Aekalta nu Andhar - 5 books and stories free download online pdf in Gujarati

એકલતા નું અંધારું - 5

આપડે આગળ ના પ્રકરણ માં જોઈ ગયા કે, નીલ તેના friends વાતો કરતા હોય છે ત્યાં નાયરા પાછળ ફરી જોવે છે એન્ડ બોલે છે તું અહીંયા? ને હવે આગળ....
********************
નાયરા એ પાછળ જોયુ ને કીધું તું અહીંયા શું કરશ? એટલે નીલ એ કીધું ઓહ હેલ્લો અહીંયા બધાં ભણવા j આવે છે તમારી જાણ ખાતર મેડમ.. એટલે નાયરા ને ગુસ્સો આવે છે અને તે આગળ ફરી જાય છે, ત્યા જ પ્રીન્સિપલ આવી જાય છે એન્ડ તેની સાથે પ્રોફેસર પણ આવે છે પછી બધી information આપે છે પોતાની કોલેજ ની અને બધાં ને બીજી માહિતી આપે છે પછી બધા ને best of luck કહી ને ચાલ્યા જાય છે. પછી profesor પોતાના ક્લાસ સાંભળી લે છે અને પોતાનું introduction આપે છે. અને ત્યાં ક્લાસ પૂરો થવા નો બેલ વાગે છે. પછી બધાં પાછા વાતો કરવા માંડે છે. ત્યાં નીલ આગળ જાય ને નાયરા ની પાસે જય ને ઉભો રહે છે, નાયરા તેની સામે જોવે છે અને તે પાછી બોલે છે,'' શું છે મારો પીછો કરે છે કળ નો," એટલે નીલ બોલે છે ઓ હેલ્લો મેડમ હું પીછો નથી કરતો કાલ જ બન્યુ તેના માટે sorry કેવા j આવ્યો છું. હું કાલ થોડી જલદી માં હતો એટલે ભટકાનો હતો, એન્ડ મારું નામ નીલ છે. અને પછી તે પોતાનો હાથ લંબાવે છે એટલે નાયરા બોલે છે ઓક એન્ડ મારું નામ નાયરા. પછી તે પોતાની બુક જોવા લાગે છે એટલે નીલ સમજી ગયો એન્ડ હાથ ના મેળવ્યો એટલે તે પાછો બોલે છે friends? એટલે નાયરા તેની સામે જોય બોલે છે હું આજણ્યા લોકો ને friends નથી બનાવતી. આમ કય તે પછી બુક માં જોવા માંડી પછી નીલ પન ત્યા થી જતો રહ્યો, ને તેની પાછળ બેસી ગયો. Te પાછો તેને જોવા લાગ્યો, ને એના વિચારો માં ખોવાઈ ગયો. ત્યાં પ્રોફેસર આવી જાય છે ને પોતાના work કરવા માંડે છે પછી ક્લાસ પૂરા થાય છે ને નાયરા બારે જવા માટે બધુ પેક કરે છે ત્યા નીલ બાર નીકળી જાય છે પછી નાયરા અજી તો બાર અવતી જ હોય છે ત્યાં પછી તે નીલ સાથે ભટકાઇ છે પણ તરત તે દીવાલ પકડી લે છે, પછી તે નીલ સામે જોવે છે, અને બોવ j ગુસ્સો આવે છે બોલે છે," એય દેખાતું નથી તને k જાણી જોઈ ને વારે વારે ભટકાઇ છે તું, કરવા સુ માંગે છે તું,? બિચારો નીલ કાય બોલતો નથી તેને જ જોયા કરે છે, અને પાછી નાયરા પન સંભળવી જતી રહે છે, અને નીલ તેને જતી જોઈ રહે છે, અને તે ખાલી એટલું જ બોલ્યો સુ નસીબ છે મારા વાહ ભગવાન thank you...
પછી તે પણ જતો રહે છે તેના friends સાથે
નાયરા કેન્ટીન માં જાય છે ત્યાં સેજલ અને કિંજલ તેની જ રાહ જોતા હોય છે, નાયરા ને ગુસ્સામાં જોઈ ને કિંજલ બોલે છે, શું થયું છે કાય? એટલે તે બધી વાત કરે છે. તે સાંભળી બંને હસવા લાગ્યા એટલે નાયરા બોલે છે સુ તમે પણ ચાલુ થાય ગયા યાર....
પછી બધાં પાછા તેના ક્લાસ માં આવી જાય છે, નીલ ને આવતો જોઈ ને તેને ચીડ ચઢે છે. એટલું તે પોતાની બુક માં જોવા માંડી છે પછી સર આવી ને એમ ક્લાસ પૂરા થાય જાય છ... બધાં બહાર નીકળે છે પછી નાયરા ઓલી ની રાહ જોવા માટે આગળ ઉભી રહે છે ત્યાં નિલ પાછો આવે છે અને તે નાયરા ને જોઈ ને sorry કય સીધો વય જાય છે..નાયરા ની વાત સાંભળીયા વગર, ત્યા સેજલ ને કિંજલ પણ આવી જાય છે અને તે હોસ્ટેલ જવા નીકલી જાય છે...


