Prem Asvikaar - 35 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 35

બીજા દિવસે જ્યારે હર્ષ કોલેજ જાય છે ત્યારે રીસિપ લેવા માટે લાઈન લાગી હતી...બધા સવાર નાં ત્યાં રિસીપ લેવા અને છેલ્લા મહિના ની ફી ભરવા માટે આવ્યા હતા...પણ ત્યાં લાઈન બહુ હતી..
લાઈન માં છોકરા અને છોકરીઓ ની લાઈન સૌથી વધારે હતી...ત્યારે ...હર્ષ એ લાઈન માં ઉભા રહી ને રીસીપ લેવા ની રાહ જોઈ....
છેવટે રિસિપ હર્ષ એ લઇ લીધી અને છોકરીઓ માં ઈશા નો પણ નંબર આવવા આવ્યા...
ત્યાં જેવું ઈશા એ રોલ નંબર બોલી એવા માં ત્યાં બધા પત્તા વડા એ બારી બંધ કરી દીધી અને બોલવા લાગ્યા કે હવે કાલે રિસિપ્ મળશે...
ઈશા બોલી " અરે એવું થોડું હોય હું છેલ્લા 2 કલાક થી લાઈન માં ઊભી છું અને મને આપી દો....
"નાં નાં બેન એવું નથી થાય...તમારા પાછળ બીજા 50 લોકો છે..."
હર્ષ આ બધું જોઈ રહ્યો હતો...એને કોઈ ને કીધા વગર આ બધું જોતો રહ્યો....થોડી વાર રહી ને હર્ષ અંદર ઓફિસ માં જઈ ને ...આવ્યો અને રીસિપ્ ઈશા નાં હાથ માં આપી દીધી....અને બોલ્યો કે ચાલો હવે અંદર નાઈ ને રીસીવર માં સાઈન કરી એવો હું ...રિસિપ્પ લઇ ને આવ્યો છું...અને અંદર ફી પણ ભરી દેજો... કાલ ની રાહ જોવા ની જરૂર નથી....
" અરે હર્ષ તમે આ કેવી રીતે કર્યું? " " મને તો નાં પડી દીધી હતી "
" નાં નાં મે જઈ ને એમને વિનંતી કરી એટલે માની ગયા "
થોડી વાર માં તે ઈશા અંદર જઈ ને સહી કરી ફી ભરી ને આવી અને તે બહાર ગાર્ડન માં ચાલવા લાગ્યા...
રીસિપ્પ માં ઈશા નો નંબર એક બીજી કોલેજ માં આવ્યો હતો પરીક્ષા આપવા માટે....અને હર્ષ નો બીજી કોલેજ માં ....
થોડી વાર રહી ને બંને કોલેજ ની બહાર ગાર્ડન તરફ ચાલવા લાગ્યા...અને એક બીજા ને વાત કરતા કરતા તે ગાર્ડન માં બહાર બેસી ને વાત કરવા લાગ્યા તેમને થોડી વાર વાત કરી અને એવા માં નિધિ પણ આવી ગઈ અને અજય પણ ત્યાં આવી ગયો ....
ત્યાર બાદ બધા વાતો કરી ને છુટા પડ્યા...અને એક બીજા ને બેસ્ટ ઓફ લક કીધું....
ત્યાર બાદ ...હર્ષ ઈશા ને જતાં જતા જોઈ રહ્યો હતો....અને .. એ ત્યારે કોલેજ માં થી અલગ પડ્યા....
ત્યારે હર્ષ ને ખુબ દુઃખ થતું હતું...પણ કઈ ઓપ્શન ન હતો... જોત જોતા માં ઈશા ત્યાં થી ચાલી ગઈ અને ત્યાં હર્ષ ઉભો રહી ગયો..
હર્ષ ને ખબર ન હતી કે ... ઈશા ક્યારે મળશે...પણ દુઃખ બઉ થતું હતું....
ત્યાર બાદ હર્ષ ઘરે જઈ ને એક્ઝામ ની તૈયારી કરવા લાગે છે...
ત્યાર બાદ ...
...
....
...એક્ઝામ ચાલુ થઈ ગઈ અને પૂરી પણ થવા આવી અને ... વેકેશન પણ પડી ગયું....
હર્ષ અને ઈશા ની કોલેજ અલગ હતી એક્સામ વખતે એટલે બંને મળી નાં તા શકતા...
( જે વ્યક્તિ કોઈ ને પ્રેમ કરે અને એને મળવા માં સમય લાગી જાય એટલે શું ફિલિંગ હોય એ ...સાચો પ્રેમ કરનાર અજ સમજી સકે...એક એક દિવસ ...વર્ષ જેવો લાગે )
તો જુઓ ...જુઓ આગળ નાં ભાગ માં...
( આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવતી હશે....તો એક લાઈક કરવા નું ભૂલતા નહિ, તમારો એક સંદેશો કૉમેન્ટ રૂપે આપવા નું ભૂલતા નહિ.... )
( અમારી વાર્તા ને સારા સ્ટાર આપવા નું ભૂલતા નહિ .. .. )