Son and the sir pantagon. ages are unavailable - 27 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories Free | Son and the sir pantagon. ages are unavailable - 27

Son and the sir pantagon. ages are unavailable - 27

થોડીવાર પછી કાર્ટીયરે સન ને પૂછ્યું તમે કોફી તો પીતા જ હશો.
સન કહે છે યા 
 અને કાર્ટયર તેમના ટેબલ પર પડેલ પેન્ડલ ગીત પર બટન દબાવે છે  અને ફરી સન  સાથે એકાગ્ર થાય છે.
એક્ચ્યુલી હવેેેે ચેરમેને સન ને મધ્ય આફ્રિકા ના પ્રોબ્લેમ ની વાત કરવા માટે થોડો સ્પેસ જોઈએ, કારણકે એ મોમેન્ટ સન ના પ્રશ્ન સાથેે સ્કિપ થઈ ગઈ હતી.અને એટલે જ કાર્ટયરે  બે કોફી મંગાવી. એકચુલી કાર્ટયર  થી એક્ઝિક્યુટિવ લેવલ ના માણસો જ જાણતા હતા કે સેલિબ્રિટીને અપોઇન્ટ કરાવવા પાછળનું મૂૂળ ઉદ્દેશ્ય એકમાત્ર મધ્ય આફ્રિકાા જ છે. બાકીી આખું પ્લેનેટ ગ્રીન
એમ જ સમજતું હતું કે મી સન  એ એન્ટાયર વર્લ્ડ્નને  કવર કરવાના છે. ચેરમેન થી એક્ઝિક્યુટિવ સુધીના લોકો જ જાણતા હતા કે સેલિબ્રિટી ની જરૂર એકમાત્ર મધ્ય આફ્રિકામાં જ છે અને સન  પોોતે પણ નક્કી્કી કરીને જ બેઠો હતો  કે હવે  બસ, મારે વર્લ્ડ ટૂર કરવાની જ છે . પરંતુ sun planet  green ના આ ઉપલા લેવલ ના ભેજાબાજો ની પરમ નીતિને નો તો સમજી શકતો. જોકેેેે આ લોકો નું પ્લાનિંંગ પણ વ્યાજબી હતું. જ્યાં સુધી મામલો શાંતિથી પતે ત્યાં સુધી શાંતિથી જ પતાવો જોઈએ.અને તેઓની ગણતરીમાં કશુ ખોટું પણ નહોતું.
થોડીવારમાં કોફીના બે છલોછલ મગ લઈને એક માણસ આવે છે.અને ટ્રે ટેબલ પર મૂકીને સન ને ગુડ આફ્ટરનૂન કહે છે. સન  પણ તેની સામે હસીને કહે છે ગુડ આફ્ટરનૂન.અને એ માણસ બહાર જાય છે.
ચેરમેન ટ્રે ની સામે હાથનો ઈશારો કરીને કહે છે મી‌ સન  તમારી કોફી.
સન પણ ઈમોશનલ મેનર માં કહે છે આફ્ટર યુ સર.
એક સાચો પ્રોફેશનલ દિલ અને દિમાગ થી ગમે તેટલો લોઢાનો હશે પરંતુ તેની મેસર્સ માં ભાવનાઓ જ છલકતી હશે.અને આ વાત સન ને હોલીવુડે  બહુ સારી રીતે શીખવી હતી.અને સન કોફીનો એક મગર કાર્ટયર બાજુ મૂકે છે.
કાર્ટયર કોફીની એક ચુસ્કિ  મારીને સન ને કેઝયુઅલ એક્ટિંગ માં કહે છે તમારે કદાચ આફ્રિકા જવાનું થશે, i mean to say મધ્ય આફ્રિકા.અને સન ની સામુ જોઇ રહે છે.
વાસ્તવમાં ચેરમેન જાણતા હતા કે હું અત્યારે કેઝ્યુઅલ નથી , પ્રિ-પ્લાન્ડ છુ.
સન પણ મનમાં વિચારી ને ખુશ થાય છે કે મારી વર્લ્ડ ટૂર શરૂ થઈ ગઈ છે અને એ પણ કોફી ની એક ચુસ્કિ  મારી ને પૂછે છે ક્યારે જવાનું છે સર! 
કાર્ટયર કહે છે હજુ તો તમને ત્યાં ડિસ્પ્લે અને સાયલન્ટલી હાઇલાઇટ કરવામાં આવશે અને પછી ત્યાં તમારી ડેટ ડિસ્પ્લે કરવામાં આવશે.એવી દસ-બાર dates  postponed  કરવામાં આવશે અને પછી તમારે ત્યાં જવાનું થશે.
સન કહે છે  આ highlights તો હું સમજી ગયો ,પરંતુ સાયલન્ટલી highlights એટલે શું છે ,સર?
કાર્ટયર સન  ની  સામે હસી પડે છે અને હસતા હસતા કહે છે મિસ્ટર સન , આ કોર્પોરેટ વર્લ્ડ સે ગ્લેમર વર્લ્ડ નથી, એટલે તમને ગ્લેમર વર્લ્ડ ની જેમ shor sharaba સાથે નહીં પરંતુ silently ડિસપ્લે કરવામાં આવશે.ડોન્ટ વરી મી સન  આપણા પ્રોફેશનલો બહુ સારી રીતે જાણે છે કે એક સેલિબ્રિટીનો કેવી રીતે યથાર્થ ઉપયોગ કરી શકાય!
સન તેના બે હાથ પહોળા કરીને કહે છે વેલ, એઝ યુ વિશ સર.
સન કોફીનો ખાલી મગ ટેબલ પર મૂકીને કહે છે તો એની થીગ એલ્સ મિસ્ટર ચેરમેન?
ચેરમેન કહે છે હવે તમારી એક્સ્ટ્રીમ નેસેસરી  
પર જ હું તમને ફોન કરીશ, બાકી તો મિસ્ટર બેનર્જી બધું સમજાવી જ લેશે.અને હા,બેનર્જીએ તમને કહ્યું છે કે નહીં તે તો મને ખબર નથી પરંતુ કેટલાક રૂટિન ડોકયુમેન્ટ્સ પર તમારી સાઈન્સ  રેડી રાખજો,મી સન .
સન કહે છે મને ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યો છે, સર.

Rate & Review

Vijay

Vijay 11 months ago

Yogesh Raval

Yogesh Raval 12 months ago

Nishita

Nishita 12 months ago