CANIS the dog - 57 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 57

,જીનેટિકલી આવા બધા જ દુર્ગુણોને દૂર કરવામાં આવે છે અને એક હાઈ sensible હાઇબ્રીડ ડોગ ને ઉત્પન્ન કરવામાં આવે છે.ક્યારેક આવા ડોગ ની અંદર અધર એનિમેટેડ ના જીન્સ ઉમેરીને અચંબો પમાડી દેવા વાળા નવા ડોગને પણ ઉત્પન્ન કરવામાં આવતા હોય છે.આશરે ૧૦૦થી પણ વધારે હાઇબ્રીડ a dog's અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંના કેટલાક dogs ના તો વારસાય મૂળ ક્યાંય છે જ નહિ. ધે આર complete જીનેટિકલ હાઇબ્રીડ.ઇત્યાદિ ઇત્યાદિ આ રીતે જિનેટિક વર્લ્ડ ચાલ્યા કરતું હોય છે.

દોસ્તો,હવે વિજ્ઞાન અને પ્રકૃતિ બંનેની વચ્ચે ના અસંતુલનને ઉપસાવતો ભાગ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. જે સર્વ પ્રથમ દ્રષ્ટિએ પણ અમાન્ય અકલ્પનીય અને અસંવેદનશીલ જ છે.છતાં પણ નિમ્નલિખિત સિદ્ધાંત અનુસાર કથાને આગળ અવશ્ય વધારી શકાય છે કે

comman principle of organism is , the blanks of some immul power's gravity must attract second entity for its fills.

ઉપરોક્ત ભાષા કદાચ અટપટી લાગે પરંતુ તેનો સાર માત્ર એટલો જ છે કેજે આપણે સૌ જાણીએ છીએ કે કુદરત એક શક્તિ છીનવી લે છે તો તેની સામે તેના ખાલીપા મા બીજી શક્તિ અવશ્ય મૂકી દે છે.

પરંતુ વાત અહીં કુદરતની નહીં બલ્કે તેના અનુકરણ અને અનુસરણ ની આવે છે.જેમાં શક્તિ કુદરત નહીં બલ્કે માનવી પોતે જ છીનવી લે છે અને માનવી પોતે જ બીજી શક્તિને ઇમ્પ્લાન્ટ કરવાની કોશિશ કરે છે.અને તે પણ તેની અલ્પબુદ્ધિ થી.

એટલે સ્વાભાવિક રીતે જ તે તેના કાર્યમાં કોન્ફિડન્ટ તો નહીં જ હોય.અને એટલે જ તેણે આવા અખતરા એકસો થી પણ વધારે વાર કરવા પડશે.
સંભવતઃ આ સંસારમાં ડોગ ની કેટલી પણ જાતિઓ પ્રજાતિઓ છે તે અનુસાર તેમના અસંખ્ય વર્ગીકરણો થઈ શકે તેમ છે પરંતુ આપણે અહીં માત્ર બે જ વર્ગીકરણ કરવાના છે જેમાં ઓલ કોમન્લી એક આવે છે હિલ શેફર્ડ ડોગ અને બીજો આવે છે પ્લેન street dog.

દોસ્તો એક street dog ની અંદર વંશાનુગત તે સંસ્કારો અવશ્ય હોય છે કે તે જે ઇલાકા મા રહેતો હોય છે તેની અમુક ત્રિજ્યા જેટલા ઈલાકાની રક્ષા કરે છે.હવે આજ ત્રિજ્યાહ વિસ્તારની અંદર રહેતા બધા જ લોકોને તે શ્વાન ઇન્ડીવ્યુઝલી ઓળખતો હોય છે.30% તેમની બોડી લેંગ્વેજ થી અને ૭૦ ટકા તેમની ગંધથી.

એટલે ધારો કે તે swan ના ત્રિજ્યા: વિસ્તાર ની અંદર બે હજાર લોકોની સંખ્યા છે તો તે 2 એ 2000 લોકોને તે swan તેમની બોડી લેંગ્વેજ અને તેની ગંધથી ઈન્ડીવ્યુઝલી ઓળખતો હોય છે.અને almost તે 2000માં ની કોઈપણ વ્યક્તિને નુકસાન નથી પડતો અપિતુ તેમના પ્રત્યે સમર્પણ અને રક્ષાની ભાવના રાખતા હોય છે. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે તે બે હજાર લોકો ના ડેટાસ તે સ્વાન ની અંદર ગંધ સ્વરૂપે મોજુદ હોય છે.અને એવું પણ કહી શકાય કે એક street dog નહીં ચાહિયે પણ આમ સ્વાભાવિક રીતે જ કરી દેતો હોય છે.જેના માટે તેને કોઈ વિશેષ પ્રકારની ટ્રેનિંગ આપવાની આવશ્યકતા નથી હોતી.

same way, એક હિલ શેફર્ડ ડોગ ના માઈન્ડ સેટ ફોકસ હેરીડેટ્રી માં પણ તે વાત સિદ્ધ ઉલ્લેખનીય હોય છે કે તેણે મવેશીઓ ના પાલતુ પશુઓની રક્ષા કરવાની છે.જેના માટે આપણે તેને કોઈ વિશેષ તાલીમ નહીં આપીએ તોપણ તે તેના વંશાનુગત સંસ્કારો મુજબ આ કાર્ય કરી જ નાખશે.

અર્થાત તે પણ ખરું જ કે ભલે આપણને મવેશીઓ ના બધા જ ઘેટા બકરા સરખા લાગતા હોય પરંતુ તે hill શેફર્ડ ડોગ બધા જ ઘેટા બકરા ઓ ને પર્સનલી તેમની ગંધ થકી ઓળખતો હોય છે.અને કાઉન્ટસ ના શોર્ટસ માં તે મવેશી ને ઇન્ડીકેશન બર્કિંગ પણ આપતો હોય છે.