The story of love - Season 2 - Part 6 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 2 - Part 6

Featured Books
Share

The story of love - Season 2 - Part 6

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Part 6

અત્યાર સુધી આપડે જોયું કે ત્યાં એ છોકરી આવે છે જેમને જોસના બેન અને ભાવિક ભાઈ ની મદદ કરી હોય છે કેદ માંથી નીકળવા માં પણ જયારે બધા ને એ વાત ની જાણ થાય છે કે ત્યાં તે છોકરી માનવી ને ગોતવા માટે ગઈ હતી અને તે માનવી ની ફ્રેન્ડ પ્રિયા છે તો આ વાત જાણી ને બધા ચોકી જાય છે અને આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ હોય છે કે દરેક વસ્તુ એક બીજા થી કેમ આટલી સંકળાયેલી છે...

આ વાત જાણ્યા પછી કે હવે પ્રિયા છે જે તેમની મદદ કરી શકશે જાણી ને બધા ને થોડી રાહત થાય છે પણ હવે આગળ શું કરવું તેમને નથી સમજાતું...

"આપડે બધા વિક્રમ કાકા ને કઈ રીતે બચાવા તે વિચારવું પડશે અને તેમને એજ લોકો એ પકડ્યા છે જેમને મમ્મી પપ્પા ને એમની કેદ માં રાખ્યા હતા આ વાત પણ જાણવી પડશે..."

નીતિન બોલે છે...

પ્રિયા હજુ વિક્રમ ભાઈ વિશે નથી જાણતી હોતી ત્યારે જોસના બેન તેમને જણાવે છે અને એના પછી પ્રિયા પણ વિચારવા લાગે છે...

"આપડે પેલા વિક્રમ ભાઈ ને હમણાં કઈ જગ્યા પણ રાખ્યા છે તેની જાણકારી ભેગી કરવી પડશે..."

પ્રિયા બોલે છે અને એના પર્સ માંથી ફોન નીકળી ને એક ફોન કરે છે અને ભાવિક ભાઈ પાસે થી વિક્રમ ભાઈ નો ફોટો તેને મોકલવાનું કે છે...

"નવ્યા તું વિક્રમ ભાઈ નો ફોટો જલ્દી થી પ્રિયા ને મોકલી દે...."
ભાવિક ભાઈ બોલે છે...

આ સાંભળી ન નવ્યા તરત જ પોતાના પપ્પા નો ફોટો પ્રિયા ને મોકલી દે છે અને પ્રિયા પણ એક નંબર લગાવે છે...

"મેં એક ફોટો મોકલ્યો છે તે હમણાં ક્યાં છે તેની જાણ મને જલ્દી કરો..."

પ્રિયા આટલું બોલે છે અને સામે જવાબ સાંભળ્યા વગર જ ફોન મૂકી દે છે...

"આપડા ને પેલા તો આ જગ્યા પણ થી નીકળી ને કોઈ એવી જગ્યા પર જવું પડશે જ્યાં તે લોકો આપડા ને ના ગોતી શકે..."

પ્રિયા બોલે છે...

"પણ એવી તો કઈ જગ્યા છે જ્યાં જઈને આપડે એમના થી બચી શકશું..."

માહી બોલે છે...

"આપડે મારા ઘરે જઈ શકીએ છીએ ત્યાં જો તે લોકો આવશે તો પણ એમના થી આપડે બચી શકશું..."

પ્રિયા બોલે છે પછી છેલ્લે બધા પ્રિયા ના ઘરે જવાનું નક્કી કરે છે...

બધા પોતાના રૂમ માં જાય છે અને થોડી વાર માં બધા પોતાના સમાન સાથે નીચે આવી જાય છે...

હજુ સુધી માહી નીચે નથી આવી હોતી અને બધા એની રાહ જોઈને ઉભા હોય છે...

"મને આ જગ્યા પણ આવી ત્યાર થી એવું થાય છે કંઈક તો છે જે હજુ હું નથી જાણતી અને અહીંયા થી જવાનું મન નથી થતું મારુ...

આ સ્ટોરી ની શરૂવાત પણ અહીંયા થી જ થઇ છે અને એના વિશે મને આગળ અહીંયા રઇને જ જાણવા મળશે પણ હું અહીંયા રઈ નઈ શકું..."

માહી એના મન માં આ બધું વિચારતી હોય છે ત્યારે તેને સંભળાય છે કે તેનું નામ કોઈ લઇ રહ્યું છે આ સાંભળી ને તે રૂમ ના દરવાજા તરફ જોવે છે ત્યાં માનવ ઉભો હોય છે...

"અરે અહીંયા શું કરે છે બધા નીચે તારી રાહ જોઈને ઉભા છે ચાલ જલ્દી..."

