A wonderful attraction ... Part-2 books and stories free download online pdf in Gujarati

એક અદ્ભુત આકર્ષણ... ભાગ -૪

આગળ નાં ભાગમાં વાંચ્યું હતું તેમ પાંખી કંપની માં જાય છે ત્યાં એને રાહ જોવાનું કહે છે...

આજનાં ભાગમાં જોઈશું... કે પાંખી ને કોણ આવશે સમજાવવા માટે...
પાંખી રાહ જોઈ ને બેઠી છે લગભગ એક કલાક થઈ ગયો પણ કોઈ આવ્યું નહીં હવે પાંખી કંટાળી ને જવાની તૈયારી કરે છે. ત્યાં જ, ઉંમર વાળા જીવન કાકા આવે છે... મેડમ સાહેબ આવી ગયાં છે..તમે બેસો.. પાંખી તો ગુસ્સા માં હતી... સમય ની કોઈ ઈજ્જત નથી આ મોટાં ‌માણસો ને...પણ એને જરૂર હતી જોબ ની એટલે બેસી રહેવું પડશે...
સામે થી....જીવન કાકા ક્યાં છો ?ને કોને મળવાનું છે મારે... ?

જીવન કાકા: હા સાહેબ અંદર આવો મેડમ અહીંયા બેઠાં છે...

યુગ : કોણ છે... આ રહ્યા મેડમ જોયું તો...સામે પાંખી બેઠી હતી... યુગ બે મીનીટ માટે ત્યાં જ ઉભો રહી ગયો...તમે અહીંયાં...
પાંખી હા હું આટલું મોટું આવાનું... કેટલા સમય થી હું બેઠી છું એકલી અહીંયા... મને અહીંયા નહીં ફાવે...કામ કરવાનું... હું બીજી કોઈ જોબ શોધી લઈશ... કોઈ આટલી રાહ જોઈ ને કંડાડી નાં જાય અજાણી જગ્યા અજાણ્યા લોકો ની વચ્ચે તમે મોટાં માણસો ને બીજાં ઓની કોઈ ચિંતા નથી... ને પાંખી ઉભી થાય છે...

યુગ: સોરી તમને રાહ જોવી પડી... પણ મારી ગાડી નાં વ્હીલ નું પંચર પડી ગયું હતું એટલે વાર લાગી... તમે તકલીફ પડી એ માટે ફરી થી... સોરી...પણ હું તમારો માલિક છું તમે નહીં... પાંખી ને વધારે ગુસ્સો આવી જાય છે... અમારી અહીંયા સૂટ, ની નવી વેરાયટી બનાવી છે. સાથે મેચિંગ ટાઈ પણ નવીન વેરાયટી ની બનાવી છે... કોઈ ડિઝાઇન બનાવો.... પપ્પા એ કહું છે...અને એ ડિઝાઇન મને ગમશે તો તમારી નોકરી પાક્કી...

પાંખી:ના ગમે તો.. બીજું કોઈ કામ કરવાનું બીજું શું પપ્પા તમને કામ આપવાની વાત કરી છે તો કશું કામ તો આપવું પડશે... યુગ તો પાંખી ને ગુસ્સે થઈલા ચહેરાને જોયાં કરે છે...પણ કશું બોલતો નથી... પાંખી એ ડિઝાઇન બનાવી ને બતાવી... એટલી જોરદાર બનાવી કે યુગ વિચારે છે... શું ડિઝાઇન બનાવી છે... અરે... વાહ શું ડિઝાઇન છે... બીજી ડિઝાઇન બનાવીને બતાવો અને હું પપ્પા સાથે વાત કરીશ... તમારી નોકરી પાક્કી...ઓકે... તમે હવે જય શકો છો...તમારો નંબર આપતાં જા જીવન કાકા ને...

જીવન કાકા:આવો મેડમ...તમને બહાર મુકવા માટે આવું...

