Unread Message books and stories free download online pdf in Gujarati

અનરીડ મેસેજ

‘’Unread massage’’

૨૪ વર્ષ ની ઉંમર એ જવાની ના ઉભરકે ઉભરાતું એ રૂપ એનું એ સુંદરતાને નામ આપ્યેલું '' રેહાના '' ૨૪ વર્ષ ની એ ફારૂક શેઠાલા અને આયેશા શેઠાલા ની એક માત્ર લાડકી રેહાના ની હાજી હમણાં જ કોલેજ ખતમ કરી હતી અને રેહાના ફેશન ડિઝાઇનિંગ માં નાના મોટા પોરજેક્ટ પાર કામ કરી રહી હતી. હા હતી એ ફેશન ડિઝાઇનર પણ પોતે તો બુરખા ની કેદ માં જ હતી. જી ! હા એ બુરખો પેહરતી હતી એની પોતાની ફેશન બુરખા સુધી ની જ હતી. પણ એના કસ્ટમર ના એક થી એક ગાર્મેન્ટ્સ ડિઝાઇન કરતી હતી આ રેહાના. ખુબ સદા આવેશ માં રહેતી હંમેશા એની સુંદરતા એના બુરખા ની અંદરજ રેહતી એના પર નજર પડે એટલે દરેક મર્દ ને ૫ મિનિટ તાકી રહેવા મજબુર કરી દે એવો રૂપાળો ચેહરો.

રેહાના પોતાના ડિઝાઇન ના કામ-કાજ માટે હંમેશા ની જેમ બહાર નીકળી દરવખત ની જેમ એનો બુરખો સંપુણઁપણે એ મુસ્લિમ મહિલા ની ઓળખ આપતો હતો. એની ફ્રેન્ડ અને લેવા આવી હતી એ પોતાના એક વેડિંગ ઇવેન્ટ પર કામ કરી રહિયા હતા એ લોકો જેવા મોહ્હલ્લા ની બહાર આવે એવા બહાર ના ૫-૬ તાકવા વાળા ઉભાજ હોઈ અને દરવખત ની જેમ જોયા કરતા પણ રેહાના અને એની ફ્રેન્ડ નિગાર પોતાની દુનિયામાં જ મસ્ત રહેવા વાળા જોવા વાળા ને ખાલી નિગાર દેખાય કેમ કે એ બુરખા માં રહેતી. નિગાર હંમેશા વેસ્ટર્ન આઉટફિટ પેહરતી હતી. એ લોકો નીકળે અને ત્રણ-ચાર લઠ્ઠા એમને ટકે એ વસ્તુ સામાન્ય હતી નિગાર અને રેહાના ને કોલેજ સમય થી ઘણા પ્રપોઝર આવતા અને એ લોકો કોઈ ને એટલો ભાવ ના આપતા અને પોતાની દુનિયા માં રહેવાનું વધારે પસંદ કરતા બીજી સુંદર છોકરીયો ને જે લવ ના ડોળૅ કરતા લુખ્ખા છોકરાઓનો સામનો કરવો પડે એ બધું આમની સાથે થતું પણ આ લોકો પોતાના પ્રોફેશન માં ખુબ મશગુલ રહેવા વાળા હતા. એમની કોલેજ લાઈફ ઘણી સારી ગયેલી તો એ લોકો એને ઘણી વાર યાદ કરતા અને કોલેજ ના કિસ્સાઓ યાદ કરી હસી પડતા. કોલેજ પુરી થયા ને ઘણો સમય થઇ ગયો હતો.

અચાનક એક રાતે રેહાના ના ફોન ની રિંગ વાગી સમય કદાચ ૧૧:૪૭ એનો ફોન બતાવી રહીયો હતો એને ફોન ઉપાડ્યો હેલો...!! હેલો..!

