Sky Has No Limit - 53 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-53

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-53
મલ્લિકા શોખનાં અતિરેકમાં, ભોગ ભોગવવાની ઐયાસી કરવામાં હદ વટાવી રહી હતી. મોહીતનાં પાપાનું અવસાન થયું અને મોહીત ઇન્ડીયા ગયો. એ અહીં એકલી રહી કે એની આવી પ્રેગનન્ટ પરિસ્થિતિમાં ફલાઇટમાં જઇ નહીં શકે એને આરામની જરૂર છે. એ બાળકની કોઇ પરવા વિના અહીં આરામની જગ્યાએ ઐયાશી કરી રહી હતી.
મલ્લિકાએ સંસ્કાર અને ઇજ્જત જાણે નેવે મૂકેલાં બસ એને ભોગજ ભોગવવાં હતાં... મોહીતની ગેરહાજરી એની ગેરહાજરીમાં યાદ આવેલી બધી અંગત વાતો એ વાગોળી રહી પછી નશો કર્યો... ફોન કર્યો પણ રીસ્પોન્સ ના આવ્યો ત્યારે ચરિત્રનાં છેદ ઉડાડી નાંખ્યાં કોઇ શરમ, લાજ, સંકોચ ના રહ્યો જે ટીવીમાં ઇગ્લીંશ મુવી જોઇ રહી હતી એમાં જે કીરદારો કરી રહેલાં એ કરવા તરફ વળી ગઇ હતી એણે આખી બોટલ મેરી પાસે મંગાવ્યા પછી મેરીને પણ ડ્રીંક્સ ઓફર કરી પોતાની પાસે બેસવા કહેલું.
મેરીએ મલ્લિકાને આખી બોટલ આપી અને પોતે મેમની બાજુમાં જ બેસી ગઇ બંન્ન દારૂનાં નશામાં મુવી જોઇ રહેલાં એમાં હીરોઇન હીરોની ગેરહાજરીમાં એની મેઇડ સાથે લેસ્બીયન.. સેક્સ માણી રહી હતી અને મલ્લિકાએ ભાન શાન ગુમાવ્યું અને મેરીનો હાથ હાથમાં લઇ લીધો અને આગળ જે મુવીમાં આવી રહી હતું એવું અનુકરણ થઇ રહ્યુ છેવટે બંન્ને રૂમમાં ગયાં. મેરી પાસે મસાજ કરાવ્યો અને મુવીમાં જે કંઇ થયું એજ રીહર્સલ એનાં બેડરૂમમાં ભજવાયું.
મેરીની ભૂખ ભાંગી મલ્લિકા છતાં અધૂરી રહી પણ પછી એને નીંદર આવી રહી હતી એણે મેરીને સૂવા જવા કહ્યું મેરીએ કહ્યું મેમ હું અહીંજ સૂઇ જઊ ? મલ્લિકાએ કહ્યું નોપ યુ જસ્ટ ગેટ આઉટ.. અને મેરી પણ નશામાં હતી એનું ઇનસ્લ્ટ થયું એણે કહ્યું "વોટ ? ગેટ આઉટ ? યુ જસ્ટ ગેટલોસ્ટ યુ બીચ.. બંન્ને વચ્ચે ઝગડો થયો અને મલ્લિકાએ બાજુમાં પડેલો કાચનો ગ્લાસ મેરી તરફ ફેક્યો.
કાચનો ગ્લાસ મેરીનાં માથામાં કપાળ પર વાગ્યો અને લોહીની સેર છૂટી મેરી ગભરાઇ ગઇ એણે પોતાના અંત વસ્ત્રો લઇને કપાળ પર હાથ દબાવીને બહાર તરફ ભાગી મલ્લિકાને કોઇ ફરક નહોતો પડતો એણે બેડરૂમ બંધ કરી સૂઇ ગઇ.
સવાર પડતાં મલ્લિકાનો નશો ઓછો થયો એણે જોયુ મોબાઇલમાં રીંગ વાગી રહી છે...મોબાઇલ ઉઠાવ્યો અને બોલી "સોરી હું પછી ફોન કરુ છું મારું માથું ખૂબ ભારે છે. પ્લીઝ આઇ વીલ કોલ યુ બેક.
