Aagman books and stories free download online pdf in Gujarati

આગમન

આગમન

પરમ ગરવલિયા ‘અનંત’

દોસ્તો, પ્રથમ ઈબુક સંઘર્ષ- એક સંકલ્પને સફળતા અપાવવા બદલ વાચકમિત્રોનો આભાર. ‘આગમન’ એ ગઝલસંગ્રહ છે. ‘આગમન’ ઈબુકથી હું ‘અનંત’ કારકિર્દીની શરૂઆત કરું છું. આશા રાખું કે વાચકમિત્રોને ઈબુક પસંદ આવશે.

અનુક્રમણિકા

1. આગમન

2. પ્રાર્થના

3. વાત મનની વંટોળે ચડે

4. ઋતુરાજ વસંત

5. उड़ान

6. भारतीय है हम

7. अकेला चला चल राही

8. અવસર

9. आज रंगीला है समां

10. સમય

11. પ્રાર્થના- હે શારદે માં

12. કુદરત

આગમન

સહર્ષ સાથે ગઝલનું આગમન થયું છે.

ખુશીઓ થી ગઝલનું પ્રસરણ થયું છે.

ઊંચે આકાશથી ગર્જના થઈ છે.

“અનંત”ની ઉડાન થઈ છે.

પ્રાર્થના

પ્રભુ તારા ચરણે શીશ જુકાવીએ છીએ.

અડગતા,સાહસિકતા અને બુધ્ધિ આપો એ વરદાન માંગીએ છીએ.

વિવેક અને ધર્મના સાચા રસ્તા પર ચાલીએ.

જો અવરોધ આવે તો સિંહગર્જના કરી હંફાવીએ.

સાહસને રગેરગમાં ફેલાવીએ.

એક-બીજા સાથે હળીમળીને રહીએ.

વિરહની ધડીમાં અભયતા દાખવીએ.

સુખ-દુખને દ્ર્ન્દ ગણી ચાલીએ.

ઉમ્મીદ થી સપનોની ભરીએ.

સામાની અગ્રિમતા જાળવીએ.

સારા વિચારોનું સ્મરણ કરીએ.

મિત્રતાના પંથે એકજૂથ રહીએ.

મુશ્કેલીઓને બૂધ્ધિ,વિવેક અને શોર્યથી જીતી લઈએ.

આત્મવિશ્વાસની જ્યોત જાળવીને આગળ વધીએ.

હંમેશા મદદ માટે તૈયાર રહીએ.

સંસ્કૃતિ અને સમાજના રક્ષક બનીએ.

ભક્ષકોનો વિનાશ કરીએ.

પ્રેમથી વિશ્વને ઉજાગર કરીએ.

યુધ્ધ અને ક્લેશને બહાર કાઢીએ.

ખુશ રહીએ અને ખુશ રાખીએ.

આવો એકતાની ભાવના રાખીએ.

ઈશ્વરને સમર્પિત થઈ જઈએ.

ઓ પ્રભુ તારી શરણે જઈએ.

વાત મનની વંટોળે ચડે

વાત મનની વંટોળે ચડે.

માયા કેરો મોહ ભાસે.

ખળખળતી નદીઓનો રક્તપ્રવાહ ધ્રુજે.

ચક્રવ્યુહનો ચક્રવાત સર્જે.

પળપળની ખુમારીઓ વચને જંખે.

શબ્દનો સૂર કંપે.

હૃદયની અનંત ગાથા ગોળગોળ ધુમે.

વાત વંટોળે ચડે.

ખુદ શી અપેક્ષાઓ રત્નો તણાં રક્ત ચમકે

આસમાન ના તારાઓની વાત વનતોલે ચડે.

અંગો લથપથ થાય ને

સૃષ્ટિ લીલા સર્જે.

સાહસની ગાથા પડખે બેસે.

યામિનીના રંગ નીતરે

વાત મનની ત્યાં જ રહી બેસે

આંતરમનની સ્ફુરણાઓ ફૂટી નીકળે

એ વંટોળા ની ગતિનું પરિણામ આવે

અનંત મનની વાત વંટોળે ચડે.

