CANIS the dog - 4 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 4

રાત્રિના ઘેરા અંધકારમાં એરસ્ટ્રીપ પરથી બ્રાઝિલનું ઘનઘોર જંગલ દેખાઈ રહ્યું છે.અને એક લોંગ ડોગ વેન ના ફ્રન્ટ વ્હિલ stoped થાય છે.
એ સાથે જ ડેેલ્ટા ચૅક પોસ્ટ માંથી એક ઓફિસર હસતો હસતો બહાર આવે છે.અને ડ્રાઇવર તેના હાથમાં ડોલર્સ નું એક પેકેટ થમાવે છે.
વેન માંથી અસંખ્ય શ્વાનો ના cry barking નો ભયાનક અવાજ સંભળાઈ રહ્યો છે.જે કદાચ જંગલની કરુણાંતિકાને પણ ભયભીત કરી રહ્યો છે.

Onn વેન નું વાઈબ્રેટિંગ સાઈલેન્સર દેખાઈ રહ્યું છે,અને થોડી જ સેકન્ડમાં વેન ગીયર્ડ થાય છે.
સમગ્ર જંગલ street light લેસ છે અને ફરી એકવાર જંગલ એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહયુ છે. જેમાં બે પાવરફુલ fog lights આગળ વધી રહી છે.

થોડી જ વારમાં ડસ્ટિ કલર ના ટ્રાઉઝર વાળા બે બુટેડ સ્ટેપ્સ દેખાય છે. જેની ઉપર ડાર્ક orange ચેક્સ નો શર્ટ અને ગળામાં journalist સ્પેશિયલ કોમ્પેક્ટ કેમેરો.
બુટેડ સ્ટેપ્સ વાળી વ્યક્તિ તેના nocturnal સ્પેક્ટ કાઢી ને છાતી પર હેંગ કરે છે.અને ડોગ વેન ઈગ્નેશન ઑફ થાય છે.
અસંખ્ય ugly ડૉગસ ના ક્રાય બરકિંગ ના ભયંકર અવાજો ફરીથી ઘોર દુઃ સ્વપ્નની અનુભૂતિ કરાવે છે.અને ડ્રાઇવર તથા તેનો સાથી બંને કોકપિટમાં થી નીચે ઉતરે છે.
ડ્રાઇવર તેના સાથીને કહે છે, you just stay here ,i come બાય બેક.અને ડ્રાઇવર વેન ના પાછલા ભાગ બાજુ ચાલવા લાગે છે.
arnold તેના કૅમેરા ને ચેક કરવા સ્વરૂપે એક કી પ્રેસ કરે છે અને સમગ્ર જંગલમાં ડેલિકેટ ક્લિક નો અવાજ પ્રસરી જાય છે.
ડ્રાઇવર ના પગ ત્યાં જ રોકાઈ જાય છે અને બેકફૂટલી તેના સાથી પાસે પાછો જાય છે.
તેને જોઈને કહે છે તે લાઈટર તો નથી સળગાવ્યું ને?
પેલો સાથી ધીમા અવાજે કહે છે નોટ એટ ઓલ, just go મેન hurry up.
થોડીવાર માટે ક્રાય બર્કિંગ બંધ થાય છે અને ડ્રાઇવર હસતા હસતા ડોર ઉપર તેના કાન ઘરે છે.
ડ્રાઇવર ડોર પર બે-ત્રણ વાર નૉક પણ કરે છે પરંતુ કોઈ રીપ્લાય નથી આવતો.અને ડ્રાઇવર હસતો હસતો ત્યાંથી ચાલવા લાગે છે.
બીજી જ સેકન્ડે વેન ના inside ડોર પર કોઈક માથું જોરથી ભટકાવા નો અવાજ આવે છે અને ડોરની outside પર literally ગોબો ઉપસી આવે છે.
ડ્રાઇવર ગભરાઈ જાય છે અને જલ્દીથી કોકપિટમાં મા જઈને ડોર સ્લાઈડીંગ અપ કરવા લાગે છે.
વેન નો ડોર સ્લાઈડીંગ અપ થઈ ગયો છે અને થોડી જ સેકન્ડ માં વેન માંથી એક ભયંકર દુર્મુખ સ્વાન વાયુની ગતિ થી વેન ની બહાર છલાંગ મારે છે . તેના બહાર છલાંગ મારતા ની સાથે જ વેન માંથી એક સાથે, વન બાય વન અસંખ્ય ugly ધેન ugly ડોગ્સ બહાર છલાંગ મારવા લાગે છે અને સમગ્ર વાતાવરણ બર્કિંગ સાઉન્ડ ના પ્રદુષણ થી ભયભીત થઈ ઊઠે છે. ડ્રાઇવર અને તેનો સાથી, બંનેએ વેનના ગ્લાસ શટિંગ અપ કરી નાખ્યા અને તેમના કાનપર જોરથી હાથ મૂકી દીધા અને નીચે નમીને વાતાવરણ શાંત થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા.
કેટલાક અગલી ડૉગસ એકબીજા પર જ તૂટી પડ્યા અને એકબીજાને જ લહુ લુહાન કરવા લાગ્યા.અને આવા જ લહુલુહાન મુખે તેઓ કોકપીટ ના ગ્લાસ ને પણ સ્ક્રેચ કરવા લાગ્યા.
આ બાજુ આર્નોલ્ડ તેના જર્નાલિઝમ ના પેશન માં ડૂબી જાય છે અને દ્રશ્યની ભયાનકતા ને ભૂલી ને તેના કૅમેરા ને ડેલિકેટ ક્લિક કરાવા લાગે છે. જેના ફ્લેશ અત્ર તત્ર અને સર્વત્ર થતાં દેખાય છે. કેટલીકવાર તો એવુંં પણ બનતું કે એક જ સેકન્ડમાંં છથી સાત ફ્લેશ થઈ જતા અને તરત જ Arnold તેના ચહેરા આગળથી ધૂળ હટાવતો દેખાતો.