Son and the sir pantagon. ages are unavailable - 32 books and stories free download online pdf in Gujarati

Son and the sir pantagon. ages are unavailable - 32

એક સીઈઓ મિસ્ટર ડેરીક કહે છે મી સન ને બોર્ડર આફ્રિકાની ટૂર પર મોકલી દઈએ તો કેવુ રહેશે!
વૉશમેન કહે છે ગલ્ફસ ડેેેઝર્ટિયન્સ થોડા વધારે સોફિસ્ટિકેટેડ છેે અને આફ્રિકન ડેઝર્ટિિયન્સ કેટલીક વાર ગલ્ફ નું અનુસરણ પણ કરતા હોય છેે એટલે જો ગર્લ્સની અંદર આ વર્ષનો ટાર્ગેટ લોન્ચ કરી દેવામાં આવે તો સંભવ છે કે મધ્ય આફ્રિકા માં તકલીફ ઓછીી પડે.
કાર્ટયર કહે છે વાત તો તમારી સાચી છે, પરંતુ તમને લાગે છે કે ગલ્ફ રિસ્પોન્સ આપશે?
વૉશમેન કહે છે આઈ ડોન્ટ થીંક કે આપણેેે કોઈના રેકેમેેન્ડ ની પણ જરૂર પડે .ગલ્ફ ઘણું બધું સોફિસ્ટિકેટેડ થઈ ગયું છે. તે સમજી શકશે કે ડેઝર્ટ
બોર્નસ ડેેેેવિલ્સ.
કાર્ટયર વૉશમેન ને પૂછે છે which kind એફર્ટસ you want to do very first! મીવૉશમેન.
વૉશમેન હસીને કહે છે, જસ્ટ રૂટિન પરમિશન મિસ્ટર ચેરમેન નથિગ મોર.

કારટયર કહે છે આર યુ શ્યોર મિસ્ટર વૉશમેન?
વોચમેન ફરીથી હસીને કહે છે આઈ એમ સ્યોર સર મારે કશું properly અમુક નહીં કરવું પડે.
કાર ટાયર ફરીથી વોચમેનની સામું જોઈને જીજ્ઞા્સા થી પૂછે છે કે આ આ વખતે કેટલો ટાર્ગેટ છે!
વોચમેન કહે છે ટ્વેન્ટિ ફાઇવ .
કાર્ટયર કહે છે ઓહ આઈ સી .ટ્વેન્ટિ ફાઇવ!
વૉશમેન કહે છે લૅક્સ.
આ સાંભળીને કારટયર તેમના સ્પેક્ટ કાઢીને વૉશમેનની સામું જોયા જ કરે છે.
કારટયર ટાર્ગેટ ફીડર પરથી તેમનું ધ્યાન હટાવીને વૉશમેનને કહે છે આ વખતના ટાર્ગેટ મિશનનું નામ શું રાખ્યું છે?
વૉશમેન કહે છે almost ગ્રીન ગલ્ફ જ .
કારટયર કહે છે ધેટ્સ વેરી ગુડ name!
અને કાર્ટયર વૉશમેન ને ઓલ ધ બેસ્ટ સાથે you may go કહે છે.
વોચમેન તેમની ચેમ્બરમાં જઈને ડબ્લ્યુ એચ ઓ ને ફેક્સ કરીને કહે છે આવતા મહિનાથી લોન્ચિંગ એન્ડ ગ્રોઇગ નું પ્લાનિંગ છે.
who ગણતરીની મિનિટોમાં જ ગલ્ફ ના બધા જ રાષ્ટ્રમાં આ માહિતી place કરી દે છે.અને તેની પેરેલલ જ પ્લેનેટ ગ્રીન પરમિશન ના ફેક્સ મોકલવા માડે છે. અને વૉશમેન ના મહા આશ્ચર્ય ની વચ્ચે માત્ર ત્રણ જ દિવસમાં ગલ્ફ ના બધા જ રાષ્ટ્રોમાંથી પરમિશન ના ફેક્સ આવવા માડે છે. વૉશમેન જાણતો હતો કે આમાં યુનો નું કોઈ કામ નથી. કદાચ યુનોના નામથી ગલ્ફ વાળાઓ નો ઈગો પણ હર્ટ થઇ શકે છે. વૉશમેન આટલી પ્રોસિજર પતાવીને તેના હાથ નીચેના બાકીના ઓફિસર્સ ને ઇન્ફોર્મ કરી દે છે, કે આ તારીખ છે અને આટલો સમય છે.
બેનરજી પણ સનનું કમ્પ્યુટર ચેક કરે છે અને વોશમેનને ફોન કરીને પૂછે છે કે મી સન માટે કોઈ ઇન્ફોર્મેશન છે?
એટલે વોશમેન કહે છે કે હજુ તેમનો પ્લાન uncertain છે.
બેચરજી કહે છે હું કઈ સમજ્યો નહીં સર!
વૉશમેન કહે છે કદાચ મિસ્ટર સને જવાનું થાય પણ અને નહીં પણ. તમે બસ મિસ્ટર સન ને ગ્રીન ગલ્ફ થી ઇન્ફોર્મ કરી દેજો નથીગ મોર.
જોકે વોચમેન ની તીવ્ર બુદ્ધિ એટલું પણ જાણે છે કે મી સન પર્સનલ લેવલ ઉપર જ કેટલાય રોયલ અમીરાત્સ ને ઓળખતા હશે જ.અને મે બી, કદાચ તેમની સાથે homely રિલેશન્સ પણ હોઈ શકે છે.અને વૉશમેન ની ધારણા તદ્દન સાચી ઠરે છે. બેનરજી જ્યારે સન ને ફોન કરી ને અને ફેક્સ કરી ને ઇન્ફોર્મ કરે છે ગલ્ફ વિશે ત્યારે જ સન બેનરજી ને કહે છે, કે કોઈ resistance હોય તો મને કહી દેજો. જોકે વૉશમેન બેનરજી ના મોઢેથી આવું કશું સાંભળવાની તસ્દિ પણ નથી લેતો. કારણ કે તેને તેની બુદ્ધિ પર પૂરો વિશ્વાસ છે.અને આમેય પણ પ્રોફેશન લોકેશન પર તો વૉશમેન જ સન નો બૉસ પણ હતો.