UABJHOKE - an europian warriors - 2 books and stories free download online pdf in Gujarati

UABJHOKE - an europian warriors - 2

Chapter-2
_______________________________________________________________
UABJHOKE~ THE BEGINNING

INTRODUCTION:-

{યુરોપ ના રાજ્યો: LEAN & CASTILE, ENGLAND, FRANCE, GERMAN, DENMARK, POLAND, HUNGARY, NORWAY, SWEDEN..}
_______________________________________________________________
હમણાં સુધી:
【【આપણે આગળ ના ભાગ માં જોયું કે કઇ રીતે uabjhoke નામના યુવાનો નો એ પોતાની બુદ્ધિ ના ઉપયોગ થી denmark રાજ્ય ને યુદ્ધ જીતડાવ્યું. પછી તેઓ ખૂન ખરાબી થી દુર રહેવા poland જતા રહ્યા.પણ તેઓ જ્યાં રોકાયા હતા ત્યાં હુમલા માં એમની માં સમાન વૃદ્ધા નું મૃત્યુ થાય છે.પછી તેઓ નિર્ણય લે છે કે આ સંહાર બંધ કરીશુ અને શાંતિ સ્થાપીશું. તેઓ german ના સૈન્ય માં જોડાય છે અને ત્યાર બાદ એમની યુક્તિ થી તેઓ german પણ જીતી જાય છે અને ત્યાર બાદ મોટા સૈન્ય સાથે lean& castile પણ જીતી ગયા અને આ વાત ની ખબર બાકીના રાજ્ય એ પડતા બધા એમના થી ગભરાઇ છે...】】
_______________________________________________________________
હવે આગળ::

ઇ.સ. 968 ની શરૂઆત હતી (UABJHOKE ના german અને lean& castile જીતવા પેહલા) ચારેય તરફ થી યુદ્ધની સ્થિતિ ઉભી થઇ હતી. denmark યુદ્ધ માટે યુવાનો શોધી રહી હતી.તક સારી હતી હતી અને આ તક નો લહાવો norway એ લઈ લીધો હતો અને આઠેય બાળકોના મગજ ને પોતાના વશ માં કરીને તેમને denmark મોકલવામાં આવ્યા. માત્રને માત્ર denmark ને હરવા માટે. આ આઠ બાળકોના લીધે જ german એ તે રાજ્ય પાર હુમલો કર્યા અને denmark ને હરાવી દીધું અને german ના સૈન્ય ને મારીને યુવાનો એ norway ને આખું denmark રાજ્ય આપ્યું. denmark ના પતન બાદ બધા ને એમ હતું કે norway એ denmark એના પતન બાદ ચઢાઈ કરીને જીત્યું છે પરંતુ બધા એ ન જાણતા હતા કે એ આઠેય યુવાનો norway ઘ્વારા જ german ના સૈન્ય માં જોડાવા કહેવામાં આવ્યું હતું. જેથી denmark અને german ના યુદ્ધ પછી એ લોકો denmark પણ norway ને સોંપી દે અને german જીતવામાં પણ મદદ કરે.

કોઈ રાજ્ય આઠ યુવાનો નો ઉપયોગ કરીને આવી રીતે રાજ્યો જીતી શકે એવું કોઈના માનવામાં ન આવતું હતું. આ બધી યુક્તિ પહેલે થી જ ઘડાય ગઈ હતી. ત્યાર પછીના uabjhoke નું સ્થાપન પણ norway ના અંદારમાં જ થયું હતું. denmark ના યુદ્ધ માત્ર બીજા રાજ્યોને બતવા માટે થાય. સાથે સાથે german પણ norway ના હસ્તક થયું. એટલે અડધું યુરોપ norway પાસે હતું પણ અન્યો રાજ્યો ની નઝારો માં એવું ના હતું.

પણ norway એ વિચારેલા બધા પાસા તે રીતે પડ્યા ન હતા જે રીતે તેઓ ઈચ્છી રહ્યા હતા. એક પાસું પહેલેથી જ એના હાથમાં ન હતું પરંતુ એની આંખ પર એવી પટ્ટી મારી દેવામાં આવી હતી કે તે પાસું એના હાથમાં જ છે. અને આ પાસું હતું "UABJHKOE".

