detective - 4 books and stories free download online pdf in Gujarati

ડીટેક્ટીવ - Part-4

Chaper-4

મુંબઈ થી ડિસોઝા સાહેબ ની ફોન આવ્યો અને એમને માહિતી આપી કે રાહુલ અને એના પિતાજી ને બનતું નથી. એને એના પિતાજી એ ઘરે થી નીકળી દીધો છે. સ્વભાવ માં એ ખૂબ ગુસ્સા વાળો છે. અને એને એને અવંતિકા નામની છોકરી સાથે એક વરસ પેલા કોર્ટ માં લગ્ન કરી લીધા છે.

અને એ લગ્ન નું સર્ટિફિકેટ ફેક્સ પણ કર્યું. આ બધી માહિતી લઈને ઝાલા, વિકી અને ગઢવી સાહેબ એક પણ પળ નો વિલંબ કાર્ય વગર સીધા માણેકલાલ ની હવેલી પર ગયા જાય અવન્તિકા અને રાહુલ હતા. દરવાજા બંધ હતા એટલે બારીના કાન માંથી ઝાલા એ નજર કરી તો નજારો એકદમ દર્દનાક હતો. રાહુલ ના હાથ માં રસી હતી અને એ અવંતિકા ના ગાળા માં નાખવાનો પ્ર્યત્ન કરતો હતો.

ઝાલા એ એક દમ સમય સુચકતા વાપરતા દરવાજો તોડી નાખ્યો અને રાહુલ ની સામે બંધુક તાકી ને કીધું યુ આર અંડર અરેસ્ટ.અવંતિકા રડી રહી હતી. એને સમજાતું નહતું રાહુલ કેમ આમ કરતો હતો. પોલીસ સ્ટેશન માં જયારે રાહુલ ને ઝાલા એ બરાબર રિમાન્ડ માં લીધો ત્યારે રાહુલે બધા ખૂન ની કબૂલાત કરી.

ઝાલા એ એને પૂછ્યું જરા શરૂઆત થી બતાવ તે કેમ આટલા બધા ખૂન કાર્ય અને કેમ કર્યા. રાહુલે કીધું કે એના પપ્પા એ એને ઘર થી અને મિલકત માંથી બેદખલ કરેલો હતો. એટલે એને એનાજ પિતાજી ની કંપની ની સામે એના જેવીજ કંપની બનાવી હતી એટલે એને જમીન અને ઘણા બધા રૂપિયા ની જરૂર હતી. દીપિકા, હું અને અવંતિકા સાથે કોલેજ માં હતા અને અમે ત્રયનેય મિત્રો હતા. કોલેજ પત્યા પછી મારે અને અવંતિકા ને વાત થતી પરંતુ દીપિકા નો કોઈ કોન્ટેક્ટ નહતો. અવંતિકા વિદેશ ચાલી ગઈ અમે અવાર નવાર ફોન માં વાત કરતા હતા. એવા માં એક દિવસ દીપિકા જ્યારે મુંબઈ માં ફરવા આવી તો અનાયાસે રાહુલ અને એની મુલાકાત થઈ. બંને સાથે ફર્યા અને દીપિકા ને રાહુલ અવંતિકા ના સંબંધ હાલ પણ છે એ એને જાણ માં નહતું.

બંને ખૂબ મસ્તી કરી અને એક હોટલ માં સાથે રોકાયા એમાં દારૂ પણ પીધો દારૂ પિતા પિતા દીપિકા એ રાહુલ ને કીધું હું તને ખૂબ પ્રેમ કરું છું.અને તારી સાથે બાકીની જિંદગી વિતાવવા માંગુ છું. રાહુલે એને અવંતિકા વિશે પૂછ્યું.દીપિકા એ અવંતિકા ના પિતા રમણીકલાલ અને માણેકલાલ અને એમના આખા સામ્રાજ્ય વિશે માહિતી આપી. રાહુલે દીપિકા ને પોતાની કંપની બનવાનો વિચાર કીધો તો એને કીધું રમણીકલાલ એને મદદ કરી શકે એમની પાસે ઘણી જમીન છે.