સામેથી કોઈ એ રિપ્લાય ન કરીયો રેહાના ને કઈ સમજાયું નહી ! પણ એ વધારે વિચારીયા વગર સુઈ ગઈ બીજા દિવસે એન કઈ વધારે વિચારીયું નહિ અને બીજા દિવસે એના ધ્યાન બહાર જતું રહ્યું દિવસ ખુબ સારા પસાર થઈ રહિયા હતા રમઝાન મહિનો આવામાં હતો અને રેહાના ઘરે ઇરાક થી એની બડી આપા, ખાલા જાન. ખાલ જાન ઇરાક ની વસ્તુ સાથે રેહાના માટે એક છોકરાની વાત પણ લઇ ને આવ્યા હતા. રેહાના ના અમ્મી-અબ્બુ એને છોકરાની પ્રોફઈલ બતાવી રેહાનાને ઇન્ટરેસ્ટિંગ લાગિયું અને એ એના થી ઇમ્પ્રેસ્સ હતી છોકરો લગભગ ૬.૨ ઊંચાયી વાળો ગોરો ચિટ્ટો મજબૂત બંધનો હતો ગોરા ચેહરા પર દાઢી ઉષ્મા ઉમેરતી હતી. એજયુકેશન પણ સારું હતું એટલે રેહાના બધી રીતે સંતુષ્ટ હોઈ એવું લાગતું હતું.

હથેળી માંથી રેત સરકે એમ સમય સરકી રહિયો હતો. ખુબ જલ્દી બધું બની ગયું બંને ની સગાઈ ની વાત થઇ એ લોકો દુબઈ થી આવિયા અને સગાઈ પણ થઈ ગઈ દિવસો સ્ટોપ વૉચ ની જેમ ગતિ માં જઈ રહિયા હતા, નિકાહ ની વાત પાક્કી થઇ.

એકદમ ખાનદાની મુસ્લિમ રીતરિવાજ પ્રમાણે થવા ના હતા ઘર માં નાની નાની તૈયારીઓ શરુથઈ ગઈ નવા જીજા થી નિગાર પણ ખુશ હતી.

એક બપોરે ૪:૩૦ ની આસ-પાસ રેહાના ના ફોન માં ફોન આવીયો કદાચ નંબર તો આ પણ ન જોયેલો હતો. રેહાના હેલો બોલે એ પેહલા તો સામે થી અવાજ આવ્યો '' ૫ બજે રાજકમલ ચોક મેં અકેલે બીના બુરખા પેહને આજા ના નહિ આઈ તો તેરે હોને વાલે સોહાર કી કસમ નાઈ આયી તો '' રેહાના હાજી શ્વાશ લે ત્યાં લાગી તો ફોન કટ થઇ ત્યાં તો ફોન કટ થઇ ગયો રેહાના હાફડી-ફાફડી થઇ ગયી અને વિચારો માં ગૂંચવાયી કે સુ કરું એ નિગાર ના ઘરે જવાનું વિચારીયું અને પોતાના સ્ક્યુટર માં ચાવી ભરાવી બુરખો પહેરવાની તસ્તી લીધા વગર સેલ કી પર અંગુઠો મૂકી અને ચાલુ કરિયું અને હાજી થોડું આગળ જાય ત્યાંતો એક મોટર સાયકલ ફુલ સ્પીડ માં આવ્યુ એની પાછળ બે જાણ બેઠા હતા બનેઓ એ હેલ્મેટ પેહરી રાખેલા એલોકો મોટર સાયકલ ફુલ સ્પીડ માં ચલાવી અને રેહાના ના ચેહરા ઉપર કોઈ પ્રવાહી નાખી ને ભાગતા થઇ ગયા અને રેહાના ને જીવતા જીવ દે મોત દેખાઈ ગયું સ્ક્યુટી ક્યાં પાડિયું એ ક્યાં પડી કશુ ખબર ના પડી એનો ચેહરો ચામડી ના લોથા થી ઉભરાતો હોઈ એવો થઇ ગયો. લગભગ ૮-૧૦ દિવસે એ ભાન માં આવી પણ દુનિયા શુ છે? એ એને ન દેખાય રહીયુ હતું કાળા કાળા વાદળો ના ગોટા એની આંખો માં વીંટાય રહિયા હતા એની બંને આંખો સંપૂર્ણ પણે નષ્ટ થઇ ચુકી હતી. એને આવાજ સંભળાય ડૉક્ટર...! ઓ ડૉક્ટર આ બચી ને જોવો હોશ આવતો હોઈ એવું લાગે છે, જોવો જલ્દી સાહેબ જોવો, રેહાન આ બધું સાંભળી શકતી હતી, એને લાગિયું કે આ આ જાન નો આવાજ છે. ડૉક્ટર રેહાના ની નજીક આવ્યા બધી તાપસ કરી અને જવાબ માં બોલિયાં ટ્રિટમેન્ટ ચાલુ રાખવી પડશે ડબક ડબક કરતા ડોક્ટર ગયા પાછળ રઈટિંગ પેડ પકડેલી નર્સો...

