Demon in Gujarati Horror Stories by Dev .M. Thakkar books and stories PDF | દાનવ

Featured Books
Share

દાનવ

દાનવ
By
Dev .M. Thakkar


આ વાર્તા ના બધા copyrights મારિ પાસે છે.
આ વાર્તા કાલ્પનિક છે. આ વાર્તા નો થોડોક ભાગ મે મારિ વાર્તા Kara (the devil) માં થી લીધો છે. તે વાર્તા ઇંગ્લિશ મા છે.એક વાર ની વાત છે. એક પોલીસ ઇન્સ્પેકટર રજા લઈ ને ઘરે બેઠો હતો. તેની એક વાઇફ હતી પછી એક છોકરી હતી જે લગભગ પાંચ વર્ષની હતી.તે દિવસે તે ફેમિલી એ મૂવી નો પ્લેન બનાયો હતો. રાત્રે તે લોકો મૂવી જોવા થીએટર માં જવાનાજ હતા ત્યારે કોક એ દરવાજો ખખડાવ્યો તો ઇન્સ્પેકટર ની વાઇફે દરવાજો ખોલ્યો.તો એક માણસ હતો તેણે પૂછ્યું કે અહીંયાથી ઘેસ્ત હાઉસ કેટલું દૂર છે? ત્યારે ઇન્સ્પેકટર એ ઊંચા અવાજે કીધું કે આ એરિયા માં મારા એક નું ઘર મળ્યું. પૂછવા માટે ઘણી બધી દુકાન ખુલી છે ત્યાં જઈને પૂછ્યું હોત તો. ત્યારે તેની વાઇફ કે છે તમે શાંતિ રાખો. પછી તે માણસ ને કહે છે કે અહી થી ઘેસ્ટ હાઉસ પાંચ કિલોમીટર દૂર છે.પછી તે માણસ કહે છે કે પાણી મળશે તો ઇન્સ્પેકટર ની વાઇફ હા પાડે છે. પછી ઇન્સ્પેકટર ની વાઇફ પાણી લેવા જાય છે. તે માણસ તે ઇન્સ્પેકટર ની જોડે બેશી જાય છે. સોફા ની બાજુ માં એક દંડો હતો તે માણસ એ જોઈ ને ઇન્સ્પેકટર ને પૂછ્યું કે આ દંડો તમારો છે તો ઇન્સ્પેકટર એ કીધું હા આ દંડો અમે જયારે રેલી નીકળે ત્યારે વાપરીએ. ત્યારે તે ઇન્સ્પેકટર ની વાઇફ પાણી લઈને આવે છે તે માણસ પાણી પીવે છે. પછી તે ઇન્સ્પેકટર ને પૂછે છે કે આ દંડો એક વાર અડી જોવું? ઇન્સ્પેકટર એ હા પાડે છે તે માણસ તે દંડો લઈ ને તે ઇન્સ્પેકટર ને મારે છે. ઇન્સ્પેકટર ની વાઇફ ઇન્સ્પેકટર જોડે આવે છે તે માણસ ઇન્સ્પેકટર ની વાઇફ ને દંડો મારિ ને નીચે પાડે છે પછી તે ઇન્સ્પેકટર ને દંડો મારિ મારિ ને બેભાન કરે છે. જ્યારે ઇન્સ્પેકટર ને ભાન આવે છે ત્યારે તે માણસ તે ઇન્સ્પેકટર ને પહેલા ગળે જોર થી દંડો મારે છે અને પછી નાક માં દંડો મારે છે જેથી ઇન્સ્પેકટર ની શ્વાસ નડી ભાંગી જાય છે અને તે તરત મરી જાય છે. તે માણસ તે ની વાઇફ ને પણ તેવી રીતે મારે છે.
પછી ઇન્સ્પેકટર ની છોકરી ને એક જ વાર માં મારિ નાખે છે.અને ઘર માં જે કબાટ માં કાચ હોય છે ત્યાં પેન ના ઇંક થી lucifer લખે છે.

