CANIS the dog - 46 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 46

CANIS the dog - 46

ડોક્ટર sweden બોલ્યા, સી લેડીઝ એન્ડ જેન્ટલમેન તમને બધાને એવું નથી લાગતું કે આપણે અહીં ટાઈમ વેસ્ટ કરી રહયા છીએ!
બધાએ સ્વીડન ની સામે જોયું અને તેમણે કહ્યું લુક જ્યાં સુધી મામલા ની પુરી જાંચ નહીં થાય ત્યાં સુધી આપણે બધા જ એક confusing decision જ લેતા રહીશુ. બેટર છે કે એફબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપી દો અને ચેનની નીંદ સુઈ લો.

ડોક્ટર બૉરીસે કહ્યું વેલ, વાત વિચારવા જેવી તો ખરી જ.

એકબીજા નિષ્ણાત વેલ્ફેરે કહ્યું રિપોર્ટ સ્વેપ થઇ ગયો તો? i mean એક્સચેન્જ!
ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા, that is also more thingable then before!

એફબીઆઇ નો છેદ ઊડી જતા ની સાથે જ ચર્ચા ફરીથી જિનેટિકલ મિક્સર અને એક્સચેન્જના ટ્રેક પર આવી ને ઉભી રહી જાય છે. અને એક બીજા scientist ડોક્ટર walls વચમાં બોલે છે સી લેડિઝ એન્ડ જેન્ટલમેનને તમે બધા બોન મર્ક્યુરી ને તો ભૂલી જ ગયા છો. પરંતુ મારુ એક સજેશન છે કે બોન મર્ક્યુરી ના ડેવલપમેન્ટ સાથે સાથે street કેટલ્સ particular ના તે અનુવંશો કે જેમાં take,come અને આવા અસંખ્ય શબ્દોના understoods હોય છે. જો તે અનુવંશો ને બોન મર્ક્યુરી ની પેરેલલ જ ઉતારવામાં આવે તો સંભવ છે કે નુકસાન ઓછું થાય.

ડોક્ટર કાર્લોસે વચમાં બોલતા કહ્યું, ડોક્ટર વૉલ્સ એન્ટાયર કોન્ટિનેન્ટ તો છોડો, આખા વર્લ્ડમાં એવા કોઈ જ માઈક્રોસ્કોપ કે કેમેરાસ નથી કે જે આટલી બારીકી ઓ ને દેખાડી શકે.અને કદાચ એક સમયે આવા સાધનો ઉપલબ્ધ હોય તેથી પણ શું થઈ ગયું! એવી કોઈ જ રાસાયણિક પ્રક્રિયા નથી કે જે આટલી બધી હેરીડેટ્રી ને ઝોન કે કેટેગરાઈસ કરી શકે. we all use overall streat katles.

વોલ્સ બોલ્યા લેટિન ધારે તો શું નથી કરી શકતી! અને ફરીથી ડૉ કાર્લોસે ડોક્ટર બૉરીસ ની સામે જોઈ રાખ્યું.

ડૉ બૉરીસે કહ્યું, ડોક્ટર વૉલ્સ માફ કરશો પરંતુ તેનાથી પણ વધુ વાત એ છે કે આ એક બહુ જ મોટી ફેલ્યોરીટી છે. સચ્ચાઈ તમે પણ જાણો છો અને અમે પણ કે, આખી દુનિયા એન્ટી બ્રુટ બ્રીડ ની બહાલી માટે વૉટ આપી દેશે તોપણ લેટિન નો એક પણ મેમ્બર તેમાં હામી નહીં ભરે. કેમ કે દુનિયા લેટિન યુનિવર્સિટી નથી. બલકે દુનિયા નો કેટલોક ભાગ જનતા તત્વ માં ગણાય છે. કે જે સદાકાળ ભાવુક જ રહેતો હોય છે. જ્યારે કે નિર્ણયો ભાવનાત્મક બની ને નહીં બલ્કે બૌધિક બનીને જ લેવા પડે છે. આઈ એગ્રીડ વીથ ડોક્ટર ફોર્ચ્યુન કે આખરે આંદોલનકારીઓ માત્ર પાંચ હજાર છે જ્યારે જવાબ 50 કરોડને આપવાનો છે.

જે જનતા આજે આ બ્રીડ ની ઉગ્ર ડિમાન્ડ કરી રહી છે, કાલે ઉઠીને હોનારત નું પુનરાવર્તન થયું તો તે જ જનતા તમારા ઉપર પથ્થરમારો કરશે, ત્યારે તમે શું કરશો?

ડૉ બોરીસે કહ્યું, માની લો આજે તે હોનારત માતરમ શવાના એમેઝોન મા જ થઈ અને કદાચ ના પણ થઈ.
પરંતુ તેના કોડીંગ તો એબનોર્મલ જ છે ને! જે ગમે ત્યારે લાવા ભડકાવી શકે છે.અને એ સંભાવના પણ નકારી શકાતી કે જો આ બ્રિડ ના કલ્ચર અને ફેશન્સ શરૂ થઈ ગયા તો પછી આવી હોનારતો ઘરે ઘરે તમને જોવા મળશે. ત્યારે તમે શું કરી લેશો?
જે કોઈ રોક થામ કરવાની છે તે અત્યારે જ કરવાની છે. એકવાર બાજી હાથ માંથી નિકળી ગઈ તો પછી તમે કે અમે કશું જ નહીં કરી ચલો અંત worldwide સુનામી કે અર્થકવેક જ લાવી શકશે.Rate & Review

Jay Panchal

Jay Panchal 7 months ago