બસ એ દિવસ થીજ રાહુલ ના દિમાગ માં જમીન હડપી લેવાનો વિચાર ચાલતો હતો અને એને આખું કાવતરું ઘડી કાઢ્યું. અવંતિકા એ દરમિયાન મુંબઈ આવી હતી અને રાહુલે અવંતિકા ને કોર્ટ મેરેજ માટે માનવી લીધી. અને બંને એ કોર્ટ માં મેરેજ કરી લીધા અવંતિકા એ એમના લગ્ન ની માહિતી માણેકલાલ ને આપી.અને ખૂબ હિંમત કરી અને રમણીકલાલ ને માહિતી આપી. રમણીકલાલ પાસે માનવ સિવાય બીજો કોઈ રસ્તો નહતો અને સવાલ એમની એકના એક લાડલી દીકરી નો હતો. પરંતુ રમણીકલાલ ની એક સરત હતી કે અવંતિકા પછી વિદેશ જાય અને એનો અભ્યાસ પૂરો કરીને આવે એટલે બંને ના ધામ ધૂમ થી લગ્ન કરશે ત્યાં સુઘી આ વાત કોઈને કરવાની નઈ.

રમણીકલાલ એ ચાકુ જે મોહન પાસે મંગાવેલું એ એમના એક ના એક દામાદ ને આપવા માટે તો હતું. રમણીકલાલ ને બંને માંડ્યા અને બધા ખૂબ ખુશ હતા. રાહુલ પણ દેખાવ માં સરસ લાગતો હતો. બંને ની જોડી જામતી હતી એટલે રમણીકલાલ ને બીજું સુ જોઈએ. રાહુલે આગળ વાત કરતા કીધું કે એ સમય એ જમીન માટે રમણીકલાલ ને વાત કરી તો રમણીકલાલ કીધું કે એ મદદ કરશે પણ હાલ તો જે જમીન છે એ દાન માં આપવાનું વચન આપી ચૂકયા છે.બસ બંને ત્યાં થી માણેકલાલ ને માંડ્યા અને અવંતિકા એ એમની પાસે જમીન માટે મદદ માંગી જેના પર રાહુલ કંપની બનાવી શકે. માણેકલાલ વચન આપ્યું કે એ આપશે. અને રમણીકલાલ સાથે વાત કરીને જમીન અપાવશે.

અવંતિકા પછી વિદેશ ચાલી ગઈ અને પાછળ થી દીપિકા ને રાહુલ મળતો રહેતો એમાં એક દિવસ દીપિકા ને રાહુલ અને અવંતિકા ના સંબંધ ની જાણ થઈ એ રાત્રે બંને સાથે બેસી ના દારૂ પિતા હતા અને રાહુલ જયારે ટોઇલેટ માં ગયો ત્યારે અવંતિકા ના મેસેજ જોયા એના મેસેજ પરથી તો લાગતું હતું જાણે કોઈ પત્ની એ એના પતિને કર્યા હોય.રાહુલ જેવો બહાર આવ્યો દીપિકા એ એને સવાલો ચાલુ કાર્ય તારે અને અવંતિકા ને સુ સંબંધ છે.રાહુલ એ એને સમજાવી પણ એ માની નઈ એટલે એને રમણીકલાલ જે ચાકુ આપ્યું હતું એ નીકળી ને દીપિકા ના પેટ માં ખોસી દીધું. અને એનો પ્લાન ના બગાડે એટલે એને દીપિકા નું એટલું બેરહમી થી ખૂન કર્યું કે કે એવું લાગે કે કોઈ માનસિક રોગી એ કતલ કર્યું હોય એવું આખું નાટક એને ઉભું કરવાનું હતું.એ દિવસે મોડી રાત્રે દીપિકા ની લાસ હાઇવે પર ફેંકી દીધી.

અને પછી એની લાલચ વધી ગઈ એટલે એને રમણીકલાલ ની હત્યા નું કાવતરું ઘડી કાઢ્યું. અને રમણીકલાલ ની હત્યા કરી અને બધી મિલકત એને હડપી લેવી હતી. પણ એમાં હવે રવિ અને માણેક લાલ નડતા હતા એટલે એને માણેકલાલ ને મારવાનું વિચાર્યું. અને માણેકલાલ ની હત્યા કરીને રવિ ને ફસાવી દે એટલે એના પર કોઈ સક ના કરે રવિ જૈલ માં જાય અને પોતા માણેકલાલ અને રમણીકલાલ ની બધી મિલકત હડપી લે. એમાં ઝાલા બોલ્યા પણ તે સરિતા દેવી ની હત્યા કેમ કરી રાહુલે કીધું કે જો એ એકજ ફેમિલી ના સભ્યો ની હત્યા કરે તો કોઈ માનિસક રોગી હત્યારો છે એવું લાગે નઈ અને એને સરિતા દેવી એકલી રહેતી હતી એટલે એની હત્યા કરવી આસાન હતી એટલે એને સરિતા દેવીની હત્યા કરી નાખી.