સામે વાળાએ કહ્યું "કેમ આટલું બધું ડ્રીંક લે છે ? પછી ના થવાનું થાય કાયમ આવી ભૂલ કરે છે. મલ્લિકાએ કહ્યું "તને કેટલાં ફોન કર્યાં ? એક ફોન ઊપાડ્યો ? અહીં હું એકલી છું ખબર નથી ? મને તું જોઇતો હોય તો શું કરું ના આવ્યો એટલે ડ્રીંક્સમાં જાતને ઉતારી દીધી તને મારી પરવા નથી યુ ડોન્ટ કેર.. આઇ નો હું તો કંઇ માંગતી નથી બીજુ ? આઇ વોન્ટ યુ.. ખબર નહીં મોહીત વાત નથી કરતો ગમે ત્યારે અહીં ટપકી પડશે મહીનો પુરો થવા આવ્યો છે.
તને તો બધી ખબરજ હશેને ક્યારે આવવાનો છે ડ્યુટી જોઇન્ટ કરશે. પછી મળવાની તકલીફ ને ? કેમ સમજે નહીં.. આઇ મીસ યુ ડાર્લીંગ...
સામેથી કીધુ "એય ડાર્લીંગ.... આઇ મીસ યુ ટુ બટ ડોન્ટ વરી આઇ વીલ કમ ટુ નાઇટ પ્રોમીસ.. આઇ લવ યુ ટેઇક કેર એન્ડ ટેઇક સમ મેડીસીન આઇ વીલ કોલ યુ આફ્ટર ટુ અવર્સ બાય ડાર્લીંગ....
મલ્લિકાએ ફોન મૂક્યો અને કપડાં સરખાં કરી બાથરૂમમાં ધૂસી....
******************
મેરીને કપાળમાં વાગ્યુ હતું એ મલ્લિકા સવારે ઉઠી ત્યારે ભૂલીજ ગઇ હતી એ ફ્રેશ થઇને રૂમની બહાર આવી ત્યારે જોસેફ ઘરમાં સાફસૂફી કરી રહેલો મીતાબેન આવીને રસોઇની તૈયારી માં હતાં. મીતાબેનને જોઇને મલ્લિકા ભડકી તમે કેમ આવ્યા ? મેં તમને ક્યાં બોલાવ્યાં છે ? મેં તમને કીધેલું કે મારે જરૂર હશે હું બોલાવીશ તમારાં પગાર પણ નહીં કાપુ તો કેમ આવી ગયાં ?
મીતાબહેને કહ્યું "અરે મેમ સરનો મારાં પર ફોન આવેલો એમણે કહ્યું તમારી ખબર અંતર લઊ તમને જે ભાવે એવી વાનગીઓ બનાવી આપુ સરનો ઓર્ડર જ હતો બોલો હું શું કરું ? એમની વાત કેવી રીતે ઉથાપી શકું ?
મલ્લિકા સમ સમીને સાંભળી રહી. કંઇ બોલી નહીં અને મોં ચઢાવીને થન થન કરતી ડાઇનીંગમાં આવી અને ટેબલ પર બેઠી અને બૂમ પાડી મીતાબેનને કહ્યું મને કડક કોફી બનાવી આપો અને સાથે કોઇ સારો તાજો નાસ્તો આપો મને ખૂબ ભુખ લાગી છે.
મીતાબહેને કહ્યું "હું હમણાં જ લાવી મેમ... એમ કહીને એ રસોડામાં ઘૂસ્યાં. મલ્લિકાએ જોયું જોસેફ સાફ સૂફી કરી રહેલો અને ડાઇનીંગમાંથી મલ્લિકાને નજર ગાર્ડન તરફ ગઇ એણે જોયુ ટીવીને બધુ હજી બહારજ પડી રહ્યું છે એ જોસેફ પર ભડકી અરે જોસેફ તને કાંઇ ભાન છે ? આ ટીવીને બધુ હજી ગાર્ડનમાં પડી રહ્યુ છે તેં રાત્રે અંદર લીધુ નથી ? એની શી દશા થઇ હશે ? કેમ ખબર ના પડે અંદર લેવાનું હતું ? બધુ કહેવું સમજાવવુ પડે ?
જોસેફ નમ્ર અવાજે કહ્યું "મેમ તમે મને સાંજે રીતસર કાઢી મૂકેલો કે હવે અંદર ના આવીશ પછી કેવી રીતે આવી શકું ? મને પણ યાદ હતું પણ મેં સીક્યુરીટીને પણ કહ્યું કે મેમને ફોન કરો મારે ટીવીને ટ્રોલી બધુ અંદર લેવાનું છે. એમણે તમને ફોન કરવા ના પાડી કે મેમે ડીસ્ટર્બ કરવા ના પાડી છે.