બીજા દિવસે સવારે એક પોલીસ ફોર્સ તે ઇન્સ્પેકટર ના ઘર માં આવે છે. તે બધા ની જોડે એક ડોક્ટર પણ હાય છે. ડોક્ટર તે ત્રણ લાશ ને તપાસે છે પછી એક રૂમ માં ત્રણેય લાશ ને પોસ્ટ મોટોમ માટે લઈ જાય છે. પોલીસ વાળા જ્યાં લાશ હતી ત્યાં નિશાન કરે છે. પછી ડોક્ટર રિપોર્ટ લઈ ને આવે છે. પોલીસ વાળા તરત પૂછે કે સુ રિપોર્ટ આવ્યો. ડોક્ટર કહે છે કે ત્રણેય ને દંડા થી ખુબ માર્યા છે. દંડા ને ગળે અને નાક માં મારિ ને તે લોકો ની શ્વાસ નડી ભાંગી નાખી છે નાની છોકરી ને પણ ના છોડી. એક પોલસકર્મી એ એક રૂમ ના કબાટ ના કાચ માં lucifer લખેલું જોયું અને તરત જ બધા ને જાણ કરે છે. પોલીસ વાળા નિર્ણય કરે છે કે આ ખુની ને તો પકડી ને જ રહીશું.
એક દિવસ એક સેવન સ્ટાર હોટેલ ની ઓપનિંગ સેરેમની હતી. હોટેલ જંગલ માં બનાયી હતી ઓપનિંગ સેરેમની માં ૨૦ જના ને ઇન્વાઇટ કર્યા હતા. તે દિવસ ખાલી ૨૦ જના ને રહેવા માટે જ હતો.તે ૨૦ જના હોટેલ ના માલિક ના મિત્રો હતા. તે દિવસે તે હોટેલ નો માલિક પછી મેનેજર અને કામ કરવા માટે કર્મચારી પણ હતા. બધા સ્વિમિંગ પૂલ ન્હાવા જાય છે બધા ખુબ મજા કરે છે. સાંજ પડે છે તુફાન આવા ની શક્યતા હતી. તે ૨૦ માણસ ઓ માંથી એક માણસ જેનું નામ હર્ષ હોય છે તે કહે છે કે મારિ મમ્મી એકલી હસે. તુફાન આવા નું છે તો હું ઘરે જાવ છું. બધા એ હા પાડી તે જવા નીકળ્યો ત્યારે તેને પેસાબ લાગે છે તો તે બાથરૂમ માં જાય છે આ વાત ની ખબર કોઈને નોતી.

હર્ષ એ બાથરૂમ અંદર થી વાખ્યું. તો તેની સામે lucifer હતો.lucifer નું મોં મોંસ્ટર ના માસ્ક થી ધકાયેલું હતું તેણે બ્લેક જેકેટ પહેરો હતું. હર્ષ થોડોક ગભરાય જાય છે તે કઈ બોલવા જાય ત્યાં તો lucifer હર્ષ ને દંડો મારિ ને પાડી દે છે પછી તેને દંડો મારિ મારિ ને બેભાન કરી દે છે. હર્ષ ને ભાન આવે છે તો lucifer તેને ખુબ મારે છે પછી તેને ગળા મા દંડો મારે છે પછી નાક માં દંડો મારિ ને તેની શ્વાસ નડી ભાંગી નાખે છે જેથી હર્ષ મરી જાય છે. પછી lucifer બાથરૂમ ના દરવાજા માં લોહી થી lucifer લખે છે. તે બાથરૂમ હોટેલ ની અંદર નહતું. તેથી કોઈ ને ખબર ના પડી.

તુફાન આવા નું હતું એટલે બધા પાર્ટી કરી ને પોતાના ના રૂમ માં જતાં રહ્યાં. રૂમ મોટા હતા તે રૂમોમાં એસી પછી સ્માર્ટ ટીવી સોફા બેડ બધું હતું. તે લોકો માં થી એક નું નામ સચિન હતું તે પોતાના રૂમ માં ગયો. તે રૂમ માં જઈ ને ટીવી જોવા લાગ્યો ત્યાં તેને એક ફોન આવ્યો. સચિન એ ફોન ઉપાડ્યો તો ફોન મા જે વાત કરતું હતું તેણે કીધું કે સામે જોવો. સચિન સામે જોવે છે ત્યાં કોઈ નોતું તે પછી પાછળ જોવે છે તો ત્યાં lucifer હોય છે.lucifer ને જોઈ ને સચિન ઘબરાય જાય છે. સચિન દરવાજો ખોલવા જાય છે તો lucifer તેને દંડો મારે છે. દંડો મારિ મારિ ને સચિન ને બેભાન કરી નાખે છે પછી જ્યારે તેને ભાન આવે છે ત્યારે lucifer પહેલા સચિન ને ગળા માં દંડો મારે છે પછી નાક માં મારે છે જેથી સચિન ની શ્વાસ નડી ભાંગી જાય છે અને તે મરી જાય છે.

