CANIS the dog - 11 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 11

CANIS the dog - 11

સીતા ફરીથી ઉભી થાય છે અને એક લૉકર ની અંદર થી રૉ મૂડ (કચચા ચિઠ્ઠા)ની એક જર્જરિત ફાઈલ બહાર કાઢે છે, અને તેને ડોક્ટર બૉરીસ ના હાથમાં સોંપે છે.
ડૉ બૉરીસ તેને તેમના ડ્રોવર માં સેફલી મૂકી દે છે.અને સીતા ડિટેલિંગ ચાલુ કરે છે.

સીતા એક એક્સક્લુઝિવ બ્રાઉચર(બ્રોશર)હાથમાં લે છે અને તેનું ફ્રેન્ટ પેજ ફેરવી ને એક પૉલીસ્ડ હોર્સ ની તસવીર દેખાડે છે.

સીતા બ્રાઉચર એઝ ઈટ ઈસ આર્નોલ્ડ ના હાથમાં મૂકે છે અને કહેે છ આ એક આઈરીશ હોર્સ છેેેે અનેે અફકોર્સ જિનેટિકલ હાઈ breed છે.

આ તેની કન્ટિન્યુટી નું ચોથું વર્ષ છે.
આર્નોલ્ડે પૂછ્યું means!

સીતાએ કહ્યું ,આ લગાતાર ચોથા વર્ષેેે પણ વિનર બન્યો છે.અને આગળના ત્રણ વર્ષમાં તે ત્રણ ત્રણ મિનિટ ના ડિફ્રરન્સે વિનર બન્યો હતો.
આર્નોલ્ડે પૂછ્યું, તો બાકીના હોર્સ શું હાઇબ્રીડ નહોતા!
સીતાએ કહ્યું ઓફકોર્સ નહોતા જ.
અધરવાઈસ આટલો મોટો difference not quite possible.

સીતા એ કહ્યું ડર્બ શાયરના બેઈસીક એવા ચાલીસ શ્રીમંતોના ફાર્મ હાઉસની અંદર અદલો અદલ આજ નસલ તમને જોવા મળશે.
દરેક શ્રીમંત ની પાસે આની એક એક નસલ છે.આઈ means ફોરટી breeds‌.

સીતા ઉભી થઇ અને તેના કબર્ડ માંથી ફરીથી એક પેપર ઉઠાવ્યું અને આર્નોલ્ડ ની સામે મૂક્યો.
આર્નોલ્ડે સીતા ના આદેશ ની પ્રતીક્ષા કરી અને સીતાએ કહ્યું, યુ કેન સી ધીસ ઇન્ટર્નસ pronunciation મિસ્ટર આર્નોલ્ડ.
આર્નોલ્ડે હોર્સ ની હાઈબ્રીડ નો ફેક્સ રિપોર્ટ હાથમાં લીધો અને વાંચવાનો ચાલુ કર્યો.
આર્નોલ્ડે સ્વસ્થતા પૂર્વક કહ્યું રાઈટ મિસ સીતા,આ હોર્સ ની 40 બ્રીડ ની પાછળ છ બ્રીડ ફેઈલ ગઈ હતી જેને બર્કશાયરના ઝુ માં મોર્ટરી કરવામાં આવ્યા હતા, so what?
અને તેના મોર્ટરી નું ભૂગતાન પણ થયું છે.અને તેની રીસીપ્ટ પણ છે. તથા ગવર્મેન્ટ્ની સ્વીકૃતિિિ વાળા સ્ટેમ્પ પણ છે.
સીતા એ કહ્યું તો હવે તમારી તરફથી ફૂલસ્ટોપ ને?

આર્નોલ્ડે કહ્યું યા શ્યોર no doubt it's all genuine.
સીતા આગળ બોલવા જાય છે અને ડોક્ટર બૉરીસે વચ મા બોલતા કહ્યું, નો મિસ્ટર આર્નોલ્ડ નો.
ધીસ ઇસ જિનેટિક વર્લ્ડ.
તમે માનો છો એટલું આસાન નથી હોતું કોઈને જિનેટિકલી બોર્ન કરાવવા.
પ્રકૃતિ કોઈ બે ધ્રુવો નું મિલન કરાવે છે તેમાં સફળતાની પૂરેપૂરી ગેરંટી હોય છે. પરંતુ મનુષ્યો માટે આ એટલું આસાન નથી હોતું.
એક જિનેટિક બ્રીડ ની પાછળ કમસે કમ પાંચ થી સાત બ્રીડ ફેઇલ જતી હોય છે. અથવા લેસ ધેન એક્સપેક્ટેશન રિઝલ્ટ મળતું હોય છે.
વોટ પેપર એન્ડ what not?
એટલે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે લીગલ ડોક્યુમેન્ટ કઈક ઓર કહે છે ઇન્ટર્નસ pronunciation કંઈક ઓર કહે છે અને અબોવ ઑલ raw મુડ્સ આર લીવીગ most ડર્ટી એન્ડ બેડ સ્મેસ્લિંગ.
ડોક્ટર બૉરીસે સ્માઈલ થી સીતા ની સામે જોયું અને સીતાએ બોલવાનું શરૂ કર્યું.
સીતા એ કહ્યું મિસ્ટર jobs (આર્નોલ્ડ જોબ્સ) આપણે જે હોર્સ બ્રીડ ની વાત કરતા હતા તે આઇરિશ બ્રીડ ની પાછળ 160 બ્રીડ ફેઈલ ગઈ હતી.અને ઓન ડોક્યુમેન્ટ માત્ર 6 જ દેખાડવામાં આવી હતી.
આર્નોલ્ડ કંટાળાજનક આશ્ચર્યથી હસી પડ્યો અને બોલ્યો ઇસ ધીસ કીડીગ?
સીતા એ કહ્યું નો મિસ્ટર Arnold this is not kidding.
આર્નોલ્ડે ફરીથી ગંભીરતા પૂર્વક પૂછ્યું 160 એન્ડ, how the hell!
સીતા એ કહ્યું મિસ્ટર જોબ્સ તમે એટલું તો માનતા જ હશો ને કે રેસકોર્સમાં બે રાઈવલ વચ્ચે મેક્સિમમ એક મિનિટથી ઓછો જ ટાઈમ લાગતો હોય છે. પરંતુ જ્યારે ત્રણ મિનિટ જેટલો difference આવે ત્યારે કશુંક તો રોગ ઓર એક્સેસ થયું જ હોવું જોઈએ. આર્નોલ્ડે કહ્યું યા મેં બી but what રોગ!
સીતાએ કહ્યું કોડીગ.
આર્નોલ્ડ 10% સમજી ગયો હોય તેવા હાવભાવથી સીતાની સામે જોયું.
અને સીતાએ કહ્યું લેપર્ડ કોડિંગ.