CANIS the dog - 86 - Last Part in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 86 - Last Part

CANIS the dog - 86 - Last Part

સીતા એ કહ્યું ભલે તે હાઇબ્રાઈડ ને માટે માત્ર ફાઈવ પર્સન્ટ જ હતા,પરંતુ એક જિનેટિક scientist માટે તે કેટેગરીનો વિષય હતો.
બીજા પત્રકારે પૂછ્યું, means!!
સીતાએ કહ્યું dogs ના ઓવરઓલ જિનેટિક સ્ટ્રક્ચર માં હાઇબ્રાઈડે five percent concave પુમા ને હેરીડેટ કરી હતી પરંતુ તેને તે નોહતી ખબર કે આના રાત્રી અને દિવસોમાં કેવા અલગ-અલગ પરિણામો આવી શકે છે.
એ પત્રકારે પૂછ્યું યસ, just like!!
સીતા એ કહ્યું ,ભલે તે five percent દિવસ દરમિયાન અર્થાત sunlight માં યથાવત માત્રામાં જો રહે પરંતુ ટ્વિલાઈટ થવાના આરંભ ની સાથે જ આ five percent રાઈસ થવા લાગે છે,.uptu ફીફ્ટી પરસેન્ટ અને દિવસ દરમિયાન જે માત્ર હલકો ફૂલકો વિચાર જ ડોગ્સ ને આવ્યો હોય છે તે રાત્રી ના અંધકારમાં અંજામ ને પ્રાપ્ત કરે છે because it is concave!!
સમગ્ર હોલ તાલીઓ થી ગુંજી ઉઠે છે.અને સીતા એસ્કયુસ મી કહીને બહાર નીકળી જાય છે.
ફરી એકવાર બ્રાઝિલ શવાના મહાનુભવો થી ખચિત થવા લાગે છે અને એકબીજાની સામે કંટાળા ના ભાવથી જોયા કરે છે.
સીતા અને આર્નોલ્ડ તેમની volkswagen માંથી બહાર નીકળે છે અને ડોક્ટર ક્લાર્ક અને ડોક્ટર cotton bale સીતાને કહે છે વેલકમ ટુ શવાના ડોક્ટર સીતા!
આ બાજુ વાઇસરોય તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી રહ્યો છે અને તેને સમાચાર મળે છે કે બીજા છ ફોરેસ્ટ ઓફિસર ઓ ના નિર્મમ મૃત્યુ થયા છે.અને તે પણ ગઇકાલના નાઈટ સર્ચ ઓપરેશન દરમિયાન.
સીતાએ કહ્યું સોરી જેન્ટલમેન ,બટ,સટોપ નાઈટ સર્ચસ,ડોગ્સ નાઇટ ની અંદર ખૂંખાર જાનવર બની જાય છે કેમ કે તેમની અંદર પુમા છે.
viceroy એ પૂછ્યું,તો હવે આનું સોલ્યુશન શું છે!!
સીતા એ કહયું almost બધા જ ડૉગસ ના લંચ અને ડિનરના ટાઈમ એક જ હતા.એટલે જો દિવસ દરમિયાન અને બીફોર ટ્વિલાઈટ ડોગ્સ ને તેમના લંચ અને ડિનર માટે લલચાવવા માં આવશે તો તેઓ તમારી નજીક આવી શકશે.કેમ કે હજુ આવી તેમની સ્મૃતિ ભ્રષ્ટ નથી થઈ.
વાઇસરોયે ડોક્ટર કલાર્કની સામે જોયું અને ડોક્ટર ક્લાર્કે હસી પડ્યા અને કહ્યું એપ્સુલ્યુટલૅ રાઈટ.
દિવસ દરમિયાન ખુદ સીતા આરનોલ્ડ અને લેટીન તથા cambridge ની ટીમ બ્રાઝિલ સવાના માં સર્ચ માટે નીકળતા હતા અને ડૉગસ તેમને જોઈને વળગી પડતા હતા.
સીતા અત્યંત ભાવુક બનીને તેમને લાડ પ્યાર કરી લેતી પરંતુ,બીજી સેકન્ડે એક રાઈફલ ફાયર થતી અને ડોગ નો ખેલ ખતમ થઈ જતો.અને સીતા આક્રોશ ભરેલી નજર થી તે ઓફિસર ને જોઈ જ રાખતી.
આર્નોલ્ડ સીતાને સંભાળી લેતો અને જીપ આગળ વધતી.

