CANIS the dog - 81 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 81

વિક્ટર ફોન ઉપર બોલી રહ્યો છે ,ઓહ માય ગોડ michael be careful ,તારું blood શક થઈ ગયું છે.ડોગ્સ આર cocktail ધે આર નોટ પ્યોર.
આટલી વાતમાં michael બધું સમજી ગયો અને તેણે તેની રિવોલ્વોર હાથમાં ધારણ કરી.અને કમર પર ખોસી ને રૂમની બહાર નીકળી ગયો.

થોડા દિવસોમાં michae નુ કામ પણ તમામ થાય છે અને રમણ અને વિકટર બંને ડોક્ટર cotton bale ની સામે ઉભેલા દેખાય છે.

ડોક્ટર બેલે કહ્યું સી, જેન્ટલમેન,અમે ડૉગસ ની અંદર એવા કોઈ જ જીન્સ ના એડીટીંગ નથી કર્યા કે ડૉગસ આવા brutal બની જાય.તે વાત હજુ પણ વણથંભી જ લાગી રહી છે કે inside ફોરેસ્ટ માંથી જ brutalsબહાર આવીને ફોરેસ્ટ ઓફિસરો ને મારી રહયા છે.

વિક્ટર અને રમણ અસંતુષ્ટિ થી પાછા તો ફરે છે પરંતુ તેમની તે ગતિવિધિઓ જારી જ રાખે છે.અને ઑલ મોસ્ટ બધા જ ફોરેસ્ટ ઓફિસરો સાવધાન થઈ જાય છે.

પરંતુ સમસ્યા હજુ પણ એ જ છે ક તેઓને dogs ના કીલિંગ ની પર્ટિક્યુલર પેટર્ન ની ખબર નથી પડતી અને ફોરેસ્ટ ઓફિસરો ની મેન્ટલ અને ફિઝિકલ સ્ટ્રેન્થ વેસ્ટ થઈ રહી છે

બે પ્રક્રિયાઓ એક સાથે જ વેગ પકડે છે એક તો ફોરેસ્ટ ઓફિસર ઓ ની સાવધાની અને શકમંદી! અને બીજી..............

almost બધી જ ચેકપોસ્ટ અને સબ પોસ્ટ પર ના ડૉગસ તેમના સર્વથી પ્રિય વ્યંજન થી પરિચિત થઇ ચુક્યા છે.અને તેમની અંદર રહેલી કોન્કેવ પુમા ની પર્ટિક્યુલર પેટર્ન પ્રમાણે સંભવતઃ એક જ સમયે ફોરેસ્ટ ઓફિસરો ઉપર હમલો થાય.
કેમકે, ડોગ્સ ના પાઉન્ડ તથા તેમના હોરીજેન્ટલ્સ , વર્ટિકલ્સ ભલે અલગ અલગ હોય પરંતુ તેમની અંદર કોન્કેવ પુમા ને equally dosed કરવામાં આવી હતી.

એટલે તે સંભાવના ને નકારી નથી શકાતી કે ડોગ્સ એન્ટાયર બ્રાઝિલ ની અંદર એક જ સમયે ફોરેસ્ટ ઓફિસરો ઉપર હમલો કરે.
હજુ પણ ફોરેસ્ટ ઓફિસરો તે વાતની સાક્ષી પૂરવા વાળી સજ્જતા માં નથી આવ્યા કે ડૉગસ એક particular ટાઈમ ની અંદર જ હન્ટિંગ કરે છે અને અમુક પર્ટિક્યુલર ટાઈમ ની અંદર નહીં જ.અને એટલે પણ ફોરેસ્ટ ઓફિસરો ના હન્ટિંગ દિન બદિન વધવા લાગે છે.

wilson બિસ્કીટ મેન નામનો એક ફોરેસ્ટ ઓફિસર તેની પાર્ટી પૂરી કરીને તેના રેસિડેન્ટ ક્વાટર્સ પર જવા રવાના થાય છે.
wilson સીટી વગાડતો તેની ઓપન એર જીપકાર ચલાવી રહ્યો છે અને એક હળવા પથ્થરે જીપ ને થોડીક ઉછાળી.

વિલ્સન ની સીટી વાગતી બંધ થઈ અને વિલ્સન થોડુંક હસ્યો.
બીજી જ ક્ષણે એક શેફર્ડે આવીને વિલ્સન ના માથા ઉપર તરાપ મારી અને જીપકાર જાડને જઈને અથડાઈ.
થોડી જ વારમાં વિલ્સન ના.....નો.....નો હેલ્પ...હેલ્પ ના ધ્વનિ સંભળાવા લાગે છે.
પરંતુ માત્ર બે-ત્રણ મિનીટમાં જ બધું જ શાંત થઈ જાય છે.
જંગલ નો ઘનઘોર અંધકાર દેખાઈ રહ્યો છે અને ડોગ્સ ના કશાક પર તૂટી પડવાના અવાજો સંભળાઈ રહ્યા છે.

આશરે પાંચ મિનિટ ની નિરંતર વાળી જીવન રક્ષા ની લડાઈ ના અંતે ત્રણ રાઉન્ડ બુલેટ ફાયર ના સંભળાય છે અને one by one 3 ડૉગસ ના અંતિમ શ્વાસો ના અવાજ.

લહુ લુહાન wilson તેની જીપકાર ઉપર બેસે છે અને રક્તરંજિત હાથો વડે જીપકાર ને સેલ આપે છે.

વિલ્સન ની જીપ કાર nocturnal post man ની ઓફિસ પાસે આવીને ઉભી રહે છે અને વિલ્સને ધમાકા સાથે door open કરીને સામેવાળી વ્યક્તિને કહ્યું સર ,dogs fail.
સામે ટેબલ પર બેઠેલા ઓફિસર હેબતાઈ ગયા અને બોલ્યા, ઓહ માય ગોડ વોટ ઈસ ધીસ!!
વિલ્સન ફસડાઈ પડ્યો અને બોલ્યો કોલ ધ પીપલ્સ right now અને તેણે તેનો અંતિમ શ્વાસ લીધો.