A wonderful attraction ... Part - 1 books and stories free download online pdf in Gujarati

એક અદ્ભુત આકર્ષણ... ભાગ - 1

દિલ્હી માં રહેવું એટલે એક અગલ દુનિયા માં જીવા જેવી વાત છે... એવીજ દુનિયા પોતાનું સ્વપ્ન નું પુરું કરવા માટે આવી એક છોકરી છે.જે નું નામ છે, પાંખી નડિયાદ શહેર માં થી દિલ્હી જેવા મોટા શહેરોમાં ફેશન ડિઝાઇનર માં માસ્ટર નું એજયુકેશ પુરું કરવા માટે આવી છે.
એક મીડલ ક્લાસ ફેમીલી માંથી આવી હોવા થી દિલ્હી જેવા
મોટાં શહેરની ચકાચોંન જોઈને એકદમ ખુશ થઇ ગઇ દિલ્હી ના વાતવાતમાં એક ગજબનું આકર્ષણ છે. મોટાં ને પોહળા રસ્તા ભાગમાં ભાગ કરતી મોટી ગાડીઓ લાલબત્તી લાગેલી મોટા નેતા ઓની ગાડી ઓ લાલકિલ્લા આ બંધુ જોતા તો પાંખી તો ખોવાઈ ગય, નવી દુનિયા નાં સ્વપ્નાં જોવા માં ને પોતાનું એક સ્વપ્નું હતું દિલ્હી જોવાનું મેટ્રો ટ્રેન બેસી ને સફર કરવાનું એ પુરું થયું મેટ્રો ટ્રેન માં પહેલીવાર જ, બેઠી છે... પાંખી સાથે એની એક ફ્રેન્ડ પણ છે. રોશની પણ પણ બે વર્ષે પહેલા પહેલાં આવી હતી એક મલ્ટી નેશનલ કંપની માં જોબ માટે.. ને હવે પાંખી ને પણ સાથે લાવી છે. એની સાથે દિલ્હીમાં પાંખી કરતાં ત્રણ વર્ષ મોટી છે. એ પણ નદિયાદ‌ માં જ રહેતી હતી. પાંખી રોશની ને દીદી કહીં ને બોલાવે છે.

રોશની: પાંખી જો આ દિલ્હી છે. હવે દિલ્હી ના રંગ માં રંગાઈ જવાનું છે તારે પણ દિલ્હી જેવા મેટ્રો સીટી માં રહેવાની એક અલગ જ, મઝા છે...
પાંખી : હા રોશની દીદી ખરેખર ખુબ સુંદર છે, દિલ્હી,તો મારું તો દિલ ચોરી લીધું છે...'I love you દિલ્હી' પાંખી તો ખુબ ખુશ છે. આજે દીદી હજુ કેટલો સમય થશે ઘરે જતા ?

રોશની: બસ થોડી વાર પછી આપણું સ્ટેશન આવી જશે... સ્ટેશન આવી ગયું ત્યાં થી ચાંદની ચોકની ની ટેક્સી ‌લેવા માટે રોશની ઉભી છે.એ જ, સ્ટેશન પર એક વ્યક્તિ એ ગાડી ઉભી રાખી રોશની નજર એ ગાડી ઉપર પડી ગાડી માં બેઠેલા વયોવૃદ્ધ પર પડી

રોશની : "સર" તમે અહીંયાં !!

મનહર સર: રોશની આ સવાલ હું તમે કરું તો !!

રોશની : હું મારાં ઘરે ગઈ હતી.મારી ફ્રેન્ડ ને લેવાં માટે હમણાં જ ટ્રેન માં થી ઉતરી છું...ને ચાંદની ચોક માટે ટેક્સી ‌લેવા માટે ઉભી છું...સર..

મનહર સર: ઓહો... સારું ચાલો હું પણે એ બાજુ જવાનું છું... તમને ધરે છોડી દો...

