CANIS the dog - 60 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 60

સમથીંગ ગુડ ઓર વોટ!
આર્નોલ્ડે તેના આક્રોશથી સીતા ની સામે જોયું,અને સીતાએ નજર આઘી પાછી કરીને કહ્યું નથિંગ સિરિયસ સર i think he is in some collection.

ડોક્ટર બોરીસ ની વૃદ્ધ આંખોએ આર્નોલ્ડ ના આક્રોશ લે સમજી લીધો અને કોન્સીયસ્લી બે કદમ પાછળ ખસીને આર્નોલ્ડ ને કહ્યું,પ્લીઝ કમ ઇન એન્ડ હેવ અ શીટ,મિસ્ટર જોબ્સ.


ડોક્ટર ગ્રેગે પણ આ જ રીતે આર્નોલ્ડ ની સામે જોયું અને આર્નોલ્ડ બોલ્યો જાણી શકું છું કે જિનેટિક વર્લ્ડ ના પાગલપન ને આલેખવા માટે ક્યારે સવાના એમેઝોન માં જવાનું છે!

i mean કોઈ ડેટ કોઈ પ્રિપરેશન!

ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા રિલેક્સ મિસ્ટર jobs, remove યોર surround એન્ડ બી પ્રોફેશનલ. ધીસ is out of એટીટ્યુડ બિહેવિયર મિસ્ટર jobs.તમારા હાથેથી કશુક ખોટું પણ થઈ શકે છે.


ડોક્ટર બોરીસ આગળ વધ્યા અને બોલ્યા look at me મિસ્ટર જોબ્સ હું કંઈક કેટલાય જેનેટિક સાયન્સ ના પાગલ પન વાળા botheration લઈને ફરું છું છતાં પણ મારા પ્રોફેશનલ એટીટ્યુડે જ મને ટકાવીને રાખ્યો છેઅને અફકોર્સ શાંત પણ.

તમારે પણ આમ જ કરવું પડશે.

હજુ હમણાં સુધી તો તમે આ બ્રીડ ની ફેવર કરતા હતા અને હવે અચાનક જ ગુસ્સો??

આર્નોલ્ડે કહ્યું યા બટ ત્યારે હું તેમને કંઈક બીજી રીતે વિચારતો હતો.પરંતુ હવે મને લાગે છે કે જે આર નોટ ઓનલી પ્રોફેશનલ્સ ભટ્ટ ધેઆર ક્રિમિનલ ટુ.

ડોક્ટર બોરીસ ફરીથી હસી પડ્યા અને બોલ્યા બાાય ધ વે ,મિસ્ટર job would like to know સ્ટ્રક્ચર ઓફ એન્ટી બ્રુટ ડૉૉગસ?

આર્નોલ્ડ બોલ્યો યા અફકોર્સ તેના માટે હું આવ્યો છુ, બટ આફ્ટર વન cup of coffee.

ડોક્ટર બોરીસ ફરીથી જોરથી હસી પડ્યા.

થોડીવાર પછી વરાળ નીકળતો પોળો ભરેલો કોફીનો મગ સીતાએ આર્નોલ્ડ ની સામે મૂક્યો અને આર્નોલ્ડ અંતરાત્મા ના આંશિક નિ:શ્વાસ થી બોલ્યો,સર , આઇ વીલ નોટ અલાઉ એની મોર મિસ્ટેક again બાય ધેમ.

ડોક્ટર બોરીસ બોલ્યા લુક મિસ્ટર job જો તમે આ જ રીતે પર્સનલી થઈને વર્તશોો તો સંભવ છે કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું બેટર છે કે તમે સૌથી પહેલા મને તમારો એટીટ્યુડ ક્લિયર કરો કે what you want ડુ એક્ઝેટલી.

સીતા ડોક્ટર બોરીસ ની બાજુમાં ટેબલ પર અર્ધ સ્થિતિમાં બેસી ગઈ અનેઆર્નોલ્ડ બોલ્યો

ડોક્ટર બોરી સે જોયે રાખ્યું અને આર્નોલ્ડે કયુંુુ એ લોકો કન્ફર્મ થઈ ગયા હતા કે ધેટ ફર્સ્ટ નાઈટ હું જ હતો બીજું કોઈ નહીં.

ડોક્ટર બૉરીસે કહ્યું હાઉ ટુ યુ વન ટુ ફેસ ધીસ સર્કલ now?

આર્નોલ્ડે કહ્યું તે દિવસે તો ૨ ટપોરીઓ જ હતા પરંતુ નેક્સ્ટ ટાઈમ પ્રોફેશનલ પણ હોઈ શકે છે.
ડોક્ટર ક્લાર્કે કહ્યું સો યુ આર ઈન ફેવર of quit?ઓર વૉટ!

આર્નોલ્ડે કહ્યું no નોટ એટ ઓલ ડોક્ટર ક્લાર્ક તે 2 ટપોરીી ઓ ને તો મેં મારી સેકન્ડ લેંગ્વેજ થી માહિતગાર કરાવી જ દીધા છે.આગળ જે થશે તે જોયું જશે.

ડોક્ટર ક્લાર્કે કહ્યું,ધેેટ્સ લાઈક અ સ્પિરિચ્યુઅલ journalist! મિસ્ટર jobs.એન્ડ નાઉ દ
હીયર is યોર spices. અને તેમણે ડ્રોવર માંથી ડોગ્સ નું જિનેટિક સ્ટ્રક્ચર બહાર કાઢી ને આર્નોલ્ડ ના હાથમાંાં સોંપ્યુ.

આર્નોલ્ડ વાંચી રહ્યો છે અને સામે ડોક્ટર ક્લાર્ક બોલી રહ્યા છે.

લગભગ દસ મીનીટના ઉદગારો પછી આર્નોલ્ડે પેપર માંથી માથું બહાર કાઢ્યું અને ડોક્ટર ક્લાર્કે તેમના સ્પેક્ટ ધારણ કર્યા.

આર્નોલ્ડે આઉટ ઓફ જર્નાલિઝમ અને થોડા હોમલી થઈને પૂછ્યું સર આ wolf અને પુમા બંને બ્રટલ્સ?i mean આટલી બધી પરિસ્થિતિ ગંભીર છે!!
ડોક્ટર બૉરીસ સહેજ હસ્યા અને બોલ્યા નો નો મી જોક્સ wolf ના ફક્ત ટીથ નિજ પેટર્ન ડોગમાં ડી.એન.એ કરવામાં આવશે તેના બાકીના બધા જ કેરેક્ટર સેન્સર કેમ્બ્રિજ રીમુવ કરી નાખશે.જેથી કરીને ફોરેસ્ટ ઓફિસર ને બિલકુલ નુકસાન ના થાય.