Today's dust books and stories free download online pdf in Gujarati

આજની ધુળેટી

આજના દિવસે 29 માર્ચ 2021 ના રોજ આજે સવારે હું 7:15 એ મારી અર્ધ જાગ્રત ઊંઘ માથિ ઊઠ્યો કારણ કે હું કયારેય ઘોર નિંદ્રા માં સૂર્યો જ્ નથી કાગડા ઊંઘ છે મારી એવું કહેવું મારા સગાઓ નું છે 😅


ધુળેટી નો દિવસ હતો મારા નવ રત્ન જેવા 8 મિત્રો આવશે જ્ બધા નહીં આવે પણ એક બે તો જરૂર પધારશે મને ગુલાલ લગાવવા ,અને 9 મોહુ એટલે અમે નવ રત્ન થયા ,

સવાર ના 9 વાગ્યા પણ મેં નાસ્તો કરી ને બેસી રહ્યો , મમ્મી એ કહ્યું કે હવે આટલા વાગે કોઈ નહીં આવે બધા આજે નહીં રમવાના હોય હોળી હો તું નાહી લે , મેં વિચાર કર્યો પણ મમ્મી ની સલાહ માની તો પણ મેં કહ્યું કે મમ્મી એ લોકો આવશે તો જરૂર ,મમ્મી એ કહ્યું આવે નહીં કોઈ નહીં આવે આ વખતે તું નાહી લે ચૂપચાપ 🤫

હું તો નાહી ને તૈયાર થઈ ઘરે બેઠો થોડા આંટા માર્યા અને ઉપર ના રૂમ ની બાલ્ક્નિ માંથી એક નાના બાળકો નું ટોળું આવતા જોયું ,એમને મારા ઘરે આવી ને ખજૂર ના પૈસા માંગ્યા મમ્મીએ પૈસા આપી દીધા એટલે એક ઓલ્ખિતો છોકરો કહે વિશેષ ભાઈ ક્યાં છે , મમ્મી એ કહ્યું એ નહીં આવે એ નાહી ને બેઠો છે એને નહીં ગમે રમવું તમે જાઓ એ લોકો ચાલ્યા ગયા ,

હવે થોડી વાર થઈ બે બગાડ બિલ્લા આવ્યા એ મારા મિત્રો બાઈક ઉપર અને મારાં ઘર થી થોડે દૂર ઉભા રહ્યા મને મારી બેને કહ્યું ભાઈલા તારા મિત્રો આવ્યા છે ,
.હું :😧

મેં બહાર ગયો અને જોયું તો સાચે જ્ એ હતા બાઈક ઉપર સાઉથ ની ફિલ્મ ના વિલન જેવા લાગતા હતા , 😂
બાજુ વાલા ભાઈ એ એમને કહ્યું આ રહ્યો સંતાય છે જોવો 😅 મેં કહ્યું ચૂપ 🤫 એમને ન્ કહો ,પણ પછી હું એમની પાસે ગયો મેં પહેલા તો નાજ પડી પણ એ માન્યા નહીં ,એ કહે જો આ ગુલાલ તારી માટે જ્ છે પછી જોની ના ઘરે જઈશું ,

મેં જોની નું નામ સાંભળી ખુશ થઈ કહ્યું તો તો લગાવો લગાવો વાંધો નહીં 😂😂🤣 આપણે જઈએ જોની ના ઘરે ,હા જોની મારો મિત્ર( જીગર ) એને અમે લોકો જોની કહીએ , એ લોકો એ મને રંગો એ કરતા મેં એમને વધારે રંગી લોધા ,...

અમે ત્રણે જોની ના ઘરે જઈ એને ઘરની બહાર નીકળ્યો અને હાથ સાફ કર્યા રંગી ને ,

ત્યાર પછી આવી વારી આદિ ની એ પણ મારી જેમ નહીં ને ક્રિકેટ રમવા જતો હતો ધુળેટી ના દિવસે પણ ક્રિકેટ પ્રેમ એનો 😂😂 એને પણ હાં ના કરી ને કલર લગાવી દીધો ,

હવે છેલ્લે આરુ ની વારી આવી એ ભાઈ તો બાપુજી ના ઘરે હતા તેમને ત્યાંથી તેડાવા માં આવ્યા અને એમના ગાલ પણ રંગ થી લાલ થયા ,

હવે મારા મજકિયા મિત્ર ને બાઈક્ શીખવાનું ભૂત હાલ્યું Aj ને એ ભાઈ તો બાઈક ચલાવવા ની જીદ કરે એ પણ ત્રણ સવારી એમને જેમતેમ કરી મેં સમજાવ્યા કે ભાઈ તે દિવસે ક્રિકેટ રમતી વખતે મેં જે હેલ્પ કરી હતી તને મૂકવા આવ્યો એનો બદલો ન્ વાળ મારા ભાઈ એ દિવસે તો મેં બાઈક તારા કહ્યા હોવા છતા સ્લો જ્ ચલાવ્યું હતું નહીં તો તમે તો હાલ હજી ફુલ ચલાવ્ , પણ જો આજે આ બાઈક તારી હાથ માં આવે તો તું પરલોક ની યાત્રા તો કરાવે જ્ ભાઈ 😂😂 , Aj બોલ્યો તો તો વધારે સારું આપણે અપ્સરા ઓ સાથે હોળી રમીશું , મેં કહ્યું ના ભાઈ મારે એવી કોઈ ઇચ્છા નથી હા , સારું છે તને નથી આવડતું એજ ,

જેમતેમ એને માનવી ને બીજા કોઈ દિવસ નો વાયદો સંજુ એ આપ્યો અને અમે ઘરે આવ્યા ,નહીં તો આજે Aj અમારી હોળી ને અપ્સરઓ સાથે ,પણ બીજું કઈ નહીં Aj આવી ઈચ્છાઓ ન્ રાખે તો જ્ સારું 😂😂😂🙏🙏

.Happy Holi 🟠🟤🔴🟡🟣