Rakt yagn - 9 books and stories free download online pdf in Gujarati

રકત યજ્ઞ - 9

આ તરફ ગુરુ શંકર નાથ રોહીના ચક્ર જાગૃત કરવાની વિધિ કરતા હતા અને તેમાં તેમને ખુબ જ ઝડપ મળી રહી હતી એનું કારણ એમને ત્યારે ખબર પડી જ્યારે તેમણે રોહી નું ધ્યાન રાખવા માટે મોકલેલ તેમનો શિષ્ય તેમને રાજ ના શરીર પર ના નિશાન વિશે જણાવવા આવ્યો..


" ઓહો તો તેમનું મિલન થઇ ગયો છે હવે રોહિને માયા નો અંત કરવાથી કોોઈ નહી રોકી શકે હવે બસ એક વાર રોહી અહીં આવી જાય પછી પુરે પુરા માયા મહેલ નો વિનાશ થઈ જશે

આ તરફ રોહી એ પોતાના જાદુનો ઉપયોગ કરીને પોતાની મા લાવણ્ય ની સહી કરી લીધી અને ફોર્મ જમા કરાવી દીધું રાજ સાથેની એ રાત રોહી ને રાજ પ્રત્યેના પોતાના પ્રેમનો અનુભવ કરાવી ગઈ હવે ચાહે જે પણ થાય રોહી રાજ સાથે રહેવા કટીબદ્ધ થઇ ગઈ અને આ વિશે આસામ જઈને તે પોતાની માતાઓને પણ જાણ કરશે હવે બસ બધાને રાહ એ દિવસની હતી જ્યારે પ્રોફેસર મંજૂરી આપે અને બધા આસામ જવા રવાના થાય ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં આસામમાં માયા પણ રોહિની રાહ જોઈને બેઠી હતી

મયાંગ,આસામ
" ઓકે બધા પોત પોતાના બેગ ચેક કરીને ઉતરી જાવ, કાલે સવારે ઠીક 7:30 વાગ્યે આ બસ આપણને માયા મહેલ લઈ જશે અત્યારે જેઓને રૂમ ફાળવાયા છે તેમાં જઈને આરામ કરે હંમેશાંની માફક રોહી જૈના અને રીના ત્રણ એક રૂમ માં રહ્યા રાત થઈ ચૂકી હતી અને હવે તો રોહી ના બધા ચક્રો પણ જાગૃત થઈ ચૂક્યા હતા તે છતાંય મુસીબત ઓછી નહોતી થઈ હવે તો રોહી માયાના વિસ્તારમાં હતી.. રાત જોશ પર હતી અને આવામાં એક છોકરો અને છોકરી જંગલ તરફ જઈ રહ્યા હતા આ બંને વિક્રમ અને સારા હતા તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને અત્યારે પ્રેમ ચેષ્ઠા કરવા માટે જંગલ તરફ વધી રહ્યા હતા પણ એમને નહોતી ખબર કે પોતાના મોત તરફ વધી રહ્યા છે જંગલ તરફ એક કૂવા નજીક બંને એકબીજાની નજીક આવવા લાગ્યા તેઓ પ્રેમાલાપ કરતા જ હતા કે કૂવામાં જોરદાર ધુબાકા જેવો અવાજ આવ્યો સારા ડરી ગઈ અને વિક્રમને પાછો જવા માટે કહેવા લાગી પણ વિક્રમ માનવા તૈયાર જ ન થયો અને કૂવા તરફ જવા લાગ્યો તેણે કૂવા અંદર ડોકિયું કર્યું અને કૂવા અંદર રાખીને એ જગ્યાએ ઊભો રહ્યો સારા પાછળ થી અવાજ આપતી રહી કે વિક્રમ શું થયું પણ વિક્રમ એ તને જવાબ ન આપતા તેની તરફ જવા લાગી પાછળથી તેને વિક્રમ ની પીઠ દેખાતી હતી પણ તેનું મોત કુવા તરફ નમેલો હતું તેની ગરદન ન દેખાય આગળ જઈ તેણે વિક્રમ ની પીઠ પર હાથ મુક્યો હતો અને એક પગલું આગળ ખસતા તેણે જોયું તો વિક્રમને ધડ પર માથું જ ન હતું આ જોઈ સારાના ગળામાંથી ચીસ પણ ન નીકળી અનાયાસે તેની નજર કૂવામાં ગઈ તો અંદર એક ધોળી આંખો માથે શીંગડા અને લાંબા નખ વડે વિક્રમના માથાને ખુરેદીને તેની આંખો કાઢીને એ વિચિત્ર શક્તિ ભચડ ભચડ અવાજ સાથે વિક્રમ નું માથું ચાવી રહી હતી સારાએ તે જોઈને ચીસો પાડતા તે વિચિત્ર પ્રાણી નું ધ્યાન સારા તરફ ગયુ.. તારા સામે જોઈ લોહી ભરેલા મોઢા સાથે તે હસ્યો અને એક કૂદકો મારી ઉપર આવ્યો સારા ની સામે જોઈ લાળ ટપકાવવા લાગ્યો સારાએ ભાગવાની કોશિશ કરી પણ તે વિચિત્ર પ્રાણી એ તેને જકડી લીધી અને તેના કપડાં ફાડી નાખ્યાં પાશવી રીતે તેના શરીર પર ચૂમવા અને બચકા ભરવા લાગ્યા અને તેની સાથે સંભોગ કરવા લાગ્યો સારા ચીખતી રહી તેનાથી તે સહન ન થઈ રહ્યું હતું આખરે બે કલાક પોતાની હવસ સંતોષી ને તે હેવાન સારા ને ખાવા લાગ્યો સારા ની હાલત એમ પણ એવી થઈ ગઈ હતી કે તે ચીસો ન પાડી શકી...