યુગ: પાંખી ને જોતો રહ્યો....પણ એના વર્તન થી ગુસ્સો આવ્યો પણ કેવી છોકરી છે મને સમય પર આવાની વાત કરે છે... યુગ પણ ત્યાં થી જતો રહે છે... પપ્પા ને ફોન કરે છે...તમે મને કેમ મોકલ્યો અહિયાં મને શું ખબર પડે આ બધી વાત માં...અને તમારી મોકલલી પાંખી એ મારાં પર ગુસ્સો પણ કર્યો...એ વધારાનું...

રાયચંદ રાય: શું વાત કરે ....કેમ શું? થયું.. હું મોડો પહોંચ્યો એનાં માટે... એવું છે...તો આપણે નોકરી પર નથી રાખવી... હું હમણાં રોશની ને ના કહીશ કે પાંખી બીજે નોકરી શોધી લે.. બીજું શું મારાં દીકરા પર ગુસ્સો કરે એ તો નાં ચાલે...

યુગ: ના પપ્પા પણ ડિઝાઇન સરસ બનાવે છે....એટલે રહેવા દો... ફરીવાર આવું કરશે તો વિચારી શું... હમણાં રહેવા દો....એમને...અને મારી કેબિનમાં બેસવાની વ્યવસ્થા કરો એમને એકલાં ને કંપની માં ના રખાય ત્યાં વાતવરણ સારું નથી...એકલી છોકરી માટે...તમે કેમ ત્યાં એકલાં મોકલ્યા એમને...

મનોહર ભાઈ:એમને બતાવું પડે કે એમને ક્યાં બેસવું છે... એવું ના થાય કે મને અહીંયા ઓફિસ માં બેસાડી ને...કામ કરે છે...નવી જગ્યા કામ કરવું સહેલું નથી...એક ડિઝાઇન ને તો એવા લોકો સાથે જ, રહીને કામ કરાવું પડે છે... જાતે જોઈને... એમની રીતે કામ કરાવી શકે...

યુગ:વાતો સાચી છે તમારી પણ ત્યાં ‌કોઈ લેડીઝ કામ નથી કરતું... એનું શું એમને થોડીક બીક લાગતી હશે એવું લાગું મને.... તમને યોગ્ય લાગે તે કરો હું હવે આજે મારો ફ્રેન્ડ સાથે બહાર જવાનો છું ચિંતા ના કરતાં હું રાત્રે મોડા આવીશ...ઓકે... બાય...

મનોહર ભાઈ : ઓકે... મમ્મી ને વાત કરી દેજે... યુગ ઓકે... પપ્પા....
થોડીવાર માં... પાંખી આવે છે...સર આવો પાંખી બેટા કેવું થયું તને ફાવશે...કે નહીં સર આ ડિઝાઇન છે અને બીજી ડિઝાઇન પણબનાવાની છે... મેં જોઈલો..

મનોહર ભાઈ:બતાવો...ઓ હો ખુબ સરસ બનાવી છે... બીજી કોઈ ડિઝાઇન છે તારી, પહેલાં ની કોઈ...હોયતો...

પાંખી: હા સર છે... બેગમાં થી બીજી ડિઝાઇન કાઠીને બતાવી...

મનોહર ભાઈ : ખૂબ જ સુંદર છે. યુગ નો ફોન આવ્યો હતો તે યુગ પર ગુસ્સો કર્યો એવું મને કહેતો હતો...

પાંખી : હા‌ સર પણ હું કેટલો‌ સમય ‌બેસી રહી ત્યાં પણ યુગ સર આવ્યાં નહીં... એટલે મને ગુસ્સો આવી ગયો.... એનાં માટે હું સોરી બોલું છું પણ સમય ની કદર કરતા શીખવું જોઈએ એવું મારાં પપ્પા નું માનવું છે... સમય નો સારો ઉપયોગ કરવો જોઈએ...

