Amar Prem - 26 books and stories free download online pdf in Gujarati

અમરપે્મ - ૨૬

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન સ્ટુડનટ વિઝા પર કોમપયુટર એનજીનીયરમા વધુ અભયાસ કરવા કેનેડા જવા રવાના થાય છે.ટોરોનટોના પિઅરસન એરપોઁટ પર તેના કાકા તેને રિસીવ કરવા આવ્યા હોય છે અને તેને લંડન(ઓ) તેમના ઘરે લઇ જાય છે.પૂજનની કોલેજ ટોરોનટો હોવાથી થોડા દિવસ તેમના ઘરે રોકાણ કરી ઉઘડતી કોલેજ વખતે તેમના મિત્રના ઘરે પી.જી ની વ્યવસ્થા કરી હોવાથી મિકુલ સાથે હરવા-ફરવા જવાનું કહી તેમની જોબ ગલફમા હોવાથી વિકએનડમા મલવાનું કહે છે.હવે આગળ વાંચો......



સોમવારે તેના કાકા ગલફ જોબ કરવા જાય છે અને વિકએનડમા મલવાનું કહે છે.મિકુલ પૂજન કરતા બે વરસ નાનો હતો અને વેસટઁન યુનિવર્સિટીમાં એનજીનીયરમા અભ્યાસ કરતો હતો.વિરાલી મિકુલ કરતા સાત વરસ નાની હતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી.મિકુલ કોલેજથી આવી જાય પછી તેના કાકી અને બધા જોવા લાયક સ્થળો જેવા કે વિક્ટોરિયા પાકઁ,પાયોનિયર વિલેજ જેમાં બેંક,ફાયર સ્ટેશન ,હોસપીટલ,શોપીંગ સેનટર ,હોટેલ વિગેરેના મોડેલ બનાવ્યા હતા તે જોઈ હાઈકીંગ કરવા જાય છે.બીજા દિવસે એડવઁડ હાઉસ જોવે છે.પછીના દિવસે મયુઝિયમ જોવા જાય છે.રાત્રે ડ્રાઇવીન થિયેટરમાં મુવી જોવા જાય છે.એક દિવસ મિકુલને કોલેજમા રજા હોવાથી ગ્રાન્ડ બેેનડ બીચ જાય છે અને ત્યાં swimming કરીને ખૂબ મઝા કરે છે.લંડનની વિવિધ હોટેલમાં પિઝા,ચાઈનીશ,મેકસીકન ફુડ મેકડોનાલડમા ખાવા જાય છે.એક દિવસ ઈસ્ટ સાઈડ મારિયોમા ઈટાલીયન ફુડ જમે છે.શનિવારે તેના કાકા સાથે બધા લંડનથી લગભગ બે કલાકના રસ્તે પોઈનટ પીલી જે કેનેડાનો સધઁન મોસટ એનડ છે ત્યાં બધા ડ્રાઇવ કરીને જાય છે.આમ લંડનમા તેના કાકાના ત્યાં રજા વિતાવી જુલાઈથી તેની કોલેજ શરુ થવાની હોવાથી જૂનના last weekમા તેના કાકા તેને ટોરોનટો તેમના મિત્રની ઘેર મુકવા જાય છે.