પાછી હોસ્ટલે આવી ને ફ્રેશ થઇ ને તે બધી વાતો કરવા લાગે છે આજે ફર્સ્ટ ડે વિશે આમ થોડી વાર વાતો કરે છે, ત્યાં નાયરા ના ફોન મા રીંગ વાગે છે.. એટલે અને થું કે પપ્પા j હસે એમ કય તે ફોન ઉપડી લે છે...

********************
કવિતા બેન ની તબિયત સારી ન હતી એટલે કૈલાસ ભાઈ તેને સમજાવે છે કે, તુ એમજ કરીશ તો કેમ ચાલશે હું સમજું છું કે તને યાદ આવે છે પણ આપડે સમજવું પડશે કે એની જિંદગી નો સવાલ છે, તારે પણ સમજવું પડશે હવે સમજી ગય તો ચાલ હવે જમી લે પછી એની સાથે વાત કરશું, પછી જમી ને કવીતા બેન નાયરા ને ફોન લગાડે છે. પછી બને વાત કરે છે ત્યાં નાયરા તરત જ બોલે છે મમ્મી તમારી તબિયત સારી નથી ને? મને ખબર જ હતી કે મારા ગયા પછી તમે તમારું ધ્યાન ન્ય રાખતા હોય. અપો પપ્પા ને ફોન.. એટલે કવીતા બેન બોલ્યા, "હા મારી માં ભુલ થય ગય હવે હું ધ્યાન રાખીશ બસ હવે." લે હાલ હવે તારા પપ્પા ની સાથે વાત કરું લે. પાછી બધી વાત કરી છે અને ફોન મૂકી દે છે. પછી બેય જના વાતો કરવા માંડે છે..
***********************

સામે નીલ ઘરે આવી ને પોતાના રૂમ માં જય ને તે ફ્રેશ થવા જાય છે. પછી તે કોફી મંગાવે છે તે પીતો પીતો નાયરા નાં વિચારો માં ખોવાઈ જાય છે, ત્યાં મમ્મી નો આવજ આવે છે એટલે તે નીચે જાય છે. મમ્મી તેને નાસ્તો કરવા માટે કહે છે પણ નીલ નાં પાડે છે અને કહે છે મને મન નાથી અને હું બાર જાવ છું. એટલું કહી ને તે પોતાની બાઇક લય ચાલ્યો જાય છે.
**************************
હોસ્ટેલ માં કિંજલ અને સેજલ પોતાના કામ કરતા હતા અને નાયરા ફોન મૂકી ને તેની બુક મા કાક જોતી હતી ત્યાં થોડી વાર પછી બેલ વાગ્યો ને બધાં જમવા માટે જાય છે આમ બધુ કામ પતવી બધાં પોતાના રૂમ માં વય જાય છે અને પોતાનું કામ કરવા માંડે છે પછી બધાં વાતો કરતા કરતા સૂઈ જાય છે...
આમ્ થોડા દિવસો જતા રહ્યા રોજ નીલ કોલેજ જય ને નાયરા ને જોતો રહેતો.આમ થોડા દિવસો પસાર થઈ ગયા. પછી નાયરા ને યાદ આવે છે કે 2 દીવસ પછી મમ્મી નો birthday આવે છે.. એટલે તેને નકી કર્યું કે તે ઘરે જાય ને સરપ્રાઈઝ આપશે. અને તે સવારે જ તેના કોલેજ જય ને રજા મૂકી દે છે...અને તે સાંજ 5 વાગ્યા ની ફ્લાઇટ બુક કરવી લે છે પછી તે જવા ની ત્યારી કરવા લાગે છે, તે બધું કામ પતાવી ને સેજલ અને કિંજલ તેને મળવા એરપોર્ટ જાય છે અને તે લોકો નીકળે છે તે થોડા વેલા જ નિકળી જાય છે. એરપોર્ટ પોહચી ને તે પોતાનો સામાન લય ને અંદર જવા નીકળે છે એન્ડ બેય ને bay bay કહી ને નીકળે છે. પાછી તે અંદર જતી રહે છે. બધું ચેકિંગ કરવી ને તે ફ્લાઇટ માં બેસી જાય છે.......
************************
બાકી આગળ શું થાય છે તે જાણવા માટે વાચો આગલ નો ભાગ એકલતા નું અંધારું પ્રકરણ 6