Son and the sir pantagon. ages are unavailable - 35 books and stories free download online pdf in Gujarati

Son and the sir pantagon. ages are unavailable - 35

થોડીવાર પછી બેનરજીને એ જ બાજુથી નીકળવાનું થયું હતું અને તેને યાદ આવ્યુ કે મિસ્ટર વૉશમેને મને બોલાવ્યો હતો.
બેનર્જી વૉશમેન ની ચેમ્બર માં જઈને તેને કહે છે આપેે મને બોલાવ્યો હતો.
વૉશમેન કહેેેે છે હા, બેસો.
અને તેના લોકરમાંથી એક કાળું ડીબાંગ ચોરસ આકારનું slim બોક્સ કાઢે છે.અને તેને આપતા કહે છે આને મિસ્ટર સન ના ફેક્સ મશીન ના આઉટલેટ પર ફિક્સ કરીએ દેજો.
બેનરજી તેને હાથમાં પણ પકડતાંં ગભરાતો હતો એટલું બધુ આ બોક્સ કાળુ ભમ્મર હતું.
બેનરજી એ તેને સાચવી રહી ને હાથમાં લીધું અને પૂછ્યું શું છેે આ સર!
વોચમેન કહેેેેેેે છે આ ઝીરો એટમોસ્ફિયર બેગ છે. i mean to say, એટમોસ્ફિયર રાઈટ બેગ.
બેનર્જી કહે છે સર પણ આનો ઉપયોગ હું કઈ સમજ્યો નહીં.
વૉશમેન બેનરજીને સહકાર ભરેલા સ્મિત થી સમજાવે છે કે આ એટમોસ્ફિયર રાઈટ બોક્સ છે. મિસ્ટર સન ના ફેક્સ માં ઑટો ફૅકસ રીસીવ તો છે જ.
બેનર્જી કહે છે હા એ તો છે જ.
વૉશમેન કહેે છ મિસ્ટર સન તો હવે તેમનાા ચેમ્બરમાં frequently આવેે તો આવે,અને કદાચ ના પણ આવે વી કાન્ટ ફોર્સ હીમ.
બેચરજી કહેે છે યસ સર.
વૉશમેન કહે છે ઑટો ફૅકસ રિસીવ તો છે, પણ તેને ઝેરોક્ષ કરવા માટે છે કોઈ?
બેનરજી કહેેેે છે ના સર!
વૉશમેન કહેેેેેે છે બસ તો આ તેના જ માટે છે.આની અંદર કમ સે કમ ૫૦ જેટલા ફૅક્સ સ્ટોર થઇ શકશે,અને એક વર્ષ સુધી એમના એમ પણ રહી શકશે. તમે જ્યારે મિસ્ટર ની ચેમ્બર જાઓ ત્યારે તમારે આ બોક્સ ખોલીને ચેક કરી લેવાનું , ધેટ્સ ઇટ.
બેનરજી કહેેેેે છે એટલે કે તમારું કહેવું એમ છે કે આની અંંદર પડેલા ક્સ ને કશું જ નુકસાન નહીં થાય.
વૉશમેન ફરીથી હસીને કહે છે, ધેટ્સ રાઈટ.
વૉશમેનની કહે છે પરંતુ આનો ઉપયોગ કરવા માટે ફૅક્સ ને ઑટો રીસીવ પર રાખવું જરૂરી છે.અને ફરીથી બેચરજી ની સામે હસી પડે છે.
બેનરજી કહે છે હા હા સર, એ તો હું સમજી ગયો.
વોચમેનની ફરીથી ઝીરો એટમોસ્ફિયર બેગ ના ફોલ્ડિંગસ બતાવતા કહે છે, લુક મિસ્ટર બેનર્જી આને આ જ રીતે આઉટલેટ પર ફિક્સ કરવાનું રહેશે.આમા કોઈ પણ ગડબડી થઈ તો ફૅકસ ગયો કામ થી.
બેનર્જી કહે છે મને એકવાર ફૅક્સ પર બતાવી દો તો સારૂં રહેશે.
વૉશમેન સહકારથી કહે છે શ્યોર આવી જાઓ આ બાજુ.અને બેચરજી ને આખું ફિક્સિંગ કરીને બતાવે છે.
બેનરજી કહે છે સર આતો office absentcy અને ફૅકસ બારડીંગ મા બહુ જ ઉપયોગી વસ્તુ કહેવાય.
વોચમેન કહે છે absolutely right.અને બેનરજી ઉભો થઈને વૉશમેન ની ચેમ્બર ની બહાર નીકળે છે.અને સન ના ફૅક્સ મશીન પર તેને એટેચ કરી દે છે.


આ બાજુ ગલ્ફ ના એ પાંચે પાંચ અમીરો કે જેમને ત્યાં સને જવાનું છે, તે પાચે પાંચ અમીરો સન મોબાઇલમાં plane take off કરાવી દે છે અને કહે છે અમે તમારી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.
અને સન પણ ગલ્ફ માં જવા માટે અને તેના જૂના આરબ મિત્રોને મળવા માટે ઉત્સુક થઈ જાય છે.
આ બાજુ મિલી સન ની આવી હરણફાળ સફળતાથી હજુ અજાણ જ છે.અને તે તેની કેટ સિમ્બોલ વાળી ફિલ્મની બોક્સ ઓફિસ ફાડ સફળતાના નશામાં જ છે.અને તેને નશો ચડે તે પણ સ્વાભાવિક હતું. તેની આ ફિલ્મે ખરેખર જ બોક્સ ઓફિસ ફાડી નાખ્યું હતું. મિલી અને ઉર્સુલા બંને થોડા સમય માટે સન ને ભુલી જાય છે.અને તેમની પાર્ટીઓ અને જાકજમાણ ની દુનિયા માં પાછા જતાં રહે છે. જો કે મિલી એ તેની વૃદ્ધાવસ્થા ના પ્રથમ દિવસ ને ઓળખી લીધા પછી આવું કરવાનું લગભગ બંધ જ કરી દીધું હતું.અને ઑલમોસ્ટ એકાકી બનીને જ રહેવાનું વધારે પસંદ કરતી હતી.