મનોહર ભાઈ: સાચી વાત છે. તમારા પપ્પા ની.... મારું માનવું પણ એવું છે... પણ આજકાલ નાં છોકરો એ નથી સમજતાં... પાંખી બેટા તેં યુગ ની પર ગુસ્સો કર્યો એ યોગ્ય છે...

પાંખી : સોરી સર હવે થી નહીં કરું...મને ઝોબ ની જરૂર પણ છે... મારાં પપ્પા ને વધારે તકલીફ આપવા નથી માંગતી મારો ખર્ચો જાતે ઉઠાવા માગું છું....

મનોહર ભાઈ: ખૂબ જ સરસ વિચારો છે, તારાં... સારું તારી જોબ પાક્કી બસ તું યુગનાં કેબિનમાં બેસવાનું છે... આજ થી..

પાંખી: કેમ ? હું તો રોશની દીદી સાથે બેસીશ મને ત્યાં ફાવશે...

મનોહર ભાઈ:એતો યુગે મને કહ્યું છે એ મારાં કેબિનમાં બેસાડો...

પાંખી:સર પણ હું શું કરીશ અંદર પાંખી ને બીક લાગે છે...કે યુગ સર મારી સાથે બદલો લેશે મેં એમની પર ગુસ્સો કર્યો છે એનો... પાંખી ના સર મને નહી ફાવે એકલું લાગશે અંદર રૂમમાં... મને એસી માં બેસવું નહીં ફાવે...અને યુગનો ફોન આવ્યો... પપ્પા પાંખી ને મારાં કેબિનમાં બેસાડો હું થોડીવાર માટે આવું છું...વિવેક ને થોડું કામ છે... તમારું એટલે અમે બંને સાથે આવીશું... પછી અમે બહાર જવાનાં છીએ...

મનોહર ભાઈ : ઓકે... હું બેઠો છું...
અને પાંખી ને તારાં કેબિનમાં બેસવું નથી... એ બહાર બેસવાની વ્યવસ્થા કરી છે...

યુગ:ઓકે કોઈ વાંધો નથી...યુગ વિચારે છે...મારી પર ગુસ્સો કર્યો છે...તને હું સમય ની કિંમત બતાવીશ... તને મારાં કેબિનમાં નથી બેસવું હું તને કેબિનમાં થી બહાર જવાનો સમય જ નહીં આપું તું...જો... મારી પર ગુસ્સો કર્યો છે... એવું વિચારતો રહ્યો ને ગાડી ચાલતી રહી વિવેક શું વિચારે છે...યુગ કશું પણ નહીં... ચાલ ઓફિસ આવી ગય છે...
બંને અંદર ગયાં સામે જ, પાંખી બેઠી છે...યુગ ની નજર પડી... પણ ખાસ ધ્યાન નાં આપ્યું... બંને મનહર ભાઈ પાસે ગયાં...

વિવેક: કેમ છો..અંકલ?
મનોહર ભાઈ: એકદમ મજામાં છું... તું કેમ છે... પહેલાં કરતાં સુકાઈ ગયો છે...

વિવેક : આરે અંકલ તમને ખબર તો છે...મારી અને યુગની હાલત એક સરખી છે.. મમ્મી જેવું જમવાનું નથી મળતું...એટલે થોડીક તકલીફ પડે છે...

યુગ: પપ્પા પાંખી આવી છે...બોલાવો એને...તમે ડિઝાઇન જોઈ લીધી બીજી !!!

મનોહર ભાઈ: બેટા મને ગમી છે... વિચારું છું કે નવરાત્રિ માટે એની પાસે ડિઝાઇનર કોઈ ઝભ્ભો બનાવવું... મનોહર ભાઈ પટાવાળા ને કહ્યું પાંખી મેડમ ને અંદર મોકલો...

આગળનાં ભાગમાં જોઈએ કે... પાંખી ને યુગ સાથે કામ કરવાનું ફાવશે અને યુગ પાંખી ને હેરાન કરશે.. કે પછી પાંખી એની નજર સામે રહે એવું ઈચ્છે છે...