ટોરોનટોની રાયસન યુનિવર્સિટીમાં તેને એડમિસન મલ્યું હતું જે ડાઊન ટાઊનમા તેના ઘરથી વોકિંગ ડિસટનસમા હતી.જૂલાઈની ઓપનીંગ તારીખે પૂજન કોલેજ જાય છે જયા તેનો પરિચય જેનીફર લોપેઝ સાથે થાય છે અને તેની ફે્નડશિપ બને છે.જેનીફર તેને શોટઁ નેઈમ જેની કહીને બોલાવવા કહે છે.જેની બોનઁ કેનેડીયન છે અને તેના પેરેનટસ યુરોપિયન કનટરીમાંથી આવીને વસ્યા હતા.પૂજન તેની સાથે ફે્નડશિપ ફયુચર પલાનીંગ કરીને શોટઁ કટથી ઈઝીલી પી.આર મલી જાય તે માટે વિચાર કરીને કરે છે.જેની બે રુમના એપાટઁમેનટમા રેંટ પર રહેતી હતી તેથી તેને શેરિંગમા રહેવાની ઓફર કરે છે.પૂજન કહે છે કે અત્યારે મારા કાકાએ તેમના મિત્રના ઘેર મારી માટે પી.જીની વ્યવસ્થા કરી છે તેથી થોડો સમય તેમની સાથે રહી પછી મારા કાકાને વાત કરી તારી સાથે શેરિંગમા રહેવાનું ગોઠવીસ.



અજય અને સ્વરા તેમની જોબમા બીઝી થઇ રુપિયા ભેગા કરવામાં મન લગાવીને પડયા છે.તેઓ સેટેલાઈટ વિસ્તારમાં નવી બનતી બહુમાળી બીલડીંગમા આઠમા માળે ડાઊન પેમેંટ આપી ફલેટ બુક કરાવે છે.૨૫%રકમ દર મહિનાના હપતાથી ચુકવવાની હતી જે પઝેસન પહેલા પુરી કરવાની હતી.બન્ને મહેનત કરી પૈસા બચાવી દર મહિને હપતા ભરતા હતા.સ્વરાને હપતા ઊપરાંત મકાનનું ભાડુ પણ ભરવાનું હતું તેથી ખેંચ અનુભવતી હતી પરંતુ ટુંક સમયમાં અમારો પોતાનો ફલેટ થઇ જશે અને અમે બન્ને કમાતા હોવાથી હપતા પણ ભરવામા તકલીફ પડશે નહી તેમ મન મનાવી ભાવિના સ્વપ્ના જોતા વર્તમાન તકલીફો ભુલી જતી હતી.



મણિયાર સાહેબની તબિયત નરમ-ગરમ રહેતી હોવાથી સ્વરાને હવે તુ ભણી-ગણી રહી છું અને સારી કંપનીમાં જોબ પણ મલી ગઇ છે તેથી હવે તારે તારા મેરેજનો વિચાર કરવો જોઇએ.જો તારી પસંદગી અજય હોય તો અમને વાંધો નથી પરંતુ તુ હા પાડે તો અમે સુરસિંહજીને મલીને વાત કરીએ.સ્વરા તેના પિતાને કહે છે કે અમે એક બીજાને પસંદ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ પરંતુ હાલમાં અમારું ફોકસ ફક્ત રુપિયા બચાવી અને અમારો પોતાનો ફલેટ થઇ જાય તે માટે છે.અમારો પોતાનો ફલેટ કરવા અમે તનતોડ મહેનત કરીએ છીએ તેથી તમે મારા લગ્ન બાબત ચિંતા કરશો નહી. હું લગ્ન કરીશ તો ફક્ત અજય સાથે જ કરીશ અને અજયે મને પો્મિશ કરેલ છે તેથી મને તેની વાતમાં વિશ્વાસ છે.તમે તમારી દિકરી ઊપર વિશ્વાસ રાખજો.હું કોઇ ખોટું પગલું નહી લવું.તમે। મારી ચિંતા કરવામાં તમારી તબિયતનું ધ્યાન રાખતા નથી.હમણાથી તમને અશકિત આવી છે અને દુબળા પડી ગયા છો તેથી મારી ચિંતા કરશો નહી અને ખાવા પિવામા ધ્યાન રાખી તમારી તંદુરસ્તી સુધારો.અતયારે અમને મોકો મલ્યો છે તો થોડી મહેનત કરી પૈસા ભેગા કરી અમારો ફલેટ થાય પછી તરત લગ્ન કરી લઇશુ.............,



વધુ માટે વાંચો પ્રકરણ -૨૭