Tachali Aangadi books and stories free download online pdf in Gujarati

ટચલી આંગળી

‘’ ટચલી આંગળી ’’

અહીં આ વાર્તા હું લખી રહીયો છું જે એક સત્ય ઘટના પાર આધારિત છે અને આ ની પ્રેરણા મને એક ખુબ સારા લેખક પાસે થી મળી હતી મારી ખુબ યાદ ગાર રાત એમની સાથે થયેલો વાર્તાલાપ ખુબજ સુંદર અને રસપ્રદ વાતો એમને મળી ને પછી રાતેરાજ જાયી ડાયરી માં લખી નાખે લઈ વાર્તા.

- નીરવ રાજપૂત

મુંબઈ ની અંદર ખુબજ સામાનિયા બનતી જતી ઘટના જેવી કે નાના બાળકો ની દિવસે ને દિવસે થતી ચોરી, ધીરે ધીરે ખુબ બોહળા પ્રમાણમાં બાળકી ની ગમ થવાની ઘટનાઓ. અને દર એક વખતે મુંબઈ પોલિશ આલોકોને ગોતી કાઢવા માં સફળ ના થતી. ધીરે ધીરે આ ઘટના ખુબ સામાનીય બનતી ગયી.

ગુજરાત નો એક પત્રકાર દિલ્લી માં એક સામાયિક ની પત્રકારી કરતો હતો. અને એક સોસાયટી માં રહેતો ખુબ સારી અને વ્યસ્ત લાઈફ જીવી રહીયો હતો એ સોસાયટી માં એની બાજુના જ ઘર માં એક ડોક્ટર રહેતા હતા પેટ થોડું બહાર ચહેરા ઉપર ફ્રેન્ચ દાઢી અને ગોલ્ડન ફ્રેમ વાળા ચશ્માં અને પેન્ટ માં ભરાયેલું સુસ્પેન્ડર આવો કંઈક એમનો દેખાવ ર્ડો.પારસી સાહેબ એમની ઓળખાણ દરરોજ પત્રકાર અને ર્ડો, પારસી પોતાની લાઈફ માં ચેશ નું મનોરંજ ઉમેરતા

આજુબાજુ સરસ મજાનો પવન આવતો હતો અને પારસી સાહેબ ના ઘર ના હકોબા ના પડદા આમથી આમ ઉડતા હતા અને પત્રકાર અને ર્ડો, પારસી બને ફરી ચેસ રમવા બેઠા અને ગેમ બહુજ રસાકસી પાર આવી પોહચી અને એટલા માં ર્ડો. પારસી ને ત્યાં એક દર્દી આવ્યુ પત્રકર ચેસ નો પ્યાદો મોઢા માં નાખી નિસાસો નાખીયો અને ર્ડો. પારસી એ પણ ઉભું થવું પડે એવુજ હતું એ ઉભા થઇ એમના ટેબલ તરફ ગયા દર્દી ને બેસાડ્યો અને તકલીફ કેહવા કહીંયુ દર્દી બોલિયો સાહેબ મને ભૂખ નથી લગતી મારુ વજન જોવું દિવસે દિવસે ઉતર તું જાય છે. ના જાણે કાયનો કે દર્દ થયાજ કર છે. ર્ડો. પારસી એ એની પાંસળીયો પાર સ્ટેથોસકોપ ફેરવ્યુ અને કહીંયુ ભાઈ તું માણસ નું લોહી પીવાનું ચાલુ કર ખરેખર તને જલ્દી ફર્ક પડશે. વાત જરાક નવાય લાગે એવી હતી. ર્ડો.પારસી અંદર ગયા અને એક બુક ની કોલમ વંચાવી એને વાંચીને નવાય લાગી અને દવા લઈને જતો રહીયો પત્રકાર વિચારતોજ રહીયો .

