Aryariddhi book and story is written by અવિચલ પંચાલ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aryariddhi is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આર્યરિધ્ધી - Novels
by અવિચલ પંચાલ
in
Gujarati Love Stories
મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી થઇ હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ન હતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ? રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો તે જ્યારે
મિત્રો આ મારી પહેલી વાર્તા છે આશા રાખું છું કે આ વાર્તા તમને ગમશે. રિધ્ધિ મુકત વાતાવરણ માં મોટી થઇ હતી.તેના પર કોઈ પણ પ્રકાર નો અંકુશ રાખવામાં આવતો ન હતો.તેને કોઈ પણ વસ્તુ માટે ના પાડવા માં આવતી ...Read Moreહતી.છતાં તેને પોતાના જીવન માં કંઈક અધૂરું લાગતું હતું. તે વિચાર કરતી કે શુ આ જ મારું જીવન છે.મને આટલું બધું મળ્યું છે.પણ આ બધાનું મારે શુ કરવું જોઈએ ? રિધ્ધિ જયારે પહેલી વાર માધ્યમિક શાળા માં તેના ક્લાસમાં પ્રવેશી ત્યારે સ્મિત તેના મિત્રો સાથે વાતો કરતો હતો. પણ રિધ્ધિ ને જોઈને તે વાત પણ કરવાનું ભૂલી ગયો તે જ્યારે
મિત્રો આ મારી વાર્તા નો બીજો ભાગ છે આશા રાખું છું કે તમને આ વાર્તા ગમી હશે રિધ્ધી પ્રિન્સિપાલ ની ઓફિસ માં જઈ ને તેને યુનિવર્સિટી તરફથી મળેલ સ્કોરશિપ નો લેટર અને સર્ટિફિકેટ ની કોપી આપે છે. પ્રિન્સિપાલ રિધ્ધી ...Read Moreસર્ટિફિકેટ જોઈ ને ખૂશ થાય છે અને રિધ્ધી ને કોંગ્રેચ્યુલેટ કરે છે. આ યુનિવર્સિટી નો નિયમ મુજબ જે પણ સ્ટુડન્ટ ને સ્કોલરશીપ મળી હોય તે સ્ટુડન્ટ તેના સ્કોલરશિપ નો લેટર અને સર્ટિફિકેટ સીધા પ્રિન્સિપાલ પાસે જમા કરવા હતા.તેથી રિધ્ધી તેના સ્કોલરશિપ ના ડોક્યુમેન્ટ પ્રિન્સિપાલ પાસે જમા કરાવ્યા. પછી રિધ્ધી હોસ્ટેલ ના કાર્યાલય માં ગઈ.ત્યાં તેણે હોસ્ટેલ નું ફૉર્મ તથા ડિપોઝીટ
વાંચકમિત્રો અત્યાર સુધી આ વાર્તા ના પાછળ ના ભાગ 1 થી 2 મિનિટ માં વંચાઈ જતા હતા પરંતુ હવે તમારી ઈચ્છા ને માન આપીને 5 મા ભાગ થી વાર્તા વધુ લખાણ સાથે રજૂ કરી છે. આશા રાખું છું કે ...Read Moreવાર્તા તમને ગમશે.[અત્યાર સુધી જોયું કે રિધ્ધી ને ન્યૂયોર્ક ની કોલેજ માં એડમિશન મળી જાય છે પણ કોલેજ એના ઘરે થી દુર હોય છે તેથી તે કોલેજ માં દરરોજ આવ જા કરી શકે તેમ ન હતી.તેણે હોસ્ટેલ માં રહેવાનું હતું.પણ રિધ્ધી હોસ્ટેલ માં રહેવા માટે તૈયાર ન હતી. પણ જ્યારે તેના કાકી તેને સમજાવે છે ત્યાર પછી તે હોસ્ટેલ માં
મિત્રો આ વાર્તા ના બધા ભાગ માટે રાહ જોઈ અને તમારા આ વાર્તા બાબતે અભિપ્રાય આપ્યો તે બદલ હું તમારો આભાર માનું છું. આર્યરિધ્ધી ની વાર્તા આટલી સફળ રહેશે એ મેં વિચાર્યું પણ નહોતુ.પ્રસ્તુત ભાગ આ વાર્તા નો છેલ્લો ...Read Moreછે. આશા છે તમને આ ભાગ ગમશે.હવે રિધ્ધી ને અહીં હોસ્ટેલમાં રહેવા આવ્યે એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન કોલેજમાં લેવામાં આવેલી દરેક પરીક્ષા માં રિધ્ધી ટોપ ટેન માં આવી હતી. આ ઉપરાંત તેણે કોલેજ ની ઇતર પ્રવૃત્તિઓ માં પણ ભાગ લીધો હતો.આ એક વર્ષ માં તે કોલેજ ની સ્ટુડન્ટ કાઉન્સિલ ની લીડર બની
રિધ્ધી પણ આર્યવર્ધન ને બસ જોઈ રહી હતી.આર્યવર્ધન ના અવાજ રિધ્ધી ને એક પ્રકાર જાદુ લાગતું હતું.રિધ્ધી એ આર્યવર્ધન ને નીચે થી ઉપર સુધી નીરખી ને જોયો.
આર્યવર્ધન કોન્ફરન્સ માં વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ રંગ નું પેન્ટ પહેર્યું હતું ...Read Moreતેના પર પહેરેલો લાઈટનીગ બ્લુ રંગ નું બ્લેઝર તેને વધારે આકર્ષક બનાવી રહ્યું હતું અને આ બધું ઓછું હોય તો આર્યવર્ધન એટલો હેન્ડસમ લાગતો હતો કે કોઈ પણ છોકરી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે તત્પર રહેતી.
આર્યવર્ધન નું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા પછી IIM-A ના ચેરમેન અને ડીન વારાફરતી બધા વિદ્યાર્થી ઓ નો આ પ્રોગ્રામ માં આવવા બદલ આભાર માન્યો અને....