Aekalta nu Andharu - 2 books and stories free download online pdf in Gujarati

એકલતા નું અંધારું - 2

એકલતા નું અંધારું પ્રકરણ 2

નાયરા ને જતી જોવે છે ને પછી કૈલાસ ભાઈ અને કવીતા બેન ઘરે આવ્યાં ને બેય જૂની યાદો માં સરી પડ્યા. અને મન માં તેની સ્મૃતિ ઓ ને વાગોળવા માંડ્યા
**********************
નાયરા એરપોર્ટ માં અંદર બધી વિધિ પૂરી કરી ને પોતાની ફ્લાઇટ માં બેસી જાય છે. તેને પણ મમ્મી અને
પપ્પા ને યાદ આવતી હતી.
દિલ્હી એરપોર્ટ પર નાયરા ની ફ્લાઇટ લેન્ડ થય અને તેને ત્યાં થી ટેક્સી કરી ને પોતાના ને હોસ્ટેલ એ ગય.
પછી પોતાનું રજી્ટ્રેશન કરાવી ને તે પોતાના રૂમ માં ગય ત્યાં અને સાથે જ જોયું કે ત્યાં બીજી બે તેની રૂમ પાર્ટનર છે. અને તને જોય ને નાયરા તેની પાસે ગય અને પોતાનું નામ અને બીજી વાતો કરી.

થોડી વાર બધી જાણકારી લીધી અને પછી તે ફ્રેશ થવા માટે ગય. નાયરા ફ્રેશ થઈ ને તે લોકો ને સાથે વાત કરવા બેઠી. તેમાં એક નું નામ સેજલ હતું ને બીજી નું નામ કિંજલ હતું.તે બંને પણ ભણવા માટે અહી આવી હતી સેજલ તે રાજકોટ થી આવી હતી.અને કિંજલ અમદાવાદ થી તે બંને ગૂજરાત આવ્યા હતા એટલે તેનું બોન્ડિંગ તરત જ થય ગયુ હતું.
હવે નાયરા ને તેની સાથે બીજી ઘણી વાત કરી પોતાની અને પોતાના વિશે માહીતિ આપવા માંડી અને સેજલ અને કિંજલ પણ પછી માહિતી આપવા મડ્યા આમ જોત જોતા માં ત્રણ કલાક ક્યાં વય ગય તની કોઈ ને ખબર જ ના પડી પછી નાયરા ને યાદ આવું કે મમ્મી- પપા ને કહેતા ભૂલી જ ગઈ તેને જેવો ફોન હાથ માં લીધો ત્યાં જ પાપા નો કોલ આવો તને તરત જ ઉપડ
લીધો. પપ્પા એક સાથે બધું પૂછવા માંડયા ક્યારે પહોચી? કાય તક્લીફ તો નથી પડી ને. તું હોસ્ટેલ પોગિ ગય? ત્યાં જ વચ્ચે નયારા બોલી કે બસ બસ કેટલા બધા સવાલ પૂછો છો મને બોલવાં તો દયો.પછી નાયરા એ બધી વાત કરી, રૂમ ની ત્યાં તેની સાથે કોણ છે તેની બધી વાત જણાવી દીધું પછી થોડી વાર મમ્મી સાથે પણ વાત કરી અને પછી તેને કીધું કે હું બાકી ની વિગતો કાલ જણાવી આપીશ ઓક અને લવ યુ એન્ડ મિસ યુ મોમ એન્ડ પાપા કાય ને ફોન મકિ દીધો.

પછી નાયરા સેજલ અને કિંજલ ને good night કય ને પોતાના બેડ પર સૂતી અને તેને તરત જ નીદર પણ આવી ગય.
**************
ત્યાં કૈલાશ ભાઈ અને કવીતા બેન ને પણ રાહત થાય ને તે પણ સુવા માટે ગયા એમ કેમ નિદર આવે જેની ઘર માં થી કિલોલ કરનારી વય ગય હતી. છતાં પણ તે લોકો સુવા માટે ગયા....
****************
સવાર ના સાત વાગ્યા નો હોસ્ટેલ માં એલાર્મ વાગ્યો છતાં પણ નાયરા સૂતી રહી પછી સેજલ આવી ne તેને જગાડી... ઓય ઉભી થા નાયરા અને નાયરા થી બોલાય ગયું મમ્મી થોડી વાર સુવા દો ને પ્લીઝ...
ત્યાં તેને યાદ આવું કે તે દિલ્હી માં છે તેનાં ઘરે નય એટલે તે તરત ઊભી થઈ ગઈ પછી તેને બેય ને good morning કીધુ ને ફ્રેશ થવા માટે ગય તે આવી ત્યા કિંજલ અને સેજલ ત્યાર થય ગયા હતાં અને કીધું જલ્દી કર નાયરા નાસ્તો કરવા જવા નું છે. અને તે પણ ત્યાર થય ને નીચે નાસ્તા માટે ગય. બધાં નાસ્તો કરી ને પોતાના રૂમ માં પાછા જતાં રહ્યાં એને કોલેજ જવા માટે ત્યારી કરવા માંડ્યા. થોડી વાર પછી તે લોકો નીકલા કોલેજ જવા માટે કોલેજ બોવ દૂર નોતી એટલે ચાલી ને ગયા નાયરા દિલ્હી ના રસ્તા એને ત્યા નું વાતાવરણ જોવા માં તેને પોતાનું ઘર યાદ આવી ગયું..

વધુ આવતા અંકે....
એકલતા નું અંધારું પ્રકરણ 2 સમાપ્ત