soch badlo dasha badlai jashe books and stories free download online pdf in Gujarati

સોચ બદલો દશા બદલાયી જશે

એક 24 વરસ ના એક ફુટડાં જુવાન ની વાત છે તેના માતાપિતા ધરતીકંપ માં અવસાન પામ્યા હતાં, તે સવારે ઉઠી ને ભગવાન ને યાદ કરીને યોગા કરતો પછી નિત્યક્રમ પતાવીને ગાય ને દોહી ને દૂધ લેતો. પછી નાહી ને નાસ્તો કરીને દૂધ પીને પછી બપોર માટે જાડી ચાર રોટલી બનાવતો પછી ખેતર જતો ખેતી કરવા, બપોરે જયારે જમવા પાછો આવતો ત્યારે જોતો કે 3 રોટલી જ છે, આ દરરરોજ આવું થતું, એક વાર ઘરે છુપાઈ ગયો જોયું કે એક ઊંદર એક રોટલી લયી ને જતો હતો, એણે પકડ્યો ઊંદર ને અને કહ્યું ભાઈ મારું નસીબ લયી ને ક્યાં જાય છે, ઊંદર ભાઈ એ કહ્યું કે આ મારું નસીબ હતું કે મને દરરોજ રોટલી મળતી હતી, તારે તારું નસીબ જાણવું હોય તો અહીંથી જોજનો દૂર સાધુબાવા પાસે જાઓ તમારું જીવન સુધરી જશે.
આ ભાઈ એક નાની લાકડીસાથે 👨 રોટી અને શાક 👌 લયી
ને નીકળ્યો. ચાલતો ચાલતો દૂર નીકળી ગયો,
ચાલતો જ રહ્યો, ભૂખ 👨 લાગી, જમ્યો. પાછુ ચાલતો, રહ્યો. એકજ ધ્યેય સાધુબાવા ને મલવું જ છે. ધ્યેય નક્કી કરો તો કાયનાત ભી તે પુરી કરવા તમારી સાથે આવિ જશે, ભગવાન તથાસ્તુઃ કહી દેશે. હંમેશા હકારતમત વિચારો, કામ પૂરું થશે જ. ચાલતા ચાલતા રાત થયી ગયી, દુર એક દીવો બળતો જોયો, પાણી ની તરસ લાગી હતી, ટેકરી પર મહેલ જેવું ઘર હતું, ત્યાં ગયો પાણી ની માંગણી કરી અને રાત્રે સુવા માટે વિનંતી કરી, ત્યાં રહેલા ત્રણ જણાં હતાં, એક દીકરી 20 વરસની, તેના માતા પિતા એ તેને આવકાર્યો, વાળું પાણી કરાવ્યું, તેમને જુવાન ને પૂછ્યું તમે ક્યા જાઓ છો, કેમ જાઓ છો, જુવાને જવાબ આપ્યો સાધુબાબા જોડે મારાં નસીબનો સવાલ પૂછવા જવુ છે, ત્રણ માં દીકરી તો મૂંગી હતી, દીકરી ના માતાપિતા એ કહ્યું મારો સવાલ પુછતા આવજે કે દીકરી ક્યારે બોલતી થશે? જુવાન સવારે ઉઠી ને ધ્યેય બાજુ ચાલવા મંડ્યો. રસ્તા માં મોટો બરફનો પહાડ આવયો, ઠંડી બહુ જ હતી, વચ્ચે એક જાદુગર મળ્યો આજુબાજુ બહુજ ધન હતું, ચારેબાજુ positive એનર્જી હતી. જાદુગરે જુવાન ને પૂછ્યું ભાઈ ક્યાં જાય છે કેમ જાય છે, જુવાને કહ્યું સાધુબાવા ને મળવા જવું છે નસીબ નું પૂછવા જવું છે, જાદુગરે કહ્યું કે મારો સવાલ પૂછતાં આવશો કે હું ક્યારે સ્વર્ગ માં જયિશ? juwaને હા પાડી. જાદુગરે તે ભાઈ ને જાદુંવાળી લાકડી અડાડી અને કહ્યું કે પહાડ પાછળ તેને પહોંચાડી દે, પહાડ ની પેલી બાજુ પહોંચી ગયો. તેને દિલથી જાદુગર નો આભાર માન્યો. 10 મિનિટ માટે એણૅ ભગવાન નો પાડ માન્યો. આગળ જતા એક મોટી નદી આવિ, વિચારતો હતો કે નદી પાર કેવી રીતે કરવી, જેની પાસે positivity હોય તેને કાયનાત બધી બાજુ થી મદદ કરવા આવિ જાય છે ત્યાં એક મોટો કાચબો જોયો, કાચબા ને મળ્યો એને વિનંતી કરી, અહમ ને ફગાવી દો. વિનંતી કરશો તો તથાસ્તુઃ થશે. કાચબાભાઈ એ કહ્યું ક્યાં અને કેમ જાઓ છો, જુવાને કહ્યું સાધુબાબા ને મળવા જવું છે, નસીબ નો સવાલ પૂછવા જવું છે. કાચબાભાઈ એ કહ્યું કે સાધુબાબા ને સવાલ પૂછતાં આવજો કે હું ડ્રેગન ક્યારે બનીશ? જુવાને હા પાડી, કાચબાભાઈ એ જુવાનને પીઠ પર બેસાડી સામે નદી કિનારે પહોંચાડી દીધો. જુવાને ભગવાન નો દિલથી આભાર માન્યો, કાચબાભાઈ નો પાડ માન્યો.

