Amar prem - 38 books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ - ૩૮





મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની તેમના વિકએનડના પો્ગામ પ્રમાણે ૧૦૦૦ આઇલેનડની મુલાકાતે જાય છે.૧૦૦૦ આઇલેનડની લેક ફરતી ફેરીમાં બેસી ૩ કલાકની મઝા માણી તયાંની રેસટોરનટમાંથી ટેકઆઉટ લંચ લઇ મયુઝિયમ તથા પાકઁમા થોડો સમય પસાર કરી ધરે આવે છે.જેનીને Scarborough ની હોસપિટલમા જોબ મલે તેમ હોવાથી નેકસટ મંથથી ઑનરને નોટિસ આપી બધા પોતપોતાની રીતે અલગ રહેવાની વ્યવસ્થા કરી છુટા પડવાનો નિર્ણય કરે છે....



મિત્રો અજય અને જેનીની બહાર ફરવા જવાના પ્રોગા્મ મારફત ટોરનટોના જોવા લાયક સ્થળોથી આપ સહુને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે.કેનેડા કુદરતી સોંદયઁથી ભરપૂર દેશ છે.કેનેડામાં ખનીજ સરતી પણ પુષ્કળ પ્રમાણમાં છે.કેનેડાને ઉત્તરમાં બરફના પહાડો હોવાથી મોટા દરિયા જેવડા સરોવરો છે.તેનો મોટા ભાગનો વિસ્તાર સરોવરોથી ઘેરાયેલો છે.આ સિવાય પણ નાયગા્ફોલ પણ વલઁડ ફેમસ છે.નાયગા્ફોલ બે બાજુથી જોઇ શકાય છે.એક હિસ્સો અમેરિકા તરફ છે.જે અમેરિકામાં રહેતા હોય તેઓ જોઇ શકે છે.બીજો હિસ્સો કેનેડા તરફ છે.જે જોવાથી રોમાંચિત થઇ જવાય છે.કેનેડા સાઇડનો ફોલ ઘણી મોટી જગ્યામાં ફેલાયેલો છે.નાયગા્ સિટી પણ જોવા લાયક છે.તેમા વિવિધ રાઇડો આવેલી છે.મોટી ફાઇવ સટાર હોટલો ઊપરાંત બે મોટા કેસિનો છે.અમેરિકાથી ખાસ કેસિનોમા રમવા ટુરિસટો કેનેડા સાઇડ નાયગા્ આવે છે.આ ઉપરાંત નાયગા્ ઓન ધ લેક પણ જોવા લાયક સ્થળ છે.તેમા અંગે્જો વખતનો કિલ્લો તેની સામગ્રી સાથે જુની વસ્તુઓ જે સમયે અંગ્રેજો વાપરતા હતા તેજ હાલતમાં જાળવી રાખેલ છે.નાયગા્થી અમેરિકા તરફની બોડઁર બાજુ જતા મોટું વિવિધ પ્રકારની અજાયબ રાઇડો સાથેનુ સ્થળ બનાવેલ છે.નાયગા્માં બધુ જોવા માટે ૩થી ૪ દિવસ રોકાવુ પડે તેટલી અજાયબીઓ આવેલી છે કેનેડાની ઇષ્ટ સાઇડ તરફ ઓટાવા જે કેનેડાનુ કેપિટલ સિટી છે તેમાં તેનુ પારલિયામેનટ હાઊસ,રીડયુ કેનલ જોવા જેવા છે,મોંનટિ્યલ,કયુબેક,હેલીફેક્ષ,સિડની તથા પિ્નસ આઇલેનડ પણ જોવા જેવા સ્થળો છે.વેષટ સાઇડ તરફ એડમંટન,કેલગરી પાસે આવેલ બાંનફ ,જાસપર તથા બ્રિટિશ કોલંબિયામાં આવેલ વાનકુંવર અને વિક્ટોરિયા આઇલેનડ પણ પરવતિય અને કુદરતી સોંદયઁથી ભરપૂર સ્થળો છે જે તમને જિંદગીમાં મોકો મલે તો જોવાલાયક છે.જેઓ કેનેડા આવેલ છે અને જેને આવવાનું છે તેમને માહિતી મલી રહે તે માટે પ્રયાસ કર્યો છે.હવે આ લવ સ્ટોરી અંત તરફ પ્રયાણ કરે છે.હવે અજય અને સ્વરાની લવ સ્ટોરી કેવો વળાંક લેશે તે માટે હવેના હપતા વાંચવાનું ચુકશો નહીં.



