The conspiracy he was innocent may be (coniuratio) - 78 books and stories free download online pdf in Gujarati

The conspiracy he was innocent may be (coniuratio) - 78

ડેનિમ તેમના હાવ ભાવ માં કંટીન્યુ રહ્યા અને શાર્પનર ઘસતા ઘસતા કહ્યું યા, come inside.
સામે છેડેથી ફોન મુકાય છે અને ડેનિમ ના પ્રતીક્ષા વાળા હાવભાવ મા થોડાક પ્રિપરેશન ના હાવભાવ પણ મિક્સ થાય છે.
ડેનિમ જાણતા હતા કેે શું સાંભળવાનું છે અનેેેે ડેનિમ એ પણ તૈયારીી કરી રહ્યા હતા કે શું બોલવાનું છે.
ડોર નૉક થાય છેેે એટલે ડેનિમ થોડાક ઊંચા અવાજે કહે છે યા come in એટલે પૉલ સીધા જ અંદર પ્રવેશી જાય છે.
ડેનિમે શાર્પ નર ને magician સ્ટાઇલથી wind up કર્યું અને કોલ ને હાથથી ઈશારો કર્યો.
પૉલે ચેેર પર બેસ્તા બેસ્તા ગુડ આફ્ટરનૂન કહ્યું. અને ડેનિમે શાર્પનર ને ડ્રોવર માં મુકતા મુકતા.
ડેનિમે પૉલનાા ખાલી હાથ સામે જોઇને પૂછ્યું ખાલી હાથ?
સમ થીગ સિરિયસ ઔર સ્પેશિયલ?
પૉલે કહ્યું મીસ્ટર જેકશન ક્યાંથી શરૂૂ કરવું તેે મને નથી સમજાતું પરંતુુુુુ એક વાત તો તમે પણ જાણતા જ હશો કે જેેેે કંઈ થઈ રહ્યું છે તેે યોગ્ય તો નથી જ.
ડેનિમે કહ્યું go on.
પૉલે કહ્યું મિસ્ટર જૅકશન મીલીના લેવેન્સકિ એક સીધી સાદી સ્ત્રી છે અને મને લાગે છે કે મિસ્ટર પ્રેસિડેન્ટ બીકમ આઉટરેજીગ સમ વેર.
પૉલ ચાહતા હતા કે કોઈક મિસ્ટર જેકસન કોઈક પ્રતિસાદ આપે પરંતુ ડેનિમે પ્રતિસાદ ના સ્વરૂપે તેમનેે જોયે રાખ્યા.
પૉલે કહ્યું તમે એવુંં કતેહી ના માનતા કે હુંં મીલીના નો પક્ષ લઈને આવ્યો છું .મારી ઇન્ટીગ્રીટી મિસ્ટર પ્રેસિડેન્ટ અને વ્હાઇટ હાઉસ માટે જ છે. અને તે પણ હું તમનેેેે જ એટલા માટે જ કહી રહ્યો છું કે આજ દિન સુધી મિસ્ટર પ્રેસિડેન્ટે તમારી વાત ક્યારે નથી ટાળી.

પૉલે તેમની વાત આગળ વધારતાં કહ્યું મિસ્ટર જકસન તમે તો જાણો જ છો કે મિસ્ટર પ્રેસિડેન્ટે અત્યાર સુધીમાં વાઈટ હાઉસ ની કેટલી બ્યુટી ચોકલેટ્સ ખાઈ નાખી છે.
છતાં પણ હું તમને એક પણ વાર કહેવા નથી આવ્યો અને જો આજે મીલીના ના માટે કશુક કહેવા આવ્યો છું તો તમે સમજી શકતા હશો કે તેમાં કશુંક તો તથ્ય હશે જ.
પૉલે ધીમા પરંતુ તીખા સ્વરમાં ડેનિમને કહ્યું મીસ્ટર જેકશન, મીલીના not ધેટ કાઇન્ડ women એ પ્રેસિડેન્ટ ને બરબાદ પણ કરી શકે છે.
ડેનિમ જાણતા હતા કે મિસ્ટર પૉલ conspiracy નો "કે" પણ નથી જાણતા એટલે જ આવી ધડમાથા વગરની નિષ્ઠા વાળી વાતો કરે તે સ્વાભાવિક હતી.
ડેનિમ ને પૉલ માટે સહાનુભૂતિ થઈ અને તેવા જ હાવ ભાવથી તેમની ચેર માંથી આગળ આવ્યા અને ટેબલ પર પડેલી પેન્સિલ ઉઠાવીને હકારમાં માથું હલાવવા લાગ્યા.
કેટલેક અંશે ડેનિમ અંદરખાને પૉલ ઉપર હસતા પણ હતા પરંતુ પૉલ ને ડેનિમ નુ આ હાસ્ય નથી દેખાતું.
એક્સ્ટ્રીમ લેવલની conspiracy અને ધડમાથા વગરની નિષ્ઠા ની વાતો, જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે hidden સ્માઈલ પણ ઉત્પન્ન થઈને જતું હોય છે.અને આવુ હિડન સ્માઈલ પણ ડેનિમ જેવા ઉચ્ચ કોટિના વિદ્વાનોને જે આવતું હોય છે.
ડેનિમે ધીરે રહીને કહ્યું ફેમિલી કૉકપીટ વિશે તો મે બીજું જ કશું સાંભળ્યું હતું.
પૉલ ઉતાવળા થયા અને કહ્યું so what,મી જૅક્સન તમને ખબર છે જ કે ફેમિલી કૉકપીટ માં મીલીના સહમત થઈ જ હતી!

ડેનિમે ફરીથી hidden સ્માઈલ થી કહ્યું નો, નૉટ એટ ઑલ.
ડેનિમ માટે પૉલ ની આ બધી જ વાતો મહેસ એક બક્વાસ જ હતી, કારણ કે જ્યાં ડેનિમ ની નજર decrease થતાં કિલોમીટર્સ ઉપર પલ પ્રતિપલ ગડાયેલી છે ત્યાં આ બધી બક્વાસ સાંભળવાનો કોઈ અર્થ નથી. તેમ છતાં પણ ડેનિમ પૉલ ને માન આપીને તેમની વાતો સાંભળીને રાખે છે.

પૉલે ડેનિમ ને પોતાની બુદ્ધી પ્રમાણે ઘણું બધું કહ્યું અને પછી ડેનિમ પાસેથી કશુક સાંભળવાની અપેક્ષાના ભાવથી જોવા લાગ્યા.
ડેનિમે તેમને નિરાશ કરતા કહ્યું ok i'll take a look યુ મે ગો નાવ.