નિગાર પણ હોસ્પિટલ માં સાથે હતી એણે રેહાના ને પૂછવા ની કોશિષ કરી કે આ બધુ શુ બનીયુ ? કેમ બનીગયું ? ચેહરો તો રેહાનાનો ર્હોયોજ ન હતો રિપોર્ટ્સ પરથી જાણવા મળિયું કે એના એસિડ નખાયું હતું પેલા મોટર સાયકલ વાળા ઓ એ જ નાખી ને ભાગી ગયા હતા. બધું બહુજ હરણફાળ રીતે થયું હતું એટલે અનુમાન લગાડવું થોડું અઘરું હતું કે આ બધું કોને કરીયું ? શા માટે કરીયું ? રેહાના ની ઝીંદગી એક થોડીક સેકન્ડો લાયી મારી હતી.

વાત વાત માં વિચારો,ની મથા-મણ માં થી બહાર આવીને નિગારે રેહાનાનો ફોન ચેક કરીયો આટલા દિવસો થી રહે ના નો ફોને આવાવરૂં સ્થળ હોય એવો થઇ ગયો હતું એક ચેન વાળા બટુઆ માંથી નિગારે ફોન કાઢિયો અને ચાલુ કરીયો જોયું ઇનબૉક્સ માં ઘણા ન વાંચેલા મેસજ હતા એમાં એક અજાણ નંબર નો હતું એની આંખો ત્યાં ગયી એટલે એણે ઓપન કરીયો અને વાંચ વા ની શરુ આત કરી.

''હેલો રેહાના મેરી જાન સિર્ફ જાન હા ક્યુકી મન તો તેરા મેરે સાથ હે નહિ ઇસીલિયે જાનમાં તો તું કિસી ઓર કી બનેગી મેં અભી ભી તેરે ઇન્તઝાર મેં બેઠા હું મેં આજ ભી વો હી ફીલ કરતા હું જો કોલેજ મેં તેરે લિયે ફીલ કરતા થા, આજ ભી મેરે રાતો કે ખ્યાલ મેં તું હી આતી હે! આપણે પ્યાર મેં પેહલા ચેહરા તેરા હી આતા હે.

અબ દેખ તું લે કર લે ઉસ સાંઢ સે મેરે બારે મેં કભી સોચ ભી નહિ તેરે ચક્કર મેં મેને અપના કોલેજ બીગડા સબ બરબાદ કિયા ઓર તું સાલી ઉસ સાંઢ સે નિકાહ કર ને કો ચાલી થી સાલી તુજસે ઝ્યાદા બેહૂદા લડકી, ડાયન કહીં કી, તેરે લિયે મેને આજ-તક શરાબ કો નહિ છુઆ કુછ વો હરકત નહિ કી જો બાકી કે લોન્ડે કરતે હે સોચ એક દિન તો તું ભાવ દેગી પાર તું સાલી ઉસ દુબઈ કે સાંઢ કી હોને ચલી થી

પર તેરે પ્યાર ને મુજે બરબાદ કિયા હે અબ મેરા પ્યાર દેખ તું તુજે દુનિયા દેખના નહીં પસંદ કરેગી નહિ તું દુનિયા કો દેખ પયેગી ''

એસિડ મેને ફેકા ક્યુકી મેં તુંજે કિસી ઓર કી નહિ હોને દૂંગા -( અશરફ તેરા બાઈક વાલા ગુંડા )

- NIRAV RAJPUT