Son and the sir pantagon. ages are unavailable - 39 books and stories free download online pdf in Gujarati

Son and the sir pantagon. ages are unavailable - 39

પરંતુ મિસ્ટર કાર્ટિયર એ નહોતા જાણતા કે ગલ્ફ અને મીડલ આફ્રિકા બંને કાકા મામા ના જ થાય.અને સન ને આ ક્રિટિકલ ની વાત ગલ્ફ માંથી પણ જાણવા મળી શકે છે.અને આખરે એક દિવસ એ આવી જ જાય છે કે જ્યારે સન નું પ્લેન એક્ચ્યુલી રનવે પરથી ટેકઓફ થાય છે.અને સન પહેલા સીધો બ્રુનેઈ પહોંચે છે.
સન ની સાથે મિસ્ટર બેનરજી અનેેે કેટલાક ક્લાસ વન ઓફિસર નો કાફલો પણ છે. પરંતુ બ્રુનેઇના સુલતાન જાણે છે કેેે મારે માત્ર મિસ્ટર સન સાથે જ હોમનેસ છે. એટલે બેનર્જી અને તેમના અન્ય ઓફિસર્સસની રહેવાની અને અન્ય સગવડો અન્ય મહેલમાં કરી આપી.અને તે પણ son કન્સર્ન વાળા હોવાને કારણે.અન્યથા બ્રુનેઈ માં પણ સર્કિટ હાઉસ ની કોઈ કમી નથી.અને સન ની એઝ ઑલ્વેઝ વાળી હોસ્પિટાલીટીસ્વરૂપે સુલતાનના પોતાના જ ખાસ મહેલ માં રહેવાની સગવડ થઈ છે. સન બ્રુનેઈ ના સુલતાન ને દશ વર્ષ પછી મળ્યો છે પરંતુ બંનેના હોમનેેસ ની અંદર આજે પણ પહેલા ના જેવી જ કેઝયુઅલનેસ અને આત્મીયતા જોવા મળે છે. સન પણ સુલતાનને મળવા ખાલી હાથે નથી આવ્યો. તે સુલતાાન માટે બહુુુુુુ જ સુંદર સૌગાત તેની સાથે લાવ્યો છે. તેની સૌગાત બહુ જ અનોખી છે. તે સુલતાન માટેેે teak wood નું જ્વેલરી બોક્સસ લાવ્યો છે અને , તે પણ નકશીકામ વાળુ.
તેમાં બહારના નકશીકામ ની અંદર આઇવરી પેઈન્ટ નું ફિલીંગ (ભરત) કરવામાં આવ્યું છે. એટલે કે નકશીકામ ની ખાઈ ની અંદર ivory પેઈન્ટ તેવા જ આકારનું ભરી દેવામાં આવ્યું છે.અને અંદર ની બાજુ ડોર ઉપર roman digit માં 786 લખેલું અને તે પણ આઈવરી વડે જ. અર્થાત, હાથી દાંત વડે. જેની નીચે ઉર્દુમાં ઉલ્લેખ કર્યો છે કે વન હન્ડ્રેડ કુરાન in front of me is equal to one હજ.અને બોક્સની ઇનર બોટમ અને વૉલ પર silk cotton થી લેયર કરવામાં આવ્યું છે. જેના ઉપર યલો silk cloth ચઢાવવામાં આવ્યું છે.
આ જ્વેલરી બૉક્સ daily યુઝ ઓર્નામેન્ટ માટે ખાસ રીતે બનાવવામાં આવ્યું છે.સન જાણતો હતો કે રાજા મહારાજાઓ અને સુલતાનો તેમના daily ઓર્નામેન્ટ્સ ને બહુ જ roughly use કરતા હોય છે.અને જ્વેલરી બોક્સ નો કદાચ થ્રો પણ કરતા હોય છે.અને તેમાં જ્વેલરી ની લાઈફ થોડી શોર્ટ પણ થઈ જાય છે. એટલે આ silk cotton ઓર્નામેન્ટ નો ગમે તેટલો થ્રો કરવામાં આવે તો પણ સ્પ્રિંગ નું જ કામ કરવા નું અને દાગીના નું આયુષ્ય વધવાનું.અને એ ઉર્દુ સેન્ટેન્સ ની નીચે ચમચમાતા વ્હાઇટ ગોલ્ડથી લખેલું છે આમીન.

અર્થાત, 100 Quran in front of me, is equal to one Hajj. Aamin.
એટલે કે આવુ 786 સ્વયં કહે છે.
સન ને સુલતાન તેના રૂમ પણ જાતે જ મળવા જાય છે અને તેને સવારે બ્રેકફાસ્ટ નો ટાઈમ આપે છે.અને તેને બ્રેકફાસ્ટ ટેબલ માટે નિમંત્રણ આપે છે.અને સન પણ જાણે છે કે એક સુલતાનને આ જ્વેલરી બોક્સ કેવી રીતે આપવું જોઈએ!
સન વહેલી સવારે ટેબલ ગાર્ડનો સંપર્ક કરી ને તેને બધી વાત સમજાવી દે છે.અને ટેબલ ગાર્ડ પણ બોક્સ ને અંદર થી જોવાની પરમિશન માગી તો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું શ્યોર why not!!
એ બોક્સ ખોલીને ટેબલ ગાર્ડ એટલો બધો ભાવ વિભોર થઈ ગયો કે તેણે જ્વેલરી બોક્સ ને તેની બુદ્ધિ જ સમજીને સુલતાનને આપવાનું નક્કી કર્યું એટલે કે out of table મેનર્સ. ટેબલ ગાર્ડ જાણતો હતો કે હું આમ કરીશ તોપણ સુલતાન બીજું બધું જ ભૂલી જ જવાના છે.અને તેણે786 ના કદમોમાં પોતાની સદબુદ્ધિ નું થોડુંક યોગદાન આપ્યું.
સુલતાન પહેલેથી જ સન નો ટેસ્ટ જાણતા હતા એટલે સન ને કશું પૂછવાનો તો સવાલ જ નહોતો ઉભો થતો.અને આમેય સન અને sultan વચ્ચે ફોર્મલ રિલેશન હતા જ નહીં. They are spiritually for each other.
મહેલમાં પણ એલાન થઈ ગયું હતું કે કાલે સવારે સુલતાન માત્ર મી સનની જોડે જ ફાસ્ટ લેવાના છે.અને તે પણ મહેમાનોના ખાસ ટેબલ ઉપર જ.