CANIS the dog - 15 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 15

CANIS the dog - 15

ડોક્ટર બૉરીસે કહ્યું લીસન મી યંગર્સ , તમે મને બેવકૂફ વૃદ્ધ સમજતા હો કે શું મને તેની પરવા નથી પરંતુ મારી તમને એ નસીહત ચોક્કસ છે કે જો તે શો મા તમે જાઓ તો કોઈક તિક્ષણ અથવા ધારદાર હથિયાર સાથે અવશ્ય રાખજો.
સીતાએ કહ્યું તો શું સર તમે નથી આવવાના!

ડોક્ટર બૉરીસે કહ્યું હું એક ચેર પર્સન છુંં અને આવા વાહિયાત શોમાં જવુંં તે મારી રે ડેઝિગ્નેશન નું અપમાન કહેવાય. એટલે એ તો તમે જ એટેન્ડ કરજો.અને જો મિસ્ટર jobs નેેેેેેેે સાથે લઈ જાઓ તો તે વધારે બેટર રહેશે.
ડોક્ટર બૉરીસે કહ્યું, મિસ્ટર આર્નોલ્ડ આર્ટીકલ લખતા પહેલા તમેે આ શો જરૂરથી એટેન્ડ કરી લેજો. તમારો આર્ટીકલ વધારેેે સ્ટ્રોંગ બની જશે. આ મારું મંતવ્ય છે.
આર્નોલ્ડડે કહ્યું વેલ એઝ યુ વિશ સર i'll go મસ્ટ.
આર્નોલ્ડ ઊભો થયો અને ડોક્ટર બૉરીસ ની અનુમતિ સ્વરૂપે પૂછ્યું સર, તમારેેેે હવે મીસ સીતાનું કોઈ ખાસ કામ છે.
ડોક્ટર બૉરીસે પ્રશ્નાર્થ થી વિચાર્યું અને finally કહી દીધું i don't think so.
આર્નોલ્ડે થોડાક સંકોચથી કહ્યું, તો હું મિસ સીતા ને લંચ માટે બહાર લઈ જઈ શકું છું?
ડોક્ટર બૉરીસે કહ્યું યા શયોર why not!
but, વળતા ડ્રોપ તેમને લેબોરેટરી પર જ કરજો તેમના ઘરે નહીં, alright?
આર્નોલ્ડે કહ્યુંં યા શ્યોર સર.
થોડીવાર પછી આર્નોલ્ડ અને સીતા બંને લેટિન ના કોરિડોરમાં થી ચાલતા દેખાઈ રહ્યા છે.અને થોડીવાર પછી આર્નોલ્ડ કહેે છ હું કાર લઈને આવું છું.
સીતાએ જવાબમાં તેેેેની wrist watch સામે જોયું.અને આર્નોલ્ડે થોડીક ઉતાવળ કરી.
થોડી જ વારમાં આર્નોલ્ડ ની volkswagen એક રેસ્ટોરન્ટના પ્લેન પાર્કિંગમાં સ્ટોપ્ડ થાય છે. જેનું નામ હતું hotchpotch and drinkables restaurant private limited.

સીતાએ રેસ્ટોરન્ટ નો ગ્લાસ ડોર પુશ કર્યો અને આર્નોલ્ડે તેની volkswagen નેે બીપ આપી.અને રેસ્ટોરન્ટ માં પ્રવેશવા લાગ્યો.
થોડીવાર પછી બંને માર્બલ ના સિંગલ ટેબલ પર સામ સામે બેઠેલા દેખાય છે. અને વેઈટરે આવીને પૂછ્યું comfortable.

આર્નોલ્ડે સીતા ની સામે જોયું અને સીતાએ કહ્યુ 5 મિનીટ રહીને આવો.
વેઈટરે કહ્યું ઓકે,એસ યુ વીશ.
આર્નોલ્ડ નીચું જોઈને સમજી શકતો હતો કે જિનેટિક વર્ક કેટલું પેચીદુ છે. અને સીતા આર્નોલ્ડ ની સામે જોઇને વિચારતી હતી કે અડધી રાતે જંગલમાં જઈને ફોટોગ્રાફ લેવા તે કોઈ ખતરા થી ખાલી તો નથી જ.
અમે અચાનક જ વેઈટર આવીને પૂછે છે સો મેમ, નાવ યુ like to have.
સીતાએ તેની ઝબક છુપાવી ને તરત જ બોલી વન સેરીયલ (ખીચડી) વિથ બટર મિલ્ક એન્ડ સમ રૉ ચીલીસ.અને પછી આર્નોલ્ડ ની સામે જોયું.
આર્નોલ્ડે કહ્યું વન કેપેચીનો બટ hot, ચીલી હોટ.
વેઈટરે કહ્યું anything else?
સીતાએ કહ્યું નો, હશે તો જણાવીશુ.
વેઈટરે wall clock ની સામે જોયું અને કહયું બસ દસ મિનિટ મેમ.
સીતા ઈમ્પ્રેસ થઈ અને થોડી સ્માઈલ કરી.
આલો ને કહ્યું મિસ ગોગી તમને ખરાબ તો નથી લાગ્યું ને કે મે ડાયરેક્ટલી ડઞ બૉરીસ ને જ પુછી લીધું.
સીતાએ કહ્યું નો મિસ્ટર jobs મને ખબર હતી તે તમે ડૉ બૉરીસ ને બહુ જ માનો છો. એટલે તમારા બીલોંગમાં એમની કોઇપણ વાત હું ના જ ટાળી શકું.
Of course all positive should have.
આર્નોલ્ડ થોડુંક હસી પડ્યો અને તેને સીતાના ટ્રેડિશનલ એટીટ્યુડ માટે માન ઉપજ્યુ.
આર્નોલ્ડે કહ્યું ડોક્ટર બૉરીસ નો liberal નેચર તો હું સમજી ગયો , પરંતુ મને એ ના સમજ પડી કે some લેસન્સ ઇન યોગાસન!!
યોગ ઇસ ફોર હેલ્થ એન્ડ મેડીટેશન particular.
So how this thing!!
સીતાએ કહ્યું હેલ્થ એન્ડ મેડીટેશન ઇસ કોમ્પ્લીમેન્ટ્રી ઓફ સોર્જન . it is it સેલ્ફ.
જ્યારે તમે સિસ્ટમેટિક મુક્તિ ની પ્રાપ્તિ માટે effort full થાવ છો ત્યારે તમને ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે સર્વપ્રથમ યોગાસનો જ પ્રાપ્ત થાય છે.
આર્નોલ્ડે પૂછ્યું તો શું સિસ્ટમેટિક એફર્ટ વિના મુક્તિ પોસિબલ નથી?
સીતાએ કહ્યું વેલ, idhar તમે તમારી જાતને cosmos ને સોંપી દો અથવા તો તમારી રીતે એફર્ટ ફુલ થઈ જાઓ.
આઈધર cosmos તમને એનામાં વન કરી દેશે ઓર તમે શાશ્વત(etarnal ) બની જશો.
Both will make you meet to the lord Shiva that's it.