રમણ પારેવ અને વિક્ટર રાત્રિના અંધકારમાં ડોગ વેન માંથી બહાર નીકળે છે અને 27 ડૉડસ ને લોહાની ઝંઝીરો થી બાંધેલી હાલતમાં બહાર લાવવામાં આવે છે.
ડોગ્સ ની દ્વિમુખી અવસ્થા જોઈને એક ઓફિસર નો..... નો કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે અને તેને બચાવવા દોડવા લાગ્યો.
બધા ઓફિસરોએ તેને રોકી લીધો અને કહ્યું નો ડીયર નો, ઈટ્સ ઓવર, ધે આર ઑન ટુ ડાઈ નાવ.ધેટ્સ ઓલ ઓવર.
ડૉડસ ની દ્વિમુખી અવસ્થામાં સ્પષ્ટ વર્તાતુ હતું કે ડોગ્સ તેમની વફાદારી ના ગુણ તહેત માનવીનો આ જુલ્મ સહન કરવા વિવશ છે અન બીજી બાજુ માનવીના જ આપેલા અજ્ઞાત અંધકાર માં રહીને વફાદારી થી માર્ગ ભ્રષ્ટ રીતે મનુષ્યની સામે જ ભયંકર ઘુર્રાટાઓ કરી રહ્યા છે.અજાણતાં મા માનવી નેજ ખાઈ જવા.
ખરેખર તો ઈશ્વરના આપેલા આવા સજીવ વરદાનની સાથે આમ કરવાનો મનુષ્યને કોઈ જ હક નહોતો.
એક સાથે 27 રાયફલ ફાયર થાય છે અને સામે ડૉગસ જમીન પર ઢેર કઈ જાય છે.
27 કેપ્સ જમીન પર પટકાય છે અને પેલો ઓફિસર જમીન પર ફસડાઈ પડીને જોર જોરથી રડી પડે છે.
બ્રાઝિલ એફ બીઆઈ ની ટીમ સત્વરે પહોંચે છે અને એક ઓફિસર તેની રિવોલ્વોર અનપૉકેટ કરે છે.
અર્ધમૃત એક ડૉગ ગોળી ખાધા પછી પણ જોર જોર થી શ્વાસ લઇ રહ્યો છે અને તે ઓફિસરે તેની બાજુ રિવોલ્વર તાકી.
આરનોલ્ડે તેની રિવોલ્વર પર હાથ મૂક્યો અને તેને સાઈડમાં કરી ને બોલ્યો, let him sleep.

અપ્રોક્ષ એઈટીન હન્ડ્રેડ ડૉગસ માથી fourteen hundred ડોગ્સ ને ડિસ્પોસ કરવામાં સફળતા મળે છે. અને હજુ 400 ડૉગસ સવાના બ્રાઝિલ માં ગુમ છે.
વેનેઝુએલા ના સુમશાન હાઈવે પર બેબીલોનીયા દોડી રહ્યો છે અને તેને પાછળથી બ્રાઝિલ એફબીઆઈ ની ટીમ
પીઠ ઉપર ગોળીઓનો વરસાદ વરસાવે છે.
બેબીલોનીયન હાઈવે ના ઢલાન પર ગગડી રહ્યો છે અને ધમ ધમ જેવા અવાજો પણ સંભળાઇ રહ્યા છે.
આ બાજુ સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા ને એરેસ્ટ કરવામાં આવે છે અને તેના માટે હેંગીંગ ડેથ જેવો ઓપ્શન ઊભો કરવા સરકારને અપીલ કરવામાં આવે છે.જેનો થોડા જ મહિનાઓમાં સ્વીકાર થાય છે.


થોડા દિવસો પછી ફરી એકવાર સવાના બ્રાઝિલ હાયર એર સ્ટ્રીપ પરથી દેખાય છે.
જેમાં સાડા સાત હજાર કિલો યાર્ડ નો સ્ક્વેર મહત્વપૂર્ણ રુપે દેખાઈ રહ્યો છે.
ડોક્ટર કોટન બેલ અને ડોક્ટર ક્લાર્ક સામ સામે ટેબલ પર બેઠેલા છે અને વેઈટર આવી ને ટ્રે માંથી ચા ના બે કપ ટેબલ પર મૂકે છે.
થોડા વાર્તાલાપના અંતે cotton bale ક્લાર્ક ને પૂછે છે અરે યાર ક્લાર્ક fourteen hundred ડોગ્સ તો ડિસ્પોસ થઈ ગયા,હવે બાકીના ફોર હન્ડ્રેડ ડૉગસ નું શું કરીશું!!
ક્લાર્કે ગંભીરતાથી નીચું જોઈને કહ્યું, not worry તે ફોર હન્ડ્રેડ ડૉગસ ને તેમની વંશવૃદ્ધિ માટે શવાના એમેઝોન માં છોડી દેવામાં આવશે. તેઓ તેમનો વંશ આગળ વધારશે.આટલું બોલીને ક્લાર્કે cotton bale ની સામે જોયું,અને બંને એક બીજા ની સામે હસી પડ્યા.
THE END

Rate & Review

kevin

kevin 5 months ago

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 5 months ago