સચિન મરતા પહેલા જોર થી ચીસ પાડે છે જેથી બધા ઉથી જાય છે. તેથી lucifer ત્યાં થી જતો રહે છે. બધા સચિન ના રૂમ માં જાય છે તો સચિન મારિ ગયો હતો. બધા ખુબ દુઃખી થઇ જાય છે પછી પોલીસ ને ફોન કરે છે. પોલીસ ત્યાં પહોંચે છે.

પાડવા નું કહે છે. પછી બધા પોલીસ વાળા ત્યાં થી નીકળે છે.

તે રાત્રે ખુબ વરસાદ પડતો હતો. એક હાઇવે પરથી એક માણસ જેનું નામ રાકેશ હતું તે ફિલ્મ જોઈ ને કાર માં આવતો હતો. તે હાઇવે સૂમસામ હતો દૂર દૂર સુધી ત્યાં કોઈ નોતું. Lucifer અચાનક રાકેશ ની કાર આગળ આવી ગયો તો રાકેશ એ કાર ફેરવી નાખી અને નીચે ઉતરી ને lucifer ને ગાળો દેવા માંડે છે. પણ જ્યારે રાકેશ lucifer ને ધ્યાન થી જોવે છે તો ખુબ ગભરાય જાય છે કેમકે lucifer એ ભૂત નું માસ્ક પહેર્યું હતું અને બ્લેક જેકેટ પહેર્યું હતું. રાકેશ ભાગવા ગયો ત્યારે lucifer એ રાકેશ ના પગ માં દંડો મારિ ને પાડી દીધો. પછી તેને મારિ મારિ ને બેભાન કરી દે છે જ્યારે રાકેશ ભાન આવે છે તો પહેલા તેના ગળા માં પછી તેના નાક ના દંડો મારિ ને તેની શ્વાસ નડી ભાંગી નાખે છે. જેથી તે મરી જાય છે. આ બધું એક માણસ જાડ પાછળ થી જોતો હતો. પણ બીક થી તે ભાગી જાય છે પણ વચે મોટો પથ્થર આવા થી તે પડી જાય છે અને તે માણસ બેભાન થઈ જાય છે. પછી lucifer રાકેશ ના લોહી થી રાકેશ ના શરીર ઉપર lucifer લખે છે.

બીજા દિવસે સવારે પોલીસ વાળા ની જીપ તે હાઇવે માં થી નીકળે છે તો ત્યાં ભીડ હતી તો સબ ઇન્સ્પેકટર વિજય ત્યાં જાય છે. ત્યાં એક લાશ હતી અને તે લાશ ઉપર lucifer લખેલું જોવે છે. તે સમજી જાય છે કે આ lucifer નું કામ છે. હવે આ કેસ હું સોલ્વ કરીશ ગમે તે કિંમતે. ત્યાં બીજા પોલીસ વાળા એક માણસ ને જોવે છે જે બેભાન હતો. તે લોકો તે માણસ ને હોસ્પિટલ માં લઇ જાય છે તો ખબર પડે છે કે તે માણસ કોમાં માં છે તે માણસ ની ફૅમિલી ને સંદેશો પહોંચાડવા માં આવે છે કે તમારો ઘરવાળો કોમા માં છે.

વિજય ને વિશ્વાસ હતો કે આ માણસે તે કતલ જોયું હસે. તે દિવસે ન્યૂઝ માં હેડલાઇન માં lucifer નું આવતું હતું કે lucifer એ ત્રણ લોકો ના કતલ કર્યા છે. એક ફૅમિલી પણ આ ન્યૂઝ જોતી હતી.તે ફૅમિલી માં એક માણસ જેનું નામ રાહુલ હતું તેના બે છોકરા જેનું નામ મિહિર અને પ્રકાશ હતું. રાહુલ ની વાઇફ હતી પણ તે આ દુનિયા છોડી ને જતી રહી છે. તે લોકો ન્યૂઝ જોતા હતા ત્યારે રાહુલ ના છોકરાઓ ને એક ફોટો મલ્યો જેમાં તેમના પપ્પા અને બીજા છો જના હતા. તો છોકરાઓ તેમના પપ્પાને પૂછે છે કે આ છો જના કોણ છે?