ઋતુરાજ વસંત

કુદરત ની મહાન કળાઓ ખીલી છે.

વસંત આવી છે

કોયલે ટહુકો પડ્યો છે

વૃક્ષએ શ્રુંગાર કર્યો છે.

મનમાં ઋતુનો ઉત્સવ જામ્યો છે.

પક્ષીઓનો કલરવ થયો છે.

નાદ કુદરતનો છે જે ગુંજયો છે પર્વતોની સુગંઘમાં

પવનનો વાયરો છે જે વીંટળાયો છે વૃક્ષની લતાઓમાં

આકાર લઈ રહ્યા છે વૃક્ષો સ્વપનમાં

ઝૂમે છે દરેક ડાળી લહેરાતી ઘટાઓમાં

રંગબેરંગી આકાશમાં છવાયા છે સ્વરૂપ વસંત ના

વૃક્ષના ઊગે છે પર્ણો વસંત ના

આ લહેરાતી-લહેરાતી મૌસમ આવી છે

આ કુદરતની મહેફિલ જામી છે.

સુંગંધિત પુષ્પોની હારમાળા સર્જાઈ છે.

વસંતની ખુમારી છવાઇ છે.

આકાશમાં પંખીઓ ઝૂમે છે

એક-એક પવનના સ્પર્શ માં મસ્તી ડોલે છે.

તારીખોમાં માપી ન શકાય એવી પળ છે,

કુદરતના સૌદર્ય વસંત ની પળ છે.

ઊગી નીકળી છે ઘટાઓ મસ્તીઓ હેરફેર થાય છે,

વસંતની આ ક્ષણોને જોઈને અનંત હાસ્ય થાય છે.

उड़ान

सपनों की उड़ान भरनी है

ख़्वाब से उड़ान भरनी है

मंज़िल का रास्ता ढुढना है

दिल से उसे खोजना है

लहरों से आगे जाना है

एक नाम कर दिखाना है

लहमों को हाथ मे लेकर चलना है

सपनों की उड़ान भरनी है

ख्वाइशों के बादल पर चलना है,

होसलों को बुलंद बनाकर चलना है।

अब हमे तो जीत की तैयारी करनी है,

अब जीने की उड़ान भरनी है।

समंदर की लहरों मे उड़ान भरनी है,

‘अनंत’ उड़ान भरनी है।

भारतीय है हम

भारतीय है हम ; हम में है दम

हिमालय सिर है हमारा

दिल और जान से हिंदुस्तान प्यारा

बलिदान और सहकार का यह है राष्ट्र हमारा

धर्म और सन्मान हमारा

लोकतन्त्र है नारा हमारा

विश्व में गौरव हमारा है

वेदो का वो अभियान हमारा है

भारतीय है हम

चाहे जीतने भी अलग हो

एकता है रास्ता हमारा

भारतीय है हम

अकेला चला चल राही

राही अकेला चला चल

मुश्किले कितनी भी हो राही चला चल

आग में भी मुस्कुराते हुए चला चल

ख्वाइशों के बवंडर लिए चला चल

होसलों की उड़ान बनाकर चला चल

खुदी को बुलंद कर चला चल

हाथ में हिम्मत का जुनून ले के चला चल

दिल में चिंगारी लेके चला चल

गमो को आज साथ में ले ले चला चल राही

मुश्किलों से लड़ना है चला चल राही

मुठ्ठि में अपनी जान ले के इतना अरमान कर

मौत से तु क्यु डरे, खुदी को बुलंद कर

राही अकेला चला चल

अपने लक्ष्य को धनुष से साधकर

जीवन की नौका में डूबकर

पर्वत पर, वादियो पर छाकर

वादा कर अपने आप से राही अकेला चला चल

रुकना तु नहीं , थकना तु नहीं

हर मोड पर, हर वक्त पर

जीत की आशा लिए राही चला चल

दिल में शोले लिए राही चला चल

अपनी काबिलियत पर गौर कर राही चला चल

जीवन में अपने वजूद पर विचार कर

शान से, मान से, अपना एक नाम अदा कर चला चल

“अनंत” जीवन में चला चल

અવસર

અવસર કોઈ પણ હોય એ મૂલ્યવાન હોય

એને ઝડપી લે એ મહાન હોય

અવસરની ઉડાન લે એના જીવનમાં તો મોતીઓની વર્ષા થાય,

જે બેસે હાથ પર હાથ રાખીને એ તો કંગાળ થાય.

