SNEH KE SHIKHAR books and stories free download online pdf in Gujarati

SNEH KE SHIKHAR

‘‘સ્નેહ કે શિખર’’

AUTHOR

- નિરાવ રાજપુત

My self Nirav I am studying in T.Y in paramedical in C.U Shah institute of audiology and speech therapy my hobby is to know about novel and literature, reading books. I also like to do painting, sketching, and some creative things. And I want to became good writer.

DEDICATED TO, all those who connected with me..

હુ આભરી છું માત્રુભારતિ નો કે જેમને મને આ મધ્યમ માં મને લખવનો મોકો આપ્યો.

હું આભરી છું મારી માતા નો કે જે બધેજ મને મદદ કરે છે. અને અનહદ પ્રેમ કરે છે. મારા પિતાજી, દાદા, દાદી કાકા કાકી, મારા માસી અને મારા ભાઈ- બહેનો, અને મારો મિત્ર રવિ.

હુ આજે મારી પ્રથમ વાર્તા આપ ની સમક્ષ મૂકી રહિયો છું. અગર પસંદ આવે તો લાઈક કરી ફીડબેક જરુર આપજો.

સ્નેહ કે શિખર...,

સ્નેહ કે શિખર એક છોકરો જે ફાઈન આર્ટ્સ ના પેહ્લલા વર્ષ મા દાખલો કરાવે છે. દાખલો થઈ ગયા ની ખુશી હતી એને. અએને જ્યા જવુ હતુ એ કોલેજ માં અએને અએના સપના પુરા કરવા નો મોકો અએની પાસે હતો. થોડૉ સમય થઈ ગયો કોલેજ ની શરુઆત થઈ અએ કોલેજ જવા લાગિયો.

થોડો સમય ગયો અને એ બધા સાથે હળી મળી ગયો ધીરે ધીરે એને નવા મિત્ર બનાવીય કોલેજ માં એની બધા સાથે વાત થતી કોઈ ની સાથે એને ફાવતું બાવજ મજા આવતી તો કોઈ ની સાથે એને વાત કરવા ની પણ ઈચ્છા ના થતી .

ધીમે ધીમે એને બધા સાથે મિત્રતા વધી થોડો સમય વીતી ગયો અને સ્નેહ ની દોસ્તી થઇ અંજલી, રાજ અને ખુશી સાથે સ્નેહ એ એના દોસ્તો થી બવ ખુશ હતો.

એ બધા સાથે મળી ખુબ મજાક મસ્તી કરતા અને ખુબ મજા કરતા. પણ હાં સ્નેહ એ બધા થી થોડો એ જુદા વિચારો વાળો હતો. ખુબ સંસ્કારી ખાસ કરી ને છોકરીયો ની ખુબ ઈજ્જત કરતો. એને એના બીજા ત્રણ મિત્રો પણ એવાજ હતા ખુબ સંસ્કારી કુટુંબ માંથી હતા. થોડો સમય ગયો ને કોલેજ માં એક ચિત્ર નું પ્રદ્સન નું આયોજન થયું. પ્રથમ વર્ષ નું પેહલું પ્રદ્સન હતું કોલેજ માં બધા એની તૈયારી માં લાગી ગયા કોલેજ નો માહોલ એકદમ વ્યસ્ત લાગતો. કોઈ બાકડા પર બેસી ને ચિત્ર દોરે તો કોઈ દીવાલ ના ટેકે ઉભા રહી ને કૈક નવું દોરવાનું વિચારતો હતું તો કોઈ આકાશ માં ઉડતા પંખી ઓં ને પોતાની સ્કેત્ચ બૂક માં ઉતારવા નો પ્રયાસ કરતા હોઈ એવું લાગતું હતુ.બધા ની સાથે સાથે સ્નેહ પણ આ પ્રદાસન ને લય ને મેહનત કરવા લાગીયો હતો એના ત્રણ મિત્રો પણ આ કામ માં વ્યસ્ત થઈ ગયા બસ બધા ની ત્યારી પૂરી થઇ અને પ્રદાસન બસ હવે આવી ગયું. પોતાના સપના ની દુનીયાના પ્રથમ પગથીયે ચડવા માટે બધા એ વિચારી લીધું હતું કે મારે કોનું ચિત્ર બનવાનું છે સ્નેહ નો મિત્ર રાજ એ પોતાની ઈચ્છા ને મોર્ડન આર્ટ ના રજુ કરવાનો હતો ,અંજલી પોતાના સપનાના રાજકુમાર નું ચિત્ર બનવાની હતી , અને ખુશી એ વિચારીયું કે એ ગુજરેલા જમાના પર કંઈક. બનાવશે બધા પોતાના વિચારો ને કાગળ પર ઉતારવા રેડી હતા.

