CANIS the dog - 38 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 38

CANIS the dog - 38

વાત અહીંથી અટકી જાય તો પણ કોઈ સમસ્યા નથી. પરંતુ જો આ જ ફીગર 75 કે 80ને પાર કરી તો તો ફુલ (full) ગવર્મેન્ટે મુમેન્ટ ના ફેવર માં કોઈક ડિસિઝન તો સંભળાવવુ જ પડશે. અને એન્ટી બ્રુટ breed ના sangsungs પાસ કરવા પડશે.


આર્નોલ્ડે ફટ લઈને કહ્યુ જેનો કોન્ટ્રાક્ટ હાઈબ્રાઈડ ને મળશે, રાઈટ?


આર્નોલ્ડ અને ફર્ગ્યુસન ના માથા ની આસપાસ અને સમગ્ર માસ્ટર ટાઇમ્સના કપોલ કોણો ની ઉપર એક ભયાનક અંધકાર છવાઈ ગયો હોય તેમ આર્નોલ્ડ ફરગુસન ને પૂછે છે what their next sir.


ફરગુસને કહ્યું એર્ની believe me I don't know what will to there but, જેે પણ કઈ હશે તે સમાચાર ન્યુઝપેપર history નાા અત્યાાર સુધીના સૌથી હોરિબલ ન્યુઝ હશે.

ફરગુસને લાચારીથી કહ્યું એર્નિ મેય બી કે તારે તે ભયાનકતા ને આલેખવા શવાના એમેઝોન માં જવું પણ પડે.

ફર્ગ્યુસને બોબી ની સામે જોઈને કહ્યું, એર્ની લોકો આટલાથી સંતોષ કેમ નથી માનતા. આપણા પૂર્વજ મવેશીઓ કઈ એન્ટી બ્રુટ બ્રીડ રાખતા હતા?

તેમના ડૉગસ પણ તો ઓર્ડિનરી જ હતા, તેમ છતાં પણ તેમના પશુઓનું રક્ષણ થતું હતું તો પછી હવે આ નવો ટન્ટો શેના માટે!

આર્નોલ્ડે કહ્યું , સર આ જંગલી જાનવરોથી મનુષ્યનેે રક્ષણ આપવાની વાત છેે, અને એ પણ ઑલ ટાઇમ જંગલમાં રહીને જ . so, some need should be born. I think so.

ફર્ગ્યુસને કહ્યુ નો એર્નિ યુ આર રોંગ , જો એકવાર આ breed સક્સેસ થઈ જાય તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે ઘેર ઘેર એક ખૂંખાર જાનવર ખૂટે થી બંધાયેલુ હશે. better than shepherd breed ને જ એક્સ્ટ્રા ટ્રેઈન કરો અને તેમના આહાર-વિહારમાં થોડા ચેન્જીસ લાાવો that's it.

આર્નોલ્ડે કહ્યું એની વે whatever will there we will cover it up.

I take leave now. some Harry please. I am sorry sir.
અને ઉતાવળે બોબી ને ઊંચકી લીધો અને ઓફિસની બહાર નીકળી ગયો.

આર્નોલ્ડ ના ગયા પછી ફર્ગ્યુસને પેલો ફોટોગ્રાફ ઉઠાવ્યો અને લાઈટર થી સળગાવીને ડસ્ટ બીનમાં નાખી દીધો.

અને એક દિવસ હાઇબ્રાઈડ ની જીનેટીક લેબોરેટરીમાં એક ઓલ્ડ એન્ડ પરમેનેન્ટ સાઇન્ટીસ્ટ તેના સનકી વેશ માં બેઠેલો દેખાઈ રહ્યો છે. જેની સામે એક વાઈલ્ડ
કોબ્રા ફેણ ધરીને બેઠો છે.

સાઇન્ટીસ્ટ એડોલ્ફ ના હાથમાં એક હાઇપર antitoxin ઇન્જેક્શન છે અને આ scientist એડોલ્ફ poison addict છે.

એવું ઘણી બધી વાર બન્યુ છે કે આ scientist એડોલ્ફે ઘણી બધી જાતના પૉઈસનીસ
સ્નેક્સ ના ડંખ સામે ચાલીને લીધા છે અને પછી ઈમીજેટલી એન્ટી ટૉક્સિન ઇન્જેક્શન લઈને કલાકો સુધી બે સુધી અને મદહોશી મા પડ્યો રહેતો.


આજે પણ તે કંઇક આમ જ કરવા જઈ રહ્યો છે.

થોડી જ વારમાં એડોલ્ફે તેની મુઠી વાળીને તેનો હાથ કોબ્રા ની બાજુ આગળ ધર્યો.અને કોબ્રા સહેજ કન્ફ્યુઝન થી પાછળ ખસ્યો.ઍડોલ્ફ થોડું હસી પડ્યો અને એવા જ સનકી હાવ ભાવ થી થોડો આગળ વધ્યો.

તેના આસિસ્ટન્ટ પીટરે કહ્યું, સર ધીસ ઇસ not ok. poison ની વાત તો છોડો, તમે આ કોબ્રા નો ડંક બરદાસ્ત કરી લો તો પણ બહુ છે. just stop સર.

પે
ઍડોલ્ફે કહ્યું માનું છું કે કોબ્રા નો એક્સપરિમેન્ટ મારી લાઇફનો વેરી વેરી ફર્સ્ટ છે . પરંતુ હું પણ આ કામનો બહુ જૂનો માહીર છું. કોબ્રા મારુ કઈ નહી બગાડી શકે.

I have antitoxin, don't worry.

અને તેણે ફરીથી તેની મુઠ્ઠી કોબ્રા બાજુ આગળ ધરી.

કદાચ કોબ્રા માનવ વસાહત અને તેની અંદર રહેલા માનવ જીવનના મૂલ્યો ને સમજી શકતો હશે, અને એટલે જ તેણે ફરી વાર પાછીપાની કરી. અને એડોલ્ફ થોડોક અકળાયો.Rate & Review

Jay Panchal

Jay Panchal 8 months ago

Rakesh Thakkar

Rakesh Thakkar Matrubharti Verified 8 months ago