રમણીકલાલ નું કતલ કર્યું ત્યારે મોહિની એને જોઈ ગઈ હતી. એટલે એને મોહિની પર હુમલો કર્યો પરંતુ એને મોહિની ને મારતા પહેલા એક પ્રસ્તાવ મુક્યો કે જો એ વિકી ને દીપિકા ના અને રમણીકલાલ ના કેસ માં સંડોવ મદદ કરે તો એ એને ખૂબ પૈસા આપશે. રવિ જાણતો હતો કે દીપિકા અને રમણીકલાલ ના ખૂન માં કોઈ કાતિલ શોધવો પડશે.એને મોહિની મદદ થી એને વિકી ને પકડાવી દીધો. વિકી ને હજુ વિશ્વાસ નહતો આવતો કે મોહિની એ કેમ એને દગો આપ્યો. અને રાહુલ સહુજ બોલતો હતો એની એને પૂરી ખાતરી હતી.

માણેકલાલ નું ખૂન થયું એ દિવસે રાહુલે જ પોલીસ સ્ટેસશન માં કોલ કરી ને માહિતી આપી હતી અને સાથે રાવીને પણ ત્યાં બોલ્યો હતો. એ વખતે એ માણેકલાલ ના ઘરમાંજ હતો એટલે એને માણેકલાલ ને એક દમ સફાઈ થી મારી નાખ્યા અને રવિ આવ્યો એવો તરત એને માણેકલાલ ની બોડી ને રવિ પર ફેંકી અરે રવિ એ તો માણેકલાલ ને બચવા માટે ચાકુ બહાર કાઢ્યું હતું. અને તમે લોકો એ રંગે હાથ રવિ ને પકડી લીધો.

હવે એક અવંતિકા બચી હતી બસ એ મારી જાય એટલે એ લગ્ન નું સર્ટિફિકેટ બતાવી ને બધી જમીન અને મિલકત લઈલે.એટલે એને અવંતિકા ની હત્યા નું કાવતરું ઘડ્યું હત્યા આપઘાત લાગે એટલે એને રસી ગાળા બાંધી અને પંખે લટકાવાનો પ્લાન હતો.એના આપઘાત થી એવું લાગે કે એ રમણીકલાલ અને માણેકલાલ ના મોત ને સહન ના કરી સકી અને આપઘાત કરી લીધો.આજ પ્લાન હતો.

ઝાલા એ એક થપ્પડ આપી અને કીધું સાલા તને લોકો ના જીવ લેતા હિમ્મત કેમ ની ચાલી.રવિ ને તરત બહાર નીકળવા માં આવ્યો.અને અવંતિકા એ રવિ ને કીધું મને માફ કાર મેં તારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે.અને બંને ભાઈ બહેન ગળે વળગી ને ખૂબ રડ્યા અને બંને એ એક બીજા ને માફ કરી દીધા.

રાહુલ ને આજીવન કેદ ની સજા થઈ અને પોલીસ હજુ મોહિની ને શોધી રહી છે. સજા થઈ એ દિવસે વિકી પણ ત્યાં હતો ઝાલા એ કીધું વાહ વિકી સાહેબ આજે તમારા લીધે આજે એક સાચા વ્યક્તિને સાચા થઈ અને વાહ ડિટેકટિવ સાહેબ વાહ.તમારા લીધે આજે બે ગુનાહ ની જાન બચી ગઈ. વિકી ના મન માં હજુ મોહિની ચાલુ છે.એને કેમ આવું કર્યું અને ઝાલા સાહેબ ને પૂછ્યું મોહિની ની કઈ બાતમી મળી. ઝાલા એ કીધું હાલ તો મળી નથી પણ મળી જશે ચિંતા ના કરો વિકી સાહેબ.

બીજા દિવસે સમાચાર અને મીડિયા માં એક જ વાત હતી અને ચારે બાજુ વિકી ની વાહ વહી હતી. પણ વિકી ને દુઃખ હતું મોહિની ના જવાનું. અને કેમ આવું કર્યું?