પ્રદાસન નો દિવસ આવી ગયો બધા પોતાના ચિત્ર સાથે રેડી હતા . એમાં સ્નેહ એ ગણેશજી નું ચિત્ર બનાવિયું હતું . એમનું પ્રદાસન સારું થયી ગયું હતું મુલાકાતીઓ આવા લાગીયા હતા બધા ના ચિત્રો વેચાવા લાગીયા બધા ને પોતાના ચિત્રો નો એક ભાવ પોતાની જાતેજ નક્કી કરવા નો હતો. રાજે પોતાના ચિત્રની કીમત કંઈક ૫૦૦૦ જેવી રાખી જયારે અંજલી એ ૭૦૦૦ રાકી ખુશી ના ચિત્ર ની કીમત પણ કંઈક આજુ બાજુ જ હતી ચારેવ મિત્રો ને થોડું અજુકતું લાગતું હતો પેહેલા વર્ષ નું પ્રથમ પ્રદાસન હતું . સ્નેહ બહુ આત્મ વિશ્વાસ વાળો છોકરો હતો એને એના ચિત્ર ની કીમત ૧૦૦૦૦ રાકી બધા ને ચિત્ર ધીરે ધીરે કરી ને વેચાવા લાગીયા હતા હજી સુધી સ્નેહ નો વારો નહોતો આવીયો . ખુશી ,રાજ ,અને અંજલી ત્રણેવ ના ચિત્રો વેચાય ગયા હતા

થોડો સમય ગયો અને એ બધા સાથે હળી મળી ગયો ધીરે ધીરે એને નવા મિત્ર બનાવીય કોલેજ માં એની બધા સાથે વાત થતી કોઈ ની સાથે એને ફાવતું બાવજ મજા આવતી તો કોઈ ની સાથે એને વાત કરવા ની પણ ઈચ્છા ના થતી

ધીમે ધીમે એને બધા સાથે મિત્રતા વધી થોડો સમય વીતી ગયો અને સ્નેહ ની દોસ્તી થઇ અંજલી, રાજ અને ખુશી સાથે સ્નેહ એ એના દોસ્તો થી બવ ખુશ હતો, એ બધા સાથે મળી ખુબ મજાક મસ્તી કરતા અને ખુબ મજા કરતા. પણ હાં સ્નેહ એ બધા થી થોડો એ જુદા વિચારો વાળો હતો. ખુબ સંસ્કારી ખાસ કરી ને છોકરીયો ની ખુબ ઈજ્જત કરતો. એને એના બીજા ત્રણ મિત્રો પણ એવાજ હતા ખુબ સંસ્કારી કુટુંબ માંથી હતા. થોડો સમય ગયો ને કોલેજ માં એક ચિત્ર નું પ્રદશન નું આયોજન થયું. પ્રથમ વર્ષ નું પેહલું પ્રદશન હતું કોલેજ માં બધા એની તૈયારી માં લાગી ગયા કોલેજ નો માહોલ એકદમ વ્યસ્ત લાગતો. કોઈ બાકડા પર બેસી ને ચિત્ર દોરે તો કોઈ દીવાલ ના ટેકે ઉભા રહી ને કૈક નવું દોરવાનું વિચારતો હતું તો કોઈ આકાશ માં ઉડતા પંખી ઓં ને પોતાની સ્કેત્ચ બૂક માં ઉતારવા નો પ્રયાસ કરતા હોઈ એવું લાગતું હતું .

બધા ની સાથે સાથે સ્નેહ પણ આ પ્રદશન ને લય ને મેહનત કરવા લાગીયો હતો એના ત્રણ મિત્રો પણ આ કામ માં વ્યસ્ત થઈ ગયા બસ બધા ની તૈયારી પૂરી થઇ અને પ્રદાસન બસ હવે આવી ગયું. પોતાના સપના ની દુનીયાના પ્રથમ પગથીયે ચડવા માટે બધા એ વિચારી લીધું હતું કે મારે કોનું ચિત્ર બનવાનું છે સ્નેહ નો મિત્ર રાજ એ પોતાની ઈચ્છા ને મોર્ડન આર્ટ ના રજુ કરવાનો હતો ,અંજલી પોતાના સપનાના રાજકુમાર નું ચિત્ર બનવાની હતી , અને ખુશી એ વિચારીયું કે એ ગુજરેલા જમાના પર કંઈક. બનાવશે બધા પોતાના વિચારો ને કાગળ પર ઉતારવા રેડી હતા.