મલ્લિકા ચૂપ થઇ ગઇ મનમાં સમસમી ગઇ પણ કંઇ બોલી ના શકી.. આ ઇન્ડીયા નથી એનું ભાન હતું એટલે ગમ ખાવો પડ્યો ત્યાંજ મેરી કોફી અને નાસ્તો લઇને આવી એનાં કપાળે પાટો બાંધેલો હતો આંખો સૂજેલી હતી.
મલ્લિકાએ એને જોઇને પૂછ્યું "અરે મેરી.... તને શું થયું ? વોટ હેપન્ડ આ કપાળમાં શું વગાડી લાવી અને તારી આંખો આટલી સૂજેલી કેમ છે ? મેરીએ જોસેફને ઇશારો કર્યો જોસેફે ગાર્ડનમાં જતો રહ્યો.
મેરી મલ્લિકાની સામે જોઇ રહી અને બોલી "મેમ, યુ ડોન્ટ નો એનીંથીંગ એબાઉટ માય ઇન્જરી ? મલ્લિકાએ કહ્યું ના કેમ ? ખબર હોય તો તને પૂછું ? શું થયું તને આ ?
મેરી શરમ છોડી ડાઇનીંગ ટેબલ પર કોફી અને નાસ્તો મૂકી એની બાજુની ખુરશી ખેંચીને એની બરાબર બાજુમાં બેઠી અને બોલી મેમ તમને યાદ નથી ? આઇ એમ સરપ્રાઇઝડ પછી એણે થોડું યાદ કરાવ્યું કે તમે ગાર્ડનમાં સાંજે ડ્રીંક લેવાં બેઠાં હતાં અને લેસ્બી-મુવી જોતાં હતાં તમે મને ડ્રીંક ઓફર કર્યુ. આપણે સાથેજ ડ્રીંક લીધુ અને પછી તમે મને તમારા બેડરૂમમાં બોલાવી.. એ પછી આ જુઓ.
લુક એટ ધીસ એમ કહીને મોબાઇલ ઓન કરીને વીડીયો ચાલુ કર્યો. અને મલ્લિકા એ વીડીયો જોઇને એટલી શોક થઇ એટલું આશ્ચર્ય સાથે આધાત લાગ્યો મનમાં ને મનમાં વિચારી રહી મેં ઉત્તેજના અને આવેશમાં આ શું કર્યુ પછી બંન્ને જણાનાં કપડાં મેરીએ ઉતાર્યા અને એણે મલ્લિકાને મસાજ કરી આપ્યો.
મેરીનાં હાથ ગળાથી પગની પાની સુધી બધેજ ફરીરહેલો બંન્ને જણાં સાથે આનંદ લઇ રહેલાં... મેરીએ મલ્લિકા જેવી બેડરૂમમાં આવીને બેડ પર ઓવરકોટ કાઢીને જાતને ફેંકી હતી પછી મેરીએ એનો મોબાઇલ બેડનાં સામેનાં ડેસ્ક પર ગોઠવીને વીડીયો રેકોર્ડીગ ચાલુ કરી દીધેલું.
મલ્લિકાએ એવી નશામાં ચક્ચૂર હતી કે એને કંઇ ભાન જ નહોતું મેરી બગીચામાંથી બોટલ લાવી હતી એ એણે માંગી અને નીટ વ્હીસ્કી એ પી રહી હતી અને પછી એણે મેરી તરફ હાથ લાંબો કર્યો.
મેરીએ બોટલમાંથી નાનો ઘૂંટ ભરીને બોટલ ત્યાં બાજુમાં મૂકી અને મલ્લિકાએ નશામાં ધૂત થઇને બોલી એય મીરાન્ડા પ્લીઝ ગીવ મી મસાજ ટુ માય બોડી પ્લીઝ આઇ વૉન્ટ ટુ એન્જોય હોલ નાઇટ પ્લીઝ મીરાન્ડા... અને એને અવાજ થોથવાઇ ગયો.
મેરી સમજી ગઇ હતી એણે બીજો ઘૂંટ મારીને એણે મલ્લિકાને.....
વધુ આવતા અંકે--- પ્રકરણ-54