જ્યારે ઇ.સ. 967 ની ત્યારે કદાચ norway તેનું સૈન્ય ને મજબૂત બનાવી રહ્યું હતું અને બીજાના રાજ્યોને હરાવાની અલગ અલગ યુક્તિઓ વિચારી રહ્યું હતું તેમ ઘણી પ્રવૃતિઓ કરવામાં આવી. તેઓ પાસે એટલી સૈન્ય ના હતું કે તેઓ કે german ને હરાવી શકે. ત્યારે norway એ યુક્તિ વિચારી કે denmark એની સાથે લડે અને german લડશે ત્યારે એનું સૈન્ય યુદ્ધ માં જીતીને અડધું થશે ત્યારે બાદ તરતજ એના પર આપણે હુમલો કરીશું અને એને જીતી લઈશું. આવું કરવા માટે norway ના રાજા એ યુક્તિ વિચારી કે થોડા યુવાનો નો ઉપયોગ કરીને એ બે રાજ્યો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ઉભી કરીયે. આ માટે તે રાજા એ એમના રાજ્યો ના થોડા યુવાનો ના પરિવારજનો ને મારી નાખીને એમના મગજ માં એવું ભરી દેવામાં આવ્યું કે રાજ્ય વિસ્તાર ની લડાઇ માં અન્ય રાજ્ય ના સૈન્ય દ્વારા એમાં માતા પિતા અને પરિવાર જનોને લડાઈ માં મારી નાખવામાં આવ્યા. આવું કહીને એમના ગુસ્સા નો તેમને હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

આ રીતે તેમના મગજ વશ માં કરીને ને તેમના denmark મોકલવામાં આવ્યા. પછી german લોકોને denmark પર હુમલો કરવાનો મોકો આપી એમને denmark હાથમાં પકડાઈ જાવા કહેવાયું. આવું પહેલે થી જ કહેવામાં આવ્યું હતું. આ યુદ્ધ ના દરેક પાસા norway એ લખી દીધા હતા. પણ norway હુમલો કરે એ પહેલાં જ આઠેય યુવાનો એ આખી સેનાએ પતાવી દીધા. એ રાજ્ય છોડી દેવું એ પણ યુક્તિ નું જ પાસું હતું. નવું સંગઠન બનાવું તે પણ આનો જ ભાગ હતો. બધું norway ના વિચાર્યા પ્રમાણે થયું હતું.

હમણાં ના સમયમાં સૈન્ય સૌથી વધારે norway પાસે હતું પણ બીજા રાજ્ય ની નઝરે norway પાસે કોઈ સત્તા કે કાઈ નહોતું . પણ norway બધાને અંજાણ રાખીને સૈનિકો ની સંખ્યા અરબો માં કરતું હતું અને બીજા રાજ્યો ને ખબર પણ ન હતી કે એને પાસે અરબો સૈનિકોનું સૈન્ય છે. norway હવે આ બધી વાતોની આગળ વધીને હવે બધી સત્તા પોતાના હાથમાં લઈ જવા જઇ રહ્યું હતું.

પણ આવું થયું નહીં કદાચ આવું થાત તો યુરોપ નું અસ્તવિત્વ ના હતે. યુરોપ કદાચ norway ના નામથી સાતમા ખંડ તરીકે દુનિયા સામે ઉભરી આવત પણ કુદરત નો નિયમ છે કે પોતાના દ્વારા શરૂ કરેલા બધા કર્યો અંતે એ કાર્ય પોતાનો અંત લાવે છે એ કાર્ય માટે દુનિયા પાસે અલગ અલગ કર્યો કરાવે છે . આ અલગ કર્યો માં એક કામ હતું કે UABJHOKE ની રચના. norway ને હતું કે UABJHOKE સંગઠન અને એનું સૈન્ય તેની સાથે છે પણ તે ખરેખર કોઈ સાથે ન હતું. FRANCE, LEAN & CASTILE, GERMAN ,HUNGARY એ UABJHOKE ની સત્તમાં આવી ગયું હતું અને norway એ denmark સાથે સત્તા ભોગવી રહ્યું હતું.