રાહુલ એ તેમના છોકરા ને કીધું કે આ બધા મારા મિત્રો છે. ત્યારે પ્રકાશ પૂછે છે કે આ બધા અત્યારે ક્યાં છે. તો રાહુલ કહે છે કે એક જણ ના લાલચે બધા ની બલી દાઈ દીધી.તો પ્રકાશ પૂછે છે કે સુ થયું હતું તે અમને કહો ને. ત્યારે રાહુલ કહે છે આજથી વીસ વર્ષ પહેલાં અમે બધા કૉલેજ જતાં હતાં કૉલેજ માં મારા પાંચ મિત્રો હતા જેમનું નામ વિરાટ, ઉમેશ, હાર્દિક, રોહિત, અને દીપક હતા અમે પાકા મિત્ર હતા. અમારા ઘણા શોખ હતા. વિરાટ ને હોરર મૂવી જોવા નો અને હોરર વાર્તા વાંચવા નો ખૂબ શોખ હતો. ઉમેશ ને બિઝનેસ નો શોખ હતો પણ તે બિઝનેસ માં ઝીરો હતો. હાર્દિક ને સંગીત નો શોખ હતો. રોહિત ને ક્રિકટ નો શોખ હતો. દીપક ને બુક્સ વાંચવા નો અને લખવાનો શોખ હતો અને મારિ તો તમને ખબર છે મને પણ બુક્સ વાંચવા નો શોખ છે.

અમે એકજ ઘર માં રહેતા હતાં.દરરોજ રાત્રે એક હોરર મૂવી જતાં એમાં તો રોહિત અને હાર્દિક તો મૂવી જોતા નોતા તમને હોરર મૂવી નોતી ગમતી . કોલેજ માં થી ઘરે આવ્યે ત્યારે હાર્દિક ના સંગીત સંભડયે. પછી ક્રિકેટ રમીએ સાંજ માં બુક્સ વાંચીએ અને રાત્રે હોરર મૂવી. સુ લાઈફ હતી તે મજા આવે બધા જોડે રહેતા હતાં. વિરાટ હમેશા બુક સ્ટોર માં જતો હતો . એક દિવસ તે બૂક લેવા ગયો અને એક કાળાં જાદુ ની બૂક લાવ્યો તેમાં બધી ભુત પ્રેત ની ઇન્ફોર્મેશન લખી હતી. તે બૂક એક ખ્રિસ્તી એ લખી હતી. તેમાં હેલ ( નરક ) ની પણ બધી ઈંફોર્મશન હતી. વિરાટ અમને ખબર ના પડે તેવી રીતે તે બુક વાંચતો હતો.

વિરાટ અમારા બધા થી અલગ હતો. તે એવું માનતો હતો કે આ કળિયુગ માં કોઈ કોઈ નો સારો બનવા નો નથી. તે કોઈ ની ઉપર વિશ્વાસ પણ નહોતો કરતો. પણ તે એક સારો મિત્ર હતો.

જ્યારથી તે બુક તેની જોડે આવી હતી ત્યારથી તે અમારી જોડે આવતો નહતો. વિરાટ એક દિવસ કોલેજ થી ઘરે ના આવ્યો અને તે એક ચાર રસ્તા પાર ગયો. તે ચાર રસ્તો સૂમસામ હતો તે ચાર રસ્તે એક ગુફા હતી વિરાટ તે ગુફા કાળા જાદુ કરવાની ત્યારી કરતો હતો . પછી રાત્રે 12 વાગે વિરાટ એ પાંચ કુતરા પકડ્યા અને તે પાંચ કુતરા ની બલી આપી. તે ગુફા માં વિરાટે એક વિશાળ અરીસો પણ ત્યાર રાખ્યો હતો . બલી ચડાઈ ને વિરાટે તે અરીસા ઉપર લખ્યું કે હે શૈતાન ના રાજા lucifer આ બલી સ્વીકાર કરો . પછી તે અરીસા માં થી એક nagative energy આવે છે અને વિરાટ ની અંદર જતી રહે છે જેનાથી વિરાટ ને લોકો ને વશ માં કરવા ની તાકાત મળે છે.

