણ મોક્ષિતા ને કઈ ખબર નો હતી... કે એ આવવાનો છે...

.અને આભાસ ને પણ ખબર નોતી કે... આ એ મોક્ષિતા છે.. જે... એના ક્લાસ માં હતી.... કારણકે... મોક્ષિતા રીયલ માં તો..... ખુબ જ સુંદર.... હતીઃ..... પણ કોલેજ માં મોટા ગોળ ચશ્મા..... માથા માં તેલ.... બહેનજી ટાઈપ.. ડ્રેસ અને અંબોળો જ વારતી.... એ કોઈ દિવસ બહુ તો દુર .. પણ થોડું પણ તૈયાર થઇ ને ના જતી....

અને રિયા તેને હમેસા કેતી તું કેટલી સરસ છે... જો તારે તૈયાર થવું ના હોય તો કઈ નય પણ તું આવી કેમ તૈયાર થાસ ગોળ ચશ્માં... ને... બધું.... જો.... તું... છો એવી જ રહે.... ને તો આભાસ... તો શું.... કોલેજ ના બધા છોકરા તારી પાછળ પડે.....

આ વાત સાંભળી ને મોક્ષિતા હંમેશા કેતી કે... એટલ જ મારે નથી થવું તૈયાર... કારણકે મોક્ષિતા ને એવી બીક હતી કે.... કોઈ એની સાથે.... ખરાબ કરે... તો... લાઈક. એની જોડે ફ્રેન્ડ શિપ કરે.... એન્ડ પછી..... તોડી નાંખે...... એની સુંદરતા જોઈને નહિ પણ એનું દિલ જોઈને કોઈ એની સાથે ફ્રિન્ડશીપ કરે.... પણ આ દુનિયા માં એવુ કોઈ નથી.... એન્ડ એ ઇચ્છતી હતી કે આભાસ પણ એનીં શુંદરતા નઈ એનું દિલ જોવે...

.... પણ આભસ તો મોક્ષિતા સામું શું... એ કોઈની પણ છોકરી ની સામે જોતો નય... કારણ કે.... એના... મન માં તો.....

..........

હવે જમવાનું પત્યું પછી મોક્ષિતા એજ વિચાર તી હતી કે શું આભાસ પણ એને... લાઈક કરે છે કે... નઈ..... પણ કોલેજ માં તો... એ મારી સામું... એક વાર પણ..... જોતો... નઈ .... એવું મોક્ષિતા વિચારતી.... હોય છે.... એન્ડ રાતના.. 11:00 વાગ્યાં હોય છે અને એ પોતાના ફળિયા માં ઉભી હોય છે.... ... ત્યારે લાઈટ જતી રહે છે.... અને ત્યારે જ આભાસ આવે છે..... એને એવી લાગે છે કે કોઈ આવે છે....

તે તરત જ એ ચોર.... ચોર..... બૂમ પડે છે..... કારણકે તેને ખબર નોતી કે એ અવવવાનો છે... એન્ડ રાતના 11:00 વાગ્યે કોણ આવે.... એટલે એ બૂમ પાડે છે...
અને તેનો ભાઈ સાંભળી જાય છે.... અને એના ભાઈ ને પણ એ સમયે યાદ નથી આવતું કે આભાસ.. હશે.....

..એન્ડ આભાસ કંઈક સમજે કે બોલે એ પહેલા જ તેનો ભાઈ આવીને ચાદર તેની માથે નાંખે છે...એન્ડ તેનો ભાઈ તેને બહુ જ મારે છે.... ધ્ધબ ધબા ધબ............. અને પેલો... અને ત્યારે લાઈટ પણ આવી જાય છે પણ.... આભાસ ના ઉપર ચાદર છે... તેથી ખબર પડતી નથી કે... એ.. આભાસ છે....

" અરે....... ..... મમ્મી.... પાપા...... ...
"હું છું ..... યારરરર...... વાગે છે મને... યાર .... હું છું.... " - ચાદર ની અંદર માર ખાતો બોલે છે.... આભાસ
...
" અરે આ અવાજ તો સાંભળેલો લાગે છે..... મોક્ષિતા મનમાં બોલે છે...

