Sky Has No Limit - 55 books and stories free download online pdf in Gujarati

સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-55

સ્કાય હેઝ નો લીમીટ
પ્રકરણ-55

મલ્લિકા આશ્ચર્ય અને આધાતથી મેરી જે બંતાવી રહી હતી એ રેકોર્ડ કરેલો વીડીઓ જોઇ રહી હતી એણે મેરીને કહ્યું એય યુ... તેં આવું બધુ રેકર્ડ કરવાની હિંમત કરી ? તું શું સમજાવવા માંગે છે મને ?
મલ્લિકા અંદરને અંદર ખૂબજ આધાત પામી હતી ખૂબ ડરી ગયેલી એણે વિચાર્યું નહોતું કે મેરી આવું પણ કરશે.
મેરી જ્યારે મલ્લિકાને આ વીડીયો પોતાનાં ફોનમાંથી બતાવી રહી હતી ત્યારે જોસેફ પોતનાં ફોનમાં મેરી-મલ્લિકાનો સંવાદ અને એ લોકોનો સંપૂર્ણ વીડીયો રેકોર્ડ કરી રહેલો જે મીતાબહેન સિવાય કોઇને ખબર નહોતી અને જોસેફ એવી રીતે સોફાની સામે હતો કે સામે હોવાં છતાં કોઇની નજર ના પડે.
મલ્લિકાએ બાજી સંભાળતાં કહ્યું "અરે વાહ મેરી તેં તો જબરી હિંમત કરી પણ સારુ કર્યું પહેલાં ગુસ્સો આવેલો કે તેં કેમ રેકર્ડ કર્યું પણ મજા પડી ગઇ હતી... અરે જીંદગીમાં બધીજ જાતની મજા અને એંયાશી કરવી જોઇએ બાય ધ વે હું તને ઇનામ આપીશ તેં આખી રાત મજા કરાવી છે મને. હું તો દુનિયા ભૂલી હતી... વાહ લવ યુ મીસ મેરી... એમ કહીને મેરીનાં ગાલ પર કીસ્સી કરી.
મેરી મલ્લિકાની સામેજ જોઇ રહી અને એને થયું આ કઇ જાતની બાઇ છે આને તો કોઇ અસર નથી કોઇ ડર નથી ઇન્ડીયન્સ તો… આટલાં બધાં ફોરવર્ડ હોઇ શકે ? આ તો મને પણ આંટી મારી ગઇ...
મેરીએ કહ્યું "મેમ તમને ચિંતા નથી થતી મેં આ રેકર્ડ કર્યુ આપણું આ.. ? મલ્લિકાએ ગુસ્સો ગળી જતાં કહ્યું" અરે એમાં ગુસ્સે થવા જેવું શું છે ? પહેલાં આવેલો પણ પછી આખી રાત તેં જે એન્જોય કરાવ્યું છે મને.... મજા પડી ગઇ હતી સાલી કોઇની જરૂર જ ના લાગી અને સાથે સથે તેંય એન્જોય કર્યું છે મારી સાથે કેવી તું.... નેકેડમાં તું પણ બ્યુટીફુલ લાગે છે મેરી...
મેરી તો આશ્ચર્યથી મલ્લિકાની સામે જોઇજ રહી પછી મલ્લિકાએ કહ્યું "મેરી આવો વીડીયો રાખીને શું કરીશ ? મને યુઝ કરીશ ? બ્લેકમેઇલીંગ કરીશ ? અરે. હું તો એવી બિન્દાસ છું કે આવા વીડીયોથી તો મારું કેરીયર વધે છે અને ખડખડાટ હસવા માંડી. મેરી તો સામું ને સામું જોઇ રહી મલ્લિકાએ મેરીનાં સુંદર ચહેરાં પર હાથ ફેરવતા કર્યુ "મેરી ડાર્લીંગ... ચલને મારો તો હજી યે મૂડ છે છોડ આ કોફીને બધુ ચલ બોટલ ખોલ બેડરૂમમાં જઇએ મારી તો ભૂખ જ નથી મટી.. મને ખબર છે તું તો સેટીસફાઇડ હતી કારણ કે તારાંમાંથી તો... છોડ બધુ ચલ બોટલ લાવ આપણે જઇએ... પણ રેકર્ડ બરાબર કરજે ફરીથી ચાન્સ આપુ છું. અમુક એંગલ લેવાનાં જ રહી ગયાં છે...