થોડા દિવસ પછી norway એ UABJHOKE ને સંદેશો મોકલાયો કે poland પાર યુદ્ધ નો આરંભ કરો. આ સમય હતો જાણવાનો કે uabjhoke કોની સાથે છે. યુદ્ધની તૈયારી થઈ ગઈ. norway એ શંખનાદ કરી poland સાથે યુદ્ધ પ્રારંભ કર્યું અને uabjhoke ને સંદેશો મોકલ્યો કે તમે બીજી બાજુ થી હુમલા ની શરૂવાત કરજો. UABJHOKE ને તક મળી ગઈ અને બીજા દિવસે UABJHOKE એ norway પર હુમલો કર્યો. norway બધી બાજુ એ થી ગેહરાઈ ગયું. એક બાજુ poland તેના પર હુમલો કરી રહ્યું હતું અને બીજી બાજુ આઠેય યુવાનો તેના સૈન્ય સાથે તૂટી પડયા હતા.UABJHOKE આંખ ના પલકારા માં તો કેટલાય સૈનકો ને મારી નાખ્યા. અઠવાડિયા ની અંદર તો એમણે આખી સૈન્ય ને પતાવી દીધી. અને poland ન દોસ્તીનો સંદેશો પાઠવ્યો. જે poland એ સ્વીકારી લીધો અને norway ના રાજા ને પકડી લેવાયો.

તેને બાંધીને આખરી ઈચ્છા પૂછવામાં આવી. તયારે તેયે જણાવ્યું કે તમે આવું કેમ કર્યું? મેં તેમને યોદ્ધા બનાવ્યાં તમને સત્તા આપી છતાં તમે મારી સાથે કર્યું શા માટે? પણ એનો જવાબ ન આપ્યો અને થોડી વાર પછી તેનું જીવન ટૂંકાવી નાખવામાં આવ્યું. આવું થયું ના થોડા જ દિવસો બાદ UABJHOKE તેના સૈન્ય સાથે poland પર તૂટી ગયું. અને એને હરાવી ને એને પોતાના હસ્તક કર્યું. આ સાથે sweden છોડીને બધા રાજ્ય UANJHOKE ના હસ્તક થાય ગયા. sweden ને તે સમયે હરવું ઘણું સહેલું હતું તેથી UABJHOKE એ પહેલાં રાજ્ય માં કાયદો અને બીજા ઘણા કાર્યોમાં ધ્યાન આપવાનું શરૂવાત કરી .

UABJHOKE આવી ઘણી સિદ્ધિ ઓ પૈકી એ વસ્તુ તેઓ ભૂલી ગયા કે ક્યારેય દુશ્મનો ને લાચાર ન સમજવા. ત્રણ મહિના ની અંદર UABJHOKE ની સત્તા પડી ભાંગી. sweden એ તેના પર હુમલો કરીને તેમને હરાવી દીધા. તેઓ બધું હારી ગયા પણ sweden ના સૈન્ય થઈ બચીને રાજ્યમાંથી દૂર જઈ જંગલ વિસ્તારમાં વિસામો લીધો. તેઓના માનવામાં ના આવતું હતું કે sweden જેવું નબળું સૈન્યઘણ એમને હરાવી કઈ રીતે ગયું. બધા રાજ્યને તેઓએ આરામથી હરાવી દીધા હતા. તો પછી sweden સામે કઇ રીતે હારી ગયા. સત્તા હરેલું UABJHOKE સંગઠન 10 વર્ષ સુધી ભટક રહ્યા. તેઓ ક્યાં છે જીવે છે કે નહીં એની કોઈને ખબર ના હતી. પણ એ વાત હતી કે શિકાર ગાયલ હતો અને એનો બદલો તે વધારે હિંમત સાથે આપવાનો હતો આ બધી વાત sweden અન્ય રાજ્ય ના રાજા જણતા હતા. જેટલી જલ્દી તેમને સત્તા મેળવી હતી એટલી જલ્દી તેઓ બધું હારી ગયા. પણ એમની પાસે હજુ એક વસ્તુ હતી જે કોઈ મેળવી શક્તિ ના હતી. હતું એક સપનું કે યુરોપ માં શાંતિ પાઠવવી અને એના માટે તેઓ કે પણ કરવા તૈયાર હતા. તેઓ સૈન્ય બનાવી રહ્યા હતા દુશ્મનો ને જવાબ આપવા કે તેઓ હાર્યા જરૂર છે પણ તૂટયા નથી.

To Be Continue.......


For Contact: vivupatel3155@gmail.com