વિરાટ બીજા દિવસે ઘરે આવ્યો અમે પૂછ્યું કે કયા ગયો તો વિરાટ કાઈ બોલ્યો નહીં અને જતો રહો . વિરાટ કૉલેજ ના ત્રણ ચાર છોકરા ઓ ને પોતાના વશ માં કરી ને તે ગુફા માં લઇ ગયો અને તેમની પણ બલી આપી દીધી. વિરાટ દિવસે દિવસે તાકાતવર થતો ગયો.

હું તે વખતે બીમાર પડ્યો હતો . મારે ઈલાજ કરાવા મુંબઇ જોવું પડ્યું હતું. વિરાટ બલીઓ આપી ને તાકાતવાર થતો ગયો લાલચ માં ને લાલચ માં તેને બધા મિત્રો ની પણ બલી આપી દીધી . હું હોસ્પિટલમાં હતો એટલે બચી ગયો મેં જે વિરાટ જોડે બુક હતી તેવીજ બુક લીધી અને તે વાંચી પછી મને બધી ખબર પડી. તે બુક માં તે પણ લખ્યું હતું કે ૧૨૦ વર્ષ માં આવતા સૂર્ય ગ્રહણ માં જો કોઈ ૧૫ જના ની બલી આપે તે શૈતાન ના રાજા lucifer જેટલો તાકાતવર બની જશે.

આ બધું રાહુલ એ તેના છોકરા ઓ ને કીધું. પછી રાહુલ ને હજી એવું લાગતું હતું કે વિરાટ જ lucifer બની ને બધા ના કતલ કરે છે. ત્યારે રાહુલ ને પોલીસે ફોર્સ બોલવા આવે છે. રાહુલ પોલીસ નો sp હતો.
બધા પોલીસ વાળા અને રાહુલ police station માં આવે છે. પછી તરતજ lucifer ના case ની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરી દે છે. પહેલા રાહુલ હોસ્પિટલમાં કોમા માં જે માણસ હતો તેણે જોવા જાય છે. તે માણસ કોમા માં થી બહાર આવી ગયો હતો પણ તેને કાઈ યાદ નહતું. રાહુલ ને ચાર રસ્તા વાળી યાદ આવે છે. બધા ત્યાં જય છે . ત્યાં તેમને કાઈ ના મળ્યું.


Lucifer એક ટ્રેન માં હતો. ત્યાં ઘણા બધા લોકો હતા. Lucifer છેલ્લે સુધી એ ટ્રેન માં હતો અને જે માણસ છેલ્લે ઉતાર્યો તેની જોડે lucifer પણ ઉતરે છે . તે માણસ નું નામ હતું મનીષ lucifer મનીષ નો પીછો કરે છે. મનીષ એક ગેસ્ટ હોઉસે જાય છે lucifer પણ ત્યાં જાય. મનીષ પોતાના રૂમ માં હતો. Lucifer ભુત નું માસ્ક અને બ્લેક જેકેટ પહેરી લે છે અને તે મનીષ ના રૂમ માં જઈ ને મનીષ ને દંડો મારી ને બેભાન કરે છે પછી જ્યારે તેને ભાન આવે છે ત્યારે પહેલા ગળા માં પછી નાક માં દંડો મારે છે જેથી તેની શ્વાસ નડી ભાંગી જાય છે અને તે મરી જાય છે. આ બધું cctv માં રેકોર્ડ થઈ જાય છે. Lucifer તે માણસ ને મારી ને જતો રહે છે.

થોડીક વાર પછી મનુષ ના રૂમ માં એક waiter આવે છે કેમ કે મનીષ એ ખાવા નું મંગાવ્યું હતું. તે waiter મનીષ ની આવી હાલત જોઈ ને પોલીસ ને ફોને કરે છે પોલીસ આવે પોલીસ વાળા સમજી જાય છે કે આ lucifer નું કામ છે. ત્યારે રાહુલ વિજય ને પૂછે છે કે આજે સૂર્ય ગ્રહણ છે. વિજય કહે છે હા આ સૂર્ય ગ્રહણ ૧૦૦ વર્સ માં એક વાર આવે છે. આ સાંભળી રાહુલ ચોકી જાય છે. પછી કહે છે કે તૈયાર થઈ જાવ આજે બીજી પંદર લાશો મળવાની છે. પછી બધા પોલીસ વાળા ચારેય બાજુ ફેલાય જાય છે.

