CANIS the dog - 28 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 28

CANIS the dog - 28

સીતાએ તેનો શ્વાસ થામ્યો અને શાંત પડી.
justice પ્રસાદે કહ્યું કેનેડિયન સુપ્રીમ કોર્ટના આદેશ પછી વેેરપુમાા ના મોર્ટરીસ અને સેમેેટ્રીી મા શુ પ્રોગ્રેસ છે?

અલીફ ખાને ઉભા થઈને કહ્યું માય લોર્ડ કામ ચાલુ થઈ ગયું છે. અને થોડા જ સમયમાં લેસર સ્મશાન ગૃહો તૈયાર થઈ જશે.
romulus ઉભા થયા અને થોડાક આક્રોશથી બોલ્યા nothing there is work and progress my lord. it's all bull shit.
They are still traditional in it.

શુક્લા પ્રસાદે અલીફ ખાન ને કહ્યું મિસ્ટર ખાન તમે હજુ પણ જો હા જ કહેશો તો, કોર્ટે ઇન્વેસ્ટિગેશન કરાવું પડશે. એટલેે કોર્ટનો સમય નષ્ટ ના થાય તેવી રીતે જે પણ હોય, સાફ સાફ જ કહેશો.
અલીફ ખાને કહ્યું સોરી સર બટ , અમે હન્ડ્રેડ પર્સન્ટ breeds ને ક્લિ્લીયર કરવાની ચાલુુ કરી દીધી છે. i mean ડિસ્પોઝ. અને લેસર મોર્ટરી ની ડિઝાઇન તૈયાર થઈ જશે એટલેેે કામ ચાલુ થઇ જશે. I asure to the court. અને બેસી ગયા.

શુક્લા પ્રસાદે કહ્યું એકયૂઝડ વિંગ તરફથી કોઈ સેટીસ્ફાઈડ આર્ગ્યુમેન્ટ નથી બનતો. તો હવે બોલો શું નિર્ણણય લેવો કોર્ટે!!
ઓલરેડી it's three hours and still we are blank. So I have fill some decision.

બેન્સને વુડ પર હાથ પછાડ્યો. અને ઈન્ટરપ્રીટરે તેનેે લેેેેેેેેટિન મા કહ્યું, સર justice ડિસિઝન લેવા જઈ રહ્યા છે.
બેન્સનેે કહ્યું સર આઈ હેવ સ્ટીલ some આર્ગ્યુમેન્ટ મોર, પ્લીઝ listen to me સર.
શુક્લા પ્રસાદે કહ્યું શ્યોર પ્લીઝ,યુુુુ મે. મિસ્ટર બેેન્સસ.
પાઉલો એ કહ્યું સર અમારા એફર્ટ, અમારા constitution ની કોઈ જ એહમીયત નથી કે અમે એક સુશિક્ષિત સમાજની રચના કરવામાં કેટલું મોટુંં યોગદાન આપ્યું છે.
શુક્લા પ્રસાદે કહ્યું અફકોર્સ, તમારાા એફર્ટ અને તમારું contribution પ્રશંસનીય જ છે. અને પુરસ્કારને હકદાર પણ. પરંતુ આ બધાના અવેજમાં તમે લાખો અને કરોડો ડોલર્સ કમાઈ ચૂક્યા છો, તો હવે એવોર્ડ નો તો કોઈ પ્રશ્નન જ નથી બનતો.
અને બીજી વાત કે જો તમે અર્ન અથવા તેનો સમ પાર્ટ constitution ને ડિક્લેર કર્યો હોત તો આજે તમારી વિરુદ્ધ કેસ પણ દર્જ ના જ થતે. પરંતુ ત્યારે પણ તમેેેે રોંંગ વે પર જ ચાલતા હશો. યુ નો ટેક્સ એન્ડ ઑલ થેફ્ટ, મિસ્ટર બેન્શન.
યુ નો mr benson ગવર્મેન્ટ બહુુુ જ ઉદાર હોય છે. તમેે તેની સામે ઊભા રહીનેે સ્તુતિ પણ કરી શકો છો. એ કોઈ ભગવાનથી કમ નથી. પરંતુ જ્યારે ગવર્મેન્ટ
ને જ missguided કરવામાં આવે છે ત્યારે તમને રહેમ ઇત્યાદિ ક્ષમા ઓ નથી મળી શકતી.
તમારા contribution ના બદલામાં તમને માતબર ડોલર્સ મળી ચૂક્યાા છે. હવેે તમે કોર્ટ પાસેથીી એવોર્ડ ની અપેક્ષા ના રાખી શકો.
It's time to જજમેન્ટ.
ઈન્ટરપ્રીટરે નિરાશ થઈને આખી વાત પાઉલો ને કહી સંભળાવી અને પાઉલો એ માઇક તેનાથી દૂર કર્યૂ.
justice શુક્લા પ્રસાદે તેમની ઘડિયાળ સામે જોયું જેમાં ત્રણ કલાક નેે 10 મિનિટની વાર હતી.
શુક્લા પ્રસાદે કહ્યું હવે દસ મિનિટ રહી ગઈ છે તો બસ ફીનીશ the last round.એ પછી હું ફેક્સ સેન્ડ કરી દઈશ.
દસ મિનિટ માટે કોર્ટરૂમ વિશ્રામ સ્થિતિમાં આવે છે અને થોડોક ગણગણાટ શરૂ થાય છે.
શુક્લા પ્રસાદે કહ્યું કોઈએ ફ્રી ટાઇમ લેવો હોય તો લઈ શકે છે.
આર્નોલ્ડ ઉભો થયો અને excuse me કહી ને બહાર નીકળ્યો.
તેની પાછળ પાછળ જ સીતા પણ બહાર નીકળી. અને આર્નોલ્ડે પાછળ વળીને સીતાને થોડાક ચિંતિત સ્વરમાં પૂછ્યું શું લાગે છે સીતા નતીજો શુ નીકળશે!

સીતાએ કહ્યું it's all final, જસ્ટિસ ચતુર્વેદી ઓલરેડી ડોક્ટર બૉરીસ ને કન્સલ્ટ કરી ચૂક્યા છે. અને કેનેડીયન સુપ્રીમ કોર્ટની આઉટ room ની ચાર જસ્ટિસની બેંચે પહેલેથી જ જજમેન્ટ તય કરી લીધું છે.

ધીસ ઇસ ઓન્લી ફોરમાલીટી, ફોર મીડિયા and peoples, you know what i mean!

આર્નોલ્ડે કહ્યું તો શું આવશે જજમેન્ટ!
સીતા એ કહ્યું સોરી એર્નિ, its confidential મેટર. i am really sorry.

Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 11 months ago