Aekalta nu Andharu - 3 books and stories free download online pdf in Gujarati

એકલતા નું અંધારું - 3

આગળ ના ભાગ માં આપડે જોયુ કે નાયરા કોલેજ જતાં રસ્તા માં તેના ઘર ને યાદ આવે છે... હવે આગળ....

રસ્તા માં નાયરા ને ક્યાંક ખોવાઇ ગયેલી જોય એટલે સેજલ બોલી ઓય કોના વિચારો માં ખોવાય ગય?.
એટલે તેને કીધું કય નય યાર ઘર ને યાદ આવી ગઈ. આમ વાત કરતા કોલેજ પણ આવી ગય. અંદર જતા પહેલા એક મોટો ગેટ હતો એને પછી કેમ્પર્સ આવતું થોડે આગળ એક ગ્રાઉન્ડ હતું. આમ તો કોલેજ જોવા મા તો સારી લાગતી હતી સાચી ખબર તો પછી જ પડસે. પછી નાયરા પેલા ઓફિસ માં ગય ને તેના ડોક્યુમેન્ટ જમાં કરવા અને ત્યાર પછી બાકી ને વિગત તેના ડિપાર્ટમેન્ટ માં થી મળી જશે એમ કહેવા માં આવેલું એટલે પછી તે પોતાનો ડિપાર્ટમેન્ટ ગોતવા બહાર નીકળી ત્યાં સેજલ ઉભી તી એટલે તેને કીધું ચાલ હું કોલેજ બતવું કિંજુ ને ક્લાસ છે તો તે પછી આપને મળશે.(કિંજલ ને સેજલ કીજું કય બોલાવે છે)

પછી નાયરા એ કીધું મારે પેલા મારો ડિપાર્ટમેન્ટ ગોતવા માં હેલ્પ કર પછી કોલેજ જોસું. એટલે પેલા સેજલ તેને પોતાના ડિપાર્ટમેન્ટ માં જેને સાયકોલોજી માં લય ગય. નયા બધું કામ પતાવી ને અને પોતાના ક્લાસ નો ટાઇમ જાણી હજુ તો બાર નીકળે છે ત્યા જ એક છોકરા સાથે અથડાય છે, નાયરા પડવા ની જ હતી ત્યાં પેલા છોકરા એ તેને પકડી લીધી.
આ થોડી જ સેકંડોમાં બનયુ એટલે ખબર ના પડી સેજલ ને કાય, સામે નાયરા ને પેલા છોકરા એ પકડી રાખી હતી. પછી નાયરા એક ઝાટકે પોતાને સભાળી લીધી. એને ઓલા છોકરા એ sorry કીધું ને તેનો સામાન ભેગો કરવા મા મદદ કરવાં લાગ્યો....
નાયરા નું ધ્યાન નોતું પણ પેલો છોકરા ની નજર વારે વારે તેને જોય રહી હતી.... આ બધું સેજલ નોટિસ કરી રહી હતી. પછી નાયરા પોતાના સામાન ભેગો કરી ત્યાં થી ચાલવા માડી પન ઓલો છોકરો તેને જતી જોય જ રહેયો એના થી બોલાય જ ગયુ કે" વાહ ભગવાને સમય લય ને બનાવી લાગે આને"... એન ત્યાં જ તેને નીહાળી રહયો હતો. તેને કીધું એટલી છોકરી ઓ જોય પણ આના જેવી નય... આના માં કાક તો વાત છે, જે મને પેલી નજર મા જ ઘાયલ થય ગયો હું... આને મળવું તો પડશે મારે... પછી તે પન ત્યા થી નીકળી ગયો .
***********
સેજલ પાસે નાયરા આવી ને તે તરત બોલી સુ યાર એને દેખાતું નોતું હુ j મળી એને ત્યાં સેજલ બોલી ઈ તો તને જ જોયા કરતો હતો જાણે પેલી નજર મા જ ફિદા થઈ ગયો હોય આમ જોતો હતો. એટલે નાયરા બોલી જવા દે કાય પન ના બોલ ને ચાલ મને કોલેજ બતાવ. પછી આખી કોલેજ જોય ત્યા કિંજલ પન આવી ગય. પછી બધાં હોસ્ટલ જવા નીકળ્યા..
તે લોકો હોસ્ટેલ મા આવી ને ફ્રેશ થયા ને નાસ્તો કરવા ગયા બહાર. કિંજલ a કીધું કે ચાલ અમે તને દિલ્હી દેખાડી અને તે લોકો બાર ફરવા નીકળ્યા. એને તે થોડાં આગળ ગયા ત્યાં જ એક બજાર ભરાય છે. ત્યાં બધુ મળી રહે છે તે લોકો ત્યા ફરવા માંડ્યા, કિંજલ અને સેજલ પોતાને જોતી વસ્તુ લેવા માંડ્યા ને નાયરા તે બજાર જોતી હતી ત્યા ભીડ વધારે નોતી. તે થોડી આગળ જાય છે ત્યાં પાછી એક છોકરા સાથે છે.. અને તે પાડવા જાય છે ત્યા તેને એક થાંભલો હાથ માં આવી જાય છે તે થી તે પડતા બચી જાય છે.....
તેને જોયું તો આ છોકરો તો જે સવાર માં અથડાયો હતો ઈ જ છે, એટલે તેને ગસ્સો આવ્યો ને તે પેલા છોકરા ને બોલવાં મંડી કે 'તને સવાર ની હું j મળી છું ભટકાવા માટે..' આ અવાજ સાભળી ને સેજલ અને કિંજલ બાર આવે છે. ને સું થયુ? કેમ સુ બોલે છે, ત્યાં સેજલ ની નજર પેલા છોકરા પર જાય છે અને તે બોલે છે પાછો ભટકાયો કે સુ? નાયરા સામે જોતાં તે સમજી ગય... એટલે તેને હસવું આવી ગયું, એને નાયરા ને ગુસ્સો આવી ગયો. ને ઓલા છોકરા સામે જોયુ...


હવે તે છોકરા નુ સુ થાય છે તે માટે જોવો આગળ નો ભાગ એકલતા નું અંધારું ભાગ 4.