પછી મોક્ષિતાને ખબર પડે છે કે આ તો પેલો જ આભાસ...
.....
" અરે ભાઈ... ભાઈ.. ભાઈ.... ભાઈ.... રેવા દો મારશો નહીં..... રેવા દો ના મારો એને...... આભાસ છે તમારો.... ફ્રેન્ડ..." - હડબડી માં.. મોક્ષિતા એના ભાઈ ને.... આભાસને મારતા રોકતા બોકે છે.....

"શું .......આ....... આ ... ભા..... સ..... છે.... "- કુલજીત તેને મારવાનું બંધ કરતા બોલે છે.....

પછી પોતાના પરથી ચાદર... હટાવે છે આભાસ....
...
" શું યાર..... સરસ સ્વાગત કર્યું...... તે મારું.... આ.... ઉઉ.... ચ... "- પોતાના હાથ ખમ્ભા પર રાખતા દર્દ થતા બોલે છે....

" સોરી ..... યાર....... આ ચિબાવલી જોને...જોયા વગર જ બૂમ પડે છે ચોર..... ચોર..... " - કુલજીત મોક્ષિતા ની તરફ જોતા જોતા બોલે છે

ત્યારે આભાસની નજર મોક્ષિતા પર પડે છે..... અને એને જોતા જ જાણે આભાસ નો બધો દર્દ દૂર થઈ ગયો હોય એવું તેને લાગે છે.... મોક્ષિતા ઇશારા મા પોતાના કાન પકડે છે અને આભાસને સોરી કહે છે....

ત્યારે આભાસ ઇટ્સ ઓકે એમ બોલી જાય છે.....

" થૅન્ક યુ યાર.... તે મને માફ કરી દીધો.... "- કુલજીત

" હવે રહેવા દે ને વાયડા...... માફ કરી દીધો વાળા....... તને માફ નથી કર્યો.... આવ્યો મોટો માફ કરી દેવા વાળો,,,,,,,,, તને નથી કહેતો હું.. " - આભાસ..

" તો તો કોને કેસ,,,,,, સોરી કીધું ને યાર મેં પ્લીઝ માફ કરી દે,,,, " - કુલજીત...

" હવે ચાલ હું જાઉં છું બાય,,,,, આજના માટે આટલું કાફી છે.. " - આભાસ...

ત્યારે આભાસ ની વાત સાંભળીને મોક્ષિતા ખૂબ જ હસવું આવે છે
...

" કેમ પણ તું તો કેતો ને કે..... "- કુલજીત...

" ના યાર હું જાવ ,,,,, બહુ માર ખાઈ લીધો હવે તો નીંદર આવી જશે.... " - આભાસ.... હસતા-હસતા બોલે છે...

" ઓકે તો કાલે આવીશ ને" -કુલજીત

" જો તું મારી નહિ તો આવું,,, કાલની વાત કાલે અત્યારે હું જાવ છું બાય ગુડ નાઈટ જય માતાજી.... "- આભાસ...

" ઓકે બાય ધ્યાન રાખજે પણ તારૂ... " - કુલજીત...

મોક્ષીતા ફરીવાર આભાસને સામે જોવે છે.... અને નિરાશ થઈને ફરી એની આંખોમાં આંખો માં સોરી કહી દે છે..
ત્યારે આભાસ પણ તેને આંખોમાં એ આંખોમાં કંઈ વાંધો નહીં ચિંતા ના કર એમ કહીને જાણે ચાલ્યો જાય છે.,,,


.......... મોક્ષિતા બધી વાત રિયા ને ફોન પર કહે છે અને રિયા ખુબ જ હશે છે..... અને મોક્ષિતા ને ચિંતા થાય છે.... કે... આ શું થયું... એમ... અને આ બાજુ આભાસ પણ રાત્રે સૂતો સૂતો થોડું હશે છે...., અને એના વિચારોમાં ખોવાઈ જઈ ને ક્યારે નીંદર આવી જાય છે અને ખબર જ નથી પડતી,,,,,,,,

........ ...