CANIS the dog - 52 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 52

CANIS the dog - 52

આર્નોલ્ડે પણ તેના શ્ચેત અહંકાર માં દ્રષ્ટિ સ્થિર રાખીને ફર્ગ્યુસન ને સમજાવી દીધું, to hell with that Power!!

એકચ્યુલી આર્નોલ્ડ 'ટુ હેલ વીથ' પેપર ઉપર સેન્ટ્રલાઈઝ થવા માગતો હતો પરંતુ તેને નહોતી ખબર કે તેને તે પોતાનુ ફ્લોર વર્ક સમજે છે i mean રાઇટીંગ એન્ડ ઓલ તેનાથી બીજુ પણ floor વર્ક બને જ છે અને તે છે , risk!!


આર્નોલ્ડ પોલીસ પ્રોટેક્શન લીધા વિના જ ડેડ બોડી સાઈટ ઉપર પોચી જાય છે અને તેની રીતે journalist ની રીતે થોડુંક ઇન્વેસ્ટિગેશન પણ કરે છે પરંતુ, ઇન્વેસ્ટિગેશન એટલું જ કે તેને તેના આર્ટીકલ ના પન્ના ભરવા કામ લાગે તેશના થી વધારે બીજું કંઈ નહીં. પરંતુ આર્નોલ્ડ નહોતો જાણતો કે કેટલાક લોકો બહુ જ ખરાબ રીતે તેના પર નજર ગાઢીને બેઠા છે. કેમકે જવાના એમેઝોન ની પેલી ફર્સ્ટ નાઈટ પછી હજુ સુધી તો આર્નોલ્ડ માત્ર સસ્પેક્ટ જ હતો. પરંતુ આજે અહીં તેને આમતેમ જોતાં જોઈને તે લોકોને ક્વચિત્ ખાતરી થઈ ગઈ છે કે તે રાત્રે ફોટોગ્રાફસ આપણે જ લીધા હોવા જોઈએ.


આર્નોલ્ડ કક્ષનો ડોર ઓપન કરે છે તેની બે જ સેકન્ડ પછી ડોર ક્લોઝ થવાનો અવાજ આવે છે. અને આર્નોલ્ડ પાછળ વળીને જુએ છે.

આર્નોલ્ડ પાછળ વળીને જુએ , તેટલી અડધી સેકન્ડમાં તે આખી વાત સમજી જાય છે અને સામે ઉભેલી બે વ્યક્તિમાંથી એક તેના બેક ઇન્સર્ટ માંથી pistol બહાર કાઢવા જાય તે પહેલાં જ આર્નોલ્ડે તેને એક ભારે ભરખમ કીક દઈ દીધી. તે વ્યક્તિ ડોરને અથડાતા જ થોડોક rebounce થાય છે, અને બીજી વ્યક્તિને આર્નોલ્ડ 440 પાઉન્ડ નો ભારેભરખમ પંચ જીકે છે. પંચ એકલો concentrated હતો કે તે વ્યક્તિ બે મિનીટ પછી ફર્શ ઉપર બેહોશ જ પડી જાય છે. અને આર્નોલ્ડે પેલી વ્યક્તિના હાથમાં થી pistol ઝૂંટવી લઇને બોલ્યો ઓહો સો, આઈ સી!! નો નાઈફ નો આર્મસ, ડાયરેક્ટ pistol!! ગુડ વેરી ગુડ!! અને તેને પણ એક જોરદાર પંચ પડે છે. ફર્શ ઉપર અડધી બેસુધી માં કણસતા એ બંનેને આર્નોલ્ડે પૂછ્યું, બોલો કોણે મોકલ્યા છે તમને, જલ્દી બોલો નહીતર ટ્રીગર દબાઈ છું.

પેલી બંને વ્યક્તિઓએ કણસતા કણસતા વારાફરતી કર્યું નો નો મિસ્ટર jobs પ્લીઝ live અસ, please forgive us.

આર્નોલ્ડે જોયું કે એ બંને ખરેખર છે પીડા ભોગવી રહ્યા હતા. એટલે જ તેણે બંને ને ખુરશી બાજુ હાથનો ઇશારો કર્યો. અને બંને ખુરશી માં જઈને બેસી ગયા.

આર્નોલ્ડે પૂછ્યું, હવે શાંતિથી બતાવો કે વાત શું છે!

પેલી પીસ્ટલ વાળી વ્યક્તિએ કહ્યું, MR jobs we are nothing. we are less than mediator even. we got money instead of this. અને તેના પાછલા ખિસ્સામાંથી ડોલરની એક ગડ્ડી બહાર કાઢીને આર્નોલ્ડ ને દેખાડી. બીજી વ્યક્તિ Franklin ને પણ આમ જ કર્યું અને આર્નોલ્ડ ને ડોલર દેખાડ્યા.

વિક્ટરે તેના જડબા પર હાથ ફેરવતા ફેરવતા કહ્યું મિસ્ટર જોબ્સ મને લાગે છે આ ડોલર્સ તો મારી મરમ્મત માં જ ખર્ચાઈ જશે. ફ્રેન્કલીને કહ્યુ મને પણ એમ જ લાગે છે. અને આર્નોલ્ડ થોડુંક હસી પડ્યો. અને વિક્ટર ના હાથમાં પીસ્ટલ મૂકી.

વિકટરે કહ્યું મિસ્ટર jobs અમને કહેવામાં આવ્યુ
હતું કે તમારી ઉપર માત્ર હું જ છું મારી ઉપર કોણ છે તે જાણવાની તસ્દી જરાય ના લેતા.

આર્નોલ્ડે પૃચ્છા માં જોયે રાખ્યું, અને ફ્રેન્કલિને કહ્યું, અમને તો બેબીલોન ઉપર જ ડાઉટ છે. આગળ તમારી મરજી.

આર્નોલ્ડ દૂર બાજુ ચાલ્યો અને door open કરીને કહ્યું યુ આર ફ્રી નાવ. you may go. but be careful because walls olso haves ears.

વિકટર બહાર નીકળવા ગયો અને અચાનક પાછળ વળીને આર્નોલ્ડ ને જોયો.

આર્નોલ્ડ સાવધાની મા આવ્યો અને વિક્ટરે પૂછ્યું, બાય ધ વે મિસ્ટર જોબ્સ, સવાના એમેઝોન ની તે ફર્સ્ટ નાઈટ માં કોણ હતું!!

આર્નોલ્ડે કહ્યું, એ લોકોને જોઈને કહી દેજો કે he was Arnold jobs.

Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 5 months ago

Jay Panchal

Jay Panchal 5 months ago