CANIS the dog - 3 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 3

CANIS the dog - 3

ફરી એકવાર ડોર બેલ ની લાંબી લચાક ઘંટડી વાગી રહી છે .અને ફરીથી husky bobby ના કાન સરવા થાય છે.
સ્વાન એક પ્રાકૃત પદાર્થ હોવાના નાતે તેણે આ વખતે ડોર સુધી પહોંચવા ને બદલે સીધી જ સુતેલી વ્યક્તિની ચાદર ખેંચી કાઢી અને તેને પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ ઉપદેશનું પ્રમાણ આપી દીધું.
બોબી મોહ માં છાપુ ભરવી ને આવે તે પહેલાં જ પેલી વ્યક્તિ ઉઠી ગઈ અને તેના લેન્ડલાઈન માં મેસેજ ચાલુ થાય છે.
આર્નોલ્ડ ધીસ ઈઝ એડિટર ફર્ગયુસન , midnight તને ઘણા બધા કોલ્સ કર્યા પણ,એની વે ફરગેટ, now listen મી કેરફૂલી. જાણવામાં આવ્યું છે કે હાઇબ્રાઈડ ની ફેઈલીયોર બ્રિડ્સ નો એક મોટો જથ્થો બ્રાઝિલ માટે રવાના થવાનો છે. you have to બૅક him. if interested ધેન come ઈમીજેટલી to me એટ ઓફિસ બી ફોર ટેન. હેવ અ ગુડ ડે.
મેસેજમાં સામે છેડેથી રીસીવર ડ્રોપ થાય છે.અને અહીં husky આર્નોલ્ડ ‌ ના હાથમાં ન્યુઝ પેપર આપે છે આર્નોલ્ડ સીધો જ બાથરૂમ ભેગો થાય છે અને થોડીવાર પછી બૉબી ની સાથે ઘરની બહાર નીકળે છે.

આ દિવસોમાં કોન્ટિનેન્ટ અમેરિકા માં એક કંપની સ્ટેબલ થવા પામી હતી. જેનું નામ હતું હાઇબ્રાઈડ કોન્ટિનેન્ટલ લિમિટેડ.

હાઇબ્રાઈડે છેલ્લા 10 વર્ષની અંદર લગભગ ૭૦ લાખ જેટલી હાઇબ્રીડસ બનાવી ને ગવર્મેન્ટ ,સેમી ગવર્મેન્ટ પ્રાઇવેટ તેમજ રિટેલ આઉટલેટમાં પાસ કરી હતી.

હાઇબ્રીડ અને તેના જનીનો નું જ્ઞાન તેના 50 70 વર્ષ પહેલાં જ લેટિન યુનિવર્સિટીને પ્રાપ્ત થઈ ગયું હતું.અને લેટિન યુનિવર્સિટી એ જ હાઇબ્રીડ અંગેના કેટલાક સખત સૂચનો તૈયાર કર્યા હતા.

જેમાં લેટીને એ સંભાવના પર પૂરેપૂરો ભાવ ભાર મૂક્યો હતો કે હાઇબ્રીડ એ એક અનનેચરલ પ્રોસિજર છે.અને almost અગેઈન્સ ઓફ હેરીડેટ્રી .

તો એવી સંભાવના પણ પૂરેપૂરી રહેલી છે કે during હાઇબ્રીડ કેટલીક બ્રીડ ફેઈલ પણ જઈ શકે છે.ઉદાહરણ સ્વરૂપે બે સજાત સ્વાનો ની વચ્ચે બ્રિડિંગ કરાવો તો વાંધો નથી. પરંતુ પ્રજાત ડોગ ની વચ્ચે હાઇબ્રીડ એ ક્યાંકને ક્યાંક hereditary ને stroke આપનાર સિદ્ધ થઈ શકે છે. This procedure is totally out of hereditary tradition. અને આવા સંજોગોમાં ક્યારેક ugli breeds પણ ઉત્પન્ન થઇ શકે છે. કે જે માનવ સમાજમાં ના તો ફાર્મ ઇક્વિપમેન્ટ બની શકે છે કે ના તો જંગલી જાનવરોથી રક્ષણ આપનારા એન્ટી બ્રુટ એલિમેન્ટ.આવી ugli beads ને sympathy death આપીને તેમનો નાશ કરવામાં આવે છે.અને આઇધર તેમને બાળવાના ઑર દફનાવવા ના હોય છે.અને આ માટે તેમના મૉર્ટરી અને સેમેટ્રી પણ અલગથી હોવા જરૂરી છે.
ઈનફેક્ટ જે કંપનીઓ હાઇબ્રીડ બિઝનેસ કરે છે તેમણે તેમની પ્રોફાઇલમાં આ બે વસ્તુઓ મેન્શન કરેલી જ હોવી જોઈએ.
પરંતુ હાઇબ્રાઈડ ઇત્યાદિ કંપનીઓ લિટીન યુનિવર્સિટી ના નિયમનું હલાહલ ઉલ્લંઘન કરતી હતી અને આ ugly બ્રીડ્સ ને ડિસ્પોઝ કરવાને બદલે આઇધર તેમને જંગલમાં જીવતી છોડી દેવામાં આવતી હતી અથવા તો કતલખાનાઓમાં સપ્લાય કરવામાં આવતી હતી.અને એટલે જ આજે એડિટર ફરગયુસન નો મેસેજ આવ્યો છે કે ફેલ્યોર બ્રિડ્સ નો એક બહુ મોટો જથ્થો રવાના થઈ રહ્યો છે.

આ બાજુ હાઇબ્રાઈડ ની એક લોંગ ડોગ વેન નું front right વ્હિલ stoped થાય છે.અને તેની સાથે જ વોશિંગ્ટન ડી.સી પોલીસ હેડ ક્વૉર્ટર ના દર્શન થાય છે. ડોગ એક્સપર્ટ વેન માંથી નીચે ઉતરે છે અને વેન નો ડોર
સ્લાઈડીંગ અપ થાય છે.
એક્સપર્ટ jacob સૌથી પહેલું લવલી નામ ઉચ્ચારે છે, અને વેન ની અંદરથી ડૉગ ક્રાઉડ ને ચીરી ને એક ડોગ બહાર છલાંગ મારે છે. જેકોબ બોલ્યો ડેલ્ટા,અને તરત જ બીજો ડોગ બહાર નીકળે છે.
જૅકોબે ત્રીજું નામ ઉચ્ચાર્યું અને કહ્યું આર્મર, એટલે ત્રીજો ડોગ બહાર નીકળે છે.આમ લગભગ ૧૧૧ ડોગ વન બાય વન વેન માંથી બહાર નીકળે છે.અને જે તે પોલીસ ઓફિસર ને તેમના dogs સોંપી દેવામાં આવે છે.