The conspiracy he was innocent may be.(coniuratio) - 21 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 21

આવો જ એક રિસ્પોન્સિબલ બ્રાઉન એશિયન વાઈટ હાઉસમાં પણ છે.અને તે તેની બ્યુટી બહુ જ સારી રીતે જાણે છે અને તેનું મગજ પણ ડેનિમ જૅક્સન ની જ દિશામાં જ ચાલી રહ્યું છે. બસ ,ફેર માત્ર એટલો જ છે કે આ brown અમેરીકન ના હાથ ડેનિમ ના હાથ કરતાં થોડા ટૂંકા પડે છે. એટલે કે તેના અધિકારો નો દાયરો બહુ જ નાનો છે.અને આ બ્રાઉન અમેરિકન નુ નામ છે ગૌતમ ખન્ના. કે જે વ્હાઇટ હાઉસની daily એક્ટિવિટી નો પ્રવક્તા છે. ગૌતમ ઓલરેડી ઇન્ટેલ હાઉસમાં પ્રેસિડેન્ટ કરતા પહેલા પહોંચી ગયો હતો અને બધુ બરાબર ની ખાતરી કરી ચુક્યો હતો. ફોટો ફ્લેશ ના crowd ની વચ્ચે મીલીના અને christ ચાલી રહ્યા છે. જોકે મીલીના ક્યારેક આગળ પાછળ પણ થઈ જ જાય છે.અને ફોટો ફલેશ ના ક્રાઉડ ને કારણે મીલીનાના પ્રાઈડ અને ઈગો માં દેખાતો વધારો પણ નોંધપાત્ર છે. intel pentium ના કોર્પોરેટ હાઉસ ની લિફ્ટ નો ડોર બંધ થાય છે.અને ગૌતમ ખન્ના ની લાઈવ સ્પિચ સ્ટાર્ટ થાય છે. ગૌતમની live speech અને કેમેરામાં કેદ પ્રેસિડેન્ટ નામ એક એક since વચ્ચે એટલું બધું તાલમેલ અને સચ્ચાઈ છે કે તેની કસમ ખાવી હોય તો પણ ખઇ શકાય.આ ગૌતમ ખન્ના નામના રનીંગ સ્પીચ મેનને રાખવાનું પણ એક જ કારણ હતું કે પ્રેસિડેન્ટ ના કેમેરામાં કેદ થયેલ since ઈન્ડેક્સની સાથે કોઈ છેડખાની ના કરી શકે.અને એવું પણ નહોતું કે આ સ્પીચ ગૌતમ જ બોલતો હતો અને ગૌતમ જ સાંભળતો હતો. બલ્કે ગૌતમ જે કાંઈ પણ બોલતો હતો તે બધું જ white house inside માં રેકોર્ડ થતું હતું. જોકે ગૌતમ આ કામ છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યો છે એટલે તેની સ્પીચ માં ક્યારેય સ્ટેનો નેસ પણ સાંભળવા મળે જ છે. પરંતુ ગૌતમ જેવા અનુભવી માણસ માટે ચાલે કારણ કે ગૌતમ ધારે ત્યારે આ સ્ટેનો સ્પીચને એક્ચ્યુઅલ સ્પીચ માં describe કરી શકે છે.
અત્યારે મિસ્ટર વૉલીસ અને મીલીના બંને સાથે ચાલી રહ્યા છે.અને મિસ્ટર પ્રેસિડેન્ટ એકલા પાછળ રહ્યા છે.અને બીજા ત્રણ જાપાનીસ બહાર નીકળીને પ્રેસિડેન્ટ નું વૉર્મ વેલકમ કરે છે. એશ કલરના લેડી કોર્પોરેટ શૂટમાં મીલીના વાઇસ પ્રેસિડેન્ટ થી કમ નથી લાગતી, અને તેને પણ લોકો વાઇસ પ્રેસિડેન્ટ જ સમજે છે.
આ બાજુ ડેનિમ વાઈટ હાઉસ માં બેઠા છે અને તેઓ તેમની wrist watch સામે જોઇને મનમાં બોલે છે , i think એ લોકો આવી ગયા છે. મનમાં આટલું બોલીને ડેનિમ ઊભા થાય છે અને ઉતાવળા પગલે રેકોર્ડિંગ રુમ બાજુ આગળ ચાલે છે. ડેનિમ તેમના અધિકારો ને ભલી ભાતની જાણે છે.અને એટલે જ તેઓ રેકોર્ડિંગ રૂમ નો ડોર ઓપન કરીને સીધા જ અંદર પ્રવેશી જાય છે.અને ચેરમાં બેસીને સામેની વ્યક્તિને આદેશ આપે છે કે મને ગૌતમ ખન્ના ની live speech સંભળાવો. પેલી વ્યક્તિએ લાઈવ સ્પિચ તરત જ સ્પીકર કરી અને ડેનિમ ધ્યાન મગ્ન થયા.
ડેનિમ almost મીલીના ની પ્રેસિડેન્ટ થી પોઝીશન જાણવા માગતા હતા, કે મીલીના પ્રેસિડેન્ટ થી કેટલા અંતર માં રહે છે.અને તેની ગતિવિધિઓ કેવી છે જો કે આ જ વસ્તુ ડેનિમ ને ચેમ્બર હાઉસની સિલ્વર સ્ક્રીન ઉપર પણ જોવા મળી શકે છે. પરંતુ કદાચ તે વાત ડેનિમ ના અધિકારોના દાયરામાં નથી આવતી. એટલે જ ડેનિમે રેકોર્ડિંગ રૂમનો આશ્રય કરવાનું વધારે ઉચિત સમજ્યું.
ગૌતમ જેવી રીતે મીલીના ની poison describe કરતો હતો એના પરથી ડેનિમ ને એક વાતનો અંદાજો તો બેસી ગયો હતો કે આટલી ગોર્જિયસ પાર્ટીમાં મીલીના કદાચ પહેલીવાર ગઈ છે.