દૂરથી રેકર્ડ કરતો જોસેફ એની પાછળ ઉભેલા મીતાબેન અને સાંભળી રહેતી મેરીતો કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિમાં આવી ગયાં. અને મલ્લિકા ઉભી થઇને બેડરૂમમાં જતી રહી....
મેરીને તો ખબર જ ના પડી કે આખું શું કરવું ? એ સાચેજ મને અત્યારે ફરીથી આમંત્રણ આપી રહી છે ? અને એ ઉભી થઇ અને ફોન એણે ટેબલ પર રાખ્યો અને એ કીચન તરફ જવા લાગી.
દૂર ઉભેલાં જોસેફે રેકોડીંગ બંધ કર્યું એ અને મીતાબહેન સાવધ થઇ ગયાં ત્યાંથી હટી ગયાં. અને મેરી ફ્રીઝમાંથી બીયરનુ ટીન કાઢી તોડીને આખું પી ગઇ. એને સમજ જ નહોતી પડતી કે એ શું કરે ?
મેરીને બધીજ સૂચના યાદ આવી ગઇ.. સૂચનાનું પાલન કરવામાં પોતે કેવો પ્રેમ કર્યો ? આ ઇન્ડીયન બીંચ તો ખૂબ નાલાયક છે પછી એણે સાથેજ નવી બોટલ ઉઠાવીને મલ્લિકાનાં બેડરૂમ તરફ ગઇ અને રૂમ નોક કર્યો.
મલ્લિકાએ દરવાજો ખોલ્યો અને મેરીને બોટલ સાથે જોઇને હસી પડી અરે વાહ સીધો અમલ.. બટ ડાર્લીંગ આઇ વોન્ટસ ટુ ટેઇક બાથ. એમ કહીને હાથમાંથી બોટલ લઇ લીધી અને દરવાજો બંધ કરી દીધો.
મલ્લિકાએ બાથ લઇને આવી એનાં તેવર જુદા હતાં એણે મનમાં વિચારેલો પ્લાન અમલમાં મૂક્યો.. બોબને ફોન કરીને બોલાયો અને બોબને સૂચના આપી બોબ સાંભળી રહેલો. એને આશ્ચર્ય થયું પણ કંઇ બોલ્યો નહીં મલ્લિકાએ બોબને હાથમાં લીસ્ટ આપ્યુ જે એણે બાથ લેતાં પહેલાં તૈયાર કરેલું.
મલ્લિકાએ બોબને 500 ડોલર આપ્યાં અને મીતાબહેનને કહ્યું "તમે નાસ્તો તૈયાર કર્યો છે હું પછી ખાઇ લઇશ. અને બોલી તમે બોબ પાસેથી 500 ડોલર લઇ લો જે મેં એને આપ્યા છે અને લીસ્ટ પણ આપ્યું છે તમે બધાંજ બોબ સાથે જાવ અને લીસ્ટ પ્રમાણેની ખરીદી કરી આવો.
મીતાબહેન તમારે કીચનની બધી આઇટમ લેવાની છે જોસેફ ઘરમાં જરૂરી બાકીની ચીજો લેશે. મેરી એનાં કપડાં અને મારી બોટલ્સ લેશે. બોબને બધી ખબર છે ક્યાંથી લાવવાનું તો તમે લોકો બધાં જ નીકળો... મોહીત આવે એ પહેલાં બધીજ વસ્તુઓ આવી જાય પૈસા ખૂટે મને ફોન કરજો હું પેમેન્ટની વ્યવસ્થા કરી લઇશ. જાવ એન્ડ એન્જોય.
મીતાબહેનનું મોઢું પડી ગયું એમને બીલકુલ ના ગમ્યુ એમણે કહ્યું "મારી જવાની શી જરૂર છે ? આ લોકોની લીસ્ટ આપ્યુજ છે ને ઇન્ડીયન સ્ટોર્સમાંથી લેતાં આવશે પછી શું વાંધો છે ?
મલ્લિકાને ગુસ્સો આવ્યો છતાં કાબૂ કરતાં બોલી તમેય શું મીતબહેન ? સમજતાં નથી મારી તબીયત ઠીક નથી નહીતર હું જ જાત આપણી ઇન્ડીયન ગુજરાતી આઇટમો લાવવાની છે આ અમેરીકનને નહીં ફાવે તમે બધીજ જાતનાં લોટ કે જે ખૂટતું હોય બધુ લેતાં આવો હવે મોહીત ગમે ત્યારે આવે તો ઘરમાં હશે તો ચાલશે મોહીતને તમે એને જે ખાવું હશે બનાવી આપી શકશો. જાવ શાંતિથી ખરીદી કરીને આવો. આઇ વીલ ટેઇક કેર ઓફ માય સેલ્ફ પ્લીઝ ગો...