પ્રદશન નો દિવસ આવી ગયો બધા પોતાના ચિત્ર સાથે રેડી હતા . એમાં સ્નેહ એ ગણેશજી નું ચિત્ર બનાવિયું હતું . એમનું પ્રદાસન સારું થયી ગયું હતું મુલાકાતીઓ આવા લાગીયા હતા બધા ના ચિત્રો વેચાવા લાગીયા બધા ને પોતાના ચિત્રો નો એક ભાવ પોતાની જાતેજ નક્કી કરવા નો હતો. રાજે પોતાના ચિત્રની કીમત કંઈક ૫૦૦૦ જેવી રાખી જયારે અંજલી એ ૭૦૦૦ રાકી ખુશી ના ચિત્ર ની કીમત પણ કંઈક આજુ બાજુ જ હતી ચારેવ મિત્રો ને થોડું અજુકતું લાગતું હતો પેહેલા વર્ષ નું પ્રથમ પ્રદાસન હતું . સ્નેહ બહુ આત્મ વિશ્વાસ વાળો છોકરો હતો એને એના ચિત્ર ની કીમત ૧૦૦૦૦ રાકી બધા ને ચિત્ર ધીરે ધીરે કરી ને વેચાવા લાગીયા હતા હજી સુધી સ્નેહ નો વારો નહોતો આવીયો . ખુશી ,રાજ ,અને અંજલી ત્રણેવ ના ચિત્રો વેચાય ગયા હતા.

એવા માં એક રૂપાળી છોકરી આવી. ખુબ સુંદર એવા કપડા માં સજ્જ હતી. એના આવથી જાણે વાતાવરણ માં એક સુગંધ ફેલાય ગયી હતી. આમ તેમ એ બધા પ્રદાસન માં મુકેલા ચિત્રો જોવા લાગી. એમાં પણ એની ચીલ જેવી નજર પડી સ્નેહ ના ચિત્ર પર એની અન્ન્ખો એના ચિત્ર ને જોઈ જાણે સ્તભ્ધ થઇ ગયી. એને સ્નેહ નું ચિત્ર ખુબ ગમ્યું. આટલું સરસ ચિત્ર જોયી એને એક સાથે ઘણા બધા સવાલ એક સાથે પૂછી લીધા જેવા કે તમે આ ચિત્ર ક્યારે બનાવિયું, કયા માહોલ માં બનાવિયું , કેટલો સમય થયો તો આને બનાવ તા, કેવા વિચારો સાથે તમે આ ચિત્રો બનાવિયું હતું. , આટલા બધા સવાલ એક સાથે પૂછી એ બોલી પડી વોવ, ખુબ સુંદર ખરેખર મને બહુજ ગમ્યું . અને એને એ 10000 માં ખરીદી લીધું. અને જતા જતા એ સ્નેહ નો નંબર માંગતી ગઈ.

બધું શાંતિ થી પતિ ગયું બધા ના ચિત્રો વેહ્ચાઈ ગયા સ્નેહ્ ખુબ ખુશ હતો. મનમાં એક શાંતિ મળી હતી . રાત પડી સ્નેહ નો ફોન અચાનક રણકી ઓ . અને ફોન ઉપાડીને જોયું અજાણ્યો નંબર હતો . એને ફોને ઉપાડયો અને પૂછ્યું તમે કોણ? સામેથી જવાબ મળ્યો હું તમારી ફેન આઈ મીન તમારી painting ની ફેન સ્નેહા ....

સ્નેહ એ કીધું હા બોલો પછી સ્નેહા એ બધી વાત કરી એકબીજાની ઓળખાણ થઈ સ્નેહ એ પોતાના વિશે થોડું સ્નેહા ને કીધું સ્નેહા એ એન। વિશે . આમ વાત થય અને બને એ ફ્રેન્ડશીપ કરી અને એકબીજાના "ફેન" માંથી ફ્રેન્ડ બની ગયા. બીજા દિવસે, સવારે સ્નેહા એ પોતાની કોલેજ બંક કરી, સ્નેહ ની કોલેજ માં આવી ત્યાં સ્નેહ એ એને એની ત્રિપુટી સાથે ઓળખાણ કરાવી. ત્યાં બે વ્યક્તિ ની મિત્રતા માં બીજા ત્રણ લોકો પણ ઉમેરાય ગયા. થોડો સમય ગયો અને ધીમે ધીમે સ્નેહ અને સ્નેહા એક-બીજા ની નજીક આવતા ગયા. દરરોજ ફોન , મેસેજ અને શક્ય હોઈ તો મળવાનું.