રાહુલ ને હોસ્પિટલમાં માં થી ફોન આવે છે કે જે માણસ કોમા માં હતું તે હવે મરી ગયા છે તે માણસ ને દંડા થી માર્યો છે. આ સાંભળીને રાહુલ ઉદાસ થઈ ગયો. વિજય વિચારે છે કે જ્યારે ઇન્સ્પેક્ટર ની મોત થઈ ત્યારે અમે ત્યાં હતા ત્યાં એક પાણી નો ગ્લાસ પણ હતો. તો તે ગ્લાસ માં કદાચ lucifer ની ફિંગર પ્રિન્ટ હોય તો. પછી વિજય આ વાત રાહુલ ને કહે છે રાહુલ આ વાતે સહેમત હતો. તે બધા ઇન્સ્પેક્ટર ના ઘરે જાય છે ત વિજય નું અનુમાન સાચું નીકળ્યું. તે લોકો ને lucifer ની finger print મળી ગઈ. હવે બધા કામે લાગ્યા.

ત્યારે રાહુલ પોતાના મગજ વિચારતો હતો કે આ બધા જે lucifer ના હાથ થી માર્યા છે તે બધા મારી કૉલેજ માં આવતા હતા તેમાંથી અમુક પ્રોફેસર પણ હતા અત્યારે મારે કોલેજ જવું પડશે. તે તરત કૉલેજ જાય છે. ત્યાં તેને જોર થી પેશાબ આવી હોય છે તો તે પેશાબ જાય છે. જેવો તે પેશાબ કરી ને આવે છે તો તે વિરાટ ને કોલેજ માં આવતો જોવે છે તે વિરાટ ઉપર નજર રાખે છે તે પ્રિન્સીપાલ ની ઓફીસ તરફ જતો હતો. Office માં ગયા પહેલા વિરાટે એક ખાલી રૂમ માં ભૂત નું માસ્ક અને બ્લેક જેકેટ પહેર્યું અને પ્રિન્સીપાલ ના office માં જઈ ને દરવાજો બંધ કર્યો. આ જોઈ ને રાહુલ તરતજ office આગળ ગયો અને દરવાજો તોડી ને અંદર ગયો વિરાટ પ્રિન્સિપાલ ને મારતો હતો.ત્યારે રાહુલ એ તૂટેલા દરવાજા નું એક લાકડું કાઢી ને વિરાટ ના માથા માં મારે છે જેથી વિરાટ બેભાન થઈ જાય છે.

રાહુલ વિરાટ ને psychologist જોડે લઈ જાય છે. હવે બધા પોલીસ વાળા ત્યાં હતા તેમને ખબર પડી ગઈ હતી કે વિરાટ જ lucifer છે. પછી psychologist એ કહયું કે વિરાટ ને multi disorder personality ની બીમારી છે. રાહુલ પૂછે છે કે કઈ રીતે આ બીમારી વિરાટ ને થઇ તો ડોક્ટર એ કહું કે વિરાટે એવું કંઈક બુક વાંચી હશે જેનાથી તેના મગજ માં તેનો અસર પડ્યો હોય. રાહુલ એ સહમતી દર્શાયી. ડૉક્ટર એ સલાહ આપી કે જે બુક આને વાંચી હોય તે બુક જો તેની સામે બાળી દઈએ તો તે બીમારી જતી રહેશે.

ડૉક્ટર ની સલાહ મુજબ રાહુલ એ તે કર્યું. વિરાટ પહેલા જેવો થઈ ગયો પણ ભલે વિરાટ ને બીમારી હોવાથી ફાંસી ના થઇ પણ વિરાટ ને બે વર્ષ ની જેલ થઈ.

Jail થી બહાર આવી ને વિરાટ રાહુલ જોડે રહેવા લાગ્યો. રાહુલ પણ વિરાટ ને પોતાનો ભાઈ માનવા લાગ્યો.


The end
By
Dev .M. Thakkar
6355033883