(૨ વર્ષ પછી )

બે વર્ષ પુરા થયી ગયા પત્રકાર ની હવે બદલી થયી ગયી બદલી નો હેતુ એમ હતો કે એના બોસ એ એને એક પ્રોજેક્ટ પાર કામ કરવા નું કહીંયુ અને એ હેતુસાર એને મુંબઈ મોકલીયો અને .... હેતુ એજ હતો કે દિવસે દિવસે બાળકો ની ચોરી કેમ આટલી બધી વધી ગયી છે બસ આ ના ઉપરજ ઇન્વેસ્ટિગેશન કરવા એન બોસ એ કહીંયુ હવે પત્રકારે સંજોગો વસ દિલ્લી છોડવું પાડિયું અને મુંબઈ ને આપણા વું પડે એમ હતું

સફેદ શર્ટ અને જીન્સ નું પેન્ટ અને મસ્ત કાળા ચશ્મા પેરી એ એરપોર્ટ પાર પોહચી ગયો અને મુંબઈ આવી ગયો એના પ્રોજેક્ટ પ્રમાણે એને ખુબજ સ્લ્મ એરિયા માં રેહવું પડે એવું હતું અને એલોકો ની જીવન શૈલી નું અવલોકન કરવાનું હતું એજ મુંબઈ ની એક ખોલી માં એ રહેવા નો નિર્ણય કરીયો અને ત્યાં એક ફુગ્ગા વાળો છોકરો હતો એની સાથે એને થોડી બોલચાલ શરુ કરી અને પૂછિયું કે દોસ્ત" ઇધર ખાન કહાં મિલતા હે કોઈ ટિફિન વાલા'' ? તો એ ફુગ્ગા વાળો છોકરો પત્રકાર ને એક ત્યાં ચાલતા ભઠિયારા માં લઈ ગયો. એ ભાથિયારો એકદમ માંસાહારી વાનગીઓ થી મહેક તો હતો ને ત્યાં એક ચડી પેરેલો છોકરો પંગતો માં બેઠેલા લોકો ને પીરસી રહીયો હતો એ પણ જમવા બેસી ગયો ઉપર નજર પડી તો કાળા પડી ગયેલા છાપરા અને મેલ થી ભરેલો પાંખો માંડ માંડ ફરતો હોઈ એવું લાગતું હતું . અને સરદારજી ટેબલ પર બેસી પૈસા લેતો હતો પત્રકાર ને થોડી ખચકાટ થઇ રહી હતી કેમ કે એ બ્રાહ્મણ હતો પણ બીજી બાજુ ભૂખ પણ લાગી હતી એને પેલા ફુગ્ગા વાળા છોકરા ને પૂછિયું યાર મેં એ કેસે ખાઉંગા એને કીધું કોઈ બેટ નાઈ સિર્ફ રસા રસા

ખા લઈને પત્રકાર ને છૂટકો નહતો પછી એને ખાવાની ઈચ્છા કરીજ લીધી.

જમવા બેસી ગયા ને પત્રકાર ની થાળી માં પેલો ચડ્ડી વાળો છોકરો પીરસવા આવીયો જમવાનું ચાલુ કરીદીધું અને પેહલી વારનું શાક નો રસો એ પતાવી ગયો બીજી વાર શાક મંગાવ્યુ અને એને એની થાળી માં કૈક વિચિત્ર જોયું છોકરો પીરસી ને આગળ જતો રહીયો પણ પત્રકાર સફાળો ઉભો થઇ ગયો . આજુ બાજુ ના લોકો વિચારવા લાગીયા કે આને શુ થયું એની થાળી માં સૌ એક્દમ નાની ટચલી આંગળી જોય ગયો આંગળી માં નખ પણ રીતસર દેખાય આવતો અને સાબિત થયું કે આ આંગળીજ છે.

એને આમુદ્દે તાપસ ચાલુ કરી અને એને લઇ સંશોધનો શરુ કરી દીધા એ ભઠિયારાનો માલિક ને જેલ ની સજા થઇ અને એના ભઠિયારાની તાપસ હાથ ધરાઈ પત્રકારે ખુબ શોધ કરી અને પછી મુંબઈ પોલિશની મદદ થી એક બોમ્બે ની પ્રચલિત વિસ્તાર ની ગટર માં ઉતારિયો અને ત્યાં એને ઢગલા ના પ્રમાણ માં વહેતા પાણી ની ગટર માં ઉતરિયો અને એ લગભગ ૧૫-૨૦ ફૂટ મોટી ગટર માં લાગેલી જાડી ની પેલી બાજુ ગયો ત્યાં હજારો ની સંખિયા માં નાની નાની ખોપડીયો મળી આબધુ ખુબ જલ્દી થયી રહીયુ હતું અને માત્રા ૫ કલાક માંજ મુંબઈ પોલિશ એ એ બાળકો ને પકડી ને નરભક્ષણ કરનારી ગેંગ ને પકડી લીધી

પત્રકાર નેશનલ એવોડ થી સન્માનિત કર્યો... અને આવી રીતે અટકી આ ઘટનાઓ...