ધીમે ધીમે સ્નેહ અને સ્નેહા એક-બીજા કરીબ આવતા ગયા. સ્નેહા ધીમે ધીમે સ્નેહ ને પસંદ કરવા લાગી એને થોડો સમય રાહ જોયી પછી એ એક દિવસ રાત્રે બાહુજ સારા મૂળ માં હતી એને સ્નેહ ને ફોન કર્યો અને બે પાંચ સેકેંડ ચુપ રહી અને પછી અચાનક બોલી પડી સ્નેહ '' આઈ લવ યુ '' સ્નેહ સ્નેહા ની આ વાત સાંભળી થોડો શોક થયી ગયો એ પણ થોડો સમય શબ્દ ગોતતો રહી ગયો શું બોલે અને શું ના બોલે એ વિચારવા લાગ્યો. મન માં તો એને પણ સ્નેહા પ્રત્યે પ્રેમ તો હતો જ ક્યાંક ને ક્યાંક એ પણ સ્નેહા ને પ્રેમ કરતો હતો સ્નેહા નું પ્રપોઝ્ર એને સ્વીકારી આઈ લવ યુ ટૂ કહી દીધું અને એ રાત પછી તેઓ એક અલગ સબંધ માં આવી ગયા. બને બહુ જ ખુશ હતા હવે બધું બદલાઈ ગયું હતું સ્નેહ બહુ વ્યસ્ત રેહવા લાગ્યો સ્નેહા ની પાછળ. તે તેના ત્રણ ખુબ જ સારા નજીક ના મિત્રો ને સમય આપી શકતો નહિ.તે માત્ર ને માત્ર સ્નેહા ના નામ ની માળા જપતો હતો . બંને નો પ્રેમ ખુબ જ મજબુત હતો. તે બન્ને એકબીજા વગર રહી શકતા ન હતા અને કોઈ ને કશું કહી પણ ન શકતા.

થોડા સમય પછી સ્નેહ ના ત્રણ મિત્રો એટલે કે રાજ, અંજલી અને ખુશી એ ત્રણેય ને ખબર પડી કે સ્નેહ નું સ્નેહા સાથે પ્રેમ પ્રકરણ ચાલે છે. એ લોકો અંદરો અંદર વાત ચિત કરતા હતા કે આપડો આટલો સારો મિત્ર આપડા થી દુર થઇ ગયો છે . પણ એમને ખુશી પણ હતી કે એમનો એ મિત્ર સ્નેહા સાથે ખુશ છે. મિત્ર ની ખુશી ને લય એલોકો પણ ખુશ હતા. એલોકો એવું વિચાર તા હતા કે તેની ખુશી ની સામે આપના થી દુર થઇ ગયો એ વસ્તુ તો બહુ નાની છે. પણ કઈ ની એ ખુશ છે ને એવું વિચારી એના ત્રણ એમના મન ને માનવી લેતા

સ્નેહ ને સ્નેહા એ ખુબ જ ખુશી સાથે એક બીજા ને પ્રેમ કરવા લાગ્યા હતા. રાત દિવસ સ્નેહ ને સ્નેહા અને સ્નેહા ને સ્નેહ. દિવસ રાત માત્ર ને માત્ર એક બીજા વિશે જ વિચારતા. એ લોકો દરરોજ એક બીજાને મળતા અને શક્ય હોય તો સાથે જ બહાર જતા.એ લોકો ક્યાય પણ જતા સાથે જ જતા. એકબીજા વગર એમને ગમતું નહોતું. એ બંને અaખો દિવસ ફોન અને મેસેજ થી કોન્ટેક્ટ માં રહેતા......અને રાત્રે પણ બે વાગ્યા સુધી ફોન પર વાતો કરતા હતા.

એક દિવસ સ્નેહા ને કોઈ કામ માટે દિલ્હી જવાનું થયું. તેની ટીકીટ બુક થઇ ગઈ તેની ફેમીલી સાથે તેને જવાનું હતું. સ્નેહા થોડીક ટેન્શન માં હતી. એ લોકો ના પ્રેમ પ્રકરણ પછી પહેલી વાર એક બીજા થી દુર થવાનું હતું. એને થોડીક અચકાટ સાથે આ વાત સ્નેહ ને કીધી, સ્નેહ પણ થોડોક દુખી થઇ ગયો. સ્નેહા ની ટીકીટ કન્ફોર્મ થઇ ગઈ, અને એ દિવસે એ લોકો મળ્યા. મળવા નો સમય છ વાગ્યા ની આસપાસ નો હશે. ખુબ ઠંડી હવા ચાલતી હતી. કેમ્પસ માં એક સુકાયેલા ઝાડ નીચે એ લોકો ઉભા હતા. ઝાડ ના સુકાયેલા પાંદડા એમની ઉપર ઉડતા હતા તો પણ તેઓએ ત્યાં ખુબ એવી મન ભરીને વાતો કરી અને થોડાક ભાવુક થઇ ગયા. કદાચ બધી જ વાતો થઇ ગઈ તી અને સમય થયો હતો છુટા પડવાનો . એ વખતે બંને લગભગ એકબીજાને દોઢ થી બે મિનીટ સુધી હગ કરીને બાય બાય કહી એક બીજા ની સામે જોઈ છુટા પડ્યા.