બધાં કોઇ ષડયંત્રનાં ભાગમાં ફસાયા હોય એમ બહાર નીકળ્યાં બોબ બધાંને બેસાડીને કાર લઇને નીકળી ગયો. કાર થોડી આગળ વધી અને મીતાબહેને વોટ્સએપ ચાલુ કરીને મેસેજ લખ્યો.
બધાંનાં ગયાં પછી મલ્લિકાને હાંશ થઇ ગઇ એણે સીક્યુરીટી માર્ટીનને કહ્યું "આપણાં ગેસ્ટ આવે છે એમને અંદર આવવા દેજે પણ બીજું કોઇ આવે તો પહેલાં મને ફોન કરજે.
માર્ટીને કહ્યું "મેડમ ગેસ્ટ ? આપણાં કોણ ? હુ કોને આવવા દઊં કોને નહીં ? મલ્લિકા અકળાઇ એને થયું આને નામ બતાવુ ? એ કંટાળીને બોલી "ઠીક છે જે આવે એને આવવા દેજે કોઇ સ્પેશીયલ નથી સમજ્યો મોકલજે અંદર અને ખીજાયેલી અંદર આવી ગઇ.
મલ્લિકા નાહી ધોઇને ક્યારની રાહ જોઇ રહેલી અને આવનાર ગેસ્ટ હજી નહોતો આવ્યો. એનો સમય કપાઇ નહોતો રહ્યો બીક હતી એ હજી આવ્યો નહીં ત્યાં સુધીમાં બજારમાંથી આ લોકો આવી જશે તો ?
અને એ સમય પસાર કરવા બોટલ ઉઠાવીને પેગ બનાવ્યો અને એકજ સીપમાં નીટ પી ગઇ. અને બેલ વાગ્યો એણે બેડરૂમમાંથી જ કહ્યું "પ્લીઝ કમ... અને જોયાં વિનાં જ ખુરશીમાં બીજો પેગ બનાવ્યો અને બીજા ગ્લાસમાં પણ પેગ બનાવી રેડી કર્યો. મીતાબહેને આપેલ નાસ્તો સાથે રાખ્યો.
આવનાર આંગુતક પરીચીત જ હતો એટલે સીધો જ બેડરૂમમાં આવી ગયો. અને મલ્લિકાએ એને જોઇને કહ્યું " હાય માય ડાર્લીંગ... એય લવ યુ કેટલી રાહ જોવરાવી ? આ લોકોને બધાને માર્કેટ મોકલી દીધાં છે લીસ્ટ એવું આપ્યુ છે કે જલ્દી પાછાંજ નહીં આવી શકે.
આવનારે મલ્લિકાનો ચહેરો પકડીને હોઠ પર ચૂસ્ત ચુંબન આપી દીધું અને પોતે રીલેક્ષ થવાં શુઝ કાઢીને ફેક્યા કપડાં ઉતારીને બર્થડે શુટ માં આવી ગયો અને બોલ્યો લાવ ડ્રીંક બંન્ને જણાંએ પેંગ પકડ્યાં ટકરાવ્યા ચીયર્સ રહીને એકબીજાને પીવરાવ્યાં....
પછી ખડખડાટ હસતાં કહ્યું "એય ડાર્લીંગ કાલની તારીખમાં બધાં કામ પતાવી દઇએ બે દિવસ પછી મોહીત પણ આવી જશે પછી તકલીફ પડશે. કારણ કે મારે એની સાથે રહેવું પડશે. કામ પણ ઘણાં પેન્ડીંગ હશે બધાં..
મલ્લિકાએ કહ્યું "ઓહ કમ ઓન.... પ્લીઝ એન્જયો ફરગેટ એવરી થીંગ એવરી બડી... લવ મી.. આઇ મીસ યુ ડાર્લીંગ પ્લીઝ લવ મી... આઇ નીડ યુ.. તું કાલે ના આવ્યો એમાં મારી મેરી સાથે.... પછી.. લુચ્ચુ હસ્તાં બોલી જોવો છે વીડીયો ? પેલો આશ્ચર્યથી મલ્લિકાની સામેજ જોઇ રહ્યો પછી વીડીઓ જોઇને બોલ્યો... એય મલ્લિકા....

વધુ આવતા અંકે ---પ્રકરણ-56