રોશની: હા સર Thank you very much 😊 પણ હું ટેક્સી કરીને જતી રહીશ ના હું તમને છોડશે તો કોઈ પ્રોબ્લેમ છે... ને રાત નો સમય છે... એકલાં ઉભાં રહેવું સારું નથી....તો ચાલો બેસી જાવ ગાડી માં... પાંખી અને રોશની ગાડી માં બેસી ગયાં.... બંને બેઠાં પછી... મનોહર ભાઈ એમનાં દિકરાની ઓળખાણ કરાવી... અમારો દિકરો યુગ છે...એ આજે સવારે જ, અમેરિકા થી આવ્યો છે...યુગ ગાડી ચલાવ તો હતો, ગાડી નાં ગાલ્સ માથી પાંખી ને જોતો હતો... પાંખી ને નવાઈ લાગે છે...આ યુગ છે કોણ!! ને મને આવી રીતે કેમ જુવે!! છે..
યુગે: બંને હાય કહ્યું

રોશની:હાય... સર
યુગે: પાંખી ની સામે જોઈ ને હાય કહ્યું ને એક સ્માઈલ આપી...

પાંખી: હાય કહ્યું ને સ્માઇલ આપી.. વાતો કરતાં હતા,ને થોડીવાર માં ચાંદની ચોકની આવી ગયું...

રોશની:સર બસ અહીં ઉભી રાખજો...રોશની અને પાંખી નીચે ઉતરે છે...

રોશની:સર તમને વાંધો ના હોઈ તો મારાં ઘરે આવી શકો છો...

મનોહર સર: વાંધો તો નથી પણ હમણાં અમને બીજી જગ્યાએ જવાનું મોડું થાય છે...માટે રોશની પછી કોઈ વાર...

રોશની:ઓકે સર બાય... યુગ સર બાય...પણ યુગ ની નજર તો પાંખી પર હતી... પાંખી ને યુગ નું જોવાનું ગમું ન્હોતુ... પાંખી બાય‌ પણ ના કયું ને રોશની આગળ જઈને‌ ઉભી રહે છે... પાંખી ની આ વાત યુગ નાં ગમી છોકરી એ મને ઇગ્નોર કરી લીધો...
યુગ મનોહર ભાઈ નો એકનો એક દિકરો છે... સ્માર્ટ હેન્ડસમ ને ભણવામાં હોશિયાર ને પૈસાદાર ઘરનો એક માત્ર વારિસ છે...એની પાછળ છોકરીઓ પાગલ છે... એનાં એક ઈશારે કોઈ પણ છોકરી એનું સર્વસ્વ અર્પણ કરવા માટે તૈયાર છે.પણ યુગ સંસ્કારી માં નો દિકરો છે...લતા બેન ખુબ ધાર્મિક છે... એમણે યુગ ને એક સ્ત્રી ની ઈજ્જત કરતાં શીખવું છે... છતાં પણ કોઈ વાર પૈસાનો પાવર એનો રંગ તો બતાવે જ... યુગ ની ધણી બધી ગર્લ્સ ફ્રેન્ડ છે...જે એનાં રૂપિયા માટે એની આગળ પાછળ ફરે..છે યુગ એમની પાછળ રૂપિયા પણ ઉંડાવે છે... પણ કોઈ દિવસ પોતાની લિમિટ ક્રોસ નથી કરી મૌલિક કોઈ પણ છોકરી સાથે સુતો નથી...
મોજ મસ્તી કરવાની પણ પોતાની મર્યાદા નું ધ્યાન રાખીને... અમીર નબીરો છે...પણ નિર્ગુણ નથી ગુણી છે...એને આપેલાં એની માં નાં સંસ્કાર છે...જેની પાસે અઢળક રૂપિયા છે...અને સોહરત હોવા છતાં પોતાની એક આગવી છાપ ઉભી કરી છે... વિદેશ માં ભણે છે પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કાર નથી છોડ્યા..યુગ માટે મનોહર‌ભાઈ છોકરીઓ ની લાઈન લગાવે એવાં મોભાદાર ઘર નો દિકરો..આજે એક સામાન્ય છોકરી ને જોતાં પોતાનું દિલ ખોઈ બેઠો છે...કોને ખબર છે...આ માત્ર થોડાં સમય નું આકર્ષણ છે...કે પછી એક ઈશ્વર નો સંકેત છે... મોટાં બાપનાં દિકરાની ઈચ્છા પુરી કરી શકે... મનોહર ભાઈ... કે પછી ગરીબી અમીર નો ભેદ નડશે આ યુગ ને...

જોઈશુ આવતાં ભાગમાં.... શું પાંખી એક કતપુત્રલી બની જશે...