સાધુબાવા પાસે પહોંચી ગયો, ત્યાં meditation ચાલતું હતું, તે 👨અર્ધો કલાક 👨બેઠો, સાધુબાવા એ બધાને

ત્રણજ 🤟 સવાલ પૂછવા કહ્યું. 🤟જુવાને ⚛️ વિચાર્યું કે મારે 4 🙏સવાલ પૂછવા, શું કરું, ત્રણજ 🌹પુછાય. તેને નક્કી કયુઁ કે મારું નસીબ તો મારું સારુંજ છે, એટલું દૂર આવયો, તકલીફો વેઠીને આવયો, ફરીવાર chance નહીં મળે પણ change થવાનો અવસર આવ્યો છે. Perfection થવાનો અવસર આવ્યો છે, ભગવાન નો પાડ માનવાનો છે, મારું જીવન તો સરસ છે, ખેતર, ઘર એને ગામ સરસ છે, પાડોશીઓ સરસ છે. તેને નક્કી કયુઁ કે મહેલવાળા, જાદુગર એને કાચબાભાઈ નો સવાલ પૂછશે. ત્રણે સવાલ ના જવાબ એણૅ મળી ગયા.
કાચબાભાઈ પાસે જયી ને કહ્યું કે તમારું કવચ કાઢી નાંખો, તેવું કયુઁ તો તે ડ્રેગન થયી ગયો, કવચ જુવાનને આપી દીધું.
જાદુગરભાઈ પાસે જયી ને કહ્યું કે જાદુ ની લાકડી નો ત્યાગ કરો તમને સ્વર્ગ માં જગ્યા મળશે. તેને જાદુયી લાકડી એને ધન જુવાનને આપ્યું એને જાદુગર સ્વર્ગ માં ગયો. જુવાને જાદુયી લાકડી પાસે ઘોડાગાડી માંગી, તે લયી ને ટેકરી પર મહેલ માં ગયો.
મહેલ માં જયી ને એણૅ કહ્યું કે કન્યા ના લગન કરાઓ તે બોલતી થયી જશે, માતા પિતા એ વિચાર્યું કે આવો સરસ જુવાન ક્યાં મળે, એમને કહ્યું કે તારી સાથે લગન કરાવાવા છે, જુવાને હા પાડી, લગન થયાં એને તે કન્યા બોલવા મંડી, એને પેહલા કહ્યું કે આ જુવાન આપણા ઘરે આવેલા તેજ છે ને. નસીબ નો સવાલ પૂછવા ગયેલા ને ક્યારેય ધાર્યું ના હોય તેટલું મળ્યું, નગર નો રાજા એને મળી પ્રજા એને જાદુયી છડી. પોતાનો સવાલ જતો કર્યો, બીજા માટે જીવવાનું વિચાર્યું.
હું પણ અ વાર્તા સાંભળી ને પ્રભાવિત થયો એને 💯💯 લોકો ને બદલવાની થાન લઉં છું, એટલેજ 15 વરસનો ટ્રેનિંગ નો અનુભવ તમને આપતો રહીશ. આપને વિનંતી છે કે નીચે comment બોક્સ માં કઈંક લખો એને પ્રતિભાવો મને phone દ્વારા kaho.
આશિષ શાહ
MADwAJS
Prism Knowledge Inc.
Maaster Blaaster
9825219458, Gujarat, India