સ્નેહા ની ફ્લાઈટ હતી એ જતી રહી. ત્યાં પહોચી ગઈ. અને એને સ્નેહ ને મેસેજ કરીને કહી દીધું કે હું પહોચી ગઈ. બનેવ એક બીજા ને યાદ કરવા લાગીયા સ્નેહ ને એવું હતું કે સ્નેહા એની અનુકુળતા એ મને ફોન કરશે . સ્નેહા ને પણ સ્નેહ ની યાદ આવતી હતી પણ એને પણ સ્નેહ ને ફોન ના કર્યો અને કદાચ એને પણ એવું વિચાર્યું કે સ્નેહ અણી અનુકુળતા એ મને ફોન કરશે બને એકબીજાની અપેક્ષાના ચક્કર માં ફરવા લાગ્યા. પણ પહેલ કોઈએ ના કરી. ના સ્નેહા નો ફોન સ્નેહ ને આવ્યો કે ના સ્નેહ નો ફોન સ્નેહા ને આવ્યો . આમને આમ થોડાક દિવસો વીતી ગયા . સ્નેહ થી રહેવાયું નહિ એને સ્નેહા ને ફોન કર્યો સ્નેહા એ ફોન ઉપાડ્યો જ નહિ . સ્નેહ એ ઘણી બધી વખત પ્રયાસ કર્યા. છેવટે સ્નેહ એ એવું વિચાર્યું કે જરૂર એ કોઈ કામમાં અટવાય ગય હશે . આવા વિચાર સાથે એને એના મન ને માનવી લીધું

રાત્રે સ્નેહા એ સ્નેહ ના આટલા બધા મિસકોલ જોયા અને તરતજ કોલ બેક કરિયો. સંજોગોવશ સ્નેહ નો ફોન ન લાગીયો. અને એ દિવસ પણ એમની વાત ના થઇ શકી. સ્નેહા સમય સાથે થોડી બદલાય ગયી હતી પણ આ બદલાવ સ્નેહ સ્વીકારી શકતો નોહતો. તે એકદમ નિરાશ થયી ગયો. તે આવી બધી વાતો એના ત્રણ મિત્રો રાજ , અંજલી, કે ખુશી ને પણ કહી સકે એમ નોહ્તો.

એક દિવસ રાત્રે રાજ પર સ્નેહા નો ફોન આવ્યો કે તારા ફ્રેન્ડ સ્નેહ ને કઈ દેજે કે મને ભૂલી જાય..., રાજ અચાનક આબધુજ સાંભળી થોડો ઘભરાઈ ગયો , અને એ બોલી પડયો એક મિનીટ હું સ્નેહ ને આપું આમે સાથે જ છીએ . હવે સ્નેહ અને સ્નેહા જે એકબીજા વગર રહી નોહતા એલોકો આજે બે મહિના પછી વાત કરવા ના હતા .

સ્નેહા ને સ્નેહ પર ગુસ્સો તો હતોજ પણ એ એની પોતાની જિંદગી માં ખુબ આગળ વધી ગયી હતી. અને આખરે હવે એ દિલ્હી માં રેહતી હતી .એને તો સ્નેહ ને ક્યારનો ભુલાવી દીધો હતો સ્નેહ ની જગ્યા કોઈ શિકાર નામની વ્યક્તિ એ લઇ લીધી હતી સ્નેહા ના જીવન માં આ બધી વાત સ્નેહ ને ખબર પડી અને એ સ્તબ્ધ થયી ગયો એ કઈજ ના બોલી શકયો . એ ખુબ શોક થઇ ગયો. અને ફોન મૂકી એક નોટ લખી અને પંખા માં દોરડું બાંધી ખુરશી માં ઉભો રહી ગયો. અને કશુજ વિચાર્યા વગર ખુરશી ને પગે થી લત મારી અને ત્યાં એને પોતાની જિંદગી ને પૂરી કરી નાખી..

અને આંસુ થી ભીંજાયેલા પત્ર માં લખી ને ગયો હતો '' આઈ લાવ યુ સ્નેહા ફોર એવર ''