સવાર પડતાં બધા વિદ્યાર્થીઓ સમયસર બસ માં આવી ગયા પણ પ્રોફેસર એ સારા અને વિક્રમને ન જોયા તેમણે પૂછપરછ કરી તો કોઈની પણ ખ્યાલ ન હતો કે તે લોકો ક્યાં ગયા ત્યાં રાહુલ નામનો વિક્રમ નો ભાઈબંધ પ્રોફેસરને સાઈડમાં લઇ જઇને સાઇડમાં લઇને કહેવા લાગ્યો કે" વિક્રમ અને સારા એકબીજાના પ્રેમમાં હતા અને ઘરે છીએ બેયના સંબંધ ને કોઈ મંજૂરી ન મળી હતી તેથી મને લાગે છે કે કદાચ એ બંને આ મોકલ ફાયદો ઉઠાવીને ભાગી છૂટયા છે"

પ્રોફેસર-" ઠીક છે છતાં પણ તે બંનેના ઘરે ઇન્ફોર્મ કરી દેવું જોઈએ જેથી એ લોકો પોતાની રીતે શોધખોળ કરી શકે"

બસ માયા મહેલ તરફ વધવા લાગી વિક્રમ અને સારા ના મૃત્યુ થી અજાણ બધા ગીતો ગાતા ગાતા આગળ વધવા લાગ્યા આ તરફ ગુરુજી નો શિષ્ય સોમદેવ આ વિશે જાણી ચુક્યો હતો રાત્રે બિલાડા સ્વરૂપે તેણે સારા અને વિક્રમને અઘોર જંગલ તરફ જતા જોયા હતા તેણે આ વાત ગુરુજી ને કહી ગુરુજીએ તેને જણાવ્યું અઘોર જંગલમાં માયાએ પોતાનું રકત પ્રાણી અને નર પિસાચ ના રક્તથી હેવાન બનાવ્યા છે અત્યાર સુધીમાં તે બંને બાળકો એ એમનો કોળિયો બની ગયા છે એમાં પણ તે હેવાન વાસનાથી લિપ્ત છે સ્ત્રી ના શરીર ને ગીધડા ની જેમ ચુથી નાખે છે તેમને જંગલની બહાર આવતા તો હું રોકી શકો છો પણ જો કોઈ જંગલમાં ગયું તેનું મોત નક્કી છે જ્યારે માયા નો અંત થશે ત્યારે જ હેવાન નો અંત થશે... સોમદેવ તમે પાછા રોહીની તરફ જાઓ