Ek raat Antrikshma - 1 books and stories free download online pdf in Gujarati

એક રાત અંતરિક્ષમા - 1

तुम कहते हो प्यार कितना है
मे कहती हूँ जितने आसमान मे तारे है इतना!

आज भी सच्चा प्यार हो शकता है क्या ?
जी बिलकुल हा आज कि ये स्टोरी उसी पर है..

એક સુંદર જેનો કોઈ પણ વર્ણન ન કરી શકાય. જેનું નામ છે Remi એ એક અમેરિક્ન છોકરી છે જે california રાજ્યમા આવેલ los angeles सिटी માં રહતી હતી. Remi બાળપણ થી જ ખૂબ હોશિયાર હતી.. પણ અમુક વાર ભગવાન પણ સાથે ના હોય... પરિવારમા મમ્મી, ડેડી, અને એક મોટો ભાઈ હતો પણ છોકરી હોવાને લિધે એને ખૂબ જ સહન કરવું પડતું હતું. એના મમ્મી હંમેશા એના પાર રોક ટોક કરતા એને ભણવાની ના પાડી દીધી હવે Remi એક બંધ રૂમમા પોતાનું જીવન જીવતી હતી.એને પોતાની જીંદગીથી એક પણ ઉમીદ ન હતી. ખુદ ઉદાસ રહતિ હતી એના સ્વ્પ્ના તો ખુબ ઉચા હતા એને એક અંતરિક્ષયાત્રી બની ને એક વાર space માં જવું હતું પણ કુદરતના સાથ વગર કોઈ જઇ શકે નહીં..

બીજી બાજુ એજ શહેર નો એક ગરીબ ઘર નો છોકરો Seam જેના પિતા એક કાર ડ્રાઇવિંગ કરી ને પોતાના આ છોકરા ને ભણાવતા હતા...

remi ને બુક વાચવિ ખૂબ ગમતી હોય છે અને seam ને પણ વાચવુ લખવું ફરવું ખૂબ ગમતુ હોય છે.remi એ બહુ બધી book read કરેલ હતી...

હવે શરૂઆત થાય છે મિત્રતાની
એક દિવસ Remi તેના મિત્રના કહેવાથી social media શરૂઆત કરે છે બીજી બાજુ Seam પણ પહેલેથી જ social media હોય છે બન્ને એક બીજા જોડે વાતો થાય છે પણ remi ને તો બસ બધા સરખા જ લાગતા હતા. બધા માટે મારી કોઈ વેલ્યુ નથી... આવું remi ને લાગતું હતું આ બધી ચાલતું હતું ત્યાં એક દીવસ remi ને લોહી ની વોમિટ શરૂ થઈ ગઈ. તેને કોઈ ને કહીંયુ નહીં આ વાત ને છૂપાવી રાખી.

ધીરે ધીરે મિત્રતા ગાઢ થતી જાય છે remi પોતાની બધી વાત seam ને કહેતી હોત છે કે મારું એક સ્વ્પ્ન છે કે હું એક વાર સ્પેસ માં જાવ ત્યારે seam એને જવાબ આપે હું સાથ આપીશ તને હું લઇ જઈશ.. seam ને remi ખૂબ પસંદ હતી પણ પોતે ગરીબ ઘર થી અને remi મોટા પરિવાર થી હતી એટલે કયારેય પોતાના પ્રેમ વિશે કહેવાનું યોગ્ય ના લાગિયું..

remi ની તબીયત વધુ બગડવા લાગી.તે ડૉક્ટરે ની મુલાકાત લેતા ખબર પડે છે કે brain tumor છે remi ને આ વાત ની ખબર પડતા એ ખુબ રડે છે.તે પણ seam ને પ્રેમ કરતી હતી પણ કયારેય કહી ના શકિ.
remi seam ને મળી ને ખૂબ ખુશ રહતી હતી. એનો વિચાર હતો કે હવે એ seam ને પોતાની લાઈફ માથી કયારેય દૂર નહીં કરે એ જેટલું પણ જિવસે seam જોડે એક સારી મિત્રતા રાખશે. બન્ને રાત દિવસ એક બીજા ના જ વિચારો કરતા હતા બસ remi ને seam વગર ના ચાલે અને seam ને remi વગર... આ સારી એવી મિત્રતા માં seam નું કોલેજનુ result આવે છે 9.8cgps બ્ન્ને બહુ ખુશ હોય છે seam remi ને મળીને party આપવા માગતો હોય છે..seam remi ફરી કહે છે કે હું તારું સ્પેસ જવાનું સ્વ્પ્ન જરૂર પૂરું કરીશ. remi પણ ખુશ હતી કેમ કે આજ સુધીમા પેહલી વાર કોઈ તેના માટે જીવતું હતું... આ બધા વચ્ચે remi ની તબીયત ખરાબ થતા એને ખબર પડે છે કે હવે એની પાસે ખૂબ ઓછો સમય છે.. થોડી ઉદાશ હોય છે પણ seam જોડે વાતો કરવાથી એ મૂડ સારું થાય જાય છે..seam remi ને પ્રોપ્સ કરવાનો હોય છે.

California ના એક સારા પાર્ક જેનું નામ છે Vista Hermosa Natural Park માં મળવાનું નક્કી કરે છે.બન્ને ના મનમા અસંખ્ય પ્રશ્ન થતા હોય છે remi ના મન માં ઘણા બધા વિચાર હોય છે કે ક્યાં ક્લોથ્સ પેહરુ જેથી seam ને ગમે .... સુ બોલું... કેમ બોલીશ એની સામે.. આ સાઈડ seam ના મનમા પણ ઘણા વિચારો આવતા હોય છે કે એ મને reject કરી દેશે તો હું એને કેમ સમજાવીશ બન્ને આ બધું જ વિચારતા કરતા સુઈ જાય છે

Next partમાં જોઇશુ કે remi ના જીવનમા કઈ કઈ વસ્તુ જોડાયેલ હતી પાર્કમા જતા સુ મળી શકસે seam ને ?
તેના જીવનમા શું પ્રોબલેમ હતા ?

Thank you foe reading
Written by Rutvi Shiroya.. (Rutvi S❤️)