Twistwalo love - 5 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 5


".. શું કરું....?... કરું.... કે નઈ એને ફોન.... કરું..... કે નય...... પણ એ મને ઓળખી જશે તો..... પણ હા માંડ હિંમત કરી ને ભાઈ ના ફોન માંથી નંબર લીધા છે..... કરું કે.... નઈ કોલ..... એને..... પણ આજે એનો બર્થડે છે.... કરું.... " એવુ મોક્ષિતા રાતે બેડ પર શુતી શુતી હાથમા ફોન લઈને.વિચારતી વિચારતી . આભાસ નો... નંબર ડાયલ કરે ને... કાઢી નાંખે ...... એવુ કરતી હોય છે.....
ત્યાં..... જ....

" ત્યાં તેના ફોન ની રિંગ વાગે છે.....

"હેલો.... હાય.... કે મ છે....? " - રિયા..

" હેલો... બસ મજા... "- મોક્ષિતા

" બોલ ઓલા ને કોલ કર્યો...? " - રિયા...

" અ... ના.... ના..... નથી કર્યો.... " - મોક્ષિતા

" લ્યો.. મને ખબર જ હતી.... કે... તે નહિ કર્યો હોય..... હિંમત જ નઈ થાય.. તારી... પછી ભલે ને... માર ખવડાવી લઇ કે મ.... "!!" - રિયા મસ્તી માં બોલે છે....

" જાને હવે.... વાયડી.. મસ્તી ના કરીશ.... તું... "- મોક્ષિતા....

" ઓકે.... તો તું છાની માની કોલ કર... એને... ઓકે... નહિ... તો હું એને મેસેજ કરી દવ કે તું.. એને ... " -રિયા મસ્તી ના મૂડ માં...

" અરે ના.... ના.... હું કરું છું જો... તું એવુ કઈ નય કરે ઓકે... " મોક્ષિતા....

" ઓકે ઓકે હું નઈ કરૂ.... તું જ કર તારા હીરો... ને.... " - મોક્ષિતા...
.
" બાય... " - રિયા...
ફોન કટ કરે છે.....

.... એન્ડ મોક્ષિતા.... એને કોલ કરે છે...મોક્ષિતા ને એના ભાઈ નો અવાજ કાઢતા
આવડે છે.... તેથી તે... એવું નક્કી કરે છે કે તે તેના ભાઈ ના અવાજ માં જ વાત કરશે.... . રિંગ જાય છે...... એમ મોક્ષિતા ની હાર્ટ બીટ વધવા લાગે છે... મોક્ષિતા પેલી વાર તેના જોડે ફોન પર વાત કરી રહી હોય છે...

ત્યાં જ.... ફોન પર...

, " હેલો..... " સીધો જ દિલ માં ઉતરી જાય એવો અવાજ.... આભાસ

" અ.... અ.... હેલો... "- મોક્ષિતા

" કોણ...? "- આભાસ.

" અ.... અ... હેપી બર્થડે..... યાર.... હું કુલજીત બોલું છું.... " - મોક્ષિતા

મોક્ષિતા... એકદમ એના ભાઈ ના અવાજ જેવા જ અવાજ બોલે છે તેથી.... આભાસ.... બોલે છે..

" અરે કુલજીત.. તું તો મારી સામે છો ને.....આ ફોન પર.. ..... "- આભાસ.. કુલજીત. ના સામું જોઈને બોલે... છે....
આભાસ ના આ શબ્દો સાંભળી ને.... તે... તરત જ... વાત બદલી નાંખે છે....

"અરે... હું વડોદરા થી.. કુલજીત બોલું છું..... અભય... "- મોક્ષિતા

" અરે સોરી... રોન્ગ નંબર.... "- એમ કહી આભાસ... ફોન કટ કરે છે.... પણ આભાસ ને થોડો ક શક જાય... છે કે.... તે.... જ.... હતી....

"કોણ હતું.....? "- કુલજીત..

" ના.... કોઈ નય... રોન્ગ નંબર હતો.... "- આભાસ.... તે... ફુલજીત ને કઈ કેતો નથી.....
.....

અને આ બાજુ.... કુલજીત... અને આભાસ... બને સાથે હોય છે તેની મોક્ષિતા ને ખબર નોતી....
.....
"આ શું કર્યું મેં....... મારે પેલા જોવું જોઈતું હતું કે.... આભાસ... ને ભાઈ.... સાથે છે કે નય... એ શું વિચાર તો હશે...... ઓહ..... માય..... ગોડ..... ". ..... અહં....... હ.... હ.... " મોક્ષિતા.... ફોન ધીમે થી પોતા ના માથા પર મારતી બોલે છે....
પછી.... કઈ વાંધો નય.... દરવખતે હું... એને કોલેજ માં.... લેટર.. આપતી.... પણ આ વખતે પેલી વાર... મેં... સામે થી એને કોલ કર્યો... એન્ડ વિષ ભી કર્યું..... વોવ...... this is nice...........ચાલ ઓલી ચિબાવલી ને પણ કહી દવ....
એટલે એ સાચું તો નહિ માને....

પછી મોક્ષિતા રિયા ને કોલ કરી ને બધી વાત જણાવે છે
.....