CANIS the dog - 40 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 40

CANIS the dog - 40

વેનીશા રોકઈ જાય છે અને જીપકાર માં બેઠેલ વ્યક્તિ દોડીને વેનીશા પાસે આવે છે. અને હૉંફતો હૉંફતો કહે છે ઓકે બેબી, બસ બેસી બસ. તારા માલિક જાણશે કે મેં તને એક મીટર પણ વધારે દોડાવી હતી તો મારો જીવ લઇ લેશે. તેના કરતાં બેટર છે ગો ટુ યોર ટ્રેલર.


વેનીશા સમજી ગઈ અને તરત જ કેટલ ટ્રેલર ની અંદર ચડી ગઈ.


ugli મીટ ના સપ્લાય ઉપર સ્થાઈ રોક લાગી ગયા પછી
લાગતું હતું કે કથા કદાચ તેના પૂર્ણ બીન્દુ પર પહોંચી ગઇ છે અને હવે કદાચ ધી એન્ડ આવશે. પરંતુ સમસ્યાઓની હારમાળા માંથી એક પથ્થર તૂટ્યો અને ફર્શ પર જઈને પડ્યો. જેમાંથી જાણવા મળ્યું કે હજુ જિનેટિક જગતના માંધાતાઓ કશુંક બીજું રાંધી રહ્યા છે.

આ બાજુ આર્નોલ્ડ એ જાણવાની ઉત્કંઠા માં સીતા ને ફોન કરે છે કે આ વળી બોન મર્ક્યુરી કઈ બલા છે!!
અને સીતા ફોન પર આર્નોલ્ડ ને કહી રહી છે બતાવુ તો ખરી પરંતુ મારી fees નું શું!

આર્નોલ્ડ કહે છે ફીસ what ફીસ!!

સીતા કહે છે વન ડીશ સેરીયલ (સીરીયલ), વન ગ્લાસ ice cold બટર મિલ્ક એન્ડ સમ રૉ ચીલીસ. આટલું મને અપાવે તો તને કહું.

આર્નોલ્ડ કહે છે એના માટે તો મારે ડોક્ટર બૉરીસ ને મળવાનું કોઈ બહાનું શોધવું પડે.

સીતા એ કહ્યું શોધી કાઢ અને જલદીથી આવી જા.

આર્નોલ્ડે ફોન મુક્યો અને આર્નોલ્ડ ડોક્ટર બૉરીસની સામે બેઠેલો દેખાય છે.

ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર jobs બોન મર્ક્યુરી એ રશિયન પૈદાવાર છે અને રશિયન સંપત્તિ જ છે. એટલે તેના માટેના બધા જ નિર્ણયો રશિયન ગવર્મેન્ટે જ લેવાના હોય તે સ્વાભાવિક છે. આપણે તેમાં કશું જ ના કહી શકીએ. અને ખરું પૂછો તો આપણાથી કશું બોલાય પણ નહીં જ. પરંતુ એક વાત તો તય છે જ કે હજુ આ hybrid હાઉસીસે anti brute bread ની જીદ્દ નથી છોડી. he is preparing something hidden about anti brute breed.

સાઉથ અમેરિકન પ્રેસિડેન્ટ રસેલ એડમ ના secretary ન્યુઝ આપે છે કે શવાના માં ઓર દશ ઓફિસર્સ ના brutal attack માં મૃત્યુ થયા છે.
અને, રસેલ જોરથી ચિલ્લાઈને કહે છે અત્યાર સુધી એક બે અને હવે સીધા દશ!!
આનો મતલબ એ જ છે કે એ બીચને બૉન મર્ક્યુરી મળી ગઈ છે.

રસેલ બોલ્યા હાઇબ્રાઈડ ની આ હવસ કોણ જાણે કેટલાના ભોગ લેવાની છે.

દુઆ કરો કે આ breed સક્સેસ ના થાય જો થઈ ગઈ તો anti brute breed કલ્ચર શરૂ થતા વાર નહિ લાગે અને આ દુનિયા દુનિયા નહીં રહીને એક જંગલ બની જશે.
ડોક્ટર બૉરીસ ના ઔપચારિક ઉદ્દેશ ની પુર્ણાહુતી પછી તરત જ સીતા અને આર્નોલ્ડ એક સ્ટાર કેટેગરી રેસ્ટોરન્ટ માં સામસામે ને બેઠેલા દેખાય છે. સમગ્ર રેસ્ટોરન્ટમાં અંધારપટ છવાયેલો છે અને પ્રકાશ નામે ટેબલ ટેબલ પર કેન્ડલ્સ.

સીતા ૧૦ ટકા જેટલા તેના ફિયાન્સી ગેટઅપ અને વેરિંગમાં આર્નોલ્ડ ની સામે બેઠી છે. અને આર્નોલ્ડે માચીસ થી કેન્ડલ સળગાવી.

નેચરલ વાઇસ બંને મૂડ થી થોડાક પર્સન્ટેજ ઑફ જ છે. કેમકે બંને પોતપોતાના કામમાં સ્પિરિચ્યુઅલ છે. અને almost no compromising. એટલે ઘટનાઓની હારમાળા બંનેને વ્યથીત રાખવાની તે પણ સ્વાભાવિક જ હતુ. અને એટલે જ બંને આજે લગ્નના બેન્ડવાજા વાળા વાતાવરણમાં રહેવાને બદલે કંઈક બીજી જ રીતે વિચારી રહ્યા છે.

આર્નોલ્ડે કહ્યું now come on start your says.

સીતા બોલવા જાય છે અને તરતજ વેઈટરે આઈસક્યુબ વાળી બટર મિલ્ક ટેબલ પર ગોઠવી. અને સીતાએ આર્નોલ્ડ ની સામે જોયું.

આર્નોલ્ડ ને જોતા એમ જ લાગ્યું કે હમણાં જ તે બોક્સમાંથી સીગારેટ બહાર કાઢીને ફુંકવા લાગશે પરંતુ સીતાના હાવ ભાવમાં આ અંગે શુન્યતા જ હતી. અને આર્નોલ્ડ બોલ્યો, ઓવર?

વેઇટરે કહ્યું, બસ સર હવે તમે બોલાવશો ત્યારે જ આવીશ.

આર્નોલ્ડે કહ્યું ઓકે થેન્ક્સ. અને સીતા બોલી
Rate & Review

Jay Panchal

Jay Panchal 1 year ago