જીવન માં થોડીક નજર ચાલક હોવી જોઈ,

અવસર આવે ત્યારે જડપી લેવી જોઈએ.

आज रंगीला है समा

आज रंगीला है समां

आज छायी खुमारी है।

पल-पल में प्यार ही प्यार

ये कैसी बीमारी है।

लबो पे दिल की बात आती है

नैन से यूं बातचीत हो जाती है।

नशीली रात में कोई सपने में यूं आता है

जैसे पनघट पर कोई किरण सी आती है।

एक जाम चढ़ा हुआ है

इस दिवाने में जैसे कोई प्यार हुआ है।

बेधड़क दिल कुछ कह रहा है

ये सुरीले होठ कुछ नशा कर रहे है।

जमीं पर रहते हुए भी ये समां चलने लगा है

साँस रुकने लगी और धड़कने बढ्ने लगी है।

इश्क़ की मस्ती में डूबा है जहां सारा

हम इश्क़ में पड़ने लगे यारा।

छुपा है ये प्यार बादलो के पार

‘अनंत’ जिंदगी में हो प्यार।

समय

नगर में कभी शोर छाता है, कभी सन्नाटा छाता है,

समय अपने कम को हर पल में पूरा करता है।

कभी बादल,कभी वसंत, कभी मेला, कभी धुआ,

इस समय में सब ही फंसे है।

हर मोड पर अपने रंग बिखरा जाता है,

हर हरकत को बदल देता है।

इस का उपयोग करो तो ये बादसाह बना देता है,

ये परिवर्तन का नियम है जो समय चलता है।

પ્રાર્થના- હે શારદે મા

હે શારદેમાં!! અમને શક્તિ દે,

સારા વિચારો નો ભરપૂર ખજાનો દે,

સારા-નરસા નો ભેદ પારખીએ

એ મનનો તેજ દે,

મન પર સારા વિચારો મહાન બનાવે

કલમ લખે એવું કે હૃદયમાં ફુલ ખીલે,

લક્ષ્યને સાધવા કલામ ઊઠે

અધર્મના નાશ માં કલામ શક્તિ દે,

વિશ્વના જ્ઞાનનો ભંડાર તમે,

અમો ને આત્મજ્ઞાન આપો તમે,

અંધકાર માથી ઉગારીને તમો

સૂર્યની કિરણ આપો,

કળા,સર્જન,ચિત્ર, ગાયન ની દેવી તમો ને વંદન,

હે શારદે માં શત શત શત વંદન

કલમ ની કળા આસમાને પહોંચે

સર્જનની દિશાઓ બહોળી બને,

કોટિ કોટિ કોટિ નમસ્કાર સરસ્વતી દેવી તમો ને,

“અનંત” કરે છે પ્રણામ તમો ને.

કુદરત

કુદરત એક કહાણી છે.

પથ્થરો પર કંડારાયેલી આ સવારી છે.

પ્રભાત પડતાં જ નજારો ખૂલે છે,

દિલ પર આરમાનો આવી ચડે છે

સમય અને પાસું છે

જીવન પર સાંકળોનું આયખું છે

પ્રેમ અને યુધ્ધમાં હદ પર કરે છે

જુદી-જુદી રીતે મનુષ્યને અને ભાળ મળે છે.

ક્ષણે-ક્ષણે ચૂપ રહીને શબોના સૂર થી કઇંક કહે છે.

જીવન ને માણવાની દરેક હસરતો પૂરી કરે છે,

રેતી ને સમુદ્રના મૂલ્યની સરવાણી નીકળે,

કુદરત લતાઓમાં ડોલતી મળે.

કવિની કલ્પનાઓ સાત સમુદ્ર પાર જાય,

કુદરતની કળાઓ ‘અનંત’ જીવનમાં મળી જાય.