માનવ બોલે છે...

"હા બસ હું આવતી જ હતી..."

માહી બોલે છે અને તેનો સમાન ઉપાડવા જાય છે ત્યારે જ માનવ આવીને તે સમાન ઉપાડી લે છે અને બન્ને નીચે જાય છે...

"ત્યાં પ્રિયા ની સાથે હું , જોસના , નીતિન અને માહી જ જાશું...

અમે નથી ઈચ્તા કે આમારા લીધે તમારા કોઈ ઉપર ખતરો આવે છે તમે કોઈ મુશ્કેલી માં આવી જાઓ..."

ભાવિક ભાઈ બોલે છે...

"ના અમે પણ તમારા સાથે જ આવીશું અને અમારા થી થશે એટલી મદદ અમે તમને કરીશું..."

જયદીપ બોલે છે અને આ વાત બધા ને યોગ્ય પણ લાગે છે...

પણ રોઝી અને નવ્યા ને તે લોકો હોસ્ટેલ મુકવા નું નક્કી કરે છે તે બન્ને તેમની સાથે જવા માંગતા હોય છે પણ તે બન્ને ને સુરક્ષીત રાખવા માટે જ આ બધા થી તે બન્ને ને દૂર રાખવું જ જરૂરી હતું...

"જોવો માનવ અને રોહિત તમે બન્ને હજુ નાના છો અને તમને બન્ને ને કઈ થયું તો તમારા મમ્મી પપ્પા ને અમે શું જવાબ આપશું..."

ભાવિક ભાઈ ગણું સમજાવે છે બન્ને ને પણ તે બન્ને નથી માનતા અને જોડે જ રેવાની જીદ કરે છે...

"તમે ચિંતા ના કરશો અને જો ત્યાં કઈ ખોટું થશે તો હું અને રોહિત ત્યાં થી જતા રહીશું પણ હમણાં અમને તમારી સાથે આવા દો..."

માનવ બોલે છે...

"હા હું અને આકાશ પણ છીએ તો તમે ચિંતા ના કરો એમના પપ્પા સાથે હું વાત કરી લઈશ..."

જયદીપ બોલે છે...

તે બધા ત્યાં થી નીકળી જાય છે અને પહેલા તો તે બધા હોસ્ટેલ જાય છે ત્યાં નવ્યા અને રોઝી ને પોતાના રૂમ માં મોકલી ને બધા ત્યાં થી નીકળી જાય છે પ્રિયા ના ઘરે જવા માટે...

ત્યારે જ એક મેસેજ જયદીપ ના ફોન માં આવે છે એને જોઈને જ તે ટેન્શન માં આવી જાય છે અને તે આકાશ ને મેસેજ કરે છે તો એ જોઈને તે પણ ટેન્શન માં આવી જાય છે...

"મારે એક કામ આવી ગયું છે તો મારે અહીંયા જ ઉતરવું પડશે..."

આકાશ બોલે છે...

એક કાર માં પ્રિયા, જોસના બેન, ભાવિક ભાઈ, નીતિન હોય છે અને બીજી કર માં માનવ, માહી, જયદીપ, રોહિત અને આકાશ હોય છે...

"હા પણ તમે આટલી રાતે કઈ રીતે જાસો..."

માહી બોલે છે...

"અરે મારો ડાયવેર આવે છે..."

આકાશ બોલે છે...

"રોહિત તું પણ ચાલ મારી સાથે..."

આકાશ બોલે છે...

આકાશ અને રોહિત થોડી આગળ જઈને નીચે ઉતરી જાય છે હમણાં સવાર ના 5 વાગવા આવ્યા હોય છે અને બધા સવાર થાય તે પેલા જ પ્રિયા ના ઘરે પોચી જવા માંગતા હતા...

બન્ને કાર આવીને પ્રિયા ના ઘર ની સામે ઉભી રે છે તેના ઘર ને અને આજુ બાજુ જોતા લાગે છે કે ત્યાં પ્રિયા સિવાય બીજું કોઈ નથી રહેતું અને જાણે ગણા સમય થી સફાઈ જ ના કરી હોય...

આમ જોવા જાઓ તો આ ઘર તો મોટું લાગતું હતું પણ ઘર કરતા વધારે આને ખડેર કઈ શકાય કેમ કે તેની જેવી હાલત હતી એ પ્રમાણે તો આપડે એને એજ કઈ શકીએ...



"શું માહી ને મિહિર થી બચાવી શકશે...?"

"જયદીપ અને આકાશ એ એવો તો શું મેસેજ જોયો છે...?"

"પ્રિયા શું આ બધા ને તેના ઘરે બચાવી ને રાખી શકશે...?"


જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...