CANIS the dog - 54 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 54

CANIS the dog - 54

આયુષ કાળના કોઈક ભાગ પર તેને તે માનસિકતાની પ્રાપ્તિ થવાની જ છે તે એક નાઈટ blind human છે, તમારું રક્ત હોવાના નાતે.
આ સાંભળીને જોન્ટીએ હતાશા માં નીચે જોયું અને તેના પતિ જોન્ટીએ તેના ખભા પર હાથ મૂક્યો.

આઈસબર્ગે કહ્યું પરંતુ, એક સાઈક્રાઈટીસ્ટ હોવાના નાતે હું સત્ય અને મિથ્યા તો નથી કરી શકતો પરંતુ ડીલે અવશ્ય કરી શકું છું. હવે તે કેટલા સમય માટે તે કહેવું જરા મુશ્કેલ છે. અને જોન્ટી એ આશા ભરી દ્રષ્ટિથી ડોક્ટર ને જોયે રાખ્યા.

ડોક્ટરે કહ્યું હું તે અસત્ય તમારા ગર્ભ ની અંદર તમારા માધ્યમ વડે ઠસાસાવા જઈ રહ્યો છું કે તેને કોઈ જ નાઇટ બ્લાઇન્ડ જેવી બીમારી નથી.

જોન્ટીએ તેના અશ્રુઓ ના પ્રાકૃતિક આગમન ને સમજી લીધું અને એટલે જ આ ખુશખબર સાંભળી હોવા છતાં પણ તેણે ડોકટરને જોયે જ રાખ્યા. અને ડોક્ટરે બોલવાનું શરૂ કર્યું.

ડોક્ટરે કહ્યું મીસીસ જોન્ટી, જે સાઇકોલોજી હું તમારા માધ્યમથી તમારા ગર્ભ ની અંદર insert કરવા જઈ રહ્યો છું, સંભવ છે કે તેનો આયુષ્યકાળ પાંચ દસ પંદર વીસ તે પછી પચ્ચીસ ત્રીસ વર્ષનો હોય.

જોન્ટી એ પ્રશ્નાર્થ થી કહ્યું,અને એ પછી!!

આઈસબર્ગે પેપર વેઈટ સ્ટોપ કરતા કહ્યું, એ પછી એક ને એક દિવસ તેની સામે તે વાસ્તવિકતા આવાની જ છે કે તે એક night blind છે .આશા રાખીએ કે ત્યાં સુધીમાં તેણે તેની જિંદગી પૂરેપૂરી રીતે જીવી લીધી હોય.

આ સાંભળી ને જોન્ટી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી અને તેના પતિ જોન્ટી એ તરત જ તેને પોતાની બાજુ ખેંચી લીધી.

જોન્ટી એ રડતાં રડતાં કહ્યું ડોક્ટર અમે એક જિનેટિક ટેસ્ટ ટ્યુબ બેબી ને જ જન્મમાં આપવા માંગતા હતા કે જેની અંદર અમારી એક પણ કવેરી વેન ના થતી હોય.બટ અમે અમારા પ્રોબ્લેમ્સ માંથી બહાર જ ના આવી શક્યા.અને અમે તે ના કરી શક્યા. ડોક્ટર અમે પેરેન્ટ્સ બનવાને લાયક નથી. અને જોન્ટી ફરીથી રડવા લાગી.

આ બાજુ cambridge ના હાયર લેવલ ના પ્રોફેસરો અને scientist એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે કેમ ના ડૉગની અંદર ટાઈગર ઓર લાયન ને કોડ કરીએ!!

લેટિન ના સાઇન્ટીસ્ટ ડોક્ટર ગ્રેગે કહ્યું નો નો જેન્ટલમેન ધેટ્સ નોટ પોસીબલ.
cambridge ના ડોક્ટર ઈટાલીનો એ કહ્યું, વાય નોટ ડોક્ટર what's the problem!! and what is reason?

ડોક્ટર ગ્રેગે કહ્યું ડોક્ટર ઇટાલીનો આના થી અધર બ્રુટલ્સ negatively affective થઈ શકે છે અને કદાચ તેમનું અકાલ સ્થળાંતર પણ શરૂ થઈ શકે છે. જે કદાચ માનવ વસાહતોમાં જઈને સમાપ્ત થાય.આના થી જંગલી જાનવરો માં afra tafri પણ મચી શકે છે, અને તેઓ જંગલ છોડીને ભાગવા પણ લાગી શકે છે. જેનાથી માનવ વસાહતોની શાંતિ ભંગ પણ થઈ શકે છે. એન્ડ અબોલ ઑલ , સવાના એમેઝોન નું એક પણ પ્રાણી લાયન કે ટાઈગર થી used to છે જ નહીં. અને એટલે પણ લાયન કે ટાઈગરના કોડોન is not possible. quite impossible!!

cambridge ની unofficial કોન્ફરન્સ પૂરી થતાંની સાથેજ ડોક્ટર ગ્રેગે તેમની wrist watch સામે જોયું અને કહ્યુ , gentleman please give me live now.અને તેઓ ઉભા થવા ગયા.

તેમના ઉભા થતાની સાથે જ અશ્ચ પાદ ના સુદુર શ્રાવી અવાજો સંભળાવા લાગે છે અને ડોક્ટર ગ્રેગે તેમના સ્પેક્ટ્સ સરખા કરતા કહ્યું, excuse me gentleman.

ફરી એકવાર ફોટોન સેલ ની નલીકા વાઈબ્રેટ થાય છે અને બેજ સેકન્ડમાં આકાશ ચાંદની થી પ્રજ્વલિત થઇ ઉઠે છે. ફરીથી સવાના નો ધુમ્મસિય ડેલ્ટા હાઇવે દેખાઈ રહ્યો છે અને થોડી જ વારમાં ધુમ્મસના ધુમ્ર ને ચીરતી વેનિશા મંદ વાયુની ગતિ થી આગળ વધી રહી છે.Rate & Review

Jay Panchal

Jay Panchal 10 months ago

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 10 months ago