અજય તેના ઓફિસના કલીગ સાથે શેરિંગમા રહેવા જાય છે.પૂજન ડાઉનટાઉનમા પહેલા રહેતો હતો તે જગ્યાએ તેના કાકાના ફે્નડના ઘરે પી.જી મા રહેવાની વ્યવસ્થા કરે છે.જેનીને Scarborough ની હોસપિટલમા તેની ધારણા મુજબ લેબ આસિષટંટની જોબ મલે છે શરુઆતમાં એક મહિનાની ટે્નીંગ પછી કનફમઁ થશે તેથી તે તેની કોલેજની ફે્નડ સાથે રહેવા જાય છે.આમ બધા પોતપોતાની રીતે વ્યવસ્થા કરી અલગ પડી જાય છે.અજય અને પૂજન એકજ કંપનીમાં એકજ બિલડીંગમા કામ કરતા હોવાથી બે્ક ટાઇમે મલતા હતા.આ સમય દરમિયાન સતત ચાર પાંચ દિવસ સુધી બે્કમા અજય પૂજનને મલતો નથી તેથી પૂજનને અજયની ચિંતા થાય છે.પૂજને સતત ચાર દિવસ સુધી અજયના ફોન પર ટા્ય કરી હતી પણ નોન રિચેબલનો મેસેજ આવતો હતો તેથી એક દિવસ વિકએનડમા અજય જયાં શેરિંગમાં રહેતો હતો તે જગ્યાએ તેની તપાસ કરવા જાય છે તો તેને તેના રુમ પારટઁનર મારફત જાણ થાય છે કે અજયની તબિયત ખૂબ જ ખરાબ થઇ ગઇ હતી.પહેલા ફેમિલી ડાઁકટરને બતાવ્યું પણ કોઇ ફરક પડ્યો નહી તેથી ડાઁકટરની એડવાઇઝ મુજબ હોસપિટલમા એડમિટ કર્યો છે.તેના કોઇ રિલેટીવ નહી હોવાથી એકલો રહે છે.મેં તેના કોઇ રિલેટીવનો કોઇ કોનટેક નંબર હોય તો જાણ કરવા જણાવેલ પરંતુ તેને કહ્યું કે મારા કોઇ રિલેટીવ કેનેડામા નથી.હું એક બે વાર તેની તબિયતની ખબર પુછવા જઇ આવ્યો છું જે મુજબ તેની હાલત સારી નથી.હજુ થોડા દિવસ હોસપિટલમા રહેવું પડશે તેવું લાગે છે.પૂજન તેની પાસેથી હોસપિટલનુ એડે્સ લઇ તેની ખબર જોવા જાય છે.અજયને જોઇને તેને ખૂબજ દુ:ખની લાગણી થાય છે.પૂજન,અજયને મલી તેની બિમારી બાબત પૂછે છે.અજય તેને બિમારી બાબત કોઇને જાણ ના કરવા પો્મિસ માંગે છે અને તેમા ખાસ સ્વરાને જાણ નહી કરવા કહે છે.પૂજન,અજયને કહે છે કે તેં મારી પાસેથી પો્મિસ માંગી મને ધર્મ સંકટમાં મુકી દીધો કારણ કે સ્વરા મને તેનો ધર્મ નો ભાઇ માને છે,બીજી બાજુ તારી દોસ્તી મને તેમ ના કરવા રોકે છે.હું તને પો્મિસ કરુ છું કે સ્વરાને તારી બિમારીના સમાચાર આપીશ નહી ........



મિત્રો હવે પછીનો હપતો અંતિમ હપતો હશે તે વાંચવાનું ચુકશો નહી.વધુ માટે વાંચો પ્રકરણ -૩૯

Share

NEW REALESED