HANUMAN teaser review( મારી નજરે) books and stories free download online pdf in Gujarati

HANUMAN teaser review( મારી નજરે)

નમસ્કાર હું વિશેષ ફરી એકવાર ઉપસ્થિત છું આવાનારા ભારતીય ફિલ્મ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી શકે એવી શક્યતા વાળી ફિલ્મના teaser review સાથે ચાલો જાણીએ HANUMAN ફિલ્મના teaser વિશે.




Teaserની શરૂઆત એક અનોખા દ્રશ્ય અને રામ નામ સાથે થાય છે ,જેમાં ભગવાન હનુમાનજીની વિશાળ પ્રતિમા સાથે dilouge નું વર્ણન કરવામાં આવે છે અથાગ મહાસાગરમાં ત્રણે લોકોમાં બધાથી શક્તિશાળી એવા હનુમાનજીનું રક્ત રતન સહસ્ત્ર વર્ષોથી પ્રતિક્ષામાં છે,



ત્યાંર બાદ ફિલ્મના મુખ્ય કલાકાર teja sajja સમુદ્ર કિનારે બેભાન અવસ્થામાં વહી આવાતા જોવા મળે છે



આ પછી એક પછી એક villain ની entry teaser મા જોવા મળે છે.



ત્યારબાદ આ એક એવો સીન છે જેમાં ફિલ્મના hero ને હનુમાનજીની શક્તિ મળી હોય એવું પ્રતીતિ થાય છે હાથમાં કડું અને ગદા આપણે જોઈ શકીએ છીએ



આ પછી એક જ વારમાં હવામાં ફરતા લોકોથી આપણે કહી શકીએ કે હનુમાનજીની શક્તિતો અખૂટ રૂપે hero ના પાત્રમાં સમાવિષ્ટ થઈ ગઈ છે



Teaer ના background મા પણ fast base મા હનુમાન ચાલીસા વાગ્યા કરે છે એ એક દુર્લભ આણંદ આપે છે




આખરે teaser ના અંતમાં પણ જોરદાર દ્રશ્યો જોવા મળે છે



અહીંથી હવામાં હીરો છલાંગ લગાવે છે આ પણ ખૂબ સરસ દર્શાવાયું છે, આપણા ઇતિહાસને એક અનોખી દ્રષ્ટિ વડે દર્શાવાયું છે



Teaser ના અંતમાં સ્વયં હનુમાનજી આપણને રામ રામ રામ નામનો જાપ કરતા જોવા મળે છે.


હું ખૂબ ઉત્સાહિત છું આ ફિલ્મને જોવા શું તમે આ teaser જોયું ? તમારા મંતવ્ય અચૂક જણાવજો 😇🙏


Jay shree ram 😇🙏



ચાલો હનુમાન ચાલીસાનો પાઠ કરીએ, જય બજરંગબલી 🙏

શ્રી હનુમાન ચાલીસા
॥ દોહા ॥
શ્રી ગુરુ ચારણ સરોજ રાજ નિજ મનુ મુકુર સુધારી ।
બારણું બિમલ જાસુ જો દાયકુ ફળ ચારી ॥

બુદ્ધિ હીન તહુ જાનિકે સુમેરોઃ પવન કુમાર ।
બળ બુદ્ધિ બીડ્યા દેઉ મોહી કરાયુ કલેસ બિકાર ॥
॥ ચૌપાઈ ॥
જાય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જાય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥

રામ દૂત અતુલિત બળ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥०२॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥०३॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડળ કુંચિત કેસા ॥०४॥

હાત બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥०५॥

સંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥०६॥

બીડ્યાંબાન ગુણી અતિ ચતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥०७॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥०८॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધારી લંક જરાવા ॥०९॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥१०॥

લાયે સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥११॥

રઘુપતિ કીન્હી બહુત બધાયે ।
તુમ મમ પ્રિયઃ ભારત સમ ભાઈ ॥१२॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥१३॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ સરળ સહીત અહીસા ॥१४॥

જામ કુબેર દિગપાલ જાહાંતે ।
કબી કોબિન્ધ કહી સખે કહાંતે ॥१५॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥१६॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકે સ્વર ભય સબ જગ જાના ॥१७॥

જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફળ જાણું ॥१८॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।
જલ્દી લાગી ગયે અચરજ નાહી ॥१९॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥२०॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન અડયના બેનું પૈસારે ॥२१॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।
તુમ રાકચક કહું કો દરના ॥२२॥

આપન તેજ સમ્હારો આપે ।
ટીનો લોક હાંક તેહ કાપે ॥२३॥

ભૂત પિશાચય નિકટ નહિ આવે ।
મહાબીર જબ નામ સુનાવે ॥२४॥

નાસે રોગ હરે સબ પીર ।
જપ્ત નિરંતર હનુમત બિરા ॥२५॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।
મન ક્રમ બચન ધ્યાન જબ લાવે ॥२६॥

સબ પાર રામ પપસ્વી રાજા ।
ટીન કે કાજ સકલ તુમ સઝા ॥२७॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥२८॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥२९॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકાનંદન રામ દુલારે ॥३०॥

અષ્ટ સીધી નવ નિધિ કે દાતા ।
અસ બર દિન જાનકી માતા ॥३१॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥३२॥

તુમ્હરે ભજન રામ કો પાવે ।
જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥३३॥

અંત કાળ રઘુબર પૂર જાયી ।
જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥३४॥

ઔર દેવતા ચિઠ ન ધારયિ ।
હનુમત સેહી સર્બ સુખ કરયિ ॥३५॥

સંકટ કાટે મિટે સબ પેરા ।
જો સુમીરે હનુમ્ત બલબીરા ॥३६॥

જાય જાય જાય હનુમાન ગોસાઈ ।
કૃપા કરઉ ગુરુ દેવકી નઈ ॥३७॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥३८॥

જો યહ પઢે હનુમાન ચાલીસા ।
હોય સીધી સાખી ગૌરીસા ॥३९॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હૃદય મહ ડેરા ॥४०॥
॥ દોહા ॥
પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।
રામ લખન સીતા સહીત હૃદય બસઉ સુર ભૂપ ॥
॥ જાય-ઘોષ ॥
બોલ બજરંગબળી કી જય ।
પવન પુત્ર હનુમાન કી જય ॥