Son and the sir pantagon. ages are unavailable - 62 books and stories free download online pdf in Gujarati

Son and the sir pantagon. ages are unavailable - 62

અને પાયલોટ પણ સન ના આદેશનું પાલન કરતા હેલિકોપ્ટરને મધ્ય આફ્રિકા બાજુ ઉડાવવા માડ્યુ . સને પાઇલટને પહેલા જ આદેશ આપી દીધો હતો કે મધ્ય આફ્રિકા ના બોર્ડર નેશન ની શરૂઆત થતા જ હેલિકોપ્ટર ને નીચું લઈ લેજો. જેથી કરીને હું મારા ચાહકો નું અભિવાદન લઈ શકું.
પાઈલોટે કહ્યું it is too dangerous સર. એન્ટી સોશિયલો તમને નિશાન બનાવી શકે છે સર.
સને કહ્યું આઈ ડોન્ટ કેર, just do એસ આઈ એમ સેઈગ.
પાયલોટે પણ માથું નમાવીને કહ્યું વેલ સર એસ યુ વીશ.
પાયલોટ તેની ગ્રાફિકલ સ્ક્રીન ઉપર નજર નાખી ને કહે છે સર ચેઇન નેશનલ ની બોર્ડર આવવાની તૈયારી જ છે.
તને કહ્યું okay start the downs.
પાયલોટે સમ હન્ડ્રેડ ફીટ હેલિકોપ્ટર ને નીચું લીધું અને તેને તખ્તો પલટાઈ ગયા ના આહ્લાદ જનક દ્રશ્યો જોવા મળ્યા.અને તેણે સન ને કહ્યું સર તમે કશુંક જોઈ રહ્યા છો!!

સને મુછ માં મલકાઈને કહ્યું યા એન્ડ અફકોર્સ.
નીચે લાખોની સંખ્યામાં ડિવાઇડ થયેલા સન ફેન્સ સન નું ઉષ્મા ભરેલું સ્વાગત કરી રહ્યા હતા અને બરાબર તેમનાથી ૬ - ૭ કિલોમીટરથી અંતરે પેરેલલ એન્ટી સોશિયલો સન પર કાર ખાઈ રહ્યા હતા.અને આખા મધ્ય આફ્રિકામાં લગભગ દોઢ લાખ જેટલા અર્ધ લશ્કરી દળો ના સૈનિકો અને યુનાઇટેડ નેશન્સ ની આર્મી ના સોલ્જરો ઉતરી પડયા હતા. મને પણ હેલિકોપ્ટર માંથી બધાને flying kiss આપી અને આખું વાતાવરણ ખુશીની કિસ્સો થી ગુજવા લાગ્યું.
સામે પાર એન્ટી સોશિયલો આ દ્રશ્ય ને સહન નહોતા કરી શકતા પરંતુ તેઓ જાણતા હતા કે સન ફેન્સ અને divided પીપલ્સ ની હાજરીમાં સન ને ઉડાવા એટલે આંતરવિગ્રહ ને પણ નિમંત્રણ આપવા બરાબર જ કહેવાય.અને ખરેખર જ એમ થાય પણ. જો એન્ટી સોશિયલો એ સન ને જરાપણ નુકસાન પહોંચાડ્યું હોત તો divided અને સન ફેન્સ એન્ટી સોશિયલો ઉપર આક્રમણ કરી બેસતે અને આ ડિવાઇડેડ અને અને સન ફેન્સ માના કેટલાક તો પહેલા વેલ ટ્રેન્ડ એન્ટી સોશિયલ (મિલીટન્સ) પણ હતા જ.

અભૂતપૂર્વ અને અદ્વિતીય ઘટના ઓ ક્યારેય દ્વાર ખટખટાવી ને નથી આવતી.નિયતી ની દબેપાવ વાળી ચાલથી ચૂપચાપ આ ઘટનાઓ અંજામ સુધી પહોંચી જતી હોય છે.અને વાવટો લહેરાવી દેતી હોય છે.અને ખરેખર જ આ જ સિદ્ધાંત હેઠળ અત્યારે સન તેના અંતઃકરણ થી બિલકુલ શૂન્ય જ છે. તેના અંતરમાં કોઈ જ ભય નથી. એન્ટી સોશિયલો એ નક્કી જ કરી લીધું હતું તે મિસ્ટર સન ને સરકારી દફતરમાંથી જ ઉઠાવવા અને પછી અનપબ્લિકલી ખતમ કરી નાખવા.પરંતુ નિષ્ફળો નું માર્ગદર્શન લેવા વાળા મોહ ના બળે જ ઉંધા પડતા હોય છે. બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ ની ગેહરી ચાલે પણ આખો તખ્તો પલટીને મૂકી દીધો હતો.
એન્ટી સોશિયલો એ આર્મી અને સેમી આર્મી ટ્રુપ ને જ ફુલ સ્ટોપ સમજી લીધું હતું પરંતુ તેમને એ જાણ નહોતી અથવા નહોતી પડવા દીધી કે બ્રિટિશ ગવર્મેન્ટ આકાશ માર્ગોથી હમલાઓ કરવાની પણ હદ વટાવી શકે છે.અને આમેય પણ જ્યાં અન્ન, વિદ્યા અને વસ્ત્ર આ ત્રણ નો અભાવ હોય ત્યાં આવા ઉચ્ચકોટિના દાવ પેચ સમજમાં આવવા થોડાક અશક્ય જ લાગે છે. અને ખરેખર એમ જ થયું. એન્ટી સોશિયલો એ એર એટેક્સ ને સ્કિપ જ કરી નાખ્યા અને તે સ્કિપ્સ ના ગર્વો માં જ તેઓ આગળ વધવા લાગ્યા. મીડીયા ના લાઈવ અપડેશન્સ સમગ્ર વિશ્વમાં ટેલીકાસ્ટ થવા લાગ્યા.અને during these ટેલિકાસ્ટ જાણે કે આખા વિશ્વમાં સ્વૈચ્છિક સંચારબંધી છવાઈ ગઈ છે. સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે એકમાત્ર મધ્ય આફ્રિકા ઉપર જ છે.અને ટેલિવિઝન ની સામે ટૂંટિયું વાળીને બેસી ને મિલી ગૃહિણી ની રમ રડી રહી છે અને એક જ વાત ગાય રાખે છે ,આઈ એમ સોરી સન.